કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. બધાજ ડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા. મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન. ડો. આર્યન અને ડો. અંજલી આ બંનેએ લવ મેરેજ કર્યા

નવા એપિસોડ્સ : : Every Tuesday, Friday & Sunday

1

કર્મોનો હિસાબ (ભાગ ૧)

કર્મોનો હિસાબ (ભાગ :- ૧) કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો થાય જ છે. એ પણ આ જ ભવમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. બધાજ ડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા. મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન. ડો. આર્યન અને ડો. અંજલી આ બંનેએ લવ મેરેજ કર્યા ...વધુ વાંચો

2

કર્મોનો હિસાબ (ભાગ ૨)

કર્મોનો હિસાબ (ભાગ :- ૨) પહેલીવાર આર્યને અંજલીને આટલી વ્યથિત જોઈ. સતત દર્દથી કણસતા દર્દીની હાલત જોઈ અંજલી હેબતાઈ હતી. આર્યને અંજલી પાસે બધી માહિતી લીધી અને બંને એ દર્દી પાસે પહોંચ્યા. આર્યન જોતાવેંત આભો થઈ બોલી ઉઠ્યો અંજલી આ તો મન છે. "કોણ મન!" આશ્ચર્ય સાથે અંજલી બોલી ઉઠી. "મારા કોલેજ ટાઈમ નો મિત્ર કે જેને મેં કોલેજ પછી જોયો જ નહોતો માત્ર વાત થતી." આર્યન બોલી ઉઠ્યો. "હા, હું તો ભૂલી જ ગઈ. મન તમારો મિત્ર, તમે વાત કરેલી કે એ અચાનક ગાયબ થઈ ગયો હતો એ જ મન!, પણ આ ચહેરો તો ઓળખાતો જ નથી." અંજલી ...વધુ વાંચો

3

કર્મોનો હિસાબ (ભાગ ૩)

કર્મોનો હિસાબ (ભાગ :- ૩) "મન થોડા જ દિવસ છે." આ બોલતાની સાથેજ આર્યન ત્યાંજ બેસી ગયો.અંજલી એ રિપોર્ટ મલ્ટિપલ ઓર્ગન ફેલ થઈ ગયા હતા. બ્લડ કેન્સરે મન ને પોતાની આગોશમાં જકડી લીધો હતો. અંજલી પણ સમજી ગઈ હતી કે મન બસ થોડા દિવસનો મહેમાન છે. આર્યનનો હાથ હાથમાં લઈ અંજલી ત્યાંજ એની પાસે બેસી ગઈ. થોડીવાર પછી અંજલીએ હળવેકથી કહ્યું ચાલ આર્યન મનને આપણી જરૂર છે. આર્યન પણ તરત સ્થીર થઈ અંજલી સાથે મન પાસે પહોંચી ગયો. ગઈકાલ કરતા મન ઘણો સ્વસ્થ દેખાતો હતો. મન પણ આર્યનને જોઈ ભાવવિભોર થઈ ગયો. આર્યને મનનો હાથ હાથમાં લીધો અને મનમાં ...વધુ વાંચો

4

કર્મોનો હિસાબ (ભાગ ૪)

કર્મોનો હિસાબ (ભાગ :- ૪) નવરાત્રીની મોસમ પૂરબહારમાં ખીલી હતી. મન હંમેશાની જેમ એકતરફ ઊભો રહી ગરબા જોઈ રહ્યો એટલામાં જ એનું ધ્યાન એક છોકરી તરફ ગયું. મનમાંથી અચાનક જ સરી પડ્યું વાહ... પહેલા ક્યારેય એણે કોઈને આ નજરથી જોઈ જ નહોંતી. સુડોળ શરીરને નીખારતી એની ડાર્ક બ્લું કલરની ચોલી, કમરને સ્પર્શ કરતાં એના લાંબા લાંબા સિલ્કી વાળ, ગાલને ચુંબન કરતી લટ, ખભાને સ્પર્શતી મેચિંગ ઇયરિંગ, સુડોળ ડોકમાં પહેરેલો નેકલેસ, કમનીય કમરમાં લાગેલો કંદોરો. બધુંજ મન ને મોહી રહ્યું હતું. પહેલીવાર ઉપરથી લઈ નીચે સુધી મન એને નિહાળી રહ્યો હતો, આંખોમાં કંડારી રહ્યો હતો. એના ગરબા રમવાની સ્ટાઇલ, એનું ...વધુ વાંચો

5

કર્મોનો હિસાબ (ભાગ ૫)

કર્મોનો હિસાબ (ભાગ :- ૫) કોઈક રીતે આ કાગળ ક્રિશ્વીને પહોંચાડ્યો અને એના પ્રતિભાવની રાહમાં મન બેચેન બની રાહ લાગ્યો. હજું પણ યાદ છે ક્રિશ્વીએ આ વાંચી માત્ર હળવું સ્મિત કર્યું હતું. મન વિહવળ હતો શું કહેશે એ જાણવા. નવરાત્રી પૂરી થઈ ગઈ હતી. બસ મન માટે ક્રિશ્વીની યાદગીરી માત્ર હળવું સ્મિત હતું. તોય મનને ક્યાંકને ક્યાંક ઊંડે હતું કે ફોન કરશે. આથી એ દિવસ દરમિયાન ફોનની આસપાસ લાગ્યો રહેતો. બસ એ પળની રાહમાં જે પળમાં એનો અવાજ સાંભળવા મળે. આખરે ચાર દિવસ પછી ફોનની ઘંટડી રણકી સામે છેડે ક્રિશ્વી હતી. મન એકદમ ખુશ થઈ ગયો હતો. માત્ર એક ...વધુ વાંચો

6

કર્મોનો હિસાબ (ભાગ ૬)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૬ ) મન અને કાવ્યના લગ્ન લેવાનું નક્કી થયું. લગ્ન કંકોત્રી છપાઈ ચૂકી હતી. ને આ કંકોત્રીમાં ક્રિશ્વીનું નામ જોઈતું હતું પણ આ તો કાવ્યા જ હતી. કંકોત્રી ઉપર હાથ ફેરવી ઊંડો નિસાસો નાખ્યો. આખરે ભારે હ્રદયે મને નક્કી કર્યું કે મારે મારા લગ્નમાં ક્રિશ્વીને બોલાવવી જ નથી. ક્રિશ્વી ને ખબર તો પડી જ ગઈ હતી કે આજે મનના લગ્ન છે. દુઃખી અને ભારે મનથી ક્રિશ્વી જાત સાથે સંવાદ કરી ઉઠી મેં આ સંબંધ દિલથી નિભાવ્યો હતો અને આ શું મારી જીંદગીના આટલા મહત્વના સંબંધે મારો આમ સાથ છોડ્યો! મન અને કાવ્યા હનીમૂન માટે ...વધુ વાંચો

7

કર્મોનો હિસાબ (ભાગ ૭)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૭ ) મન ફરી બધુંજ ભુલી કાવ્યા સાથે આમ ઓતપ્રોત થઈ જાય છે. કાવ્યા મન થાકી જાય છે અને પછી એમને તરત ઉંઘ આવી જાય છે. જાણે કોઈ લાગણીઓ શારીરિક સંબંધ સામે હારી જાય છે. મન હંમેશા આવુંજ કરતો. આ જ મન હતો, મનનો સ્વભાવ હતો, મનની માનસિક વિકૃતતા હતી. આ તરફ ક્રિશ્વી પોતાના પતિના આલિંગનમાં ખોવાઈ જાય છે. એને પોતાપણું લાગતું નથી છતાં મનમાં ઊંડે ક્યાંકને ક્યાંક હોય છે કે સંબંધને નિભાવવો. મારી જિંદગીમાં ક્યાંય પણ કંઈ થયું એમાં મારા પતિની કોઈજ ભૂલ નથી. આ વિચારી પોતાનું મન મનાવી શરીર પતિને સોંપી દે ...વધુ વાંચો

8

કર્મોનો હિસાબ - (ભાગ ૮)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૮ ) બસ થોડીઘણી વાતો કરી અને બધા પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયા. પણ મનની હજુપણ ક્રિશ્વી પર સ્થિર થઈ હતી. મનના મનમાં વિચાર આવ્યો કે મારે ક્રિશ્વી ને પામવી છે. એ માટે જે કરવું હોય હું કરીશ. ક્રિશ્વી અને મન આખરે ત્યાંથી છૂટા પડ્યા. ક્રિશ્વી ખુશ હતી મનને મળી, બહું બધી વાતો કરી, મનનું એવુંજ જોવું બધુંજ ગમ્યું હતું. મન અઢળક ખુશ હતો. સતત મનમાં લાગતું હતું વાહ... એવીજ લાગે છે. કાવ્યા ની સુંદરતા ઢળી રહી છે અને ક્રિશ્વીની સુંદરતા હજુપણ અકબંધ છે. ક્રિશ્વી ના પતિની અદેખાઈ લાગવા લાગી. થયું ક્યાં ક્રિશ્વી અને ક્યાં ...વધુ વાંચો

9

કર્મોનો હિસાબ - (ભાગ ૯)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૯ ) શાલીની સાથે કોઈ ખાસ વાત તો ના થઈ પણ મન ને શાલીની જોવું ગમ્યું ને થોડીવાર માટે પુરુષસહજ સ્વભાવથી જોતો રહ્યો. ત્યાંથી એ ઘરે આવવા નીકળ્યો. શાલીની ક્રિશ્વીની ખાસ ફ્રેન્ડ હતી. જ્યારે પણ ક્રિશ્વી કોઈ અવઢવમાં હોય શાલીની એની પાસે પહોંચી જતી. આજે પણ એવુંજ હતું. ક્રિશ્વી ને મનનું I Love You કહેવું ગમ્યું હતું છતાં એ ઉતાવળ કરવા નહોતી માંગતી. એને ખબર હતી મન અને એ બંને પરણિત છે, છોકરાઓ પણ છે માટે જ ઉતાવળ નહોંતી કરવી. ક્રિશ્વીએ શાલીની ને આ બધુંજ કહ્યું. જે પણ હતું, જેવું પણ હતું એવુંજ કહ્યું. ...વધુ વાંચો

10

કર્મોનો હિસાબ - (ભાગ ૧૦)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૦ ) ક્રિશ્વી વિચારવા લાગી કે શું કરવું! મનમાં સતત યુદ્ધ ચાલી રહ્યું હતું એ પણ ઘોર. આખરે ક્રિશ્વીને લાગ્યું કે આ યુદ્ધનું સમાધાન શાલીની કરી શકશે. આવું વિચારી ક્રિશ્વીએ શાલીની ને ફોન કર્યો. "કેમ છે તું?" ક્રિશ્વી બોલી. "શું કહેવું છે એ કે." હંમેશાં ની જેમ બોલાતાં ની સાથે ભાવ સમજી જતાં શાલીની એ પુછ્યું. "તને બહું ખબર મારી!" ક્રિશ્વી એ જવાબ આપ્યો. "હા, ખબર હોય જ. બોલ ને શું થયું?" શાલીની એ ફરી પુછ્યું. ક્રિશ્વીએ શાલીની ને એના અને મન વચ્ચે થયેલી વાત કહી. અને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? સામે ...વધુ વાંચો

11

કર્મોનો હિસાબ - (ભાગ ૧૧)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૧ ) આખરે ઘણા વર્ષોના મનોયુદ્ધને અંતે ક્રિશ્વી એ નિર્ણય કર્યો કે હા હું આ વ્યકિત સાથે એનું ગમતું કંઇપણ કરવું. મેસેજ કરી મનને કહી દીધું કે હા હું તારી સાથે ફિઝિકલ રિલેશન માટે તૈયાર છું. તું કહીશ ત્યાં અને તને મન હોય એવો. "સાચેજ? ક્રિશ્વી, મને વિશ્વાસ નથી થઈ રહ્યો." "હા, સાચેજ. હવે તું નક્કી કર ત્યાં મળશું. તું ઈચ્છીશ એવુંજ કરશું. મારે બહુંજ પ્રેમ કરવો છે તને મન." "હોટેલ માં રાખીએ તો? મજા આવી જાય એકદમ સેક્સ માણવાની." મન રોમાંચીત થતાં બોલી ઊઠ્યો. " મજા આવવી જ જોઈએ. તો નક્કી કર. ત્યારે ...વધુ વાંચો

12

કર્મોનો હિસાબ - (ભાગ ૧૨)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૨ ) ક્રિશ્વી વિચારોમાં ખોવાયેલી હતી. મને તંદ્રા તોડતા કહ્યું "મેડમ તૈયાર છે આપણા મને ખબર છે તે ક્યારેય આવું પીધું નથી પણ મજા આવશે પીવાની. તારો નશો આ વોડકાનો નશો બસ બીજું શું જોઈએ જીંદગીમાં.!" "આ તો એકજ છે આપણા ક્યાં છે?" ક્રિશ્વી બોલી ઉઠી. મને ગ્લાસ ઉઠાવ્યો અને ક્રિશ્વીના હોથપર ધરી દીધો. અજીબ લાગતો સ્વાદ છતાં ક્રિશ્વી એ વોડકાની ઘૂંટ મારી. સાથે મસાલા કાજુ પણ થોડા લીધા. ત્યારબાદ મને પણ વોડકા પોતાના મોઢામાં ભરી અને પોતાના હોઠ ક્રિશ્વીના હોઠ સાથે બીડી દીધા. ક્રિશ્વી કંઇપણ બોલે કંઇપણ સમજે એ પહેલા મને પોતાના મોઢામાં ...વધુ વાંચો

13

કર્મોનો હિસાબ - (ભાગ ૧૩)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૩ ) મનમાં જ ક્રિશ્વી બોલી ઉઠી ગમે છે યાર તું મને બહું જ છે. તું જેવો પણ હોય મારો છે મારે આજીવન તારા થઈ તારી સાથે રહેવું છે. પ્લીઝ મને ક્યારેય દૂર ના કરતો. વોડકા નો નશો તો ક્યારનો ઉતરી ગયો હતો પણ મનના પ્રેમનો નશો ક્રિશ્વીને સાચા ખોટાનુ ભાન ભૂલાવી ચૂક્યો હતો. ક્રિશ્વી મન પાસેથી ઉઠી અને મનને સૂતા મૂકીને બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ. શરીરના આવરણો તો હતા જ નહીં એટલે એ સીધી જ બાથટબમાં જઈને નહાવા લાગી. મસ્ત ઠંડુ ઠંડુ પાણી ક્રિશ્વી ને રોમાંચીત કરી રહ્યું હતુ. બાથરૂમમાંથી આવી રહેલા ...વધુ વાંચો

14

કર્મોનો હિસાબ - (ભાગ ૧૪)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૪ ) અનન્યા એ મળવાનું કહ્યું તરત મન સમજી ચૂક્યો હતો કે મારું કામ ગયું. કોઈ સ્ત્રી આટલું વિચાર્યા પછી જો મળવાની ઈચ્છા વ્યક્ત કરે એનો મતલબ મન જાણતો હતો. એક તરફ ક્રિશ્વી આ બે દિવસના પળો યાદ કરી રહી હતી તો આ તરફ મન અનન્યા સાથે એક નવા ખેલની તૈયારીઓમાં લાગ્યો હતો. મન આજે અનન્યા ને મળવાનો હતો. મન પોતાનું એક્ટિવા લઈને અનન્યા ને મળવા પહોંચી ગયો. વાતો માત્ર થોડા દિવસની હતી પરંતુ મનની અંદર ચાલી રહેલી તૈયારીઓ જાણે વર્ષોથી હતી. અનન્યા પૈસેટકે સુખી હતી. તે પોતાની હોન્ડા સિટી કાર લઈને મનને મળવા ...વધુ વાંચો

15

કર્મોનો હિસાબ - (ભાગ ૧૫)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૫ ) અનન્યા મનના ખભા પર માથું ઢાળી આંખ બંધ કરી પડી રહી. મન માથે હાથ ફેરવી, હાથમાં હાથ રાખી, મનોમન ખુશ થઈ સાંત્વના આપવા લાગ્યો. માથા પર હળવી કિસ પણ કરી. અનન્યા બહુ સમય પછી આજે કોઈની આગોશમાં હતી અને એ શાંત થઈ હતી. લગભગ ૧૫ મિનિટના આ સમયમાં એકપણ શબ્દની ભલે આપલે ના થઈ હોય પણ લાગણીઓ ભરપૂર હતી અનન્યા તરફથી. આ તરફ મનને જાણે ફરી મોકળું મેદાન મળ્યું હોય એમ અનન્યાની લાગણીઓ સાથે રમત રમવાનું નક્કી કરી લીધું હતું. પત્ની કાવ્યા, અનહદ પ્રેમ કરતી ક્રિશ્વી આ બધું જ ભૂલી ફરી મન ...વધુ વાંચો

16

કર્મોનો હિસાબ - (ભાગ ૧૬)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૬ ) આ તરફ ક્રિશ્વી અને મન વચ્ચે જે કલાકોની વાતો થતી એ ઓછી રહી હતી. મનનું ધ્યાન માત્ર ને માત્ર અનન્યા ને માણવા પર હતું અને ક્રિશ્વી સમજી રહી હતી કે મન કોઈ કામમાં હશે. દરરોજ રાત્રે મનને મેસેજ કરતી મેસેજની રાહ જોતી પણ મન અનન્યા પાછળ સમય વ્યતીત કરવા લાગ્યો હતો. બહુ બધા દિવસના લાગણીસભર સંબંધ, અઢળક પ્રેમ જોઈ ને અનન્યા મનને પોતાનું સર્વસ્વ સોંપવા તૈયાર થઈ હતી. અનન્યા ના મનમાં ક્યાંકને ક્યાંક હતું કે મન એની સાથે એક પ્રેમી નહી પરંતુ પતિ તરીકે રહે. આવું વિચારી એણે મનને એક મેસેજ કર્યો. ...વધુ વાંચો

17

કર્મોનો હિસાબ - (ભાગ ૧૭)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૭ ) બહું બધા વિચારો, સપના પુરા થવાની લાગણી, મન માં જોયેલો પ્રેમ, મન મુકેલો અઢળક વિશ્વાસ આ બધુંજ અનન્યા વિચારી રહી હતી. બસ મનમાં ખોવાઇ એના થઈ જવું હતું. આ બધા વિચારોમાં હતી ત્યાજ તંદ્રા તોડતો ઘરનો ડોરબેલ વાગ્યો. અનન્યા સફાળી જાગી અને દરવાજા તરફ ભાગી. દરવાજો ખોલી મન ને ફ્લેટ માં બોલાવી લીધો અને અપલક જોવા લાગી. જે વ્યક્તિ સાથે લગ્ન કરવાના શમણાં જોયા એ આજે પૂરા થઈ રહ્યા હતા. મન આજે અનન્યા ની પસંદના ઓક્સફોર્ડ બ્લૂ કલર નો શર્ટ અને ગોલ્ડન યલો કલરના પેન્ટ માં અનન્યા ના મનને મોહી રહ્યો હતો. ...વધુ વાંચો

18

કર્મોનો હિસાબ - (ભાગ ૧૮)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૮ ) રાત્રે મન જમીને ફરી આજના આ દિવસની યાદમાં સરી પડ્યો. આ તરફ બધા મેસેજ આવી ગયા હતા જેનો જવાબ મને આપ્યો નહોતો. ક્રિશ્વી, શાલીની બંને આજે યાદ કરી રહ્યા હતા અને મન પોતાની મોજમાં હતો. અનન્યા પણ મેસેજ પર મેસેજ કરી મનને પોતે શું પામ્યું એ કહી રહી હતી. એ ત્રણેય પાત્રો વિહવળ હતા મનના જવાબ માટે અને આ પળમાં મન પોતાની જાત પર ખુશ હતો કે વાહ એણે કેવા છેતર્યા બધાને. ધાર્યું પણ કર્યું અને એ પણ વિશ્વાસમાં લઈને. મનને થયું ચાલ આજે શાલીની ને હું મહત્વ આપી દઉં. મારી એક ...વધુ વાંચો

19

કર્મોનો હિસાબ - (ભાગ ૧૯)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૯ ) "સરસ, સારું કહેવાય. તારો પ્રેમ. તો હવે તકલીફ શું છે?" મનમાં કેટલાએ આવેગોને રોકતા મન આ વાત આગળ વધારવા બોલી ઉઠ્યો. સામે એને લાગી રહ્યું હતું કે એ જેવો પણ છે ક્રિશ્વી એ એને શરીર કેમ આટલું મોડું સોંપ્યું અને આ પવિત્રતા ની વાતો કરતી શાલીની તરતજ બીજાની થઈ ગઈ. બસ આ વાતો વ્યગ્ર કરી રહી હતી. "હવે એને લગ્ન કરવા છે. ને મારે એના લગ્ન નથી થવા દેવા. બસ મારે એ જોઈએ છે એ પણ પૂરો. મારે શું કરવું જોઈએ?" એકી શ્વાસે શાલીની બોલી. "આમ જોવા જઈએ તો એને હક છે ...વધુ વાંચો

20

કર્મોનો હિસાબ - (ભાગ ૨૦)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૦ ) સવાર પડતાં જ શાલીનીનો મેસેજ આવ્યો કે હા સાંજના શો માં જઈએ. બે કોર્નર ટિકિટ બુક કરાવી. ઇરાદા સાફ હતા કે આજે શાલીની સાથે બસ ધાર્યું કરીને જ રહેવું છે. આમપણ શાલીની એ સંબંધને મૃતપાય કહ્યો છે તો એ જ બરાબર. પણ એને પણ ખબર પડવી જોઈએ આ મન કોણ છે. આ બધા વિચારો સાથે મન સાંજની રાહ જોવામાં લાગી પડ્યો. શાલીની ને મન પર પોતાની જાત કરતા પણ વધુ વિશ્વાસ હતો એટલે એ કંઇપણ વિચાર્યા વિના મન સાથે મૂવી જોવાનું પસંદ કર્યું. ક્યાંકને ક્યાંક શાલીની ને હતું કે મન જેવો પણ ...વધુ વાંચો

21

કર્મોનો હિસાબ - (ભાગ ૨૧)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૧ ) શાલીની નો વિશ્વાસ તૂટી ગયો હતો જ્યારે આ તરફ તો ક્રિશ્વી જ ગઈ હતી. એને હજુપણ વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે વ્યકિતને બધુંજ સોંપ્યું એ વ્યકિત આવી નીકળી. ચોધાર આંસુએ રડી એ ત્યાજ ઢળી પડી. શાલીની પણ આ બધા ઘટનાક્રમ માં ભૂલી ગઈ હતી કે મન એ વ્યક્તિ હતો જે ક્રિશ્વી ને જીવથી વધારે વહાલો હતો. એને ક્યાંકને ક્યાંક એવું લાગ્યું કહેવામાં ઉતાવળ થઇ ગઇ. શાલીનીને આ વાત ધ્યાનમાં તરતજ તે ક્રિશ્વીના ઘરે જવા નીકળી ગઈ. ઘરે જઈ જોયું તો ક્રિશ્વી ત્યાં નિસ્તેજ, બેબાકળી બની રડી રહી હતી. શાલીની એ સાંત્વના ...વધુ વાંચો

22

કર્મોનો હિસાબ - (ભાગ ૨૨)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૨ ) મન જાણે એક વહેશી, પિશાચી, દરિંદો થઈ ગયો હતો. કોઈજ લાગણીઓ નહીં શરીરની ચાહત હતી, પ્રેમ હતો એ પણ શરીર સાથે. મન એક નંબરનો બોગસ, થર્ડ ક્લાસ માણસ હતો. જેના માટે કચરાથી સારી કોઈ જગ્યા જ ના હોઈ શકે. એવોજ અદ્દલ કર્મોની હિસાબ હોઈ શકે. એટલે જ સમયે એને એ જ સુજડ્યું અને આજે એને એની યોગ્ય જ્ગ્યાએ લાવી ઊભો કરી દિધો હતો. ક્રિશ્વી બહું બધું રડી હતી અને પોતે જ પોતાની જાતને સાંત્વના આપી સાચવી લીધી હતી. આખરે એક અઠવાડિયા પછી મનને ફોન કર્યો અને ફરી સવાલો સંબંધો વચ્ચે આવી ઉભા ...વધુ વાંચો

23

કર્મોનો હિસાબ - (ભાગ ૨૩)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૩ ) પોતાના પિશાચી ઈરાદાઓ સાથે મન જીવી રહ્યો હતો અને બસ રાત્રે સુમસાન પર વિચારોમાં દોડી રહ્યો હતો. અચાનક રસ્તા પર આવતા ખાડાને લીધે મનનું બેલેન્સ ગયું અને બાઇક સાથે મન રસ્તા પર પટકાયો. થોડાજ પળમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. આંખે અંધારા, ચારે તરફ શાંતી, એકાંકી મન બસ ત્યાંજ મનની આંખ મીંચાઈ ગઇ. આંખ ખુલતા જ જોયું તો મન હોસ્પિટલના બિછાને ICU માં પડ્યો હતો. પુરા બે દિવસ પછી મનને ભાન આવ્યું હતું. કાવ્યા, ક્રિશ્વી, અનન્યા બધાં જ આટલા સમયમાં બેબાકળા થઈ ગયા હતા. મન બસ ટગર ટગર આજુબાજુ જોઈ રહ્યો હતો. મગજ ...વધુ વાંચો

24

કર્મોનો હિસાબ - (ભાગ ૨૪)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૪ ) પ્રિયા ઊભી થવા જતી હતી ત્યાંજ મને બેસાડી અને કહ્યું મેં કંઈ પુછ્યું નથી બસ તું શાંત થા. અહીં જ મારી બાજુમાં જેમ બેઠી હતી એમ જ બેસ. દરરોજ મન ને પ્રિયા સાંત્વના આપતી હતી જ્યારે આજે મન પ્રિયા ને સાંત્વના આપી રહ્યો હતો. પ્રિયા બસ એકદમ ચૂપચાપ મનની પાસે બેસી રહી. આ ઘટના પછી મન અને પ્રિયા એકબીજાની નજીક આવ્યા હતા. સંબંધ કોઈ સ્પેશિયલ નહોંતો પણ એકબીજાની લાગણીઓ સમજી, જરૂરિયાતને અનુરૂપ સાથ આપી રહ્યા હતા. કહેવાય છે કે કોઈપણ સ્ત્રી ને જરૂરિયાત ના સમયે કોઈ સાથ આપે તો એ સ્ત્રી આજીવન ...વધુ વાંચો

25

કર્મોનો હિસાબ - (ભાગ ૨૫)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૫ ) સમય આવી ચૂક્યો હતો. એ જ સમય જેની મન આટલા બધા વર્ષોથી જોઈ રહ્યો હતો. કર્મોનો હિસાબ જાતેજ કરવો હતો. પોતાની જીદ, પોતાનો ગુસ્સો, પોતાનો ઇગો, પોતાની જિંદગી બસ એ જ કરવું હતું જે આટલા વર્ષોથી વિચાર્યું હતું અને જેને યોગ્ય મન હતો. કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. મન ઘરેથી ચાલી નીકળ્યો હતો પોતે વિચારેલા અંતની તલાશમાં. કચરાની ડમ્પીંગ સાઈટ પર. મન માટે આ જ યોગ્ય હતું અને મન આ જ લાયક હતો. કાવ્યા, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો