કૉલેજ ડે એક લવ સ્ટોરી

(1.5k)
  • 96.8k
  • 400
  • 40k

આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને આજ કોલેજ? મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો.. લગભગ ૯:૩૦ કલાકે હું કોલેજમા આવી ગયો હતો.. કોલેજનો વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો.અંદર પોહંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઇ હતી. અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામા જોડાય ન શકયો.. કોલેજમા પ્રવેશ કરતા જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો.. પ્રિન્સીપાલનો આવકાર મને ઘણો નિકટ લાવી દિધો..

Full Novel

1

કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-1)

આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને આજ કોલેજ? મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો.. લગભગ ૯:૩૦ કલાકે હું કોલેજમા આવી ગયો હતો.. કોલેજનો વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો.અંદર પોહંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઇ હતી. અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામા જોડાય ન શકયો.. કોલેજમા પ્રવેશ કરતા જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો.. પ્રિન્સીપાલનો આવકાર મને ઘણો નિકટ લાવી દિધો.. ...વધુ વાંચો

2

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૨)

ક્રમશ:(ભાગ_૨)આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો..સામેથી કોઈનો અવાજ આવ્યોતે કોઈ સાથે વાત કરી રહી હતી..હવે તો કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું ..તેનો અવાજ બે જ દિવસમાં મે પસાવી લીધો હતો..હું આજ લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો..તે મારી નજીક આવી!ઓહ!! મને પણ પસંદ છે સ્વામીવિવેકાનંદનું આ પુસ્તક..હું મારા ઘરે પણ રાખું છું..મે હકારમાં માથું ધુણાવયું.તમને પણ પુસ્તક વાંચવું ગમે છે..હા' મે તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે..મે પણ ..ઓહ..!!!અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે.તો આપણે કોફીશોપ પર જઈને વાત કરીએ..હા' કેમ નહી!!!મે હા' કહી ને અમે બન્ને ...વધુ વાંચો

3

કૉલજ ડે એક લવ સ્ટોરી (ભાગ-3)

માણ માણ તે દિવસે મોનીકા એ લેકચર પુરા કર્યા .. આજ સોમવાર મટીને મંગળવાર થયો હતો.. આજ મોનીકાને મનનો માનીતો કોલેજ હતો.. હું કલાસમા હજી બેસવાની તૈયારી જ કરી રહ્યો હતો.. ત્યાં જ મોનીકા મારી પાસે આવી ... કેમ કાલે ભાવનગર જવાનું થયું .. તમને કેવી રીતે ખબર ? તમારા મિત્ર ચિરાગે મને કહ્યું .. ઓહ .. ચિરાગે ત્રાસી નજરે મારી સામે જોયું રહ્યો હતો... તેને પણ કંઈક કહેવાનું મન થયું પણ તે મૌન રહ્યો ... તે મને પણ ગમ્યું .. કેમકે મૌન રહેવામા જ વધુ ફાયદો હતો... લેકચર થોડી વારમાં પુરો થયો.. બહાર નીકળતા જ ચિરાગ સવાલ કર્યો .. ...વધુ વાંચો

4

કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૪)

હું સિંઘમ હતો અને રવિ જયકાંત શિખરે હતો.. એ નાટકમાં જોગાનું જોગ ઊલટું પુલટુ થઈ ગયું હતું ... જયકાંત શિખરને મે જયકાંત શિખરે પડી ગયો.. પણ તેના માણસો હજી જીવતા હતા.. અમારે નાટકમાં એવું નક્કી થયું હતું કે જયકાંત શિખરે પહેલા પછી તેના માણસોને પડી જવાનું .. પણ ખબર પડી કે જયકાંત શિખરે પડી ગયો ત્યારે તેના માણસો ગોળી માર્યા વગર આપો આપ પડી ગયા.. હજી અમારું નાટક બાકી હતું પણ જયકાંત શીખરે જ પડી ગયો તો પછી નાટક ક્યાંથી આગળ ચાલે .. એ પછી મે બે-ત્રણ ડાઈલોગ બોલી નાટક પુરુ કરુ.. તે પછી હતો મોનીકાનો ડાન્સ તેની સાથે શ્વેતા, પુજા અને કેશા હતી.. તેમાં શ્વેતા કાનુડો બની હતી.. આમતો તે વણઁમા કાનુડો જ હતી... એ ડાન્સ અમને ખુબજ ગમ્યો ..અમે પણ ખૂબ ડાન્સ કર્યો. ...વધુ વાંચો

5

કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૫)

ક્રમશ:(ભાગ-૫)આજ વાર બુધવાર હતો સુયઁ બસ થોડીવાર પહેલા ઊગ્યો હતો મારી આંખ ઊઘડી..તરત જ તૈયાર થઈને હું કોલેજ જવા થયો ..બસ હવે તો મને મોનીકા જ યાદ આવતી હતી હું દિવસ રાત તેના જ સપના જોતો હતો..આજ કેવા રંગનો મોનીકા એ ડ્ેસ પેહરો હશે!કેવા રંગની બુટી પેહરી હશે..કેવા રંગની તેના હાથમાં ઘડીયાર હશે.મેઘધનુષ્યની જેમ બધા જ રંગોને કયારેક ડ્ેસમાં તો કયારેક તેની બુટીમા તો કયારેક તેની ઘડીયાળમાં હુ રંગ પુરી રહ્યો હતો.#અમારી_પરીક્ષા..હવે પરીક્ષાને ફક્ત દસ દિવસની જ વાર હતી.મને યાદ છે હું અને રવિ બન્ને બીજા સેમેસ્ટરની પરીક્ષામાં મેથ્સના પેપરમાં પરીક્ષાના આગલા દિવસે કોપી કરાવી હતી એ પણ બપોરે..અને ...વધુ વાંચો

6

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૬)

ક્રમશ:(ભાગ_૬)અમારો_કલાસઅમારા કલાસની સંખ્યા તો વધારે ન હતી૩૦ બેન્સ માંથી ફક્ત બાર બેન્ચ જ ભરાતી હતી..બધા જ સર અમને નામથી એ વાતનું દુ:ખ હતું કે સંજય,ભાવીક અને ભુમી આ વષઁમા અમને છોડીને જતા રહ્યા હતા..એમા સંજય અને ભાવીકના વખાણ કરવા જઈએ તો મારી બુક પુરી થઈ જાય..વચ્ચેની બેન્ચથી શરુ કરુતો પહેલી બેન્સ પર સંદિપ અને વિજય હતા..સંદિપનુ પેટ ઘણુ મોટું હતું તેની બેન્ચ પાછળ હુ જ બેસતો હતો..કયારેક કયારેક બોડઁ પર જોવામાં મને તકમરયા આવતા વિજય પાછળ ફરી કયારેક જ બોલવાનું પસંદ કરતો હતો...બીજી બેન્ચ હતી અમારી હું ચિરાગ અને મુકુદં તે બેન્સ પર બેસતા..પહેલા હું રવિ અને ચિરાગ બેસતા ...વધુ વાંચો

7

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૭)

ક્રમશ:(ભાગ_૭)સાંજના પાંચ વાગી ગયા હતા મારે અને મોનીકાને હજી બોટાદ પહોંચવાનું હતું .મે અને મોનીકા એ દરિયા કાંઠેથી નીકળવાનું કર્યું અમે સાંજના આઠ વાગ્યે ઘરે પહોંચ્યા મે મોનીકાનુ ઘર જોયું ન હતું મોનીકાને હું દુરથી જ મુકી મારા ઘર તરફ વળતો હમેશા...,આજ કવિ પથારીમાં પગ પછાડી રહ્યા હતાકયારેક ડાબી બાજુ ફરે તો કયારેક જમણી બાજુ વિચારોમાં ને વિચારોમાં સવાર પડી ગઈ કવિને ખબર પણ ન પડી પણ કવિ એ નક્કી કર્યું કે પરણીશતો મોનીકા ની સાથે જહું મારો નિણઁય મોનીકાને કહેવા માટે કોલેજ તરફ મે મારી બાઈક ચલાવી..આજ હું મોનીકાને મારી સાથે લગ્ન કરવાની વાત કરવાનો હતો.પણ આજ મોનીકા ...વધુ વાંચો

8

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૮)

ક્રમશ:(ભાગ-૮)આજ વાર રવિવાર હતો આજે મે ચિરાગે, મુકુન્દે અને વિજયે અમદાવાદ જવાનું નક્કી કર્યું .અમારે વહેલી સવારે ટે્નમા જવાનું ડબ્બામાં મારી સામે જ કોઈ કલ્પેશ અને સોનલના વેવિશાળની વાત કરી રહ્યું હતું .મારી અડધી આંખ મિચાઈ પણ ગઈ હતી પણ, હુ બોટાદથી સુતો ત્યારે મારા કાને પડેલ "શબ્દ" કલ્પેશ અને સોનલની આ એક કહાની છે.પહેલો_પ્રેમહા, આ જુવાની શું છેતે ને આંખો છે છતા આંધાળી બની જાય છે.તે જુવાનીમાં આવી ન કરવાનું કરી બેસે છે મારુ માનવુ છે કે પ્રેમનું કામ ભૂત જેવું છે ક્યારે કોની સાથે વળગે ઇ શું ખબર...ઘણા લોકોનુ માનવું છે કે પ્રેમ નામનુ કંઈક હોય છે.તો ...વધુ વાંચો

9

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૯)

ક્રમશ:(ભાગ_૯)શું આજ મારી મોનીકા નહી હોયનેના,ના આ મારી મોનીકાનો હોય શકે.જો તે પાછી આવવાની હોય તો મને જાણ કરેજ.મારા વમળ ઘડીક આમ તો ઘડીક આમ ચાલતું હતું.ચિરાગ,મુકુન્દ,સંદિપ,હેતવી,કેશા,ડીમ્પલ પણ મારી સામું નજર કરી રહ્યા હતા.કેમકે તે મોનીકાને સારી રીતે જાણતા હતામુકુન્દે તો મને પુછી પણ લીધું કલ્પેશ આ બધુ શું છે.પણ, મને હા બધુ શું થઈ રહ્યું છે તે ગતગમત સુજતી ન હતી.અમારો કલાસ થોડી જ વારમાં પુરો થયોહું બહાર નીકળ્યો પણ સોનલનો ચેહરો મારી સામેથી હટતો ન હતો.કહેવાય છે ને કે......."તીર મારવા અમને બાણની જરુર નથીપ્રેમ બાણ રુપી તારી આંખો જ કાફી છેડુબવુ હોઈ અમને , તો દરિયામાં નઈસાગર ...વધુ વાંચો

10

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૦)

ક્રમશ:(ભાગ_૧૦)કોઈએ લિઓના દોેૈદ વિન્ચીને પુછયુ હતું કે તમે નવોદિતાને વારસામાં શું આપવા ઇચ્છશો ?તો તેમનો જવાબ હતો..કદી તમારા મા-બાપ શિક્ષકોની સલાહ માનશો નહી.પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિભઁયતાથી આગળ વધજો.મારે તો મારી મોનીકાને પાછી લાવવાની હતીહું શા માટે હાર માનું .હુ કોઈથી શું કામને ડરુ.#સફર..કલાસમા કયારેક સોનલ મારી સામું જોતી તો કયારેક હુંપણ તેની સામું ત્રાસી નજર કરી જોઈ લેતો.કયારેક કયારેક મારી નજર અને સોનલની નજર એક થઈ જતી.ત્યારે એવું લાગતું બે પ્રેમઓ સામ સામે પ્રેમની ભાષા કહી રહ્યા છે."નીરખી તેનું રુપ ચાંદ પણહરખાય છેબાગ કેરા ફુલ તેને જોઈનેકરમાય છેપણ ઇશ્વરની આ કેવીવિચિત્ર કળાકે બધાને શરમાવનારીમને જોઈને ...વધુ વાંચો

11

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૧)

ક્રમશ:(ભાગ_૧૧)હું કલાસમા ઉપર ગયો કલાસમા અત્યારે સોનલ, ડિમપ્લ અને હેતવી હતી.શું વાત છે કલ્પેશ આજ વહેલા હેતવી એ મને .સોનલની મારી સામે જ નજર હતી તે ઘડી ભર નજર જુકાવી જતી હતી.ડિમપ્લ અને હેતવી મારી સારી એવી ફે્ન્ડ હતી મે વિચાર કર્યો અહીંયા જ સોનલને ગુલાબ આપી દવ.મે બેગમાથી ગુલાબ કાઢી સોનલને આપ્યું સોનલે હષઁભરા ચેહરે તે ગુલાબ લઈ લીધું.મને તેણે થેન્કસ કહ્યું અાજ હું ખુશ હતો કેમકે સોનલેને મે આપેલગુલાબનો ઈન્કાર ન કર્યો .સોનલ પણ શરમાતી કલાસમાથી બહાર નીકળી ગઈ.એ પણ આજ આજ શાયદ મારા ગુલાબના ઈન્તજારમાં હતી.બે દિલને ભેગા કરવા કઠીન હોય છે.પણ આ તો ઇશ્વરે મોકલેલ ભેટ ...વધુ વાંચો

12

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૨)

ક્રમશ:(ભાગ-૧૨)અમારી_ટુર..રાત થવા આવી હતી બસ સુરજ ઢળવાને થોડી જ વાર હતી.અમે હવે નીકળવાની તૈયારીમાં જ હતા.કોઈ જમીને તો કોઈ કરીને બેસી રહ્યા હતા.સોનલ પણ બસમાં બેસી ગઈ હતી તેની ફે્ન્ડ પણ અને મારા મિત્રો પણ મારે બોટાદથી બેસવાનું હતું.સોનલ મનમાં વિચાર કરી રહી હતી ક્યારેય આવશે કલ્પેશ.!!!ક્યારે આવશે મારો મનનો માનીતો..બસ કોલેજથી રવાના થઈ ગઈ હતી.હું સકઁલ પાસે ઊભો ઊભો બસની નહી પણ સોનલની રાહ જોય રહ્યો હતો.હું ત્યાં જ ઉભો ઉભો સોનલના સપના જોઈ રહ્યો હતો.સોનલ સાથે એક એક પળ વિતાવવાની કેવી મજા પડશે.હું દરેક સેકન્ડને સોનલ સાથે ટૂરમાં માણવા માંગતો હતો.થોડીજ વારમાં બસ આવીને હું બસમાં અંદર ...વધુ વાંચો

13

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૩)

ક્રમશ:(ભાગ_૧૩)સોનલ થોડી આગળ ગઈ ત્યાં જ તેનો પગ લચરી ગયો. હું તેની પાછળ જ હતો તરત જ મે સોનલને લીધી.તે એ રીતે મારી સામું જોય રહી હતી કે એ જ જગ્યા પર મને સોનલને કહેવાનું મન થઈ ગયું કે સોનલ હું તને ખુબ જ પ્રેમકરુ છુ.પણ,હું નો કહી શકયો.તેણે મને થેન્કયુ કહ્યું .સોનલ થોડીઆગળ ચાલી તે ફરીવાર પાછળ ફરી અને મારી સામે હસી.....ગીરા વોટરફોલસથી નીકળી અમે સાપુતારા ફેસટીવલમા પવેશ કર્યો .શું અદ્ભુત નજારો હતો...!!!ઝરમર ઝરમર વરસાદ હજી શરુ જ હતોઅમારે ત્યાં બોટીંગ કરવાનું હતું અને એક બાજુ ઝરમર ઝરમર વરસાદ શરુ હતો.દુરથી આવીને સાપુતારામા બોટીંગ ન કરીયે તો આવ્યા ...વધુ વાંચો

14

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૪)

ક્રમશ:(#ભાગ_૧૪)શું સોનલ મારી થશે?શું સોનલ મને હા પાડશે?શું સોનલ મને છોડીને ચાલી તો નહી જાયને મોનીકાની જેમ.મારુ મન આજ ગુફામાં કંઈક અલગ જ તર ફડીયા મારી રહ્યું હતું અને સોનલને હું કહી શકતો ન હતો કે હું તને ખુબજ પ્રેમ કરુ છુ.સોનલને હું કેમ કવ કે હું તને પ્રેમ કરું છું.મને સમજાતું નોહતું.જે વ્યક્તિ દિલથી કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરતું હોય તે કેમ તે કઈ શકતો નહીં હોય..આજ મારે સોનલને મારા અને સોનલના પ્રેમની રજુવાત કરવી હતી.પણ હું શા માટે ડરું છુ. તે મને સમજાતુન હતું.હું સંદિપ ,મુકુન્દ,વિજય,ચિરાગ,ડિમપ્લ,કેશા ભુમી અને સોનલ એટલા લોકો નાશિકમાં દ્રાક્ષ લેવા સીતાવાટીકામા પ્રયાણ કર્યું ...વધુ વાંચો

15

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૫)

ક્રમશ:(ભાગ_૧૫)અમે આજે શનિદેવ જવા નિકળ્યા.સોનલ અને હું સાથે જ હતા.સોનલ એક કલાકથી મારી સામે મધુર અવાજમા બક બક કરતી કવિ તમે આમ ન કરી શકો કવિ આપણ હવે કયા જવાનું છે.કવિ તમે મને આજે પાણીપુરી ખવારવશો નેકવિ બોલો ને કવિ બોલો ને....મને એટલી નિંદર આવતી હતી કે સોનલને હું "હા" માંજ જવાબ આપી રહ્યો હતો.થાકના લીધે મારી કયારે આંખ મિચાઈ ગઈ એ મને પણ ખબર ન હતી.શનિદેવના દશઁન કરી અમે બહાર નીકળ્યાત્યાં પણ મને એક વાત નવાઈ લાગી ત્યાં અેક પણ દુકાનને તાળું ન હતું. રાત્રે પણ માલિક વગર દુકાન ખુલ્લી જ રહે.એવું કહેવાય છે કે જે લોકો તે ...વધુ વાંચો

16

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-16)

ક્રમશ:(ભાગ_૧૬)" અેક બાજીના બે રમકડા કોઈ જીતે તો કોઈ હારે.પણ પ્રેમની બાજી તે સહથી ન્યારીકા,તો બંને જીતે કાંતો બંને સોનલને ધીમે રહી સ્માઈલ આપી "હા" કહ્યું.હા, પાડતાની સાથે જ તે મને તે વળગી પડી.આજ તેના આલિંગનની એક અલગ જ સુગંધ હતી.તે ભાનમાં નોહતી પણ હું થોડો ભાનમાં હતો.થોડીવાર રહી મે તેને મારાથી અળગી કરી.જે લોકો પ્રેમમાં પડે છે તે શું કરી બેસે છે તેનું ધ્યાન પણ રહેતું નથી.કયારેક કંઈ થઈ ગયા પછી ખબર પડે કે મારાથી આ શું થઈ ગયું.પણ, પ્રેમ કોઈથી રોકી શકાતો નથી.કહેવાય છે ને કે""પ્રેમ મેળવવાની અને પ્રેમ કરવાની ઉમદા સફર છે જિંદગી,જો કોઈનો સાથ મળી ...વધુ વાંચો

17

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૭)

ક્રમશ:(ભાગ_૧૭)ઘણી વાર સુધી મારી નજર તેનાથી હટી નહીતે મારી પાસે આવી. બે ચપટી વગાડી બોલી....હેલો....હેલો...હેલો ...ત્યારે હું ભાનમાં આવ્યો પાટીઁમાં મારે બેસવાનું જ હતું અને સોનલનો ડાન્સ જોવાનો હતો.આજ શ્વેતા,પુજા,કેશા અને સોનલ ડાન્સ કરવાના હતા.થોડીજ વારમાં તેનો ડાન્સ આવ્યો મે સોનલને બેસ્ટ ઓફ લક કહ્યું.લોકો સ્ટેજ પર આવવા માટે ડરતા હોય છે.હું ૧૦મા ધોરણમાં હતો ત્યારે મારા એક સરે મને બહુ સરસ વાત કરી હતી.કોઈ દિવસ સ્ટેજ પર જવાનો ડરનો રાખવો.તમારી સામે તમારા મિત્રો છે બીજું કોઈ નથી.તો પછી ડરવાનું શું કારણ..!!આજ સોનલને સ્ટેજ પર જોઈ હું ગવઁ અનુભવી રહ્યો હતો.કેમકે તેને કોઈનો ડરનો હતો.સોનલ અને તેની ફે્ન્ડે સરસ ...વધુ વાંચો

18

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૮)

#કોલેજ_ડે_એક_લવ_સ્ટોરી#ક્રમશ:(#ભાગ_19)કવિને હું મારુ દિલ આપી બેઠી છું..!!તેની સાથે વચનથી બંધાઈ ચુકી છુ .તેના શિવાય હું પણ હવે રહી શકુ નથી..મારા કવિનું શું થશે..!!!મારુ શું થશે..!!!શું અમે બંને લગ્ન કરવામાં નિષ્ફળ તો નહી જશુ ને...!!!!!!!ના હું લગ્ન કરીશ તો કવિ જ સાથે તે જ મારું સર્વે છે.તેની સિવાય હું કોઈ બીજા સાથે લગ્ન કરવા ત્યાર નહીં થાવહું શું કરું .કેમ કરી હું કવિ સાથે લગ્ન કરું...!!!!કવિ શુ વિચાર શે.નહીં કવિના વચન થી હૂં બંધાયેલી છું.તેને કેવી રીતે છોડી શકું તે જ મારો પહેલો પ્રેમ છૅ.નહીં એ નહીં બનવા દવ.. કદાપી....આજ સોનલનુ મન કુષ્ણના ચક્રની જેમ તેજ ફરી રહ્યું હતું.માણસને ગમે ...વધુ વાંચો

19

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૯)

#ક્રમશ:(ભાગ_20)ના'' સોનલ આંવુ ના કરી શકેસોનલ મને ચાહે છે.મને હજી વિશ્વાસ ન હતો.મે ફરીવાર કાડઁ વાંચ્યું.મે કાડઁને લોચો વાળીને ઝાટકા સાથે દુર ફેકી દીધું.સોનલની સગાઈ આજ હતી મને કાડઁ પોહચતા કદાસ વાર લાગી હશે.કદાસ હું ત્યાં સમય સર ન પહોંચ્યો તો સોનલ એ પગલું ન લે.એની મને ચિંન્તા હતી.સવારના આઠ વાગી ગયા હતા હું ઘરની અઁદર ગયો ..!! બેગ ઊઘાડી કપડા પહેરી તૈયાર થઈ સોનલના ઘરે જવા નીકળ્યો.હું ઝટપટ બસમાં બેઠો હજી મારે ભાવનગર પહોંચવાનું હતું.હું સિધો જ નિલનબાગ પહોંચ્યો.સોનલે મને તેનું સરનામું એક વાર આપ્યું હતું મને હજી તે યાદ હતું .ત્યાથી થોડે દુર તેનું ઘર હતું ત્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો