The first chapter which contains story about how author and mira met first time .

Full Novel

1

THE JACKET CH.1

The first chapter which contains story about how author and mira met first time . ...વધુ વાંચો

2

THE JACKET CH.2

The chapter contains story about meera and her diary which is about the heart of entire novel . ...વધુ વાંચો

3

THE JACKET CH.3

The chapter contains story about her college and an international project competition . ...વધુ વાંચો

4

THE JACKET CH.4

The chapter contains story about the last level of Mira and her project . ...વધુ વાંચો

5

THE JACKET CH.5

The story is about adventure of Africa where six friends cross the jungle with only THE JACKET... ...વધુ વાંચો

6

THE JACKET CH.6

The story introduces next four lead characters of the novel read enjoy and give your feedback.. ...વધુ વાંચો

7

THE JACKET CH.7

Story about an extraordinary night in jungle ...વધુ વાંચો

8

THE JACKET CH.8

Story unveils the secret behind the title of this novel . read and give your review ...વધુ વાંચો

9

THE JACKET CH.9

Story about Priti s personal life like about her family and her profession.. ...વધુ વાંચો

10

THE JACKET CH.10

Story contains sequence continues from previous part 1 of the story.. ...વધુ વાંચો

11

THE JACKET CH.11

The story is about a girl named svara who was actually named roshni in her childhood but how she svara it is the result of this story. Roshni born in red light area of Mumbai . Her mother sunita was call woman so what is the story . to know that read it. and give your valuable feedback . ...વધુ વાંચો

12

THE JACKET CH.12

The story is about the change in life of lead character Svara . ...વધુ વાંચો

13

THE JACKET CH.13

Story about secret of an adventure... ...વધુ વાંચો

14

THE JACKET CH.14

The story is about Jungle adventure of Africa and six friends caught saved from a flight crashed.. ...વધુ વાંચો

15

THE JACKET CH.15

આગળ પ્રકરણ – 14 માં આપણે જોયું કે ત્રણેય ઋતુનો અનુભવ જંગલમાં મળેલા જેકેટમાં રહેલા નકશામાં પ્રમાણે થાય છે હવે એક અંતિમ ઋતુ બાકી છે અને તે છે ‘ચોમાસુ’ એટ્લે કે MONSOON તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ... થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આ મસ્ત મજાનાં રોમાન્સના વાતાવરણમાં અભય અને પ્રિતીએ એક કપલ ડાન્સ કર્યો અને એટલું જ નહીં મે અને કબીરે અને વ્રજ અને સ્વરાએ પણ કપલ ડાન્સ કર્યો ખરેખર ખૂબ જ મજા આવી. હવે આ વાત કેવી રીતે બની આવો જોઈએ... ...વધુ વાંચો

16

THE JACKET CH.16

“ ચાલો ભાઈ લીમડી... બસ વીસ મિનિટ ઊભી રહેશે આજુ બાજુ વાળાને કહીને નીચે ઉતરજો . ચા – પાણી કરી લેજો . “ , કંડકટરે બૂમ પાડતા હોય એમ કહ્યું અને સફેદ રૂમાલ ખભા પર નાખી અને પાણીનો સીંદરીથી ગૂંથેલો સીસો લઈને તેઓ નીચે ઉતાર્યા . આ અમારી બીજી બસ હતી . પહેલી બસ તો ટેકનિકલ ખામીના કારણે ચાલી નહીં . સવારના સાડા ચાર વાગ્યાનો સમય ગુજરાત એસ ટી ના એ સુંદર મજાનાં લીમડી બસ સ્ટેશન ની એ ડિજિટલ વોચ બતાવી રહી હતી . ગરમા ગરમ ફાફડા ગાંઠીયા , ભજીયા અને સમોસાની સુગંધ કેન્ટીનમાંથી આવી રહી હતી . મારૂ નાક નસકોરાં ફુલાવી રહ્યું હતું. ...વધુ વાંચો

17

THE JACKET CH.17

આગળ પ્રકરણ – 16 કનક્લુઝન ભાગ – 1 માં આપણે જોયું કે મીરાં અને તેના સાથી મિત્રો એક ટેન્ટ સુધી પહોંચી જાય છે જ્યાં તેમણે માલૂમ પડે છે કે તેમણે મળેલું જેકેટ ખરેખરમાં સંગ્રામસિંહ નામના કર્નલનું હોય છે ત્યારબાદ અંતે વ્રજ સંગ્રામસિંહને એક પ્રશ્ન પૂછે છે તે શું હશે ?? તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ... “ સર , કેન આઈ આસ્ક યુ અ લિટલ ક્વેશ્ચન ?? “ , પોતાની સાથે તેમના જ ફેમિલી ફોટોસ જોઈ રહેલા સંગ્રામસિંહને વ્રજે પૂછ્યું . ...વધુ વાંચો

18

THE JACKET CH.18

“ દીદી.... આ સ્ટોરી તમારી છે... વાઉ.... “, હીરે મીરાને વાર્તા સાંભળવાની ઈચ્છા સાથે કહ્યું. મીરાની જેમ જ હીર ખૂબ જ સુંદર લાગતી હતી . વ્હાઇટ સ્લીવલેસ્સ ટી – શર્ટ અને તેના પર યલ્લો જેકેટ પહેર્યું હતું અને જીન્સની કેપરી . “ હમ્મ.... યસ બેટા આ અમારી સ્ટોરી છે. ધીસ ઈઝ ધ રીઝન બિહાઇંડ આઈ મેરીડ યોર જીજુ. અને એટલું જ નહીં અમે આજે જીવિત છીએ તેનું કારણ પણ આ સ્ટોરી જ છે. હું તને સ્ટોરી સાંભળવું છું સાંભળ.... “, એમ કહીને મીરાએ જંગલની આખી સફર પોતાની બહેનને કહી સંભળાવી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો