મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રસ્તાવના પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)નવલકથા વિશે:આ નવલકથા કાલ્પનિક છે. આ નવલકથા ની વાર્તા ને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો વાર્તા ની સરખામણી કોઈ સાથે થતી હશે તો એ માત્ર એક સંયોગ હોઈ શકે.નવલકથા ની વાર્તા આ મુજબ છે, ઘણા સમય પહેલા મોહન રાજવંશી (મુખ્ય નાયક) જેને બૉલીવુડ માં કામ કરવાનું સપનું છે. જેને માટે એ ઘણી મહેનત અને સંઘર્ષ કરે છે, પરંતુ તેની કિસ્મત માં કંઈક બીજું જ લખેલું હોઈ છે. સદનસીબે કે પછી એની
Full Novel
Success: Money or Dream?
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રસ્તાવના પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન (વાર્તા નો મુખ્ય નાયક)નવલકથા વિશે:આ નવલકથા કાલ્પનિક છે. આ નવલકથા ની વાર્તા ને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો વાર્તા ની સરખામણી કોઈ સાથે થતી હશે તો એ માત્ર એક સંયોગ હોઈ શકે.નવલકથા ની વાર્તા આ મુજબ છે, ઘણા સમય પહેલા મોહન રાજવંશી (મુખ્ય નાયક) જેને બૉલીવુડ માં કામ કરવાનું સપનું છે. જેને માટે એ ઘણી મહેનત અને સંઘર્ષ કરે છે, પરંતુ તેની કિસ્મત માં કંઈક બીજું જ લખેલું હોઈ છે. સદનસીબે કે પછી એની ...વધુ વાંચો
Success: Money or Dream? - 1
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૧ પાત્ર પરિચય:એડમ ગુડવીલ રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)આ પહેલા ના પ્રસ્તાવના અંક માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ એન્જલસ માં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે, અને ઇન્ટરવ્યુ નો સમય થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૧ The Interview“લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારી તાળીઓ ના ગડગડાટ વચ્ચે હું અહીં સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ એ હસ્તી ને, જે કોઈ પરિચય ના મોહતાજ નથી. બૉલીવુડ ના નવા ...વધુ વાંચો
Success: Money or Dream? - 2
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૨.૧ પાત્ર પરિચય:એડમ ગુડવીલ રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ના માતા-પિતા, નાના, દાદા, 3 ભાઈ, 1 બહેનરમન ચેટર્જી (મોહન નો મિત્ર)આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ એન્જલસ માં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે. ઇન્ટરવ્યુ માં એડમ મોહન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે પણ મોહન અમુક સવાલો ના જવાબો ટાળે છે. છેવટે તે પોતાની સ્ટોરી કહેવા રાજી થાય છે. હવે આગળ…પ્રકરણ: ...વધુ વાંચો
Success: Money or Dream? - 2.2
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૨.૨ પાત્ર પરિચય:મોહન રાજવંશી નો મુખ્ય નાયક)મોહન ની માતામોહન ના નાના, 3 ભાઈ, 1 બહેનરમન ચેટર્જી (મોહન નો મિત્ર)અહેમદભાઈઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. તે અને તેનો મિત્ર રમન શાળા બંક મારીને ફિલ્મ જોવે છે અને તેના પાત્રો મુજબ મિમિક્રી કરે છે. હવે આગળ…પ્રકરણ: ૨.૨ The Childhoodરમન માટે આ (મિમિક્રી) ફક્ત રમત હતી, પણ મોહન એના ...વધુ વાંચો
Success: Money or Dream? - 3.1
પ્રકરણ ૩.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)પિયુષ મહેતાઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા Lucknow છોડીને Bombay રવાના થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૩.૧ The Struggle5 વર્ષ પછી, સાલ 1971, આ જ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછો યુદ્ધ થયો હતો. આ યુદ્ધ ના અંતે જ બાંગ્લાદેશ રાષ્ટ્ર નો જન્મ થયો. આ યુદ્ધ દરમિયાન ત્યાર ના ...વધુ વાંચો
Success: Money or Dream? - 3.4
પ્રકરણ ૩.૪ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન નો બોસએડમ ગુડવીલઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જેમાં મોહન ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તેને જ્યારે એ મોકો મળે છે ત્યારે એની મમ્મી નું અવસાન થઈ જાય છે અને તે પાછો ફરીને એક ફેક્ટરી માં કામ કરવા લાગે છે, જ્યાં તેના કામ થી પ્રભાવિત થઈને તેને પ્રમોશન મળી જાય છે. હવે આગળ…પ્રકરણ: ૩.૪ The ...વધુ વાંચો
Success: Money or Dream? - 3.2
પ્રકરણ ૩.૨ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)પિયુષ મહેતાકિંજલ મહેતાઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જે વાર્તા માં મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તે હારીને લખનૌ પાછો જતો જ હોઈ છે ત્યારે એનું પિયુષ મહેતા ની ગાડી થી અકસ્માત થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૩.૨ The Struggle “આંધળો છે કે શું?” પિયુષ મહેતા ...વધુ વાંચો
Success: Money or Dream? - 3.3
પ્રકરણ ૩.૩ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ના 3 ભાઈ, 1 બહેનઆ પહેલા ના અંકો માં વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જેમાં મોહન ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તે હારીને લખનૌ પાછો જતો જ હોઈ છે ત્યારે એનું પિયુષ મહેતા ની ગાડી થી અકસ્માત થઈ જાય છે. ત્યાં તેમની દીકરી કિંજલ લંડન થી પાછી ફરે છે અને મોહન ને અરીસા સામે એક્ટિંગ કરતા જોઈ જાય છે. ...વધુ વાંચો
Success: Money or Dream? - 4.1
પ્રકરણ ૪.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાસ્વાતિ (મોહન ની સેક્રેટરી)ગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૧ The Love… Experiencesવર્ષ: 1999 આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ માં જંગ થયો. આ યુદ્ધ માં ભારતીય વાયુ સેના ને “Operation White Sea” ના કોડ નેમ થી ઓળખવામાં આવ્યો. આ યુદ્ધ માં અંદાજીત 4000 સૈનિકો શહીદ થયા, અને લોક સભા માં જણાવ્યા મુજબ જંગ ના 3 વર્ષ બાદ 390 સૈનિકો એ આપઘાત કર્યો. 26 જુલાઈ, 1999 ના રોજ 60 દિવસ ના અંતે ભારતે આ જંગ માં ફતેહ હાંસલ કરી. આ દિવસ ની ઉજવણી કારગિલ વિજય દિવસ તરીકે કરવામાં આવે છે. આ કદાચ ...વધુ વાંચો
Success: Money or Dream? - 4.2
પ્રકરણ ૪.૨ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૨ The Love… Life… Experiences “તો મોહન, તું એક્ટર બનવા માંગે છે?” કિંજલે કહ્યું. “હા, મેડમ.” મોહને કહ્યું. “તો મારી સામે કંઈ કરી ને બતાવ.” મોહન કિંજલ ને આશ્ચર્યજનક રીતે જોઈ રહ્યો. થોડા સમય માટે એ સ્તબ્ધ થઈ ગયો. “હું તમારી સામે એક્ટિંગ નહીં કરી શકું.” “તો તું ફક્ત અરીસા સામે એક્ટિંગ કરી શકે છે, એમ હું માની શકું ને?” “ના, મેં શેરીઓ માં નુક્કડ નાટક પણ કર્યું છે.” “તો મારી સામે એક્ટિંગ કરવામાં શું નડે છે?” મોહન ...વધુ વાંચો
Success: Money or Dream? - 4.3
પ્રકરણ ૪.૩ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૩ The Love… Life… Experiences “હા.” કિંજલે કહ્યું. “એ હું નહીં કરી શકું.” મોહને કહ્યું. “કેમ?” “મારે એક્ટિંગ કરતા શીખવું છે, રોમાંસ કરતા નહીં. મારે ધર્મેન્દ્ર જેવો હીરો બનવું છે. જે એકલા હાથે ડઝન લોકો સામે બાથ ઝીલી લે.” “તો તારે ધર્મેન્દ્ર જેવું બનવું છે?” “હા.” “તો તને ખબર હોવી જોઈએ કે એમણે ઘણી રોમેન્ટિક ફિલ્મો માં પણ કામ કર્યું છે.” “પણ મેડમ, મેં એવું પહેલા ક્યારેય નથી કર્યું.” “દુનિયા માં બધા લોકો જન્મજાત શીખી ને બધું નથી ...વધુ વાંચો
Success: Money or Dream? - 4.4
પ્રકરણ ૪.૪ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાઆયાન રાજવંશીપિયુષ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૪ The Love… Life… 1999 ની સાલ માં, મોહન એની ઘરે પહોંચ્યો અને તે એની પત્ની કિંજલ અને 15 વર્ષ ના પુત્ર આયાન ને શોધવા લાગ્યો. પણ તેઓ ઘરે ના હતા. મોહને તેના નોકર ને પૂછ્યું, તેણે કહ્યું કે એ લોકો મહેતા સાહેબ ના ઘરે ગયા છે. મોહને તરત એના ડ્રાઈવર ને મહેતા મેન્સન માં લઈ જવા કહ્યું. મોહન રસ્તા માં કિંજલ સાથે છેલ્લી મુલાકાત વિશે વિચારી રહ્યો. એ બંને વચ્ચે એટલું ભી ખરાબ નહોતું થયું કે છુટાછેડા સુધી વાત પહોંચી જાય. તે ...વધુ વાંચો
Success: Money or Dream? - 4.5
પ્રકરણ ૪.૫ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતા રાજવંશીઆયાન રાજવંશીગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૫ The Love… Life… મોહને એની નિયતિ ની ખોજ માં મહેતા સાહેબ નું ઘર છોડી દીધું. તેણે ખૂબ સંઘર્ષ કર્યો. તેણે ઘણી એડ માટે ઓડિશન આપ્યા, ફોટોશૂટ કરાવ્યા પણ તેને ફિલ્મો માં કામ કરવાની તક ના મળી. તે સમય માં આજના સમય ની જેમ વ્યવસ્થિત ઓડિશન લેવામાં આવતા ના હતા. એ પુરી પ્રક્રિયા સાવ અલગ હતી. તમારે જો ફિલ્મો માં કામ કરવું હોઈ તો તમારી પાસે કોઈ ની ઓળખાણ હોવી જરૂરી છે. આ હિસાબે જ મોહન ક્યાંય પસંદગી પામતો નહોતો. ઘણા વર્ષો ની ...વધુ વાંચો
Success: Money or Dream? - 5.1
પ્રકરણ ૫.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતા રાજવંશીઆયાન રાજવંશીએડમ ગુડવીલપિયુષ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૫.૧ The Chanceવર્તમાન દિવસ, ઇન્ટરવ્યુ માં, બધા મોહન ની સ્ટોરી સાંભળી ભાવુક થઈ ગયા હતા. મોહને પ્રેક્ષકો તરફ જોયું અને એડમ ને ટોપિક બદલવા કહ્યું. “હા પછી શું થયું?” એડમે પૂછ્યું. “અમે એકબીજા ને છૂટાછેડા આપી દીધા. આયાન ની કસ્ટડી કિંજલ ના હક માં થઈ. અમે ખુશી ખુશી જોડાયા હતા અને ખુશી ખુશી અલગ થઈ ગયા.” “હું દિલગીર છું, મોહન.” “એની જરૂર નથી, એડમ. હું એને જ લાયક હતો.” “એ પછી તમારી જિંદગી માં શું બદલાવ ...વધુ વાંચો
Success: Money or Dream? - 5.2
પ્રકરણ ૫.૨ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)આયાન રાજવંશીએડમ ગુડવીલરમન ચેટર્જીગતાંક થી ચાલુ,પ્રકરણ: ૫.૨ The Last Chance “તમારા દીકરા આયાન વિશે જણાવો. એ અત્યારે શું કરી રહ્યો છે? એ કેટલા વર્ષ નો છે?” એડમે પૂછ્યું “મને નથી ખબર, એડમ! મને માફ કરજો પણ આ જ સત્ય છે. હું એને છેલ્લા 15 કે 16 વર્ષ થી નથી મળ્યો. એનો જન્મ 1984 માં થયો હતો એટલે અત્યારે એ 35 કે 36 વર્ષ નો હશે.” “આટલા સમય માં તમે એને ક્યારેય ના મળ્યા? કે કોશિશ ભી ના કરી?” “ના, કેમકે એણે મને ચેતવણી આપી હતી કે હું ...વધુ વાંચો
Success: Money or Dream? - ઉપસંહાર
ઉપસંહાર મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)આયાન રાજવંશીકિંજલ મહેતા રાજવંશીસ્વાતિગતાંક થી ચાલુ,ઉપસંહાર, જેમ મોહન નો ઇન્ટરવ્યુ પૂરો થયો તેણે એની સેક્રેટરી સ્વાતિ ને કહ્યું, “મારી ફિલ્મ ના પ્રોડ્યુસર ને તરત કોલ લગાવ, મારે એની જોડે વાત કરવી છે.” “શું થયું સર?” “જેમ કીધું એમ કર.” સ્વાતિ એ કોલ કર્યો, પણ સામે પ્રોડ્યુસર ની સેક્રેટરી એ કોલ ઉપાડ્યો. મોહને સ્વાતિ ને કહ્યું, “મારે ફિનિક્સ પ્રોડક્શન ના માલિક જોડે વાત કરવી છે, એમ બોલ.” “તે અત્યારે વ્યસ્ત છે… એ અત્યારે વાત નહીં કરી શકે.” સ્વાતિ એ કહ્યું. “મને ફોન આપ,” મોહને ફોન ...વધુ વાંચો