રહસ્યમય પુરાણી દેરી

(2.3k)
  • 147.1k
  • 311
  • 65.3k

એક સફર (રહસ્યમય પુરાણી દેરી) ભાગ-1 આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે, ના તો કોઈ વ્યક્તિ પર છે. આજની સફર એક પુરાણા ગામ ઉપર છે. જે ગામ માં ભગવાન રૂપ ભૂત પણ વસવાટ કરતાં હતા. આજ લગી તમે સાંભળ્યું જ હશે કે ભૂત એટલે કે ડરામણી શક્તિ. પણ હકીકત માં તો જરૂરી નહિ ભૂત હેરાન કરનાર જ હોય. જે પોતે જ જીવનમાં હેરાન થયા હોય તે જ આત્મા બને તો તે શું બીજાને હેરાન કરશે.આપણે બધા જાણી જ છી કે ભગવાન શિવજી પણ એક ભૂત જ હતા. બધા તેને ભૂત ના જ દેવ ગણે છે. તો આજે તમને

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

રહસ્યમય પુરાણી દેરી (ભાગ-1)

એક સફર (રહસ્યમય પુરાણી દેરી) ભાગ-1 આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે, ના તો કોઈ વ્યક્તિ પર આજની સફર એક પુરાણા ગામ ઉપર છે. જે ગામ માં ભગવાન રૂપ ભૂત પણ વસવાટ કરતાં હતા. આજ લગી તમે સાંભળ્યું જ હશે કે ભૂત એટલે કે ડરામણી શક્તિ. પણ હકીકત માં તો જરૂરી નહિ ભૂત હેરાન કરનાર જ હોય. જે પોતે જ જીવનમાં હેરાન થયા હોય તે જ આત્મા બને તો તે શું બીજાને હેરાન કરશે.આપણે બધા જાણી જ છી કે ભગવાન શિવજી પણ એક ભૂત જ હતા. બધા તેને ભૂત ના જ દેવ ગણે છે. તો આજે તમને ...વધુ વાંચો

2

રહસ્યમય પુરાણી દેરી (ભાગ - 2)

રહસ્યમય પુરાણી દેરી ભાગ -2 (આગળના ભાગમાં આપણે જોયું કે એક સુંદર વૃંદાવન જેવું ગામ હજનાળી છે. જેમા સાધુ ખૂબ જ માન હોઇ છે. એક પ્રખ્યાત મંદીર રુપ માં શક્તિનો વસવાટ હોઇ છે. ત્યાં જ સાધુના વેશમાં ચોરો આવી ચડે છે. હવે આગળ...) ગયા ભાગથી પ્રારંભ... ગામના બધા લોકો ને આ વાત ની ખબર પડી. અને ગામની પંચાયત સાંજે ન્યાય કરવામાં આવશે તેવું કહી ચોર ને બંદી કરવામાં આવ્યા. એક સાંજ ની રાહ હતી, બબધા લોકો ને પણ ખબર નહતી કે બધા લોકો સાંજ ની નહીં ગામના બેદશા ની રાહ જોઈ રહ્યા છે. હવે રાહ જોવાનો સમય વીતી ગયો ...વધુ વાંચો

3

રહસ્યમય પુરાણી દેરી (ભાગ - 3)

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-3 (આગળના ભાગમાં તમે વાંચ્યું કે ગામને આશ્વાસન આપતાં ગુરુ મહારાજ બધાને 12 મા રાતે બધાં ગામ લોકો ઘરની અંદર જ રહયા. હવે આગળ.) એક જ રાત માં ગામના લોકો બીમારી થી મુક્ત થઈ રહ્યા હતા. બધા બહુ ખુશ હતા. અને ખુશ મિજાજ માં સવારે દોડીને સાધુ મહારાજ પાસે ગયા. પરંતુ આ શું? ત્યાં સાધુ મહારાજ હતા જ નહીં. બધા તેમના સેવક ને કહેવા લાગ્યા કે સાધુ મહારાજ ક્યાં છે? તેમના સેવકે આંગળી બતાવી ને સાધુ મહારાજ ને બતાવ્યા. બધા ના હોશ ઊડી ગયા. ખુશી એક દુખ માં પરીવર્તન થઇ ગઇ. કેમ કે ત્યાં ...વધુ વાંચો

4

રહસ્યમય પુરાણી દેરી - 4

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -4 (આગળનાં ભાગમા ચોરોની આત્મા સામે લડવા 13મા દિવસે સાધુ મહારાજે સમાધિ લીધી 24 દિવસ પછી નાં રાતે શુ થવાનું છે તેનુ રહસ્ય રહી ગયુ. હવે આગળ...) સેવક મહારાજે કહ્યુ 24 દિવસ પછી અમાસની રાત્રિ છે. તેં અમાસની કાળી રાત્રિમાં તેમની શક્તિઓ ખૂબ જ વધી જશે. તેમની શક્તિઓ ની સામે ગુરુ મહારાજ અને બેગુનેગાર સંત ને પણ પાછા પગલાં ભરવા પડશે. જો 24 દિવસ પહેલા આપણે તેમનો અંત નો કરી શક્યા તો પછી આ ગામનું વિનાશ અવશ્ય છે. બધાં ગામનાં લોકોમાં હાહાકાર મચી ગયો. બધાની વચ્ચે મુખીયાજી એ સેવક મહારાજને પગ પર પડી ...વધુ વાંચો

5

રહસ્યમય પુરાણી દેરી - 5

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-5 (આગળના ભાગમાં જોયું ચોરોની આત્માનો સામનો કરવા એક કાળી વિદ્યાના જાણકાર એવા મણી નામ આવે છે. હવે આગળ...) સેવક મહારાજે કહ્યુ " મુખીજી કોણ છે મણી ડોશી?" ત્યાં જ પાછળથી લોકોમાં આછા અવાજો આવા લાગ્યા. " ઓલી મણી ડોશી આપણી મદદ કરશે..એ તો ડાકણ છે ડાકણ...ત્યાં વળી બીજી એક સ્ત્રી બોલી "એ મણી તો હવે લગભગ ચાલી પણ નથી શકતી. એ ડાકણ શુ આપણી મદદ કરશે... એને તો ખાલી ગામનાં લોકોનું ખરાબ જ કરતાં આવડે. મુખી જી થોડા ઢિલ્લાં પડી ગયા અને પછી કહ્યુ કે "મણી ડોશી ગામની પાછળના ખેતરાવ રસ્તા પર નાનું ...વધુ વાંચો

6

રહસ્યમય પુરાણી દેરી - 6

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-6 ( આગળના ભાગમાં જોયું કે એક તરફ મૂર્તિની સ્થાપન માટે ગામ ખુશી મનાવી હતુ ત્યાં જ એક દુર્ઘટના બની. વાલજી અને તેમની પત્ની મૌત ને ભેટી જાઇ છે. અને છરી મણી ડોશીનાં હાથમાં હોય છે. હવે આગળ...) બધાની ખુશી એક જ પળમાં દુઃખીમા પલટાય ગઇ. બધાં ત્યાં પહોંચ્યા વાલજી હરિજન હોવાથી ગામનાં લોકો તેનાં ઘરનાં બારણે જ થોભી ગયા. બારણાં માંથી અંદર જોયું તો મણી ડોશી એક હાથમાં લોહી લુંહાણ છરી પકડી હતી અને બીજા હાથમાં વાલજી નાં છોકરાંનો હાથ પકડી બાહર આવીને બોલી મુખીજી, અગ્નિસંસ્કાર ની તૈયારી કરાવો બધાં એકદમ સુન થઈ ...વધુ વાંચો

7

રહસ્યમય પુરાણી દેરી - 7

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-7 (આગળના ભાગમાં જોયું કે બધાની વચ્ચે મણી ડોશી એ ઘા કર્યો અને કરશન જ મૌતને ભેટ્યો, હવે આગળ...) મણી ડોશીએ ધારીયા નો એક ઘા કાર્યો કે "ગામનાં એવાં એક પૂજારી કરશન ભગતનું માથું ધડથી અલગ" ગામનાં બધાં લોકોનાં પગ ધ્રુજવા લાગ્યા આવુ કૃત્ય જોઈને, લોહીના કંઇક છાંટા ઉડીને મણી ડોશીનાં મોઢા ઉપર ઊડ્યા. બાકીનાં ગામનાં લોકો પર છાંટા ઊડ્યા. સફેદ રંગનાં કપડા પર લાલ રંગનું લોહી ઉઠી આવતું હતુ. બધાં નાં શ્વાસ અધર હતા પરન્તુ મણી ડોશી ક્રોધની જ્વાળામાં સળગતી હતી. બીજુ કાંઇ નુકશાન કરે તેં પહેલા જ ગામનાં 3-4 પુરુષો આવીને મણી ...વધુ વાંચો

8

રહસ્યમય પુરાણી દેરી - 8

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-8 (આગળનાં ભાગમાં જોયું કે મુખીજી અને ગામનાં લોકો બે ખૂનનાં કારણે મણી ડોશીને કરે છે. પરન્તુ મૂર્તિને કલંકિત કરી એટ્લે જીવતી સળગાવી નાંખે છે. હવે આગળ...) ઢોલી બોલ્યો " મણી ડોશી આવે છે, એક વાર નહીં દરરોજ ગામમાં આવે છે" મુખી થોડા અચરજમા પડીને બોલ્યા કે "શુ વાત કરે છે ઢોલી તુ?, મણી ડોશીને તો મારી નજર સમક્ષ જ ગામનાં બધાં લોકોએ સળગાવી દીધી હતી. તો પછી તેં ગામમાં ક્યાંથી આવી શકે? ઢોલી બોલ્યો કે " મણી ડોશી, તમારી જેમ સાધારણ માનવ નથી કે તમે એટલી આશાની થી તેને મૌત આપી શકો. તેને ...વધુ વાંચો

9

રહસ્યમય પુરાણી દેરી - 9

રરહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-9 (આગળનાં ભાગમાં જોયું કે વાલજી અને તેની પત્નીનું ખૂન મણી બા એ નહતું કરશન ભગતના ખૂનનું રહસ્ય જાણવા મણી ડોશી પાસે લોકો જાય છે.. હવે આગળ...) ઢોલીએ થોડો શ્વાસ લઇને પોતાનુ ભૂતકાળ ભુલાવી કહ્યુ કે ચાલો હુ તમને મણી બા પાસે લઈ જાવ. આવો મારી પાછળ બધાં ગામ લોકો ઢોલી ની પાછળ ચાલવા લાગ્યા. સાથે સાથે સેવક મહારાજ અને તેમનાં સાથી પણ ચાલવા લાગ્યા. બધાનાં મનમાં એક અજીબ વિચાર ચાલી રહ્યો હતો કે મણી ડોશીનો કોઈ વાંક નહતો તો તેને ચૂપચાપ ગુનો સ્વીકારી કેમ લીધો. અને કરશન ભગતને કેમ મારી નાખ્યો હતો. મુખીનાં ...વધુ વાંચો

10

રહસ્યમય પુરાણી દેરી - 10

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-10 (આગળનાં ભાગમાં જોયું કે ઢોલી ગામ લોકોને મણી બા પાસે લઇ જવા વહેણ લઈ આવે છે. મુખી વહેણ અંદર મણી ડોશીને શોધવા જાય છે. હવે આગળ...) મુખીજી પોતાના પગલાં આગળ એવી રીતે ભરતા હતાં કે જાણે આગલા પગલા પર જ એનું મૌત લખ્યું હોઇ. થોડા જ આગળ મુખીજી વધ્યા કે બાજુની જાળીઓ માંથી અવાજ આવ્યો. મુખીજી એ ફાનસ જાળી તરફ કરી તો પ્રકાશથી ચમકતી આંખો જેઈ. મુખીજી તૂરન્ટ સમજી ગયા કે નાયળૂ છે. મુખી ત્યાં જ સ્તબ્ધ થઈને ઉભા રહીં ગયા. એમ તો બધાં માણશો નાયળાને જોઈને મુક મુઠ્ઠીવારી ને ભાગી જાય. પરન્તુ ...વધુ વાંચો

11

રહસ્યમય પુરાણી દેરી - 11

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -11 (આગળના ભાગમા જોયું કે ઢોલીને ગામ ચૉહરે સળગવા માટે બાંધે છે અને વહેણમાં મણીડોશીને શોધે છે. હવે આગળ..) "આવ મુખી આવ, તારી જ રાહ જોતી હતી આટલા વર્ષોથી" આટલું સાંભળતા મુખી અચંબોથી એ ડોશીને જોઇ રહ્યો. પરન્તુ ડોશીનું મોઢું સફેદ વાળથી અડધું ઢંકાયેલ હતુ. અને હાથમાં એક લાકડી પકડી હતી. મુખીની નજર લાકડી પર આંખો પહોળી થઈ ગઇ. લાકડી ને ફરતી બાજુ હાડકા દોરીથી બાંધેલા હતાં. મુખીને ફરતે બાજુ નાયળા આંટા ફરી રહ્યાં હતાં. ડરનાં વાદળને ચીરી હિમ્મત કરી મુખી બોલ્યો " મણી બહેન, તમે છો ?" ત્યાં તો મણી બહેને પોતાનું ...વધુ વાંચો

12

રહસ્યમય પુરાણી દેરી - 12

ભાગ-12 રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-12 (આગળ જોયું કે મુખીજીની મણી ડોશી સાથે મુલાકાત થાઈ છે, અને પોતાના પણ ગુનો કર્યો છે તેની ખબર સાથે મણીડોશી સાથે વાતું કરે છે. બને વાતું કરતા કરતા ગામમાં પહોચે છે, હવે આગળ) મણી ડોશી અને મુખીજી ગામમા વાતું કરતા કરતા પહોચે છે. ગામમાં ઘનાભાઈ મિસાલ લઇને પોતાને નળતો કાંટો હંમેશા માટે દુર કરવા માંગતા હતાં. પોતાની સાથે આખા ગામને પાપનાં ભાગીદાર બનાવા માંગતો હતો. અને ગામનાં શક્તિ મંદિરે સેવક મહારાજ સાથે બધાં મહારાજ એવું વિચારી ગામ મુકી ને જઇ રહ્યાં હતાં કે "આ ગામનું હવે નાશ છે, આપણાં ગુરુ એ આવા ...વધુ વાંચો

13

રહસ્યમય પુરાણી દેરી - 13

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-13 (આગળનાં ભાગમાં જોયું મણીડોશી ઢોલીને બચાવે છે અને પછી ગામને બચાવા મુખી પાસે વંશજની દિકરી માંગે છે. હવે આગળ...) મણીડોશી બોલી " સાંભળ્યું નહીં મુખી, મને એ બાળકી આપી દે, જો તારે ગામને બચાવું હોઇ તો મને તેં બાળકી આપી દે." મુખી એક્દમ થોથવાયો થઈ ગયો અને પગ પાછા પડવા લાગ્યા. પછી મણી ડોશીનાં પગમાં પડી ગયો અને કહ્યુ કે " અમારાં ઘરમાં ચાર પેઢીથી પહેલી વાર લક્ષ્મી પધાર્યા છે. એ કન્યા સિવાય બીજુ બધુ માગી લ્યો મણી બહેન, પરન્તુ અમારાં કુટુંબની કન્યા નહીં માંગો." ત્યાં જ ગુસ્સામાં મણી ડોશી બોલી " મારે ...વધુ વાંચો

14

રહસ્યમય પુરાણી દેરી - 14

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-14 (આગળનાં ભાગમાં જોયું કે મુખી પોતાની બાળકી મણીડોશીને આપે છે. ઘનાભાઈ તેને રોકે પરન્તુ મણી ડોશીનું એક વેણ બોલતાં જ તેં ત્યાં જ પડી ભાંગે છે. હવે આગળ...) બધુ જોઈને ગામનાં લોકો અંદરા અંદરી વાતુનાં મારો ચલાવા લાગ્યા કે "ડાકણ છે કોઇક ની તો બલી લેશે જ, એટ્લે જ અત્યાર લગી જીવે છે." વળી પાછું કોઇક બોલ્યું અત્યાર લગી મુખીજી એ ગામને બચાવા બધુ કર્યું છે, હવે શું સાચે પોતાની વંશજને મણી ડોશીને લઈ જવા દેશે. ત્યાં જ પ્રવીણભાઈએ લોકોના ટોળા તરફ જોઇ ગુસ્સામાં બોલ્યા " તમને લોકો ને એવું દેખાય છે, તો ...વધુ વાંચો

15

રહસ્યમય પુરાણી દેરી - 15

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -15 (આગળના ભાગમાં જોયું કે મણીડોશી બાળકીને લઈ વડ તરફ જાય છે, પાછળ પ્રવીણભાઈ પોતાના ઘરે લઈ જાય છે. હવે આગળ...) "મુખી તમે શાંત થઈ જાવ પહેલા અને મને બધુ કહો જે તમારી અને મણીબહેન વચ્ચે વાત થઈ હોઇ તે" પ્રવીણભાઈએ મુખીને આગળ બોલવા માટે ઉત્સાહિત કર્યા. મુખી થોડા શાંત પડયા અને આગળ વાત ચાલુ કરી. જ્યારે હુ અને મણીબહેન વહેણ તરફથી ગામ બાજુ આવી રહ્યાં હતાં ત્યારે... * થોડા સમય પહેલા... મુખીજી થોડા ગભરાયા અને મણીડોશી ને પુછ્યું " શુ પાપ કર્યું છે મારા ભાઈએ? મને બધુ સરખું કહો તમને હુ સમજી ...વધુ વાંચો

16

રહસ્યમય પુરાણી દેરી - 16

રહસ્યમય પુરાણી દેરી - 16 (આગળના ભાગમાં જોયું કે મુખી અને પ્રવીણભાઈ કરશન ભગતની આગળની વાતો યાદ કરે છે, વાલજી ની પત્ની કરશન ભગત ને સૈતાન જેવો કહે છે. હવે આગળ...) મણી ડોશી એક હાથમાં બાળકી અને બીજા હાથમાં સસલાનાં કાન પકડી ગામનાં પાદરથી તળાવ તરફ વડ બાજુ જઇ રહી હતી. શાંત વાતાવરણમાં ચાંદનાં આછા પ્રકાશમાં બાજુના તળાવમાંથી દેડકા અને છછૂંદંરનાં અવાજો કહી રહ્યાં હતાં કે આ રાત બાળકીની જન્મ દિવસની રાત છે. અને બીજી તરફ અંધેરી રાતમાં તળાવથી દુર આવેલા વહેણમાંથી નાયળાનાં લારૂનાં અવાજો કહી રહ્યાં હતાં કે આ રાત રાજા નાં વંશનાં આખરી દિવસોની રાત લાવશે. મણી ...વધુ વાંચો

17

રહસ્યમય પુરાણી દેરી - 17

ભાગ-17 રહસ્યમય પુરાણી દેરી - 17 (આગળના ભાગમાં જોયું કે મણીડોશી બાળકીને લઇને વડ પાસે પહોચી જાય છે. મુખી પ્રવીણભાઈ વચ્ચે કરશનભગત ની વાતું ચાલુ હતી. કરશનભગત અને ઘનાભાઈ ઘર અંદર બેઠા હતાં ત્યારે વાલજીની પત્ની આવે છે અને એક દિવસ...) મુખીજી થોડા શાંત થયા પછી બોલ્યા, *** થોડા સમય પહેલા... એક દિવસ વાલજી ની પત્ની કરશનભગતનાં ઘરે થોડા ઉછીના રૂપિયા માંગવા જાય છે, પંરતુ તેનાં ઘરે કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો. બને લોકો વાતુંમાં ગૂંચવાયા જ હતાં કે વાલજીની પત્ની ત્યાં ઉંબરે આવી પહોચી. પરન્તુ કરશન ભગત અને ઘનાભાઈ વાતુમાં એવાં ગૂંચવાયા હતાં કે આસપાસનું કાઈ ...વધુ વાંચો

18

રહસ્યમય પુરાણી દેરી - 18

ભાગ-18 રહસ્યમય પુરાણી દેરી - 18 (આગળનાં ભાગમાં જોયું કે મુખીજી વાતોમાં થોડા આગળ વઈ જાય છે અને મણીનાં ખૂન ઘનાભાઈ કરે છે. હવે આગળ...) મુખીજી ચૂપચાપ થોડુ વિચારવા લાગ્યા. મુખીનો જીવ હજી ઉધર જ હતો. તેનો જીવ પોતાની બાળકી પર જ ભટકતો હતો. પ્રવીણભાઈએ મુખીને ફરીથી આતુરતા પૂર્વક પુછ્યું " શું હતુ એક દિવસ...?" મુખીજી ફરીથી પોતાના ભાનમાં આવ્યાં અને વિચારીને કહ્યુ. *** થોડા સમય પહેલા... એક દિવસ વાલજી ની પત્ની કરશનભગતનાં ઘરે થોડા ઉછીના રૂપિયા માંગવા જાય છે, પંરતુ તેનાં ઘરે કરશન ભગત સાથે ઘનો પણ બેઠો હતો. વાલજીની પત્નીએ કરશનભગત નાં ઉંબરે આવી જોયું તો કરશન ...વધુ વાંચો

19

રહસ્યમય પુરાણી દેરી - 19

ભાગ-19 રહસ્યમય પુરાણી દેરી - 19 (આગળનાં ભાગમાં જોયું કે કરશન હાંફતો હાંફતો ભાગીને ઘનાભાઈ પાસે પહોચે. હવે આગળ...) ભગત બોલ્યો કે " અરે જીવ જ નીકળી ગયો છે, તમે કંઇક કરો" ઘનાભાઈ એ મજાક બંધ કરી થોડુ ચિંતિત થઈ કહ્યુ કે " શું થયુ છે ?" કરશન ભગતે ગભરાતા ગભરાતા કહ્યુ "તે દિવસ તમે વાલજીની પત્નીને રૂપિયા આપ્યાં હતા યાદ છે" ઘનાભાઈ એ હકારમાં માથું હલાવતા ઈશારો કર્યો કે તુરંત કરશન ભગત ફરીથી બોલ્યો કે "તમે ત્યાંથી ચાલ્યા ગયા પછી મે બહુ વિચાર્યું, અને જે હોઇ તે એમ કરીને સૂઈ ગયો, પરંતુ આખી રાત પડખા જ ફર્યા કર્યા. ...વધુ વાંચો

20

રહસ્યમય પુરાણી દેરી - 20

ભાગ-20 રહસયમય પુરાણી દેરી - 20 (આગળના ભાગમાં જોયું કે કરશનભગત વાલજીની પત્ની ઉપર તૂટી પડવાની આશા રાખતો હતો. વાલજીની પત્ની બચીને ભાગવા જાય છે. હવે આગળ...) જાન ને બચાવી નાસી પામેલ હરણીની જેમ વાલજીની પત્ની દરવાજા તરફ ભાગી. પરંતુ ભૂખ્યા સિંહથી બચવું મુશ્કેલ હોઇ છે તેમ કરશન ભગત તેની પહેલા જ દરવાજા પાસે પહોચી ગયો અને તેનાં માર્ગમાં ઉભો રહી ગયો. પોતાનો માર્ગ રોકી કરશન ભગત પોતાના બન્ને હાથ ફેલાવી ઉભો હતો. વાલજીની પત્ની વિશે હવે બહાર જવાનો કોઈ જ માર્ગ વધ્યો નહતો. ડરતા ડરતા અને પોતાની સાડીનું પલ્લું હાથમાં પકડી ભીખ માંગવા લાગી કે "કરશન ભાઈ, મહેરબાની ...વધુ વાંચો

21

રહસ્યમય પુરાણી દેરી - 21

ભાગ -21 રહસ્યમય પુરાણી દેરી - 21 (આગળનાં ભાગમાં જોયું કે કરશન ભગત વાલજીની પત્નીનો મજબૂરીમાં લાભ ઉઠાવતા પોતાના દરવાજો બંધ કર્યો. હવે આગળ...) મુખીજી હજુ શાંત જ હતાં. ત્યાં પ્રવીણભાઈએ ઉતાવળમાં ફરીથી પુછ્યું, "પછી શુ થયુ, કરશન ભગતે કાળું કામ કર્યું કે વાલજીની પત્ની એ બચી ગઇ." મુખીજી નીચું મોઢું રાખી બોલ્યા કે " પ્રવીણ, એક વાર તેને પોતાની વાત મારા સમક્ષ રજુ કરી હોત, ગામમાંથી ગમે એમ કરીને એનાં ઘરનું ખાવા પીવાનું કરાવી આપેત." પ્રવીણભાઈ એ ઉદારતા બતાવતા કહ્યુ કે " હવે જેનાં જેવા ભાગ્ય મુખીજી. એમા આપણે શુ કરી શકી." આંખમાં ફરી સરતા આંસુ સાથે મુખી ...વધુ વાંચો

22

રહસ્યમય પુરાણી દેરી - 22

ભાગ-22 રહસ્યમય પુરાણી દેરી - 22 "હા હા..., મ...મણી આવે છે, કંઇક કરો ઘનાભાઈ " બહુ જ ગભરાતા ગભરાતા ભગતે કહ્યુ. ત્યાં જ ઘનાભાઈ ભીંસમાં કહ્યુ " હવે મદદ કરીશ કે ઉભા ઉભા જોયા કરીશ." " આમાં હું શુ કરુ, મે કહ્યુ હતુ કે બીજુ કંઇક વિચારો, હવે તો ગયા આપણે, મણી નહીં મુકે આપણને, આપણે તો ગયા" હાથનાં રામનામ રમી ગયા હોઇ તેમ હલાવતા કરશન બોલતો હતો. ઘનાભાઈ એ પોતાની પકડ હજુ વધું મજબૂત કરી કહ્યુ કે " તમે ભાનમાં આવો અને ખાલી પાણી ભરીને આવો, બાકી હું સંભાળી લઈશ." કરશન પાણી ભરીને આવે છે અને બીજી બાજુથી ...વધુ વાંચો

23

રહસ્યમય પુરાણી દેરી - 23

ભાગ - 23 રહસ્યમય પુરાણી દેરી - 23 (આગળના ભાગમાં જોયું કે પ્રવીણભાઈ અને મુખીજી બન્ને મિત્રો વાતો પુરી ગામનાં પાદર તરફ જાય છે. હવે આગળ...) ઝાકળનાં બુંદમાંથી સૂરજના કિરણો વક્રીભવન(છેદીને વળાંક વળવું) થઈ જમીન પર ફેલાય રહ્યાં હતાં. આકાશ તરફ નજર કરતા સુરજ બસ ઉગવાની અણી પર હતો. મુખીજી અને તેનો મિત્ર પ્રવીણભાઈ ઘરથી નીકળી ગામનાં પાદર માઁ શક્તિ ના મંદીર તરફ પ્રયાણ કર્યું. પ્રવીણભાઈ હજુ બધા રહસ્યને જાણી થોડા આઘાતમાં હતા. પરંતુ મુખીજીના મુખ પર પોતાના બાળકીની ચિંતાની રેખા સ્પર્શ દેખાઈ રહી હતી. બને મિત્રો વિચારોના વમળમાં ખોવાયને સૂનમૂન ચાલ્યા જતા હતાં. થોડા સમયમાં જ ગામના પાદર ...વધુ વાંચો

24

રહસ્યમય પુરાણી દેરી - 24

રહસ્યમય પુરાણી દેરી - 24 (આગળ ભાગમાં જોયું કે મુખી અને ગામનાં લોકો પાદર પર મણી ડોશીની રાહ જોવે પરંતુ ઘનાભાઈ ક્યાંય જોવા મળતા નથી. બાળકી ને મુખીજી ને આપી છે. હવે આગળ...) મુખીજી એ કહ્યુ કે " મારુ ગામ તો સુરક્ષિત થઈ જશે ને?" આખા ગામની આશા મણીડોશી પર જ હતી. પરંતુ મણી ડોસી એક્દમ ચૂપચાપ હતી. મુખીજી બાળકીને હાથમાં લઈ મણીડોશી પાસે ગયા અને ઘૂંટણ પર બેસીને કહ્યુ કે " મણી બહેન, તમે હવે તો તમારો બદલો પૂરો કરી નાખ્યો, મારો ભાઈની.. મારા ભાઈની...તો મોહ મુકી દીધો.પરંતુ હવે મારા ગામને કાંઇ નો થવું જોઈ. હુ મારા ગામનો ...વધુ વાંચો

25

રહસ્યમય પુરાણી દેરી - 25

રહસ્યમય પુરાણી દેરી - 25 (આગળનાં ભાગમાં જોયું કે મણીડોશી મુખીને બાળકી આપી અને ઘનાભાઈને બાહર મોકલે છે.) પ્રવીણભાઈએ કે " ક્યાં ગયો છે ઘનો ?" મણીડોશી એ પ્રવીણભાઈ સામે જોતાં કહ્યુ કે " ઘનો, આ ગામને બચાવા માટે ગયો છે.? ગામ લોકો અંદરાઅંદરી વાતું કરવા લાગ્યા કે ઘનાભાઈ ગામને બચાવશે. જેને આજ લગી ગામનાં બધાં માણશોને લૂંટવાનું જ કામ કર્યું છે. એક છે આપણો મુખી જે ગામ પાછળ પોતાનો જીવ આપી દેશે અને એક છે એનો નાનો ભાઈ જે ગામને લૂંટવાનું જ કામ કરતો. પરંતુ આજે તેં ગામ ને બચાવશે. ગામ અંદર કલબલિ ચાલુ થઈ ગઈ. ત્યાં જ ...વધુ વાંચો

26

રહસ્યમય પુરાણી દેરી - 26

રહસ્યમય પુરાણી દેરી - 26 (આગળનાં ભાગમાં જોયું કે ઘનાભાઈને મણીડોશી મૂર્તિ લેવા મોકલે છે. પરંતુ બધા વિચારોમાં હોઇ કે મૂર્તિ લેવા ગયો ક્યાં. હવે આગળ...) મણીડોશી એ મુખી અને બીજા બધાં લોકોને સમજાવતા કહ્યુ કે "જ્યારે મે કરશન ભગતને મૌતને ઘાટ ઉતારી મૂર્તિ સામે જોયું હતુ ત્યારે જ અનુભવ્યું હતુ કે મૂર્તિ અપશકૂન છે." ગોવિંદભાઈએ મૂર્તિના વખાણ કરતા કહ્યુ કે " એ મૂર્તિકારે કહ્યુ હતુ કે દુનિયાની સૌથી અજીબ મૂર્તિ છે. આ મૂર્તિ જેવી અત્યાર લગી કોઇએ નથી બનાવી. આ મૂર્તિ અર્ધ મહાદેવ અને અર્ધ કાલિકા માઁ ની બને ભેગી કરેલી હતી. સૌથી સુંદર અને દુનિયામાં એક જ ...વધુ વાંચો

27

રહસ્યમય પુરાણી દેરી - 27

રહસ્યમય પુરાણી દેરી - 27 (આગળ નાં ભાગમાં જોયું કે મણી ડોશી કઇ રીતે બચી ને શહેર મૂર્તિકારની શોધમાં છે. હવે આગળ...) મણી ડોશી એ બધાંને વાત કરતા કહ્યુ કે જ્યારે તમે લોકો મને મારવા મારી ઝુપડી સળગાવી હતી ત્યારે... *** થોડા વર્ષો પહેલા... ત્યારે હુ ગામ મુકીને શહેર તરફ મૂર્તિકાર ની શોધ કરતી હતી. મને નાનપણએ વાતની ખબર પડી હતી કે કોઈ ટપરી કરીને પ્રખ્યાત મૂર્તિકાર હતો. કે જેની મૂર્તિ રાજા મહારાજાઓના મહેલમાં લાગતી. મે શહેર જઇને તપાસ ચાલુ કરી દીધી કે ત્યાં સૌથી સારો મૂર્તિકાર કોણ છે. આખરે બહુ બધાનાં કહેવાથી ટપરી મૂર્તિકારના રહેઠાણની જાણ થઈ. બહુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો