(પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જાય તો એનુ પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે.અને એનો અંજામ હમેશા બહુજ કરુણ હોય છે.પછી એ પ્રેમમા ગમે તેટલી પવિત્રતા કે સચ્ચાઈ કેમ ન હોય.) વાંચો.... *પ્રિત કરી પછતાય* 1 "હમ મે હે ક્યા કે હમે કોઈ હસીના ચાહે" નવાબ સાહેબના આ ગીતની કડી કાન સાથે અથડાતા જ.દાઢી ઉપર સાબુનુ બ્રશ ફેરવતા સાગરનો હાથ થંભી ગયો.બીજો હાથ લંબાવીને બાજુના ટેબલ ઉપર વાગતા રેડીયાનું બટન એણે *ઓફ* કર્યું. પછી ઘણા ધ્યાનથી એણે પોતાના ચહેરાને દર્પણમાં નિરખ્યો.પોતાના ચહેરાની બદસુરતી જોઈને એની જીભ ઉપર ફરી એજ ગીતના શબ્દો આવી ગયા.

Full Novel

1

પ્રિત કરી પછતાય - 1

પ્રિત કરી પછતાય* 1 (પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જાય તો એનુ પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે.અને એનો અંજામ હમેશા બહુજ કરુણ હોય છે.પછી એ પ્રેમમા ગમે તેટલી પવિત્રતા કે સચ્ચાઈ કેમ ન હોય.) વાંચો.... *પ્રિત કરી પછતાય* 1 "હમ મે હે ક્યા કે હમે કોઈ હસીના ચાહે" નવાબ સાહેબના આ ગીતની કડી કાન સાથે અથડાતા જ.દાઢી ઉપર સાબુનુ બ્રશ ફેરવતા સાગરનો હાથ થંભી ગયો.બીજો હાથ લંબાવીને બાજુના ટેબલ ઉપર ...વધુ વાંચો

2

પ્રિત કરી પછતાય - 2

પ્રિત કરી પછતાય* 2 "શુ કહેવુ છે?" સાગરના આ સવાલથી સરિતા શરમાઈ ગઈ.હવે આગળ શું બોલવું સાગરને કઈ રીતે કે. "હું તમને..."" કેમ શું થયું? કેમ ચૂપ થઈ ગઈ?" સરિતા ને ખામોશ જોઈને સાગરે પૂછ્યુ. જરા વાર લાગી સરિતાને આગળ બોલવા મા. થોડીક હિંમત ભેગી કરીને પોતાના હૃદયમાં ઉતારતી હોય એમ પહેલા સરિતાએ એક ઊંડો શ્વાસ લીધો.અને પછી બોલી. " મારે કંઈક જોઈએ છે તમારી પાસે થી."" મારી પાસેથી?." સાગરે અચરજ પામતા પૂછ્યુ. સરિતાનો આ. *કંઈક* શબ્દ એને રહસ્યમય લાગ્યો.સરિતા થી માંડ માંડ હકાર માં માથું હલ્યુ. "શું જોઈએ છે?"" પહેલા તમે કહો કે આપશો" સરિતાને વિશ્વાસ ન હતો ...વધુ વાંચો

3

પ્રિત કરી પછતાય - 3

પ્રિત કરી પછતાય* 3 નાસ્તાથી પરવારીને સાગરે ટિફિન ની થેલી ઉપાડી ઝરણાની નજર સાથે નજર મિલાવતા એણે ઈઝાજત માંગી." છુ." પણ ઝરણા સાગરનો રસ્તો આંતરીને ઉભી રહી. "શુ કહેવુ તમને?"" કેમ શુ થયુ?" પરેશાની ભર્યા સ્વરે સાગરે પૂછ્યુ." કેમ કહ્યા વગર ખબર ન પડે?" ઝરણાના અવાજમાં મીઠા પ્યાર ભર્યા ગુસ્સાનો રણકો હતો.પણ સાગરને સમજાયું નહીં કે ઝરણા કહેવા શું માંગે છે?"અરે બાબા શું છે જલ્દી બોલને." "ઓફિસે જતા પહેલા એક નહીં કરો?" પોતાના સુકા હોઠ ઉપર જીભ ફેરવતા ઝરણાએ સાગરની આંખોમાં ડોકિયું કર્યું.ઝરણાના શબ્દોનો ભાવાર્થ સમજાતા સાગરના હોઠો ઉપર શરારતી સ્મિત ફરક્યુ." ઓહ.તારો ટેક્સ આપવાનો રહી ગયો કેમ?" એણે ...વધુ વાંચો

4

પ્રિત કરી પછતાય - 4

પ્રિત કરી પછતાય* 4 ધૂંધવાયેલી ઝરણા તાડુકી.અને એના આવા વર્તનથી સરિતા ચોકી." કેમ?"અને સરિતાના કેમનો કોઈ જવાબ ઝરણા પાસે હતો.પોતાને જવા ન મળે તેથી આ બંનેને પણ ન જવા દેવાનો અર્થ શુ? તપી ગયેલા પોતાના મગજને એક ગ્લાસ ઠંડુ પાણી પીને ઝરણાં એ ઠંડો કર્યો."સારું તમે લોકો જઈ આવો." ધીમાં અવાજે તે બોલી સરિતાનો ઊંચો થઈ ગયેલો જીવ.ઝરણાના આ શબ્દો થી હેઠો બેઠો. મુંબઈમાં આવ્યા પછી પહેલી જ વાર ફરવા જવાનો જે મોકો મળ્યો હતો તે ઝુંટવાતા ઝુંટવાતા રહ્યો. આથી એણે પ્રભુનો આભાર માન્યો.સરિતા સાથે બહારના રૂમમાં આવીને સાગરે દાદીમાની આજ્ઞા માગી." મા અમે જઈએ છીએ." "હો પણ ઝટ ...વધુ વાંચો

5

પ્રિત કરી પછતાય - 5

પ્રિત કરી પછતાય* 5 "અરે સાગર.તુ અહીં બેઠા બેઠા શું કરે છે?" અચાનક એક ચીર પરિચિત સ્વર સાગર ના અથડાયો.અને સાથે સાથે એક ધબ્બો પણ એની પીઠ ઉપર પડ્યો. ભૂતકાળની ભુતાવળો જે અત્યાર સુધી એની નજર સામે નાચી રહી હતી એ પીઠ ઉપર ધબ્બો પડતા જ ઉડન છુ થઈ ગઈ.સાગર પણ એકદમ ચમકી ગયો.પાછળ ફરીને એણે જોયુ તો તેનો લંગોટયો મિત્ર અશ્વિન એના મુખ માના બત્રીસે બત્રીસ દાંત દેખાડતો ઉભો હતો. "તુ મને અહીં મળી જઈશ એવી મને આશા ન હતી સાગર." સાગર ની બાજુમાં બેસી જતા.અશ્વિન બોલ્યો. "હા યાર ઘરેથી તો નીકળ્યો હતો ઓફિસે જવા પણ પછી અચાનક ...વધુ વાંચો

6

પ્રિત કરી પછતાય - 6

*. પ્રિત કરી પછતાય* 6 ફક્ત અટકાવી રાખેલા દરવાજાને ધકેલીને જ્યારે અશ્વિને એ રૂમમાં પ્રવેશ કર્યો.ત્યારે પહેલા તો નિશા જ ગઈ એના માનવામા આવતુ ન હતુ કે અશ્વિન અત્યારે પોતાની સામે ઊભો છે.એ આશ્ચર્યથી અશ્વિનને જોઈ રહી અશ્વિન ને અત્યારે અહીં આવેલો જોઈને નિશા નુ હૈયુ જાણે હિલોળે ચડ્યુ.પણ સાથે સાથે એની છાતીમાં ફફડાટ પણ થયો કે કોઈ જોઈ જશે તો? દરવાજો પાછો બંધ કરીને.મુશ્કુરાતો અશ્વિન એની તરફ આગળ વધ્યો. નિશા નક્કી ન કરી શકી કે પોતે શું કરે? સ્મિત કરીને અશ્વિન ને આવકારે.યા ધૂતકારી ને કાઢી મૂકે.ઉપલા બેમાથી કોઈ પણ એક નો અમલ એ કરે.એ પહેલા અશ્વિન એના ...વધુ વાંચો

7

પ્રિત કરી પછતાય - 7

પ્રિત કરી પછતાય* 7 ખુશીથી ઉછળતા અશ્વિને મનોમન નકકી કરી લીધુ હતુ કે બસ હવે નિશા મારી જ છે.ફકત નિશા એના મુખે થી કહે એટલી જ વાર.મુખમા પેંડો લઈને પ્રશ્નાર્થ ભરી નજરે એણે નિશા સામે જોયુ.અને પૂછ્યુ."બોલ હવે શુ ખુશ ખબર છે?" એણે એની જીભે પૂછ્યું તો ખરુ.પણ એના હૃદય મા આ જવાબ એણે તૈયાર જ રાખ્યો હતો કે. "અશ્વિન હવે હું તારી જ છુ.મારા મમ્મી પપ્પાને આપણા લગ્ન માટે મે મનાવી લીધા છે." પણ જે માણસ પોતાના સુખ ખાતર બીજાની જિંદગી સાથે અડપલા કરે છે. એના માટે ભગવાન પણ દરેક રસ્તા ઉપર દુઃખના ડુંગર જ ખડકતો હોય છે. ...વધુ વાંચો

8

પ્રિત કરી પછતાય - 8

પ્રિત કરી પછતાય* 8 ............ઘડિયાળ ના કાંટા એક ધારા ટક ટક ટક કરતા હવે થાક્યા હોય એમ હવે એ ઉઠ્યા, ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન ટન.ટન.ટન.અને રાત્રીનું શાંત વાતાવરણ ખળભળી ઉઠ્યુ.પાન મસાલાના ડબા ઉપર લેબલ ચિપકાવતા અશ્વિનના હાથ થંભી ગયા.દિવાલ ઘડિયાળે વગાડેલા બારના ટોકારા ઉપર વિશ્વાસ ન આવ્યો હોય એમ.અશ્વિને પોતાની કાંડા ઘડિયાળમાં જોયું તો એણે પણ એમ જ કહ્યુ.કે ભાઈ ભરોસો રાખ અમારી ઉપર.અમે તારાથી જૂઠું નહીં બોલીએ.જા જઈને સુઈ જા બાર વાગી ગયા છે. છ કલાકથી એકધારો લેબલ ચીપકાવી ને અશ્વિન પણ હવે કંટાળ્યો હતો.આંખો માં ઊંઘ ઘેરાઈ રહી હતી. એટલે ઘરે જઈને ઘોરાઈ જવાની ઈચ્છા એને થઈ. અસ્તવ્યસ્ત પડેલા સામાનને ...વધુ વાંચો

9

પ્રિત કરી પછતાય - 9

પ્રિત કરી પછતાય* 9 "અશ્વિન.તારી જુવાની તુ શા માટે વેડફી રહ્યો છે?"નશીલા સ્વરે અને લડખડાતી જીભે ઉષાએ પૂછ્યુ.એ હવે જલ્દી મુદ્દાની વાત ઉપર આવવા માંગતી હતી. જવાબ દેવાના બદલે અશ્વિને સામો પ્રશ્ન કર્યો. "તો શુ કરુ?" અશ્વિન ના આ સવાલ થી ઉષા વધુ ઉત્તેજિત થઈ.એની રગો મા દોડતુ લોહી બમણા વેગથી દોડવા લાગ્યુ. આવેશમાં અશ્વિનને બાઝી પડવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી.પણ એણે પોતાની ઈચ્છાને રોકી રાખી.પ્રેમલીલા ની શરૂઆત એ અશ્વિન પાસે કરાવવા માંગતી હતી.અને આથી અશ્વિનને ઉત્તેજિત કરવા એણે અશ્વિનની મર્દાનગી ઉપર વાર કરતા એને લગભગ પડકાર્યો. "તને ક્યારેય સ્ત્રીની ઈચ્છા નથી થતી?" અશ્વિન ચમકી ગયો.ઉષા પાસેથી આવા ...વધુ વાંચો

10

પ્રિત કરી પછતાય - 10

પ્રિત કરી પછતાય* 10 "પપ્પા આઈ..પપ્પા આઈ.." સાગર ને જોતા જ કાલી ઘેલી ભાષામાં પોતાની ખુશાલી વ્યક્ત કરતી પાંચ માલતી સાગરની ટાંગો ને વળગી ગઈ.પોતાની પુત્રી નો પોતાના ઉપરનો પ્રેમ જોઈને સાગરે એને ઊંચકી ને ચુમી લીધી. સાગર ઓફિસે થી ક્યારેય નવ વાગ્યા પહેલા ઘરે ના આવતો.આજે એને વહેલો આવેલો જોઈએ ઝરણાએ નવાઈ પામતા પૂછ્યુ. "શુ વાત છે?આજે કંઈ વહેલા વહેલા." "આજે ઓફિસે જ નથી ગયો." "કેમ?" "બસ એમ જ " "તો પછી અત્યાર સુધી ક્યાં હતા?"આશ્ચર્યથી ઉછળતા એણે પૂછ્યુ."જુહુ પર ગયો હતો" "એકલા એકલા જ ફર્યા કરો." ઝરણાના મગજનો પારો થોડોક ઉપર ચડ્યો. "અમને તો ક્યાંય જવાનું મન ...વધુ વાંચો

11

પ્રિત કરી પછતાય - 11

પ્રીત કરી પછતાય* . 11 ઝરણા જેવી પ્રેમાળ પત્નીના સાનિધ્ય માં પણ સાગર સરીતા ને ભૂલી શકતો ન હતો.જેમ એ સરિતાને ભૂલવાની કોશિષ કરતો હતો એમ એમ સરિતાની યાદ એને વધુને વધુ તડપાવતી હતી. ઝરણાના હોઠ ઉપર જ્યારે જ્યારે એ પોતાના હોઠ ભીંસતો.ત્યારે ત્યારે. સરિતા ના હોઠ પણ અચૂક એને યાદ આવી જતા.એક નિઃસાસો એના થી નખાઈ જતો.કે."કાશ.ઝરણાની સાથોસાથ.સરિતા પણ પોતાની સાથે હોત તો?" પણ કદાચ સરિતા એની કિસ્મતમા જ ન હતી.એમનુ થોડા દિવસનું મિલન. જીવનભરની જુદાઈ મા પલટાઈ જશે એવુ સરિતા કે સાગર બંનેમાંથી એકેયે ધાર્યું ન હતુ.જ્યારે પહેલીવાર બંને વચ્ચે પ્રેમનો ફણગો ફૂટ્યો.ત્યારે સાગરને તો એમ જ ...વધુ વાંચો

12

પ્રિત કરી પછતાય - 12

*. પ્રિત કરી પછતાય* 12 પોતાનુ ઘરકામ આટોપીને એ સાગર પાસે આવી.ત્યારે સાગર એક ચીત્તે છતને તાકી રહ્યો હતો.સાગરના ઉપર હથેળી મુકતા.ઝરણાએ પૂછ્યુ."શુ વિચારો છો?" "વિચારતો નથી પણ જોવ છુ." "શુ?" "આ બારીમાથી દેખાતો ચંદ્ર.કેવો મલકી રહ્યો છે.જાણે એ અમારી જુદાઈ પર મારી મશ્કરી કરતો હોય એવું મને લાગે છે." *અમારી જુદાઈ * આ શબ્દો સાંભળતા જ ઝરણાનો દબાવી રાખેલો રોષ દાવાનળ ની જેમ ભભૂકી ઉઠ્યો.પણ છતા.પોતાનો સંયમ જાળવી રાખતા એણે પૂછ્યુ. "અમારી જુદાઈ એટલે?હુ તો તમારી પાસે જ છુ ને?"સાગર કોની જુદાઈની વાત કરે છે.એ જાણતી હોવા છતા ન જાણવાનો ડોળ કરીને ઝરણાએ પૂછ્યુ તો ખરુ પણ. જવાબ ...વધુ વાંચો

13

પ્રિત કરી પછતાય - 13

પ્રિત કરી પછતાય* 13 કાલની જેમ આજે પણ સાગર. સરિતાના જ સપના જોતા જોતા ઉઠ્યો.કાલ કરતા આજે સરિતાની યાદ વધુ સતાવતી હતી.અને એને સરિતા સાથે કરેલી મહોબતનો પ્રશ્ચાતાપ પણ થતો હતો.એક નહી અનેક સવાલો એના મનમાં આજે ઘુમરાતા હતા.મારી સાથે ઈશ્ક કરીને સરિતાએ શું મેળવ્યુ? સરિતા સાથે દિલ લગાડવાથી પોતે શુ પામ્યો? એનો તાગ એ પોતાના હ્રદયના ત્રાજવા મા તોળવા ની કોશિશ કરવા લાગ્યો. મારી સાથે પ્યાર કરીને સરિતાને આંસુ ઓ સીવાય જો બીજુ કાંઈ મળ્યુ હોય તો એ ફક્ત ઉમ્ર ભરની જુદાઇ જ મળી છે.સરિતા જાણે છે કે હું એને ક્યારેય પણ મળી શકુ એમ નથી.છતાય મને મેળવવાની ...વધુ વાંચો

14

પ્રિત કરી પછતાય - 14

પ્રિત કરી પછતાય* 14 "એકાંત જોઈને મારી ઉપર નજર બગાડો છો?શરમ નથી આવતી?" હમણાં આવુ જ કઇક સાંભળવા મળશે સાગરે ધારી લીધુ *શુ જુઓ છો?* નો જવાબ શુ આપવો એ સાગર ને તરત સૂઝયું નહીં.એટલે એ ખામોશ જ રહ્યો.અને એને ખામોશ જોઈને સરિતા એ ઘણી જ માસુમિયત થી પૂછ્યુ. "આ ગોળી જોઈને મોમાં પાણી આવે છે?" કેટલી ભોળી છે આ સરિતા.એને મનોમન કહેવાનું મન થયું કે *ના.સરિતા ના.ગોળી જોઈને નહીં.મને તો તને જોઈને મોમાં પાણી આવે છે. પણ એ એક શબ્દ પણ બોલી ના શક્યો.ધડકતા દિલ ઉપર હાથ દબાવતા એણે ફક્ત હકાર માં જ ડોકુ હલાવ્યુ. ત્યારે નટખટ સરિતાએ ...વધુ વાંચો

15

પ્રિત કરી પછતાય - 15

પ્રિત કરી પછતાય* 15 બંનેના હૃદયમાં એકબીજા માટે પ્યાર જાગી ચૂક્યો હતો.અને એ પ્યાર નો એકરાર ક્યારેક નજરથી.તો ક્યારેય બને કરી લેતા હતા.પણ જીભે થી પોતાના પ્રેમનો ઈઝહાર બેમાંથી કોઈ કરી શકયુ નહીં.સરિતાને ડર હતો કે સાગર મારા પ્યારનો અસ્વીકાર કરશે તો.એ ફક્ત મોજ ખાતર જ મારા હોઠને ચુમતા હશે તો.મારે કઈ રીતે એની આગળ મારા પ્યારનો પ્રસ્તાવ મૂકવો. અને હું હિંમત કરીને કદાચ મારા પ્યારનો એકરાર કરું.અને એ ઈનકાર કરી દેતો?તો હું એ કેવી રીતે જીરવી શકીશ? સરિતા નું હૃદય ભયથી કંપી ઉઠ્યુ.ના.ના મારાથી એ નહીં જીરવાય. એણે પોતાની આંખો બંધ કરી લીધી. ત્યાં એક બીજા વિચારે એના ...વધુ વાંચો

16

પ્રિત કરી પછતાય - 16

પ્રિત કરી પછતાય* 16 ગઈ રાતનો.અઢી વાગ્યા સુધીનો ઉજાગરાનો બોજ.આ જ રાતે સાડા નવ વાગ્યામા સાગરની આંખોના પોપચા ઉપર લાગ્યો.કાલે રાતે ઝરણા સાથે થયેલી ખટપટ નો ખટકો હજી સુધી એના હૃદય પર હતો. જમી પરવારી ને પોણા દસ વાગે સાગર પોતાની પથારીમાં પડ્યો.અને પડતા વેત જ ઊંઘી ગયો. સાગર ક્યારેય જમીને તરત સુતો નહી. જમીને થોડીવાર પાડોશના પોતાના દોસ્તો સાથે ગપાટા મારતો.અને પછી ઘરે આવીને ઝરણા સાથે થોડી પ્યાર ભરી વાતો કરતો પછી જ સુતો.પણ આજે પોતાના નિત્ય કર્મને ભૂલીને જમીને તરત જ સુઈ ગયો.એને આમ સૂઈ ગયેલો જોઈને ઝરણાએ એવુ અનુમાન લગાવ્યુ.કે કાલ રાતનો ગુસ્સો હજી સાગરના દિમાગમાંથી ...વધુ વાંચો

17

પ્રિત કરી પછતાય - 17

પ્રિત કરી પછતાય* 17 એના એકે એક શબ્દમાં વેધકતા હતી. જે સાગરને હાડોહાડ લાગી ગઈ.એ પોતે વિચારમાં પડી ગયો એણે ઝરણા ઉપર ઉશ્કેરાઈ જઈને શા માટે હાથ ઉપાડ્યો? પોતે સરિતાના પ્યારમાં પાગલ થઈ ગયો છે એટલે?કે પછી ખરેખર એ સરિતા ને મેળવવા માટે ઝરણાને વચ્ચેથી ખસેડવા માંગે છે એટલે.આ વિચારની સાથે સાથે જ પ્રાશ્ચાતાપ ની લાગણી એના જીગરમાં ઘસી આવી. ના.ના.ના.આવા કોઈ પણ કારણસર એ ઝરણા ઉપર હાથ ન જ ઉપાડી શકે. સરિતાને પામવા એ ઝરણાનો ત્યાગ ન જ કરી શકે.પ્રેયસીના પ્યારને પામવા એ પત્નીનો ત્યાગ ન કરી શકે. અને આમ પશ્ચાતાપ નો ઉભરો.એણે ખામોશ જુબાને ઝરણાના હોઠો ઉપર ...વધુ વાંચો

18

પ્રિત કરી પછતાય - 18

પ્રિત કરી પછતાય* 18 ઝરણાની મોટી નણંદ એને સાગરના કમરામાં લઈ આવી.અને ફૂલોથી સજાવેલી સૈયા ઉપર એને બેસાડી દીધી.અને જાતા મીઠી મશ્કરી પણ કરતી ગઈ."મારો ભાઈ સાવ ભોળો.અને બિલકુલ સીધો છે.તારે એનાથી જરાય ડરવાની જરુર નથી હોં.એ પણ તારી જેમ જ *સીખાવ*છે. પણ હા વધુ પડતા ઉત્સાહમાં આવી જઈને તને હદ બાર હેરાન કરે તો મૂંઝાતી નહી કે હવે શુ કરવુ? અમે બાજુના રૂમમાં જ સુતા છીએ.બેધડક સાદ કરજે." કહીને ખડખડાટ હસતી એ બાહર ચાલી ગઈ.અને ઝરણા સ્મિત કરીને સંકોચાઈ ગઈ. ફુલોથી સજાવેલા બેડરૂમ મા હવે એ એકલી પડી.જેમ શું થશે? શુ થશે ની ગભરાહટ હતી.તો પ્રિયતમની બાહોમાં પોતાની ...વધુ વાંચો

19

પ્રિત કરી પછતાય - 19

પ્રિત કરી પછતાય* 19 ત્રણ સાડા ત્રણના સુમારે ઝરણા ને માંડ માંડ ઊંઘ આવી.વહેલી સવારે છ વાગ્યામાં તો એ પણ ગઈ.નાહી ધોઈને એણે ભગવાન શ્રીકૃષ્ણના ફોટા ઉપર હાર ચડાવ્યો.ભગવાનના માથા પર કંકુનો ચાંદલો કર્યો.બે હાથ જોડીને બંને આંખો મીંચીને એણે પ્રભુનુ સ્મરણ કર્યું.અને મનોમન આ પ્રાર્થના કરી કે. "હે માધવ!મારે દુનિયાનું બીજું કોઈ સુખ નથી જોઈતુ.પ્રભુ.બસ હું એટલું જ માગું છું કે મારો સુહાગ હંમેશા મારો જ રહે.અને સલામત રહે."પ્રાર્થના પૂરી કરીને એણે આંખો ઉઘાડી શ્રીકૃષ્ણની છબીને એણે વંદન કર્યા.અને ત્યાર પછી એણે ભાવપૂર્વક શ્રીકૃષ્ણની છબીને ચુંબન કર્યું.પછી ઊંઘતા સાગર ના ચહેરા પર નજર ફેકી. "એ કેવા બે ધ્યાન ...વધુ વાંચો

20

પ્રિત કરી પછતાય - 20

"પ્રિત કરી પછતાય* 20 એ દિવસે સાગર અને સરિતા ની વચ્ચે એક અજબ પ્રકારની શરત લાગી હતી.સરિતાએ સાગરને કહ્યું કે. "તમે તો સાવ શરાબી થઈ ગયા છો. રોજને રોજ મારા હોઠોની શરાબ પીધા જ કરો છો.એકાદ દીવસ તમારે રેસ્ટ તો લેવો જોઈએ ને?" "વ્યસન એવી ચીજ છે ને સરિતા.કે એને એક ઘડી પણ રોકી ન શકાય.મને પણ તારા હોઠોનું વ્યસન થઈ ગયું છે સરિતા.એનો નશો કર્યા વગર મને ક્યાંય ચેન નથી પડતું." ,"પણ તમારે મારા નહીં.પણ મારી બહેનના હોઠો નુ વ્યસન રાખવું જોઈએ સમજ્યા? હું ચાલી જઈશ પછી શું કરશો?" "પછીની વાત પછી.તું છો ત્યાં સુધી તો મને ધરાઈને ...વધુ વાંચો

21

પ્રિત કરી પછતાય - 21

પ્રિત કરી પછતાય" 21 સાગર ના હોઠ સરિતાના હોઠ સાથે ભીડાયેલા હતા.અને સરિતા છટકવાની નાકામ કોશિશ કરી રહી હતી.પહેલા આ દ્રશ્ય જોઈને ઝરણાના માનવામાં જ ના આવ્યું.કે પોતે જ છે જોઈ રહી છે એ એક નગ્ન હકીકત છે.એણે બેપાંચ વાર પોતાની પાંપણ પટપટાવી જોઈ. પોતાની ટચલી આંગળીએ બટકુ ભરી જોયુ.ત્યારે જ એને પાક્કી ખાતરી થઈ કે પોતે જે જોઈ રહી છે એ કોઈ ખ્વાબ નહીં.પણ હકીકત છે. આ વખતે એને ગંગામાના શબ્દો યાદ આવી ગયા. "તુ બહુ ભોળી છો ઝરણા.આટલુયે નથી સમજતી.કે જુવાનીના જોશમાં માણસ બધા સંબંધો ભૂલી જાય છે. અને એમા પણ સાળી બનેવી નો સંબંધ તો એટલો ...વધુ વાંચો

22

પ્રિત કરી પછતાય - 22

*. પ્રિત કરી પછતાય* 22 મહિનાઓ પહેલા કરેલી માં ની એ વાત આજે ઝરણાને યાદ આવી ગઈ. એનો એકે શબ્દ એના હૈયામાં ઉપસી આવ્યો. "જુવાનીના જોશમાં માણસ તમામ સંબંધો ભૂલી જાય છે.મારી નજર સામેની વાત કરું.તો સગી ભાણેજે પોતાના સુખી સંસારને ઠેબે મારીને પોતાના સગા મામા સાથે ઘર માંડેલુ." અને માં ના એ શબ્દો યાદ આવતા જ ઝરણાના હૃદયમાં દર્દ ઉઠ્યુ હોય એમ એણે છાતી ઉપર પોતાનો હાથ દબાવ્યો.માં એ કહેલા શબ્દો જાણે માનવામાં ન આવતા હોય એ રીતે એ બબડી. "ના.ના.આ ન બની શકે.એક ભાણેજ પોતાની સગી માં ના સગા ભાઈ સાથે અર્થાત પોતાના મામા સાથે ઘર માંડી ...વધુ વાંચો

23

પ્રિત કરી પછતાય - 23

પ્રિત કરી પછતાય* 23 બોખા મોમાં એકઠું થયેલું થુક ગળવા માટે માં થોડું રોકાણા.એક ગ્લાસ ઠંડુ પાણી પીય ને સુધી એકધારા બોલ્યા કરવાથી લાગેલો થાક ઉતાર્યો. અધૂરી મુકાયેલી વાત પૂરી સાંભળવા ઝરણાના કાન ઊંચા નીચા થઈને થનગની રહ્યા હતા.હવે માં એ વાતનો દોર આગળ વધાર્યો......."મેઘાને ત્યાં અવારનવાર એનો મામો ધીરજ આવતો.ચોવીસીમાં પહોંચેલો ધીરજ હજી કુંવારો જ હતો.એની પરિસ્થિતિ મેઘાના કુટુંબ કરતા ઘણી સારી હતી.અને એ જાણતો હતો કે આવી તંગ ગરીબી મા બહેન પોતાના બચ્ચાઓને મોજ શોખ તો નહીં જ કરાવી શકતી હોય.એટલે જ્યારે એ બહેનને મળવા આવતો.ત્યારે નાના ભાણેજરુ ઓને ક્યારેક ફરવા લઈ જતો.તો ક્યારેક સિનેમા જોવા પણ ...વધુ વાંચો

24

પ્રિત કરી પછતાય - 24

*પ્રિત કરી પછતાય* 24 એ રાતે બધા પોતપોતાની પથારીમાં લાંબા થઈને ઊંઘી રહ્યા હતા. પણ ધીરજ અને મેઘા બંનેની તેમની આંખોમાંથી ગુમ થઈ ગઈ હતી. બંને જણા પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવતા હતા.બન્નેના મનમા વિચારોનુ દ્વંદ યુદ્ધ ચાલતુ હતુ.વિચારોના ચાલતા એ આંદોલનો માં.બંને જેમ જેમ એક બીજાનો પ્રતિકાર કરતા જતા હતા. એમ એમ એમનુ હૃદય વધુને વધુ એકબીજાની તરફ ખેંચાતું જતુ હતુ. બંનેની નજરમાં એકબીજાનો ચહેરો તરવરવા લાગ્યો હતો.બંને એકબીજાને પોતાના મનની અકળામણ કહેવા તલસવા લાગ્યા હતા. પણ ધીરજ ડરતો હતો કે પોતે પોતાની ભાણકીને કઈ રીતે કહે કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે.અને મેઘાને પણ મામાની આગળ ...વધુ વાંચો

25

પ્રિત કરી પછતાય - 25

પ્રિત કરી પછતાય* 25 અને ગંગામાંએ જ્યારે આ વાત આશાને કરી.તો આશા જાણે આવી જ વાટ જોતી હોય એમ તરત જ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો.આશાએ ગંગામાને ત્યા આવતા જતા મેઘાને જોઈ હતી.અને એને પણ મેઘા અરુણ માટે પસંદ હતી. પણ મેઘાએ શરૂઆતમાં આ સંબંધનો ઘણો પ્રતિકાર કરી જોયો.પણ માં અને બાપ બંનેને મક્કમ જોયા.એટલે એ પોતે સાવ ઢીલી થઈ ગઈ.અને ઢીલા સ્વરે એણે એની માં ને કહ્યું. "માં મારે હમણાં લગ્ન નથી કરવા.તમે બધા શા માટે ઉતાવળ કરો છો?" ત્યારે એને માએ એને સમજાવતા એના માથા પર હાથ ફેરવતા.હેતાળસ્વરે કહ્યુ. "જો બેટા નાદાન ન બન.તુ હવે નાની નથી રહી.હું ...વધુ વાંચો

26

પ્રિત કરી પછતાય - 26

પ્રિત કરી પછતાય* 26 "શુ જમાનો આવ્યો છે? હે ભગવાન! એક મામો પોતાની ભાણેજ સાથે કુકર્મ કરતાં ખચકાતો નથી.હે હવે શું કરવું ?" કપાળ કુટતા તે સ્વગત બબડ્યો.એ ત્યારે તો કાંઈ બોલ્યો નહી.ચૂપચાપ દુકાને પાછો ચાલ્યો ગયો.પણ દુકાને પહોંચ્યા પછી એના હૃદયમાં તોફાન મચી ગયુ.એ ઝડપથી કોઈ નિર્ણય લઈ ન શક્યો.કે આ વાત અરુણ ને કરવી કે નહી.પણ પછી એને લાગ્યું કે મેઘા જેવી ફૂલટા સ્ત્રી આ ઘરમાં રહેશે તો એના છાંટા મારી જુવાન દીકરી ઉપર પણ પડી શકે.એટલે જેમ બને એમ વહેલી તકે એને આ ઘરમાંથી કાઢવી જોઈએ. અને એને અહીંથી કાઢવી હોય તો અરુણ ને આ વાત ...વધુ વાંચો

27

પ્રિત કરી પછતાય - 27

પ્રિત કરી પછતાય* 27 "હા ધીરજ.આમેય બધા આપણા વિશે જાણી તો ચુક્યા જ છે.આમેય સમાજની નજરમાં આપણે બદનામ થઈ ચૂક્યા છીએ.તો પછી બદનામી થી ડરીને આપણે જુદા શા માટે રહીએ? સમાજે આપણી ઉપર કાદવ ઉછાળવા નું શરૂ કરી દીધું છે.તો શા માટે આપણે સાથે રહીને એનો સામનો ન કરીએ?એક દિવસ થાકી હારીને આ સમાજ આપણને સ્વીકારી જ લેશે."મેઘા એકી શ્વાસે ઘણુ બધુ બોલી ગઈ. મેઘાના સાથે રહેવાના પ્રસ્તાવથી ધીરજ વિચારમાં પડી ગયો.જરાવાર વિચાર કર્યા પછી એ બોલ્યો. "પણ આપણા મેળાપનો આઘાત.બેન બનેવી સહી શકશે?" "કેમ ન સહી શકે? એમને હવે આ સહેવું જ પડશે."દ્રઢ સંકલ્પ હતો મેઘાનો.પણ ધીરજને હજુ ...વધુ વાંચો

28

પ્રિત કરી પછતાય - 28

. પ્રિત કરી પછતાય* 28 બીજા દિવસ ની સવારે ઉઠતા વેંત ઝરણાને ઉબકા શરૂ થયા.અને બે-ત્રણ ઉલટીઓ પણ થઈ.ત્યારે ગભરાઈ ગયો.ઉલટી કરતી ઝરણાની પીઠ ઉપર હાથ પસરાવતા તેણે પૂછ્યુ. "આજ તબિયત સારી નથી લાગતી. ચાલ દવાખાને જઈ આવીએ."સાગરની ગભરાહટ જોઈને ઝરણાં એ પહેલા આછુ સ્મિત કર્યું.અને પછી બોલી. "દવાખાને જવાની કાંઈ જરૂર નથી. મારી તબિયત એકદમ સારી છે." "શુ ધૂળ સારી છે?આ ઉલટીઓ થાય છે.અને કહે છે તબિયત સારી છે."સાગર બોલ્યો.તો સાગરની ચિંતા જોઈને ઝરણાં એ મીઠું મેણુ સાગરને માર્યું. "એક છોકરીના બાપ થયા.તોય આટલું નથી સમજતા કે મને દિવસો....." ઝરણાનું વાક્ય પૂરું થાય એ પહેલા જ સાગરને પૂરું ...વધુ વાંચો

29

પ્રિત કરી પછતાય - 29

પ્રિત કરી પછતાય* 29 શરતો ની વાત આવતા પોતાના આનંદથી ઉછળતા હૃદય ઉપર સાગરે બ્રેક મારી.ધારદાર નજરે ઝરણાના ચહેરાને એણે પૂછ્યું. "શરતો?કેવી શરતો?" "પહેલી શરત.તમે જે લેટર સરિતાને લખશો એ સરિતાને આપતા પહેલા હું વાંચીશ." "તો મારા લવ લેટર ને પહેલા તારી સેન્સરશિપમાંથી પસાર થવું પડશે એમ જ ને.ભલે.બીજુ?" સાગરે મંદ હાસ્ય વેરતા કહ્યુ.પણ ઝરણા મજાકના મુડમા ન હતી.એના હૃદય ઉપર અત્યારે જે વીતી રહ્યું હતુ. એ તો ફક્ત એ જ જાણતી હતી.ગંભીર સ્વરે એણે બીજી શરત સંભળાવી. "તમે આ પછી ક્યારેય સરિતાને લેટર નહીં લખો."આ શરતે સાગરને ગંભીર બનાવી દીધો. તેના ચહેરા ઉપરથી આનંદનુ જાણે કે બાષ્પીભવન થઈ ...વધુ વાંચો

30

પ્રિત કરી પછતાય - 30

પ્રિત કરી પછતાય* 30 ગુરુવારની સવાર સાગરના ઘરમાં ધમાચકડી લઈને આવી.કારણકે ઝરણા આજે સુવાવડ માટે.પોતાને પિયર અમદાવાદ જાવાની હતી.એ કરી કરીને પોતાનો સાથે લઈ જવાનો તમામ સામાન પેક કરી રહી હતી.અમદાવાદ લઈ જવાની પોતાની દરેક નાની-મોટી ચીજો યાદ કરી કરીને બેગમાં મૂકી રહી હતી.મુંબઈ સેન્ટ્રલ થી સાડા બારે ટ્રેઈન છૂટતી હતી.માટે કમથી કમ બાર વાગ્યા સુધીમા સ્ટેશને પહોંચી જવુ જોઈએ. એની જગ્યાએ અગિયાર તો ઘરે જ વાગી ગયા હતા.અને હજુ સામાન પેક થયો નહોતો.ત્યારે ખીજાઈને સાગરે કહ્યુ. "મેં તને સોમવારે જ કહ્યું હતુ ને કે તું અત્યારથી જ તારો સામાન પેક કરવા લાગી જા.તો ગુરુવાર સુધીમાં બરાબર પેક થઈ ...વધુ વાંચો

31

પ્રિત કરી પછતાય - 31

પ્રિત કરી પછતાય* 31 જાણે આખા વિશ્વની ખુશીઓ પોતાના કદમોમાં આવીને પડી હોય. એવા ખુશ ખુશાલ ચહેરે દોડતો અશ્વિન પાસે આવ્યો.જ્યારથી એની પ્રેયસી નિશા.પરણીને સાસરે ગઈ હતી. ત્યારથી અશ્વિન લગભગ ઉદાસ જ રહેતો.ચંચળ અને હંમેશા ચહેકતો રહેતો અશ્વિન.નિશાના લગ્ન પછી લગભગ ખામોશ જ રહેતો.આજે નિશાના લગ્ન બાદ પહેલી જ વાર સાગરે અશ્વિનને આટલો બધો ખુશ જોયો હતો.એના ખુશ ખુશાલ અને આનંદિત ચહેરાને જોઈને સાગર.પોતે કોઈ me સ્વપ્ન જોતો હોય એ રીતે પાંપણને પટપટાવ્યા વિના.ઘણીવાર સુધી પોતાના જીગરી દોસ્ત અશ્વિનના મુખડાને જોઈ રહ્યો. પછી શાયરાના અંદાજમાં બોલ્યો. "વાહ!આજે મારા યારના ગુલશનમાં એવી તે કેવી બહાર આવી?કે યાર મારો ગુલાબના ફૂલની ...વધુ વાંચો

32

પ્રિત કરી પછતાય - 32

પ્રિત કરી પછતાય* 32 "તને?" સાગરે આશ્ચર્ય થી પૂછ્યુ. "હા સાગર મને.નંદા સાથે લગ્ન કરીને હુ સુખી નથી થયો.તેમ પુરુષની પત્ની બનીને.એ પણ સુખી નથી થઈ. અમે બંને એકબીજા માટે જ બન્યા હોઈશુ.એકબીજા વિના અમે અધુરા જ છીએ.એકબીજાથી અલગ રહીને અમે ક્યારેય સુખી નથી થઈ શકવાના.આવું મારું માનવું છે." "તારુ માનવુ છે ને? પણ શુ નિશા આ માનશે?" સાગરે સંદેહ વ્યક્ત કર્યો.પણ અશ્વિન ને તો જાણે પુરે પૂરો આત્મવિશ્વાસ હતો. "જરૂર.જરૂર માનશે."પણ એના એ આત્મવિશ્વાસ ઉપર સાગરે ઠંડુ પાણી રેડવાની કોશિશ કરી જોઈ. "કદાપી નહીં માને.જો એને તારી વાત માનવી જ હોત.તો એ તારી સાથે.તે કરેલી બેવફાઈ નો બદલો ...વધુ વાંચો

33

પ્રિત કરી પછતાય - 33

પ્રિત કરી પછતાય* 33 બીજા દિવસની સવારે એ મોડે સુધી સૂતો રહ્યો.દસેક વાગે જાગી એ હજી પથારીમાં જ બેઠો મસ્તક ઉપર રાત્રે જોયેલું સરિતા અને ઝરણાનું વિચિત્ર સપનું સવાર થઈ ગયું હતું.પોતાની જે દિલી ઈચ્છા છે તે સપનામાં જોઈને એને ઘણો જ આનંદ થયો.પોતે ખરેખર સરિતા અને ઝરણા બંનેને પોતે જોયેલા સ્વપ્નની જેમ પોતાની બાહોમાં એકી સાથે સમાવવા માંગતો આવતો હતો.પોતાની બાહોમાં લઈને બંનેને એકી સાથે ચુંબનોથી નવરાવવા ઈચ્છતો હતો.પણ લાખ રુપયા નો પ્રશ્ન એ હતો.કે શું સપનું સાચું પડશે? એના હૃદયમાં મુંઝારો થયો. હ્રદયના ઊંડાણ માંથી જાણે કોઈકે એને ટપાર્યો. "ના.ના.સાગર સ્વપ્ન તો આખર સ્વપ્ન જ હોય છે.જે ...વધુ વાંચો

34

પ્રિત કરી પછતાય - 34

પ્રિત કરી પછતાય* 34 "......... મે પણ હંમેશા તને મારી બહેનના રૂપમાં જ જોઈએ છે નિશા. અને આજે પણ હું એક બહેન ની છબી જ જોઈ રહ્યો છું.તે મને ઓળખવામાં.સમજવામાં.ભયંકર ફૂલ કરી છે.તે મારી ઉપર એવું ગંદુ લાંછન લગાડ્યું છે કે મને ધરતીમાં સમાઈ જવાનું મન થાય છે." સાગર આઘાત અને આવેશ ની મિશ્રિત લાગણીથી ઉપલા શબ્દો બોલી ગયો. હવે નિશાનો વારો આવ્યો ડઘાઈ જવાનો.ભોંઠપ અનુભવવા નો.પોતે સાગરને બરાબર સમજ્યા વગર જ કેવો વિકૃત આરોપ મૂકી દીધો હતો સાગર ઉપર.એનો ખ્યાલ આવતા નિશાની ગરદન સંકોચ ના ભારથી આપો આપ ઝૂકી ગઈ.દુઃખ અને લાગણી ભર્યા સ્વરે એણે પૂછ્યુ. "તો.તો.પછી?" "શુ ...વધુ વાંચો

35

પ્રિત કરી પછતાય - 35

પ્રિત કરી પછતાય* 35 રાતે નવ વાગે દુકાન બંધ કરીને સાગર જયારે ઘરે આવ્યો.ત્યારે દાદીમા રોજ કરતા આજે કંઈક જ એને આનંદમાં લાગ્યા.સાગરને જોતા જ માં ટહુક્યા. "આવ.દીકરા આવ.ક્યારની તારી જ રાહ જોઉં છું."સાગર માં ના ખાટલા ઉપર માં ની બાજુમાં બેઠો.માં ના ધ્રુજતા સ્વરમાં આજે કઈ ખુશાલીની મીઠાશ ભળી છે. એની એણે મનોમન અટકળો કરવા માંડી.પોતાના જીગરી દોસ્ત અશ્વિનનુ કોઈ સાથે નકકી તો નહી થયુ હોય? "અશ્વિન નું કોઈની સાથે ગોઠવાય ગયુ કે શુ?" એણે અંધારા મા તીર માર્યું.પણ માં એ એ તીરને પાછુ ઠેલ્યુ. "નારે.મારી ખૂશી તો આપણા પરિવાર સાથે સંકળાયેલી છે."સાગરને કંઈ સૂઝયું નહીં.ત્યારે એણે માં ...વધુ વાંચો

36

પ્રિત કરી પછતાય - 36

પ્રિત કરી પછતાય* 36 અત્યાર સુધી માં શું કહી રહ્યા હતા? અને આ "તાર *શું કહી રહ્યો છે? ઘડી માટે તો સાગરને કાંઈ સમજાયું નહીં.એ ઘડીક માં ના ચહેરાને.તો ઘડીક તારને જોઈ રહ્યો.એના હૃદયમાં એક વિચિત્ર પ્રકારની હલચલ મચી ગઈ. એકાએક ઉતરી ગયેલા સાગરના ચહેરાને જોઈને માં ને ફાળ પડી. "શું વાત છે સાગર.તારું મોં આમ પડી કાં ગયું? ફૂલની જેમ ખિલેલી તારી સુરત આ ખુશીથી તરવરતા તારને જોઈને મુરઝાઈ કેમ ગઈ?"માં ની આંખમાં પ્રશ્નાર્થ ચિન્હ હતુ. પોતાના દર્દથી વ્યાકુળ થયેલા હૃદય પર કાબુ મેળવતા ઘણી વાર લાગી સાગરને. તે પાછો માં ની બાજુમાં બેઠો.પોતાના બંને હાથે પોતાના કપાળને ...વધુ વાંચો

37

પ્રિત કરી પછતાય - 37

. પ્રિત કરી પછતાય* 37 એક પછી એક સ્ટેશનો પસાર કરતી ગુજરાત મેલ પૂર ઝડપે અમદાવાદ તરફ દોડી રહી જેમ જેમ અમદાવાદ નજીક આવી રહ્યું હતુ.એમ એમ સાગરની છાતીના ધબકારા વધી રહ્યા હતા.એક ઘમાસાણ ચાલી રહ્યું હતું સાગરના મનમા.ચિંતાઓ ના ઝાળા બાઝી રહ્યા હતા એના મનમા.સાગરના હૃદયમાં અનેક પ્રશ્નો ઉછાળા મારી રહ્યા હતા કે. "મારી ઝરણા સલામત તો હશે ને?એની હાલત વધારે પડતી નાજુક તો નહીં હોય ને?એ વધારે પડતી સિરિયસ તો નહીં થઈ ગઈ હોય ને? એવા અનેક પ્રશ્નો.સારા.નરસા વિચારો સાગરને.મૂંઝવી રહ્યા હતા. ચાલતી ટ્રેનની બારીમાંથી દેખાતો ચંદ્ર પણ જાણે.ઝરણાની જેમ માંદો પડી ગયો હોય એમ સાગરને ઝાંખો ...વધુ વાંચો

38

પ્રિત કરી પછતાય - 38

પ્રિત કરી પછતાય* 38 "હશે મામી.જે બનવા કાળ હતું એ બની ગયુ.ઝરણા સલામત છે મારે મન એ ઘણું છે." ગળગળા સાદે પોતાની સાસુને આશ્વાસન આપ્યું છતાં એમનું રુદન ચાલુ જ હતુ. "અમારા કુટુંબમાં છોકરીની સુવાવડ સદતી જ નથી.મારી નણંદને પણ આવું જ થયું હતુ.અને હવે કાન પકડુ છુ કે ભવિષ્યમાં ક્યારેય કોઈ દીકરીને સુવાવડ કરવા તો નહીં જ લાવુ."સાસુની વહેમીલી વાતોને નજર અંદાજ કરી સાગર ઝરણાને જોઈ રહ્યો. ઝરણાને એની આંખો જાણે કહી રહી હતી.કે "ઝરણા જો હું આવી ગયો છુ.આંખ ઉઘાડી ને જો.તારો સાગર તારી પાસે. તારા દુઃખમાં ભાગ પડાવવા આવી પહોંચ્યો છે."પણ ઝરણાં એ આંખો ન ઉઘાડી. ...વધુ વાંચો

39

પ્રિત કરી પછતાય - 39

પ્રિત કરી પછતાય* 39 સાતમા દિવસની સવારે વહેલા નાહવાની ઝરણાને ઈચ્છા થઈ આવી. આથી એણે સરિતાને કહ્યું. "સરિતા આજે વહેલાસર નાહવા ની ઈચ્છા છે.તો હું બાથરૂમમાં જાઉં છુ.તું જરા મારી બેગ માંથી મારા કપડાં તો કાઢી રાખ." આમ કહીને એ બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ.સરિતાએ ઝરણાના કપડાં કાઢવા માટે ઝરણાની બેગ ખોલી ઝરણાનો પેટીકોટ અને સાડી તો એને સહેલાઈ થી મળી આવ્યા.પણ બ્લાઉઝ મળતું ન હતું આથી એણે આખી બેગ ખાલી કરી નાખી ત્યારે માંડ માંડ બ્લાઉઝ મળ્યુ.પણ બ્લાઉઝ ની સાથે નીચે તળિયેથી એને સાગરના હાથે લખાયેલો એ પ્રેમ પત્ર પણ મળ્યો જે સાગરે સરિતા ને આપવા માટે ઝરણાને ...વધુ વાંચો

40

પ્રિત કરી પછતાય - 40

. પ્રિત કરી પછતાય* 40 પણ તું ધીરજ રાખજે સરિતા. આપણી ક્રૂર પરીક્ષા પછી.આપણું મિલન જરૂર થશે.આજે તો આપણે ઈચ્છવા છતાં નથી મળી શકતા. મળવું છે પણ નથી મળી શકતો. જીવવું છે પણ નથી જીવી શકતો. તે જાદુ કર્યો શુ એવો મારી ઉપર. કે મરવું છે પણ નથી મરી શકતો. તારા ગુલાબની કળીયો જેવા.મધથી પણ મીઠા હોઠોને ચુમવાની ઘણી ઈચ્છા થઈ આવે છે.પણ જ્યારે ખયાલ આવે છે કે તુ તો મારાથી ઘણી જ દૂર છે.ત્યારે દિલની એ ઈચ્છાઓને દિલમાં જ દબાવી દેવી પડે છે.અથવા અરીસામા જોઈને હું મારાજ હોઠો પર.મારા હોઠ દબાવી દઉં છું.તારા હોઠ સમજીને.પણ પછી મને જ ...વધુ વાંચો

41

પ્રિત કરી પછતાય - 41

પ્રિત કરી પછતાય* 41 અહીં આવીને સાગરને સાત દિવસ થયા હતા.એણે હજી સુધી સરિતા સાથે વાત સુદ્ધા કરી ન અને ઝરણા સામે સરિતા સાથે એ ઈચ્છે તોયે વાત કરી ન શકે.અને જ્યારે એકાદ બે મિનિટ માટે એકાંતનો મોકો મળતો ત્યારે એ અવાચક જેવો થઈ જતો.સરિતા સાથે ઘણી ઘણી વાતો કરવાની એની દિલી તમન્ના હોવા છતા. એ એને એટલું પણ ન પૂછી શકતો કે." સરિતા તું કેમ છો?મારી યાદ તને આવે છે.યા તુ મને ભૂલી ગઈ છો?" અને સરિતાએ પણ સાગરની નજરથી પોતાને બને ત્યાં સુધી દુર રાખવાનું મુનાસીબ સમજ્યુ હશે? અને આથી એ બને ત્યાં સુધી સાગરની સામે એકાંત ...વધુ વાંચો

42

પ્રિત કરી પછતાય - 42

પ્રિત કરી પછતાય* 42 સરિતા મુંબઈમાં હતી ત્યારે એની સાથે એ એક ગુજરાતી પિક્ચર જોવા ગયો હતો.ફિલ્મ જોઈને એ થિયેટર ની બાહર આવ્યા અને બસ સ્ટોપ પર જઈને ઉભા રહ્યા.પણ બસ સ્ટોપ પર પેસેન્જરો ની ભીડ જોઈને સાગરે કહેલુ. "સરિતા.અહીં ઉભા ઉભા તો આપણે બુઢ્ઢા થઈ જઈશુ.તો એ આપણને બસ નહીં મળે." "તો શું કરીશુ?" સરિતાએ ચિંતિત સ્વરે પૂછેલુ. "આપણું ઘર અહીંથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે જ છે ચાલી નાખીશુ?"સરિતા ની આંખોમાં આંખો પરોવીને સાગરે પૂછ્યું હતું. "તમારી ઈચ્છા" આ સરિતાનો પ્રયુતર હતો. "મારી તો ઈચ્છા છે.જો તું થાકી ન જા તો." "તમારી સાથે તો હું ધરતીના આ છેડા ...વધુ વાંચો

43

પ્રિત કરી પછતાય - 43

પ્રિત કરી પછતાય* 43 આ વખતે સાગર બાહર આવ્યો.કે તરત એની પાછળ પાછળ શોભા અને સુલભા પણ બાહર આવ્યા.એ જોઈને સાગરે પૂછ્યું. "તમે લોકો કેમ બહાર આવ્યા?" "તમે બહાર ઉભા રહો.અને અમે બેઠા બેઠા પિક્ચર જોઈએ એ કંઈ સારું લાગે?" શોભાએ મલકીને જવાબ આપ્યો.તો સાગરે સામો પ્રશ્ન કર્યો. "તો શું થયું? મારે તો હવે અહીં જ બેસવું પડશે.તમ તમારે અંદર જાવ અને પિકચર જુવો." "એના કરતાં હવે તમે અંદર જાવ.હું અને સુલભા માલતી ને લઈને અહીં બેસીએ છીએ." "નહીં શોભા એ કેમ બને?"સાગર હજી આગળ કાંઈ કહેવા જતો હતો.ત્યાં શોભાએ એને ટોક્યો. "ન કેમ બને?અત્યાર સુધી તમે બહાર બેઠા.હવે ...વધુ વાંચો

44

પ્રિત કરી પછતાય - 44

પ્રિત કરી પછતાય* 44 પિક્ચર જોઈને ઘરે પહોંચતાની સાથે જ શોભાએ માલતી નો ઝરણાના ખોળામા ઘા કર્યો. "તોબા તારી તો." શોભા ના આવા વર્તનથી ઝરણાએ આશ્ચર્ય.અને રોષની મિશ્રિત લાગણી ભરી નજરે શોભા સામે જોયું.પછી ગુસ્સા ભર્યા સ્વરે પૂછ્યુ. "આમ ઘા શુ કરે છે મારી દીકરીનો?" "દીકરી?"શોભાએ પ્રશ્નાર્થ ભરી દ્રષ્ટિથી ઝરણા સામે જોયુ. "દીકરી કેવી?આ તો જમ છે.જમ." "જમ.બમ કેતી નઈ મારી માલતી ને.શું બગાડી નાખ્યું છે એણે તારું?" "શુ બગાડી નાખ્યું એ કવ?આખા પિક્ચરની મજા બગાડી નાખી.અડધુ પિક્ચર પણ મને જોવા નથી દીધું. લાઉડસ્પીકરની જેમ આખું થિયેટર ગજવી નાખ્યું હતુ." "અચ્છા તો આ વાત છે?એમાં આટલી બુમા બુમ શેની ...વધુ વાંચો

45

પ્રિત કરી પછતાય - 45

પ્રિત કરી પછતાય 45ઝરણા સરિતાના ચહેરાને નિરખતા આમ વિચારી રહી હતી.અને સરિતા આશ્ચર્યથી પોતાની મોટી બહેનને પોતાને આમ નિરખતા રહી.પણ એ વધુ વાર ઝરણાની નજરનો સામનો ન કરી શકી.આખરે એણે પૂછવું પડ્યુ. "તુ મને આ રીતે શા માટે જુવે છે?" સરિતાના આ પ્રશ્નનો ઝરણાં એ ઘણી જ કડવાશ પૂર્વક જવાબ આપ્યો. "હું તારા ચહેરાને જોઉં છુ.હું જોઉં છું તારી આ કાળી આંખોને.તારા આ ગુલાબી હોઠો.ને હું તારા આ બદનની ખૂબસૂરતીને જોઈ રહી છું.કે જેણે મારા પતિને પોતાનો પ્રેમી બનાવ્યો."ઝરણાના આ કાતિલ કટાક્ષ બાણો સરિતાથી ન જીરવાયા.એક આંચકો લાગ્યો એના હૃદયને.અને એની નજર શરમથી નીચે ઝૂકી ગઈ.ઝરણાએ પહેલા તો પોતાના ...વધુ વાંચો

46

પ્રિત કરી પછતાય - 46

*પ્રિત કરી પછતાય* 46 ઝરણા પોતાની પાસેથી શું ઈચ્છે છે.એ સરિતા થી અજાણ્યું ન હતુ.એ જાણતી હતી.કે ઝરણાના આ પોતાની જીંદગીની દિશા સાવ ફેરવી નાખશે.પોતાની મઝધારમાં ડોલતી નૈયાને મઝધારમાં જ ડુબાવી દેશે. પોતાના ખળભળતા જીવનમાં વધુ ઝંઝાવાતો જગાવી દેશે.પણ પોતાના કારણે જે ઝંઝાવાતો પોતાની બહેનના જીવનમાં ઉઠયા છે.એને શાંત કરવા પોતાની જીંદગીને હોડમાં મૂકવી જ રહી.પોતાના હૃદયને મજબૂત કરતા એણે ઝરણાને કહ્યુ. "બોલ બહેન તું કહીશ તો મારો જીવ પણ આપી દઈશ." "મારે તારો જીવ નથી જોઈતો સરિતા. મને ફક્ત એટલું વચન આપ.કે આજ પછી એની સાથે તુ એક શબ્દ પણ નહીં બોલે.આજ પછી તુ એની સામે આંખ ઉપાડીને ...વધુ વાંચો

47

પ્રિત કરી પછતાય - 47

પ્રિત કરી પછતાય* 47 દેવ દર્શનેથી આવીને સાગર જમી પરવારીને પથારીમાં પડ્યો.ત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યા હતા.સાગરના પલંગની બરાબર દીવાલને અડીને ઝરણાનો પલંગ હતો.અને એ એ બંને પલંગની વચ્ચે જે ખાલી જગ્યા હતી.ત્યાં શોભા.સુમન.અને સરિતા સુતા હતા.સુમન અને શોભા તો ઘસઘસાટ ઊંઘી ગઈ હતી.સાગર પોતાની પથારીમાં પડ્યો.પડ્યો.કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો.જયારે ઝરણા પથારીમાં પડી.પડી.વારાફરતી સાગર અને સરિતા ઉપર પોતાની નજર ફેરવતી રહેતી હતી.બન્ને ઉપર ચોકી કરી રહી હતી.અને સરિતા પોતાની પથારી માં ઊંધી પડી હતી.અને પોતાની કિસ્મત ને કોસી રહી હતી.એના હૃદયમાં એક જાતની કશ્મકશ ચાલી રહી હતી.કે પોતે સાંજે બહેનને આપેલું એ વચન કઈ રીતે નિભાવી શકશે?સાગર મારી ...વધુ વાંચો

48

પ્રિત કરી પછતાય - 48

પ્રિત કરી પછતાય* 48 સાગર નો પ્રસ્તાવ સાંભળીને સરિતા ચોંકી ગઈ હતી.એનું હૃદય ધબકવાનું ભૂલીને જાણે થીજી ગયું હતુ.એ બનીને આંખોં ફાડીને જરા વાર સાગરને જોઈ રહી.પછી ઉશ્કેરાહટમા લડખડાતી જીભે એણે સાગરને કહ્યું હતુ. "આ.આ.તમે શું કહો છો સાગર?" "આ સિવાય આપણું મિલન અશક્ય છે સરિતા." "તમે મારા ખાતર મોટી બહેનનો ત્યાગ કરશો?" આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો સાગર પાસે.એટલે એ ખામોશ જ રહયો. "તમારા પપ્પાએ.તમારા ઉપર કેટ કેટલી આશાઓ લગાડી હશે.તમને કેટલા અરમાનથી.કેટલી મહેનતથી.કેટલી તકલીફો સહન કરીને આટલા મોટા કર્યા હશે.એ પપ્પાના અરમાનો ના મારા ખાતર ટુકડા કરશો?" આનો જવાબ પણ સાગર પાસે ક્યાં હતો? મૂંઝવણ ભર્યા ...વધુ વાંચો

49

પ્રિત કરી પછતાય - 49

*પ્રિત કરી પછતાય* 49 ત્યારે સરિતા પણ સાગરને જ જોઈ રહી હતી.સાગર અને સરિતાની પ્યાસી નજરો જ્યારે આપસમાં મળી એવી મળી.કે બંને દીન અને દુનિયા નુ ભાન સુધ્ધાં ભૂલી ગયા.બંને એક બીજા ની આંખોમાં એવા તો ખોવાઈ ગયા.કે આજુબાજુમાં કોઈ ત્રીજું.તેમની ઉપર ચોકી કરી રહ્યું છે.એને સુધ પણ એમને ન રહી.સાગરના હાથની ચોપડી સરકી ને ક્યારે નીચે પડી ગઈ.એનો પણ ખ્યાલ સાગરને ના રહ્યો.એકીટશે સરિતાને પોતાની આંખોથી સીધી પોતાના દિલમાં ઉતારતો રહ્યો.અને સરિતા પણ પલક ઝબકાવ્યા વિના. સાગરને પોતાની કીકી ઓમાં ઉતારતી ગઈ.સરિતા સાગર ની આંખોમાં ખોવાઈ ગઈ.અને સાગર સરિતા ની આંખોમાં ખોવાઈ ગયો.સરિતા અને સાગર એકબીજાની આંખોમાં એવા ...વધુ વાંચો

50

પ્રિત કરી પછતાય - 50

પ્રિત કરી પછતાય* 50 સાગરના આ સંબોધનથી તંદ્રામાં ખોવાયેલી ઝરણા જાગૃત થઈ.રાતનું જે દ્રશ્ય એની નજર સામે નાચી રહ્યુ એ વિખરાઈ ગયું.અને એની આંખો સાગરની ચશ્મા માંથી ડોકાતી આંખો ઉપર મંડાણી.આંખના ઈશારા થી એણે સાગરને પૂછ્યું "શુ?"જવાબમાં પોતાના હૃદયને સંભાળવાની કોશિષ કરતા સાગરે પોતાના મનમાં ઘોળાતા પ્રશ્નની ઝરણા આગળ રજૂઆત કરી. "ગઈ રાતના સરિતાના રુદનનું કારણ શું હતુ.?" સાગરના પ્રશ્નના જવાબમાં જરા વાર સાગરના ચહેરાને ઝરણા ઘુરી રહી.પછી બોલી. "કાલે સરિતાને મેં સાફ સાફ કહી દીધું કે.હવે એ તમને ભૂલી જાય.તમારી સાથેના દરેક સંબંધોનો છેડો એ ફાડી નાખે.કારણ કે મારા પતિના પ્યારમાં કોઈને પણ ભાગીદાર બનાવવા હું માંગતી નથી.અને ...વધુ વાંચો

51

પ્રિત કરી પછતાય - 51

પ્રિત કરી પછતાય* 51 સાગરે જેવો ઘરમાં પગ મુક્યો. એવો જ ઉચ્ચક જીવે રાહ જોતા સાગરના સાસુએ પ્રશ્ન કર્યો. જતા રહયા હતા?અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ." જવાબ મા સાગરે ખોટુ બોલવું પડ્યુ."હુ તો પિક્ચર જોવા ચાલ્યો ગયો હતો મામી." "જોયુ મમ્મી?"આ વખતે ઝરણાએ ટાપસી પુરી. "આપણે ક્યારના આમની ફિકર કરી રહ્યા છીએ અને આ સાહેબ આરામથી પિક્ચર જોઈને આવી રહ્યા છે." "અરે પણ એમા ફીકર શુ કરવાની હોય? હું કઈ નાનો કીકલો થોડો છુ.કે મારી ફિકર કરવી પડે." "તમે નાના તો નથી એ ખરું.પણ અમારું આ શહેર તમારા માટે અજાણ્યુ તો ખરું ને,?એટલે ફિકર તો થાય ને?" ...વધુ વાંચો

52

પ્રિત કરી પછતાય - 52

પ્રિત કરી પછતાય* 52 આજે સવારથી જ સરિતા ઉદાસ હતી.કારણ કે આજે એનો પ્રાણ પ્યારો ફરીથી એને જુદાઈની ખીણમાં પોતાનાથી દૂર દૂર ચાલ્યો જવાનો હતો. આ વાત સરિતા સારી રીતે સમજતી હતી કે.સાગર.ઝરણા છે ત્યાં સુધી તો ક્યારેય પોતાનો થઈ શકવાનો નથી.છતાં એણે ક્યારેય સાગરને પરાયો પણ સમજ્યો ન હતો.પોતે ભલે તનથી સાગરની ન થઈ શકે.પણ મનથી તો એ સાગરની ક્યારની થઈ ચૂકી હતી. જેમ જેમ ઘડિયાળના કાંટા નવ થી દસ ઉપર.દસ થી બાર ઉપર અને બાર થી એક તરફ સરકતા જતા હતા.તેમ તેમ સરિતાના હૃદયના ધબકારા પણ ઘડિયાળ ના સેકન્ડના કાંટા ની જેમ તીવ્ર ગતી થી વધતા જ ...વધુ વાંચો

53

પ્રિત કરી પછતાય - 53

પ્રિત કરી પછતાય* 53 ટ્રેને ઉપડવા માટેની વ્હિસ્લ વગાડી એટલે સાગરના સસરાએ પોતે આપેલી સૂચનાઓને પાછી દોહરાવી. "જુઓ સાગર.સુટકેશનું રાખજો. અને મુંબઈ પહોંચીને તરત જ કાગળ લખી નાખજો." "ભલે."સાગરે બે અક્ષરી જવાબ આપ્યો.ટ્રેન ધીમી ગતિથી સ્ટાર્ટ થઈ.ત્યારે બારીના સળિયા પકડીને ચાલતા ચાલતા સાગર ના સસરાએ ફરીથી કહ્યું. "ધ્યાન રાખીને જજો સાગર." "તમે ફિકર નહીં કરતા મામા." કહી રફતાર પકડતી ગાડીમાંથી હાથ બહાર કાઢીને સાગરે ટાટા કર્યું.સાગરના સસરાએ પણ રૂમાલ ફરકાવીને પોતાના જમાઈને વિદાય આપી.અને ટ્રેને અમદાવાદ સ્ટેશન છોડ્યું.અને ટ્રેન ફાસ્ટ ગતિથી હવે એ મુંબઈ તરફ દોડવા લાગી હતી. સાગરે સુટકેશ ખોલી અંદરથી સરિતાએ પોતાના માટે મૂકેલી ચિઠ્ઠી બહાર કાઢી.પોતાના ...વધુ વાંચો

54

પ્રિત કરી પછતાય - 54 - છેલ્લો ભાગ

પ્રિત કરી પછતાય* 54 એક તીણી ચીસ સાથે ઝબકીને જાગી ગઈ સરિતા.સાગરના શરીરને ટ્રેનની બહાર ફંગોળાતા ગહેરી નીંદરમાં સુતેલી પોતાના સ્વપ્નમા જોયુ.અને એક આછી ચીસ પાડીને ભર ઉંઘ માથી એ થઈ જાગી ગઈ.એનુ આખુ શરીર રાતના એક વાગ્યા ના ઠંડા વાતાવરણમાં પરસેવે રેબઝેબ થઈ ગયુ. એ સ્વપ્નને.એ સ્વપ્ન હોવા છતાં.એ સ્વપ્ન ના માની શકી.એને લાગ્યુ કે પોતે જે જોયુ છે એ સ્વપ્ન નહી પણ એક હકીકત છે.એને સો ટકા ખાતરી હતી કે ના ખરેખર સાગરે પોતાના ખાતર પોતાના પ્રાણો નું બલિદાન આપી જ દીધું છે.પોતાના સ્વપ્નમાં સાગરના એ મૃત્યુને જોઈને એ હેબતાઈ જ ગઈ. પોતે લખેલા એ આખરી પત્રના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો