સેલ્ફી:-the last photo :-પ્રસ્તાવના-: સળંગ બે હોરર સસ્પેન્સ પછી આ નોવેલ સાથે હું આ જોનર માં હેટ્રિક પુરી કરવા જઈ રહી છું.દિલ કબૂતર,રૂહ સાથે ઈ

Full Novel

1

સેલ્ફી ભાગ 1

સેલ્ફી:-the last photo :-પ્રસ્તાવના-: સળંગ બે હોરર સસ્પેન્સ પછી આ નોવેલ સાથે હું આ જોનર માં હેટ્રિક પુરી કરવા જઈ રહી છું.દિલ કબૂતર,રૂહ સાથે ઈ ...વધુ વાંચો

2

સેલ્ફી ભાગ 2

કહેવાય છે અંગ્રેજો વખતે એ આઈલેન્ડ પર એક મેન્ટલ હોસ્પિટલ હતી જ્યાં મેન્ટલી ડીસ્ટર્બ દર્દીઓને લાવવામાં આવતાં. હકીકતમાં ત્યાં પર મેડિકલ એક્સપિરિમેન્ટ કરવામાં આવતાં અને એનાં લીધે ઘણાં દર્દીઓ ત્યાં મૃત્યુ પામ્યાં. ઈસ.1890 માં ત્યાં એક બિરજુ નામનાં સિરિયલ કિલર ને લાવવામાં આવ્યો જેનાં પર 22 લોકો ની હત્યાનો આરોપ હતો.એને કોર્ટે સબુતોનાં આધારે ફાંસી ની સજા ફટકારી હતી પણ એ ચુકાદો સાંભળી પાગલ થઈ ગયો.એને ત્યારબાદ ડેથ આઈલેન્ડ પર સારવાર માટે લાવવામાં આવ્યો..એક મેડિકલ એક્સપિરિમેન્ટ વખતે એનું મોત થઈ ગયું.એ દિવસ પછી એની આત્મા એ ત્યાં બધાં ડોક્ટરો ની હત્યા કરી નાંખી..એ ઘટના બાદ એ આઈલેન્ડ હજુપણ સુમસાન જ પડ્યો છે..ઘણાં લોકો નો દાવો છે કે ત્યાં એ બિરજુ ની આત્મા હજુપણ ભટકે છે.. ...વધુ વાંચો

3

સેલ્ફી ભાગ-3

સેલ્ફી:-the last photo Paart-3 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ વાતો કરી રહ્યું હોય છે..એ દરમિયાન એમનો એક મિત્ર રોહન આવીને હેંગઆઉટ માટે એક આઈલેન્ડ પર જવાનું ગોઠવે છે.એ આઈલેન્ડ ડેથ આઈલેન્ડ છે એની ખબર પડતાં જ બધાં ત્યાં જવાનો ઈન્કાર કરી દે છે..પણ ત્યારબાદ રાહુલ દ્વારા સમજાવતાં એ બધાં ત્યાં જવા તૈયાર થઈ ગયાં અને નક્કી કરેલાં સમયે ચંદનપુર જવા માટે નીકળી પણ પડ્યાં..હવે વાંચો આગળ】 "જીંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી.. મોત મહેબુબા અપને સાથ લેકર જાયેગી.." ગાડી નાં મ્યુઝિક પ્લેયર માં વાગતાં અમિતાભ બચ્ચનની મુવી મુકદર કા સિકંદર નું ગીત અત્યારે વાગી રહ્યું હતું..જેનાં ...વધુ વાંચો

4

સેલ્ફી ભાગ-4

સેલ્ફી:-the last photo Paart-4 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે..ત્યાં જવાની અને રહેવાની બધી વ્યવસ્થા રોહને કરેલી હોય છે..ચંદનપુર દરિયાકિનારેથી જહાજમાં બેસી એ લોકો ટાપુ પર પહોંચી જાય છે..એ લોકો માટે રહેવાની સગવડ કરાઈ હતી એ હવેલી તરફ આવતી વખતે રોહન ની કાર સાથે એક વરુ અથડાઈને મૃત્યુ પામે છે પણ એની લાશ કોઈને દેખાતી નથી...હવે વાંચો આગળ】 હવેલી પહોંચતા જ બધાં મિત્રો એક પછી એક કારમાંથી નીચે ઉતરે છે..રોહન કાર નાં હોર્ન ને બે ત્રણ વાર વગાડે છે..હોર્ન વાગતાં ની સાથે જ એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ અને એક પચ્ચીસ ...વધુ વાંચો

5

સેલ્ફી ભાગ-5

સેલ્ફી:-the last photo Paart-5 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે....ચંદનપુર દરિયાકિનારેથી જહાજમાં બેસી એ લોકો ટાપુ પર પહોંચી જાય છે..હવેલી તરફ આવતી વખતે રોહન ની કાર સાથે એક વરુ અથડાઈને મૃત્યુ પામે છે પણ એની લાશ કોઈને દેખાતી નથી..હવેલી માં પહોંચ્યા બાદ ત્યાંના નોકર દામુ અને બાલુ દ્વારા એમની સારી ખાતીરદારી કરાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે...હવે વાંચો આગળ】 ડેથ આઈલેન્ડ પર રોહન અને એનાં સાત મિત્રોનાં આગમન પછી ની પ્રથમ રાત તો હેમખેમ પસાર થઈ ગઈ હતી..બીજાં ...વધુ વાંચો

6

સેલ્ફી ભાગ-6

સેલ્ફી:-the last photo Paart-6 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે.હવેલી માં પહોંચ્યા બાદ ત્યાંના નોકર દામુ અને બાલુ દ્વારા એમની સારી ખાતીરદારી કરાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે..બીજાં દિવસે બધાં મોહિની નદીનું ઉદગમ સ્થળ જોઈને પાછાં આવે છે.જમીને બધાં જ્યારે સુઈ જાય છે ત્યારે પેલો ટેલિફોન લાઈન કાપનારો માણસ આવીને રોબિન નાં રૂમની આગળ આવીને ઉભો રહે છે..હવે વાંચો આગળ】 બીજાં દિવસની રાત પણ પસાર થઈ ગઈ હતી..એક પછી એક દૈનિક ક્રિયા પતાવી બધાં આવીને બ્રેકફાસ્ટ ટેબલ પર ...વધુ વાંચો

7

સેલ્ફી ભાગ-7

સેલ્ફી:-the last photo Paart-7 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે..બીજાં દિવસે ...વધુ વાંચો

8

સેલ્ફી ભાગ-8

સેલ્ફી:-the last photo Paart-8 કિચનમાં જોયેલ દ્રશ્ય જોઈને ડરી ગયેલ કોમલ જેમ-તેમ કરી શુભમનાં રૂમનાં દરવાજે પહોંચી..હળવેકથી એને શુભમનાં રૂમનો દરવાજો નોક કર્યો..બે ત્રણ વાર દરવાજો નોક કરતાંની સાથે શુભમે આંખો ચોળતાં દરવાજો ખોલ્યો..દરવાજો ખોલતાં જ એને કોમલ ને ત્યાં ગભરાયેલી અવસ્થામાં બારણે ઉભેલી જોઈ એટલે શુભમ સમજી ગયો કે કોમલે ફરીવાર કંઈક જરૂર જોયું હોવું જોઈએ. શુભમે હાથનાં ઈશારાથી કોમલ ને અંદર આવવા કહ્યું..કોમલ ને શાંત રહેવાનું કહી શુભમે પૂછ્યું. શું થયું..આજે ફરીવાર રોબિન ને જોયો..? ના રોબિન ને તો નથી જોયો પણ કિચનમાં.. ખચકાતાં ખચકાતાં કોમલ આટલું માંડ બોલી શકી. શું થયું કિચનમાં..બોલ તો ખરી.. કોમલ નાં ...વધુ વાંચો

9

સેલ્ફી ભાગ-9

સેલ્ફી:-the last photo Paart-9 સૂરજની પહેલી કિરણ ડેથ આઈલેન્ડ પર એક ખુશનુમા સવાર લઈને આવી હોય એવું પ્રતિત થઈ રહ્યું હતું..આગળનાં દિવસે પડેલાં ધોધમાર વરસાદ બાદ હવામાં શીતળતા પ્રસરી ગઈ હતી.આ ઠંડક નાં લીધે હવેલીમાં હાજર બધાં મિત્રો પોતપોતાનાં રૂમમાં સવારના આઠ વાગવા આવ્યાં હોવા છતાં સુઈ રહ્યાં હતાં.વર્ષો પહેલાંની આ હવેલી પણ વરસાદ નાં આગમન પછી નવોઢા નાં જેમ ખીલી રહી હતી.વાતાવરણમાં ફેલાયેલી શીતળતા નાં અહેસાસ હેઠળ હજુપણ બધાં પોતપોતાનાં રૂમમાં સોડ તાણીને સુતાં હતાં. "રોહન ભાઈ નીચે આવો..જલ્દી..બધાં બહાર આવો.."અચાનક દામુ જોરજોરથી ચિલ્લાતા બોલ્યો. દામુ નો અવાજ સાંભળી બધાં ચોંકી ઉઠયાં..દામુ કેમ આટલાં જોરજોરથી બુમો ...વધુ વાંચો

10

સેલ્ફી ભાગ-10

સેલ્ફી:-the last photo Paart-10 સાંજ થઈ ગઈ હતી અને સૂરજદાદા પૂર્ણપણે આથમવાની તૈયારીમાં હતાં.. ડેથ આઈલેન્ડ પર રાત મંદ ગતિએ પોતાનું પાથરણ પાથરી રહી હતી.દિવસ ની રોશની કરતાં રાતનો ભયાનક અંધકાર ડર નું બીજું નામ છે એ વાતમાં કોઈ મીનમેખ નહોતો. આઠ મિત્રો નું ગ્રૂપ ડેથ આઈલેન્ડ પર હેંગ આઉટ કરવા આવ્યું હતું જેમાંથી રોબિન નામનાં યુવક ને મૃત હાલતમાં એનાં રૂમમાં જોયાં બાદ એની લાશ અચાનક ગુમ થઈ ગઈ હતી..એ પછી બનેલી ઘટનાઓ રોબિનને જીવિત સાબિત કરતી હતી પણ રોબિન નો કોઈ પત્તો નહોતો..ત્યારબાદ એમની એક મિત્ર કોમલની હત્યા થઈ ગઈ જેની લાશ કારનાં એક્સિડન્ટ પછી ...વધુ વાંચો

11

સેલ્ફી ભાગ-11

સેલ્ફી:-the last photo Paart-11 એક રહસ્યમયી ગુફામાં જેમ-જેમ રોહન,જેડી,શુભમ,મેઘા,પૂજા અને રુહી આગળ વધી રહ્યાં હતાં તેમ-તેમ ગુફાની અંદર નાં દ્રશ્યો એમને આશ્ચર્યચકિત કરનારાં હતાં.ગુફાનાં મુખથી શરૂ થતો સાંકડો રસ્તો પાર કરી એ લોકો જેવાં ખુલ્લાં પ્રદેશમાં આવ્યાં ત્યારે એ મેદાનમાં ફેલાયેલ અપ્રિતમ સૌંદર્ય જોતાં જ શુભમનાં મોંઢેથી અનાયાસે જ બોલાઈ ગયું. "બંદર ગુફા" શુભમનાં મોંઢેથી બંદર ગુફા સાંભળતા જ બાકીનાં બધાં ને થોડી નવાઈ લાગી..આ નામ એમને પહેલાં પણ ક્યાંક સાંભળ્યું હોય એવું એમને લાગી રહ્યું હતું..પણ બરાબર યાદ નહોતું આવી રહ્યું કે આ ગુફા નું નામ એમને ક્યાં સાંભળ્યું હતું. "શુભમ શું કહ્યું.. બંદર ગુફા?"રોહને આશ્ચર્ય ...વધુ વાંચો

12

સેલ્ફી ભાગ-12

સેલ્ફી:-the last photo Paart-12 માણસ જ્યારે બધું ગુમાવી ચુક્યો હોય ત્યારે એ દરેક નાના માં નાની વસ્તુમાં મોટી ખુશી શોધી લેતો હોય છે.અત્યારે ગુફાની બીજી તરફથી આવી રહેલ સૂર્યનાં કિરણો એ ત્રણેય યુગલો માટે આશાનું અને ઉમ્મીદનું કિરણ સાબિત થઈ રહ્યું હતું.ત્યાં બહાર નીકળવાનો રસ્તો હશે એવું માની એ લોકો ઉતાવળાં એ દિશામાં અગ્રેસર થઈ રહ્યાં હતાં. ગુફાનો એ બહાર નીકળવાનો જ રસ્તો હતો..ત્યાં પહોંચીને ખુલ્લી હવામાં એ લોકો આવી પહોંચ્યા..બહાર આવતાં જ સુરજનો તડકો એ લોકોનાં ચહેરા પર પડી રહ્યો હતો.બહારના વાતાવરણમાં પહોંચી એ બધાંએ હાથ ફેલાવીને તાજી હવાને પોતાનાં નાકમાં ભરી અને હવે હવેલી તરફ ...વધુ વાંચો

13

સેલ્ફી ભાગ-13

સેલ્ફી:-the last photo Paart-13 બાલુ નાં પાછળ પાછળ એ લોકો ધીરે ધીરે ચાલતાં ચાલતાં હવેલીની પાછળ આવી પહોંચ્યા જ્યાં એક ગૌશાળા પણ હતી.બાલુ અત્યારે પાવડા વડે જમીન ખોદી રહ્યો હતો અને એની જોડે એક કોથળા માં કંઈક પડ્યું હતું.આ દ્રશ્ય જોઈ રોહન અને એનાં મિત્રો ને લાગ્યું કે બાલુ એ કોઈકની હત્યા કરી છે અને એની જ લાશ કોથળામાં હતી..બાલુ એ લાશને ખાડો ખોદી દાટવા માંગતો હતો જેથી પોતાનાં ગુના પર પડદો પાડી શકે. બાલુ તું શું કરી રહ્યો છે..? બાલુ થી દસેક ડગલાં દૂર પહોંચી રોહન ઊંચા અવાજે ચિલ્લાયો.. પણ રોહનની વાતની કોઈ અસર ના થઈ હોય ...વધુ વાંચો

14

સેલ્ફી ભાગ-14

સેલ્ફી:-the last photo Paart-14 "ઓહ માય ગોડ.."આટલું બોલતાં બોલતાં રોહન અને શુભમ દોડીને શુભમની સમીપ આવી પહોંચ્યા. એમને જોયું તો શુભમ હજુ જીવીત હતો..એ જોતાં એમનાં જીવ માં જીવ આવ્યો.શુભમનાં ઉંહકારા એમને સંભળાયા એટલે એમને તત્ક્ષણ શુભમને બંને તરફથી ટેકો આપી ઉપાડીને સોફામાં રાખી દીધો. રોહને શુભમનું ખમીસ ફાડીને ઉતારી દીધું અને એનાં ઘાવ નીરખીને જોવા લાગ્યો.આ સમય દરમિયાન દામુ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.શુભમ તરફ દામુ ને લાગણી હતી કેમકે શુભમ વર્તનમાં રોહન અને જેડીની માફક ઉદ્ધત નહોતો. શુભમને આ હાલતમાં જોઈ દામુ દોડીને રસોડામાં ગયો અને ફર્સ્ટ એડ કિટ લઈને આવ્યો..ફર્સ્ટ એડ બોક્સમાંથી કોટન લઈને ...વધુ વાંચો

15

સેલ્ફી ભાગ-15

સેલ્ફી:-the last photo Paart-15 જંગલી લોકોનું ત્યાં અચાનક થયેલ આગમનનું કારણ પુછવા માટે શુભમ,રોહન,જેડી,રુહી,મેઘા,પૂજા અને દામુ હવેલીનો મુખ્યદ્વાર ખોલી બહાર આવ્યાં.એમને આવીને જોયું તો હવેલીનું ચોગાન એ જંગલી લોકોથી ભરાઈ ચૂક્યું હતું. છોકરીઓ તો એ જંગલી લોકોને જોતાં જ ડરી ગઈ..એમની મોટી મોટી અંગારા જેવી ચમકતી આંખો અને ચહેરા પર ગુસ્સાનો ભાવ જોઈ એ ત્રણેય છોકરીઓ તો બે ત્રણ ડગલાં પાછી હટી ગઈ.એ લોકો નાં શરીર ઉપરથી ખુલ્લાં હતાં અને ખુલ્લા ભાગમાં કંઈક નિશાનીઓ છૂંદવામાં આવી હતી.એમનાં બધાં નાં એક હાથ માં ભાલો કે ધનુષ હતું જ્યારે બીજાં હાથમાં સળગતી મશાલો. બધાં નાં માથે એક દોરીમાં કબૂતર ...વધુ વાંચો

16

સેલ્ફી ભાગ-16

સેલ્ફી:-the last photo Paart-16 મોત એવી વસ્તુ છે જે આવે ત્યારે એનો કોઈ શોરબકોર નથી હોતો.બસ એ દબાતાં પગલે બિલ્લીની માફક એનાં શિકાર ની તરફ આગળ વધતી રહે છે. શિકાર ને એનો અંદેશો થાય કે મોત એની રાહ જોઈ આવી પહોંચ્યું છે ત્યારે એ વ્યક્તિ કંઈ કરી શકવાની અવસ્થામાં હોતો જ નથી.એ બસ મોત નાં અજગર રૂપી ભરડામાં પોતાની જાતને અશક્ત મહેસુસ કરે છે અને છેલ્લે પ્રભુ ને એટલી જ પ્રાર્થના કરે છે કે મોત આસાનીથી મળે બાકી મળવાનું તો છે એ નક્કી હતું. આજની રાત પણ એવીજ હતી..ત્રણેય યુગલો પોતપોતાનાં રૂમમાં સુઈ રહ્યાં હતાં..અહીં આવ્યાં પછી રોજ ...વધુ વાંચો

17

સેલ્ફી ભાગ-17

સેલ્ફી:-the last photo Paart-17 દામુનો અવાજ સાંભળી બધાંએ હવેલીમાંથી નીકળી અવાજની દિશામાં દોટ મુકી અને પૂજા વિશે પુછતાં એને ઈશારો કર્યો એ તરફ નજર કરતાં ની સાથે જે દ્રશ્ય જોયું એ જોતાં જ એમની રૂહ કાંપી ઉઠી.અત્યાર સુધીની એમની જીંદગીનું એ સૌથી ભયાવહ દ્રશ્ય હતું એ વાતમાં કોઈ મીનમેખ નહોતો. દામુ એ જે દિશામાં આંગળી કરી એ તરફ હવેલીનાં ચોગાનથી થોડે દૂર એક પીપળાનાં વૃક્ષ પર પૂજાની માથા વગરની લાશ લટકી રહી હતી અને એનાંથી જોડે આવેલી ડાળી પર પૂજાનું માથું લટકી રહ્યું હતું જેમાંથી હજુપણ રકત ટપકી રહ્યું હતું.પૂજાનો કપાયેલો ચહેરો અત્યારે સાવ ફિક્કો પડી ગયો ...વધુ વાંચો

18

સેલ્ફી ભાગ-18

સેલ્ફી:-the last photo Paart-18 પૂજાની મોત બાદ જેડી આઘાતમાં પણ હતો અને આવેશમાં પણ.પૂજાને મોત ને ઘાટ ઉતારનારા કાતીલને પોતે પોતાનાં હાથે મોતને ઘાટ ઉતારશે એવું મન જેડી બનાવી ચુક્યો હોય છે.બપોરની દારૂ નો નશો હજુ જેડીનાં માથે સવાર હતો છતાં સાંજે પણ એને ચિક્કાર દારૂ પીધો. રોહને જેડીને એનાં રૂમમાં જઈને સુઈ જવા માટે કહ્યું તો એ રોહનની ના કહ્યાં છતાં હોલમાં જ બેસી રહ્યો.શુભમે પણ એને ઘણું સમજાવી જોયો તોપણ જેડી કોઈની વાત માનવા તૈયાર નહોતો.શુભમે અને રોહને જોડે સુવાની તૈયારી બતાવી તો જેડી એમની પર ક્રોધે ભરાયો.એ પોતે એકલો જ રહેશે એવું કહી રોહન ...વધુ વાંચો

19

સેલ્ફી ભાગ-19

સેલ્ફી:-the last photo Paart-19 પોતાનાં દ્વારા ઘા કરવામાં આવેલ ચાકુ સીધું કાતિલ ની પીઠ માં વાગ્યું હતું અને એનાં લીધે કાતિલ ત્યાંજ જમીન પર મૃતાવસ્થામાં પડ્યો હતો એ જોઈને પૂજાની મોતનાં બદલાની આગમાં સળગી રહેલ જેડીનાં હૈયાંને શાતા વળી.આખરે એ હત્યારો કોણ હતો એ જોવા માટે જેડી એની પીઠમાંથી છરી નિકાળીને એનાં દેહને સીધો કર્યો..ત્યાં પડેલ એ વ્યક્તિનો ચહેરો જોતાંની સાથે જ જેડીનાં મુખેથી સરી પડ્યું. "રોબિન.." જેડી એ એની છાતી પર પહેલાં હાથ અને પછી કાન મૂકી ચેક કરી જોયું કે ક્યાંક એ જીવિત તો નથીને..?ત્યાં નીચે પડેલ મૃતદેહ રોબિનનો હતો..દામુ પણ એ જોઈ પોતાની આંખો ...વધુ વાંચો

20

સેલ્ફી ભાગ-20

સેલ્ફી:-the last photo Paart-20 એ એવી રાત હતી જ્યારે પ્રથમ વખત કોઈ અગોચર ઘટના જેને કોઈ પરલૌકિક શક્તિ દ્વારા અંજામ અપાયો હતો એ ઘટિત થઈ હતી. એનો સાક્ષી બન્યો હતો હવેલીમાં કામ કરતો નોકર દામુ..એ ઘટના થી એ એટલો બધો ડરી ગયો હતો કે એનાં કારણે એને ત્યાંને ત્યાં પેશાબ પણ થઈ ગયો. સવાર પડતાંની સાથે રોહન,મેઘા,જેડી,રુહી અને શુભમ સ્નાન ઈત્યાદિ પૂર્ણ કરી ફ્રેશ થઈને પોતાનાં રૂમમાંથી નીકળી હોલમાં આવી પહોંચ્યા.ગઈકાલ ની સંપૂર્ણ રાત એ બધાંને સારી એવી ઊંઘ આવી હતી જેનાંથી એ બધાં તાજગી અનુભવી રહ્યાં હતાં. દામુ કેટલી વાર..જલ્દી ચા અને નાસ્તો લેતો આવ.. ડાઈનિંગ ટેબલ ...વધુ વાંચો

21

સેલ્ફી ભાગ-21

સેલ્ફી:-the last photo Paart-21 રોબિનની લાશને જોયાં બાદ એની જંગલી પશુઓ દ્વારા મારણ કરેલી લાશનાં અવશેષો ને પણ સગી આંખે નિહાળ્યા બાદ હવેલીમાં મોજુદ દરેકને એમ હતું કે હવે એ લોકો સુરક્ષિત છે..પણ ગતરાતે એક રહસ્યમયી ગેબી ઘટના બાદ દામુ નું ગાયબ થઈ જવું એ લોકો માટે નવું વિસ્મય સાથે લઈને આવ્યું હતું.એ લોકો હજુપણ દામુની આમ કોઈને કંઈપણ કહ્યાં વગર ત્યાંથી પલાયન થઈ જવાની વાત પર જાતજાતનાં તર્ક કરી રહ્યાં હતાં. જેડી નાં રૂમમાં રાતે અચાનક કોઈ જેકેટ પહેરેલ વ્યક્તિ પ્રગટ થયું હતું જેને જોતાં જ જેડી આશ્ચર્ય અને ડરનો બેવડો આઘાત અનુભવી રહ્યો હતો..જેડી પૂજા ...વધુ વાંચો

22

સેલ્ફી ભાગ-22

સેલ્ફી:-the last photo Paart-22 જેડી ની મોત થઈ ચૂકી હતી..પણ એ વાતથી બેખબર એનાં મિત્રો સવારે મોડે સુધી સૂતાં રહ્યાં.હવે તો દામુ પણ નહોતો કે એમનો ઉઠતાંની સાથે ચા નાસ્તો તૈયાર મળવાનો હતો માટે એ લોકો મોડે સુધી ઊંઘ ખેંચતા રહ્યાં.મેઘા સવારે ઉઠીને રોહનની બાહોમાંથી નીકળી સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. મેઘા એ બાથરૂમમાં જઈને એનાં પરિધાન દૂર કર્યાં અને શાવર ચાલુ કર્યું..શાવરમાંથી આવી રહેલ શીતળ જળની બુંદો એનાં શરીરને અને મનને બંને ને ભીંજવી રહી હતી. મેઘા એ માથામાં શેમ્પુ નાંખ્યું અને શાવર નીચે ઉભાં ઉભાં જ પોતાનાં માથામાં હાથ ફેરવી સરખી ...વધુ વાંચો

23

સેલ્ફી ભાગ-23

સેલ્ફી:-the last photo Paart-23 એ તણપા હજુ ઊંઘે છે કે શું..? જેડીનાં રૂમનાં બારણે ઉભાં ઉભાં શુભમે મોટેથી કહ્યું. બે મિનિટ સુધી જેડી નો કોઈ પ્રતિભાવ ના મળતાં શુભમ મનોમન બબડયો. નક્કી જરૂર સાહેબ ગઈકાલે રાતે ટલ્લી થઈ ગયાં હશે..એટલે જ હજુ સુધી હાથી ઘોડા વેંચીને સૂતાં છે.. એ હરામી બારણું ખોલ..અને જલ્દી બક કે તારે નાસ્તો કરવાનો છે કે નહીં.. હજુ સુધી જેડી કોઈ હરકતમાં આવ્યો ન હોવાથી એની મોત થી શુભમ ગુસ્સામાં બોલ્યો. શુભમનો અવાજ સાંભળી રોહન પણ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો અને લોબીમાં પોતાની ડાબી તરફ આવેલ જેડી નાં રૂમનાં બારણે આવી શુભમને ઉદ્દેશીને બોલ્યો. શું ...વધુ વાંચો

24

સેલ્ફી ભાગ-24

સેલ્ફી:-the last photo Paart-24 જેડી નાં રૂમમાંથી ભાગતાં ભાગતાં શુભમ,રુહી અને રોહન આવીને રોહનનાં રૂમમાં પ્રવેશ્યાં.અત્યાર સુધી જે કંઈપણ ત્યાં ઘટનાઓ બની હતી એનાં પછી મેઘા સાથે શું બન્યું છે એ જાણવાની અધીરાઈ દરેકનામાં હતી.રોહનનાં રૂમમાં પલંગ પર ટૂંટિયું વાળીને મેઘા હાથમાં ઓશીકું લઈને ચિલ્લાઈ રહી હતી.રોહનને જોતાં જ એ પલંગમાંથી ઉતરીને નીચે આવી અને દોડીને રોહનને વળગી પડી. મેઘા રડી રહી હતી અને એવી હાલત જોઈ એવું લાગતું હતું કે એને કંઈક ભયાનક દ્રશ્ય જોઈ લીધું હતું.મેઘા નાં શરીર ફરતે હાથ વીંટાળી રોહન એને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ મેઘા હજુપણ ડરથી ધ્રુજી રહી ...વધુ વાંચો

25

સેલ્ફી ભાગ-25

સેલ્ફી:-the last photo Paart-25 હવેલીની બનાવટમાં લાકડાનો મોટાપાયે ઉપયોગ થયો હોવાથી એમાં ફેલાયેલી આગ વધુ તીવ્રતાથી વધી રહી હતી.અડધા કલાકમાં તો આખી હવેલી જાણે મોટી જ્વાળામાં લપેટાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. રુહી,શુભમ,રોહન અને મેઘા હવેલીથી નીકળી દરિયાકિનારે તરફ જતાં કાચા રસ્તે ધીરે-ધીરે આગળ વધી રહ્યાં હતાં..રોહન પાછો ફરીફરી હવેલી તરફ નજર કરતો જ્યાં એને બસ આગ ની જ્વાળાઓ સિવાય હવે કંઈ નજરે નહોતું પડી રહ્યું..હવેલીમાં લાગેલી આગનો કાળો ધુમાડો ઊંચે સુધી દેખાઈ રહ્યો હતો. એ લોકો જ્યારે અહીં આવ્યાં ત્યારે કાચો રસ્તો ઉબળખાબળ જરૂર હતો પણ એની ઉપર કોઈ વિઘ્ન નહોતું આવ્યું.એ લોકોનાં અહીં આવ્યાં ...વધુ વાંચો

26

સેલ્ફી ભાગ-26

સેલ્ફી:-the last photo Paart-26 "શુભમ..મેઘા...શુભમ...મેઘા.."બોલતાં બોલતાં રુહી એ લોકો જ્યાં રોકાયા હતાં એની આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી..મોબાઈલની ફ્લેશ લાઈટમાં એ સાચવી સાચવી પોતાનું દરેક પગલું ભરતી આગળ વધે જતી હતી. "ક્યાં ગયાં આ બંને.. નક્કી બંને કોઈ મોટી મુસીબતમાં મુકાયાં હશે.મારે જઈને રોહનને ઉઠાડી કહેવું જોઈએ."આટલું બબડતાં રુહી પાછી પોતે જ્યાં સૂતાં હતાં એ દિશા તરફ પાછી વળી. હજુ આવું વિચારી એ ચારેક ડગલાં ચાલી હશે ત્યાં તો એનાં કાને કોઈકના ફુસફુસાવાનો અવાજ આવ્યો.. અવાજ દૂર ગીચ ઝાડીઓમાંથી આવી રહ્યો હોવાનું લાગતાં રુહીનાં પગ અનાયાસે જ એ દિશા ભણી ઉપડી ગયાં. રુહી ને અવાજ સાંભળી ...વધુ વાંચો

27

સેલ્ફી ભાગ-27

સેલ્ફી:-the last photo Paart-27 મેઘા અને શુભમને શોધતી શોધતી રુહી એવી જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં એક માસ્ક પહેરેલો માણસ મેઘા ની હત્યા કરી રહ્યો હતો.રુહીની નજરો ની સામે જ એ ખૂંખાર હત્યારા એ મેઘા ને રહેંસી નાંખી.મેઘાની કપાયેલી બોડી નો ખાત્મો કર્યા બાદ એ હત્યારા એ પોતાનાં ચહેરા પરનો માસ્ક જેવો દૂર કર્યો એવો જ એનો ચહેરો રુહીએ જોઈ લીધો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શુભમ હતો..રુહી જેને સાચાં દિલથી પ્રેમ કરતી હતી એ જ શુભમ આ બધી હત્યાઓ પાછળ સામેલ છે એ જાણ્યાં બાદ રુહી ને ઘણો આઘાત લાગ્યો હતો.આ આઘાતમાં જ રુહી દ્વારા ...વધુ વાંચો

28

સેલ્ફી ભાગ-28

સેલ્ફી:-the last photo Paart-28 શુભમને બેહોશ કરી રુહી રોહનની મદદ માટે પહોંચી અને રોહનને બધી વાત જણાવી દીધી.. મેઘા અને પોતાનાં બીજાં સાથી મિત્રોનો હત્યારો શુભમ હોવાનું જાણ્યાં બાદ આશ્ચર્ય અને ગુસ્સા સાથે રોહન રુહી ની જોડે શુભમ જ્યાં બેહોશ હતો એ તરફ ચાલી નીકળ્યો. અહીં આ રહ્યો શુભમ.. શુભમને જ્યાં ઘાયલ અવસ્થામાં પડતો મૂકીને આવી હતી ત્યાં પહોંચી રુહી બોલી..પણ એનાં શબ્દો ત્યારે ખોટાં પડતાં લાગ્યાં જ્યારે ત્યાં શુભમ નહોતો. રુહી,ક્યાં છે શુભમ..? ત્યાં કોઈ નજરે ના પડતાં રોહને અધીરાઈ સાથે રુહીને પૂછ્યું. રોહન એ અહીં જ હતો..જો આ માટીમાં એનું લોહી પણ છે.. માટી ની તરફ ઈશારો કરી ...વધુ વાંચો

29

સેલ્ફી ભાગ-29

સેલ્ફી:-the last photo Paart-29 રોહન દ્વારા એનાં જ મીટ કટર દ્વારા હુમલો કરતાં શુભમ ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યો હતો.રોહન એનાં ચહેરાની તરફ ઝુકીને બોલ્યો. "તું મારીશ મને..તું ઓળખતો નથી લાગતો રોહન અગ્રવાલ ઉર્ફ મેગી ને..હું એ શિકારી સિંહ છું જેનો શિકાર કરવા આવનાર ખુદ એનો શિકાર બની જાય." રોહને શુભમની ફરતે એક ચક્કર લગાવ્યું અને પછી આવેશમાં આવી એક જોરદાર લાત શુભમનાં ચહેરા પર ઝીંકી દીધી..રોહનની લાત વાગતાં શુભમનો એક તરફનો હોઠ ચિરાઈ ગયો અને એમાંથી લોહી આવવા લાગ્યું.રુહી હજુપણ શુભમને પ્રેમ કરતી હોવાંથી એને શુભમની આવી હાલત પર મનોમન તરસ આવી રહી હતી. "તે મારાં ...વધુ વાંચો

30

સેલ્ફી ભાગ-30

રોહને રિવોલ્વર શુભમની તરફ તાકી રાખી હતી અને એનો હાથ ટ્રિગર પર હતો..રુહી અત્યારે શુભમ અને રોહનની રિવોલ્વર ની દીવાલ થઈને ઉભી હતી.રુહી હજુપણ શુભમનો પક્ષ ખેંચી રહી હતી એ જોઈ રોહન પારાવાર ગુસ્સામાં હતો..અને આ ગુસ્સામાં જ એને રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી શુભમને વાગશે કે રુહીને એનો વિચાર કર્યાં વગર રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું. ગોળી છુટવાનાં લીધે શાંત વાતાવરણમાં એક જોરદાર ધડાકો સંભળાયો..જેનો અવાજ સાંભળી આજુબાજુ વૃક્ષો પર સૂતાં પક્ષીઓ પણ ઉડવા લાગ્યાં.રુહી એ અનાયાસે જ ડરથી પોતાની આંખો મીંચી લીધી.રોહને જોયું તો એની રિવોલ્વરમાંથી છુટેલી ગોળી ન શુભમને વાગી હતી ના રુહી ને..આમ થતાં રોહનને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો