માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું છે. તેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી.

Full Novel

1

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 2

માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી છું ત્યારે વાર્તાને 42000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું છે. તેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી. ...વધુ વાંચો

2

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 3

3

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 1

4

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 4

માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી છું ત્યારે વાર્તાને 48000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું છે. તેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી. ...વધુ વાંચો

5

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 5

6

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 6

આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ આ વાર્તા પણ આપ સૌને ખૂબ પસંદ પડશે તેનો મને વિશ્વાસ છે. ...વધુ વાંચો

7

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 7

આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ આ વાર્તા પણ આપ સૌને ખૂબ પસંદ પડશે તેનો મને વિશ્વાસ છે. ...વધુ વાંચો

8

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 8

આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ આ વાર્તા પણ આપ સૌને ખૂબ પસંદ પડશે તેનો મને વિશ્વાસ છે. ...વધુ વાંચો

9

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 9

આથી, ચી-ચીએ ચોખવટ કરતા કહ્યું, “જયારે અમે અહીં આવવા નીકળ્યા ત્યારે અમારી પાસે હોડી ન હતી અને દરિયાઈ સફર કે ખાવાનું ખરીદવા પૈસા પણ ન્હોતા. એવા સમયે એક ખારવાએ અમને હોડી ઉછીની આપી અને અન્ય એક માણસે ખાવા-પીવાનો સામાન... ફડલબી જઈ અમારે તે બધું પાછું આપવાનું હતું, પણ અમે આફ્રિકાના કિનારે પહોંચ્યા ત્યારે હોડી ખડક સાથે ટકરાઈને ડૂબી ગઈ. હવે, ડૉક્ટર કહે છે કે તેઓ પાછા જઈને ખલાસીને બીજી હોડી લાવી આપશે. તે બાપડો ખારવો પણ ગરીબ છે અને તેની સંપત્તિમાં જે ગણો તે એકમાત્ર આ હોડી છે.” આ સાંભળી વાંદરાઓની સભામાં સન્નાટો છવાયો. બધા જેમ હતા તેમ જડવત્ ઊભા રહી કંઈક વિચારવા લાગ્યા. ...વધુ વાંચો

10

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 10

બધાનું જમવાનું પૂરું થયું એટલે ડૉક્ટરે ઊભા થઈને કહ્યું, “મારા વ્હાલા મિત્રો, જમ્યા પછી બોલવું મને ગમતું નથી અને તો મેં ઘણું ખાધું છે. છતાં, હું કહ્યા વગર રહી શકતો નથી કે તમને અને તમારા સુંદર પ્રદેશને છોડીને જવાનું મારું મન થતું નથી. આ તો ફડલબીમાં જઈને મારે કેટલાક કામ કરવાના છે એટલે ગયા સિવાય છૂટકો નથી. પણ, મારા ગયા પછી તમારે કેટલીક બાબતો યાદ રાખવાની છે. ઊડતી માખીઓ તમારા ખોરાક પર ન બેસે એનું ધ્યાન રાખજો અને વરસાદ આવતો હોય ત્યારે ભીની જમીન પર ન સૂતા. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આપ કાયમ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહો.” ...વધુ વાંચો

11

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 11

જયારે ચી-ચીને ખ્યાલ આવ્યો કે ડૉક્ટર અને પ્રાણીઓ ક્યાંક ભૂલા પડી ગયા છે ત્યારે તે આકુળવ્યાકુળ થઈ ગયો. સૌથી ઝાડ પર ચડી તેણે ચારે બાજુ જોયું. કદાચ ડૉક્ટરની ઊંચી ટોપી દેખાઈ જાય એ આશાએ હથેળીનું નેજવું કરી દૂર સુધી નજર માંડી. હાથ હલાવ્યા, બૂમો પાડી. તેણે દરેક પ્રાણીને નામ દઈને બોલાવ્યા, પણ બધું વ્યર્થ હતું. તે બધા એકસાથે ગુમ થયા હતા. વાસ્તવમાં તે સૌ ખૂબ ખરાબ રીતે ભૂલા પડ્યા હતા. તેઓ મૂળ રસ્તાથી ખાસ્સા દૂર ચાલ્યા ગયા હતા અને જંગલમાં ઝાડીઓ, લતા, વેલા એટલા ગીચ હતા કે તેઓ માંડ આગળ વધી શકતા હતા. આથી, ડૉક્ટરે પોતાનું નાનકડું ચાકુ બહાર કાઢ્યું અને નાની નાની ડાળખીઓ કાપતા, રસ્તો ચોખ્ખો કરતા, આગળ વધવા લાગ્યા. તેમણે કાદવ-કીચડવાળા વિસ્તારમાં ઠોકરો ખાધી.... ...વધુ વાંચો

12

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 12

આમ ને આમ રાત પડી અને બમ્પો લપાતો-છુપાતો ડૉક્ટર પાસે આવ્યો. તેણે ડૉક્ટરને કહ્યું, “ભલા જાદુગર, હું રાજકુમાર છું ખુશ રહી શકતો નથી. તેનું એક કારણ છે. વર્ષો પહેલાં મેં ‘સ્લીપિંગ બ્યુટી’ વિશે વાંચ્યું હતું અને હું તેની શોધમાં નીકળ્યો હતો. (સ્લીપિંગ બ્યુટી - ફેરીટેલમાં આવતી એક સુંદર યુવતી જે સો વર્ષ સુધી સૂતી રહે છે અને કોઈ રાજકુમાર તેને ચૂમે ત્યારે જાગી જાય છે.) દુનિયાની ઘણી બધી જગ્યાએ હું ફર્યો અને એક દિવસ મને તે મળી ગઈ. પુસ્તકમાં લખ્યું છે તેમ તે આરામથી સૂઈ રહી હતી. મેં તેના હોઠ હળવેકથી ચૂમી લીધા. તે જાગી પણ ગઈ, પરંતુ મારી સામે જોઈને ડરી ગઈ. તે બોલી... ...વધુ વાંચો

13

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 13

13. ચાંચિયા પાછળ પડ્યા... ફડલબી તરફ પાછા ફરતી ડૉક્ટરે બાર્બરી ટાપુ પસાર કરવાનો હતો. (ઘણાં વર્ષો પહેલાં યુરોપના તે ટાપુ પર બર્બર જાતિના લોકો રહેતા, માટે તે ‘બાર્બરી’ ટાપુ તરીકે ઓળખાય છે.) આમ તો બાર્બરી ટાપુ એટલે વિશાળ ઉજ્જડ રણપ્રદેશ. તે અફાટ વેરાન રણમાં ફક્ત રેતી અને કાંકરા જ દેખાય પરંતુ બર્બર તરીકે ઓળખાતા ચાંચિયાઓ ત્યાં મુકામ કરતા. આ ચાંચિયાઓ માણસના રૂપમાં હેવાન હતા. દરિયો ખેડવા નીકળેલા દરિયાખેડુંના જહાજને ડૂબાડવા તે તત્પર રહેતા. જયારે પણ કોઈ હોડી કે વહાણ ત્યાંથી પસાર થાય કે તેઓ પોતાનું ઝડપી વહાણ લઈ તેનો પીછો કરતા અને તે હોડી કે વહાણ સુધી ...વધુ વાંચો

14

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 14

14. ઉંદરોની ચેતવણી... દરિયાના પાણી પર જહાજ ખેંચવું એ જેવું તેમ કામ નથી, તેમાં બહુ થાક લાગે. પેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ બેથી ત્રણ કલાક સુધી આ પરિશ્રમ કર્યો હતો. આ જ કારણે તેમને થાક લાગવા લાગ્યો અને ઊડવામાં હાંફ ચડવા લાગી. તેમણે ડૉક્ટરને કહેવડાવ્યું કે તેમને આરામની જરૂર છે. આથી, તેઓ વહાણને નજીક રહેલા અન્ય એક ટાપુ પર હંકારી ગયા. તેમણે વહાણને ઊંડી ખાડીમાં ઊભું કરી દીધું. વહાણ ખાડીમાં એવી રીતે ઊભું કરાયું હતું કે તે ખુલ્લા દરિયા પરથી જોઈ ન શકાય. આગળની સલામત મુસાફરી માટે, પક્ષીઓ આરામ કરી ફ્રેશ થઈ જાય એ માટે, તે જરૂરી હતું. ...વધુ વાંચો

15

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 15

15. બાર્બરી ડ્રેગન... ટાપુ પર ઊગી નીકળેલી ભીની શેરડી ભૂંડને ઠંડી ન ચડી ગઈ હોત તો ડૉક્ટર અને તેમના પ્રાણીઓ સલામત રીતે રફુચક્કર થઈ શક્યા હોત, પણ... થયું એવું કે ડૉક્ટર અને પ્રાણીઓ ચાંચિયાઓના જહાજ પર ચુપચાપ ચડી ગયા અને તેમણે એટલી જ ચુપકીદીથી લંગર ઉપાડ્યું. પછી, વહાણને ખાડીની બહાર નીકળવા તેઓ તેને ધીમી ગતિએ હંકારવા લાગ્યા. પરંતુ ત્યારે જ, ભૂંડે મોટેથી છીંક ખાધી. અત્યાર સુધી ચાંચિયાઓ, ડૉક્ટરના વહાણના ભંડકિયામાં ખાંખાં-ખોળા કરતા હતા પરંતુ છીંકનો અવાજ સાંભળી તે ઉપર દોડી આવ્યા. ઉપર આવતા વેંત તેમણે ડૉક્ટરને ભાગતા જોયા અને ખાડીની બહાર નીકળવાના માર્ગમાં હોડી ઉતારી અંતરાય ...વધુ વાંચો

16

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 16

માટે, ડૉક્ટર નીચે ગયા. વહાણ ખરેખર અદ્ભુત હતું. બધા પ્રાણીઓ પેલા નાના રૂમના દરવાજા પાસે ટોળે વળી, અંદર શું તેના તર્ક-વિતર્ક-અનુમાન કરતા ચર્ચા કરી રહ્યા હતા. ડૉક્ટરે હેન્ડલ ઘુમાવ્યું પણ દરવાજો ખૂલ્યો નહીં. પછી, તે બધા દરવાજાની ચાવી શોધવા લાગ્યા. તેમણે ગાલીચા નીચે જોયું, ચટાઈ નીચે જોયું, બધા કબાટમાં અને ખાનાઓમાં જોયું અરે, ડાઈનિંગરૂમમાં ગોઠવેલી મોટી પેટીઓમાં પણ જોયું, છતાં, ચાવી ન મળી. આ શોધખોળ દરમિયાન તેમને બીજી અનેક વસ્તુઓ મળી. તેમાં કાશ્મીરી બનાવટની શાલ હતી જે કરોળિયાના જાળા જેટલી હલકી હતી. તેના પર સોનાના તારથી ભરતકામ થયેલું હતું. એ સિવાય જમૈકામાં મળે તેવી ઊંચી જાતની તમાકુ, હાથીદાંતમાં કોતરણી કરી બનાવવામાં આવેલા રશિયન ચાના ડબ્બા, તૂટી ગયેલા તારવાળું જૂનું વાયોલિન, ચેસ-બોર્ડ અને કૂકરીઓ, પરવાળાં તથા.... ...વધુ વાંચો

17

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 17

17. ખટપટીયા માછલી... દરવાજો તોડવા માટે કુહાડી શોધવામાં આવી. ડૉક્ટરે કુહાડીના ફટકા મારી દરવાજામાં બાંકું કરી નાખ્યું. બાંકું, હાથ-પગ ટેકવી અંદર જઈ શકાય તેવડું મોટું હતું. ડૉક્ટર અંદર ગયા. પરંતુ ત્યાં એટલું અંધારું હતું કે થોડી વાર સુધી ડૉક્ટરને કંઈ ન દેખાયું. છેવટે તેમણે માચીસ કાઢી દિવાસળી સળગાવી. ખૂબ નાના કહી શકાય તેવા તે રૂમમાં એક પણ બારી ન્હોતી. છત પણ ખૂબ નીચી હતી અને ફર્નિચરના નામે ફક્ત એક ટેબલ હતું. રૂમની તમામ દીવાલને અડકીને મોટા પીપ ગોઠવાયા હતા જેને તળિયા સાથે જડી દેવામાં આવ્યા હતા. વહાણ ચાલે તો તે ગબડી ન પડે એટલા માટે આવી વ્યવસ્થા ...વધુ વાંચો

18

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 18

લગભગ એક કલાક પછી તે નાનકડું પક્ષી છ અલગ અલગ ગરુડ સાથે પાછું ફર્યું. તેમાં એક કાળું ગરુડ, એક ગરુડ, એક માછલી ખાતું ગરુડ, એક અલાસ્કામાં જોવા મળે તેવું ગરુડ, એક ગીધ જેવું ગરુડ અને એક દરિયા પર જોવા મળતું સફેદ પૂંછડીવાળું ગરુડ હતું. તે છએ ગરુડ પેલા ખારવાના ભાણીયા કરતા બમણી ઊંચાઈના હતા. તે બધા જહાજની રેલિંગ પર બેસી ગયા. જાણે મજબૂત ખભાવાળા સૈનિકો શિસ્તબદ્ધ, શાંત અને અક્કડ થઈને ગોઠવાયા હોય એવું લાગતું હતું. તેમની અદ્ભુત કાળી આંખો સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. તેઓ આમ તેમ નજર ફેંકતા ચારે બાજુ જોઈ રહ્યા હતા. ગબ-ગબ તો તેમને જોઈને જ ગભરાઈ ગયું અને પીપ પાછળ જઈને સંતાઈ ગયું. ...વધુ વાંચો

19

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 19

19. ખડક બીજી સવારે, સૂર્ય માથા પર આવી ગયો તે સૌ જાગ્યા અને પોતપોતાની સુંવાળી પથારી પરથી બેઠા થયા. પવન દક્ષિણ તરફથી ફૂંકાવા લાગ્યો હતો. જિપ લગભગ અડધી કલાક સુધી પવન સૂંઘતો રહ્યો, પછી ડૉક્ટર પાસે ગયો અને પોતાનું માથું નકારમાં ધુણાવ્યું. તેણે કહ્યું, “હજુ પણ છીંકણીની વાસ આવતી નથી. હવે પવન પૂર્વ તરફથી ફૂંકાય એની રાહ જોવી પડશે.” બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પૂર્વી પવન ફૂંકાવો શરૂ થયો પણ હજુ ય કૂતરાંને છીંકણીની વાસ ન આવી. હવે, નાનો છોકરો ખૂબ હતાશ થઈ ગયો હતો. તે જોરજોરથી રડવા લાગ્યો. રડતાં-રડતાં તે બબડી રહ્યો હતો, “મામા તમે ...વધુ વાંચો

20

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 20 (અંતિમ ભાગ)

હવે, ડૉક્ટર તે માણસને જહાજમાં લઈ જવા ઉતાવળા બન્યા જેથી તેને સૂપ કે કંઈ ખાવા-પીવાની વસ્તુ આપી શકાય. પછી, થોડી વધુ દિવાસળી સળગાવી અને સૌ બોગદાંમાં થઈ બહાર નીકળ્યા. બહાર સૂર્યપ્રકાશ પૂરતો હતો અને હવે દિવાસળી સળગાવવાની કોઈ જરૂર ન હતી. આ બાજુ પ્રાણીઓ અને છોકરો જહાજ પરથી ખડકને જોઈ રહ્યા હતા. તેમણે ડૉક્ટર અને જિપને લાલ માથાવાળા માણસ સાથે પાછા ફરતાં જોયા ત્યારે કૂદાકૂદ કરી મૂકી. ઊડી રહેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ પણ જોયું કે છોકરાના બહાદુર મામા બચી ગયા છે, તેથી તેમણે સીટીઓ મારી. હજારો-લાખોની સંખ્યામાં રહેલા પક્ષીઓએ એકસાથે સીટી મારતા ખૂબ મોટો અવાજ થયો એટલો મોટો કે ઘણે દૂર રહેલા નાવિકો અને ખારવાઓને લાગ્યું કે સમુદ્રી તોફાન આવવાનું છે ! તેઓ એકબીજાને કહેવા લાગ્યા, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો