( નમસ્કાર...નાનપણ માં તો લખવાની શોખ હતો મને... માતૃભાષા ગુજરાતી પણ ભણતર અંગ્રેજી માં રહ્યું... પણ ગુજરાતી વાંચવું ને લખવું ક્યારેય ઓછું ના થયું... મન થયું કે થોડું લખું કઈક લખું.. પણ સુજતું નતું... ને બસ મન ની ભાવના જ લખી નાખી...બસ ...પ્રસંગ શોધતો રહ્યો .....મારી બે વાર્તા ને સારા પ્રતિસાદ મળ્યો બાદ આ હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે....આશા છે કે ગમશે...આ વાત તો મને મારા મમ્મી એ કહેલી... વાત તો બસ સામાન્ય હતી...પણ મને એક વાર્તા જરૂર મળી ગઈ...આશા છે કે આ વાર્તા ગમશે..પ્રતિસાદ ની અપેક્ષા છે....ને પ્રોત્સાહન ની આશા.... આભાર )વાત છે ૧૯૮૦ ની.... આ મને મારા

Full Novel

1

ભૂતિયો બગીચો ભાગ - ૧

( નમસ્કાર...નાનપણ માં તો લખવાની શોખ હતો મને... માતૃભાષા ગુજરાતી પણ ભણતર અંગ્રેજી માં રહ્યું... પણ ગુજરાતી વાંચવું ને ક્યારેય ઓછું ના થયું... મન થયું કે થોડું લખું કઈક લખું.. પણ સુજતું નતું... ને બસ મન ની ભાવના જ લખી નાખી...બસ ...પ્રસંગ શોધતો રહ્યો .....મારી બે વાર્તા ને સારા પ્રતિસાદ મળ્યો બાદ આ હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે....આશા છે કે ગમશે...આ વાત તો મને મારા મમ્મી એ કહેલી... વાત તો બસ સામાન્ય હતી...પણ મને એક વાર્તા જરૂર મળી ગઈ...આશા છે કે આ વાર્તા ગમશે..પ્રતિસાદ ની અપેક્ષા છે....ને પ્રોત્સાહન ની આશા.... આભાર )વાત છે ૧૯૮૦ ની.... આ મને મારા ...વધુ વાંચો

2

ભૂતિયો બગીચો ભાગ - ૨

( મને મારા પપ્પા ની ડાયરી મળે છે, તેમાં તારીખ ૧૮ ના પાના પર ઘણું લખાયેલું હોય છે.... સુ એ હકીકત હવે જોઈ એ) તારીખ ૧૮-૫-૧૯૮૦ બુધવાર, અમે પરમદિવસે નક્કી કર્યું કે બધા બગીચા માં ફરવા જઈશું... દિવસ ના તો કઈ જવાય નઈ... અમે સાંજ પડે ને બગીચે જવાનું નક્કી કર્યું...હુ સમર મુકેશ ને હરેશ ગઈ કાલે ભેગા થયા...બપોર ના ૨ નો સમય હતો... મુકેશ - બગીચે સાંજે જવાનું નક્કી કર્યું તો છે આપડે.. પણ થોડા સમય થી જે બગીચા ની વાત સંભળાય છે એ તો આપને બધાને ખ્યાલ છે જ..... સમર - "સુ તુ પણ યાર, આજ ના ...વધુ વાંચો

3

ભૂતીયો બગીચો ભાગ - ૩

( મને મારા પપ્પા ની ડાયરી મળે છે... ડાયરી માં મે વાંચ્યું કે મારા પપ્પા અને તેમના મિત્રો બગીચે છે.. મુકેશ ને ડર લાગી રહ્યો છે.. તે રોકાવા ની ના પાડે છે ... હવે આગળ) " એ છોકરાઓ... " એક અવાજ બધા ના કાને પડે છે... ને બધા ચોંકી જાય છે.... સમર પાછળ ફરી જોવે છે તો નાથુ માળી કાકા હોય છે.... " છોકરાઓ, રમવા આવ્યા છો ને?," બધા હકાર માં માથું હલાવે છે...." ભલે આવ્યા પણ ૮ વાગ્યા પછી કોઈ રોકાતા નઈ... હુ પણ બગીચો બંધ કરી જતો રહું છું. બંધ કરતી વખતે તમને લેતો જઈશ" "તમને ખબર ...વધુ વાંચો

4

ભૂતિયો બગીચો ભાગ - ૪

(મને ડાયરી વાંચતા ખબર પડે છે.. કે... બધા બગીચે જાય છે.. ત્યાં રમીને નાથુ કાકા જોડે નીકળવાનું નક્કી છે... હરેશ પરબે પાણી ભરવા જાય છે.. તેને વાર થતાં મુકેશ તેને શોધવા જાય છે... બંને આવતા નથી.. ને સમર ને હું નાથુ કાકા જોડે એ બંને ને શોધવા જઈએ છીએ ને અમને પરબ પાસે કઈક નજરે ચડે છે) પરબે પોહોચતા જ અમારી નજર મુકેશ પર પડે છે... મુકેશ ત્યાં પરબ પાસે પડ્યો હોય છે... એની આંખો ખુલી હતી... જાણે કઈક અજુગતું જોઈ લીધું હોય એવો ડર હતો...અમે એની પાસે જઈ એને બેઠો કર્યો.. ને એને પૂછ્યું કે હરેશ ક્યાં છે?.. ...વધુ વાંચો

5

ભૂતિયો બગીચો ભાગ - ૫

( પાછળ જોયું કે મુકેશ ને, સમર દવાખાને લઇ જાય છે.... નાથુ કાકા ને કરણ ,હરેશ ને શોધે ડાયરી માં આગળ કઈ લખાણ મળતું નથી જેથી પપ્પા ને પૂછતા તેમણે આગળ વાત કરે છે... ) " બેટા, થયું તો એવું હતું જે અમે ક્યારેય વિચાર્યું ન હતું..." " હુ ને નાથુ કાકા હરેશ ને શોધતા હતા.. હુ હરેશ હરેશ બૂમો પાડતો હતો... .. આખો બગીચો ફરી વળ્યા પણ હરેશ ક્યાંય મળ્યો નહિ..." "પછી સુ થયું પપ્પા?" "હુ બઉ જ ડરી ગયો હતો." રડતા રડતા મે નાથુ કાકા ને કહ્યું કે હવે સુ થશે.. હરેશ ના મમ્મી પપ્પા ને સુ ...વધુ વાંચો

6

ભૂતિયો બગીચો ભાગ - ૬

(આગળ જોયું કે કરણ ને નાથુ કાકા બગીચે થી બાહર જવા પ્રયત્ન કરે છે પણ તેઓ જઈ સકતા નથી....પરબ પાછળ કોઈ છોકરી નો રડવાનો અવાજ સંભળાય છે ને પોતાને રેખા કહી ગાયબ થઈ જાય છે) "કાકા કોણ છે આ રેખા? તમે ઓળખો છો એને?" "હા, કરણ મે એને જોઈ છે... એ અહીંયા બગીચે આવતી હતી..... મે એને ઘણી વાર અહીંયા બેઠેલી જોઈ છે." "પણ કાકા એ ચુડેલ કેવી રીતે બની ગઈ તો ?" "આ સવાલ નો જવાબ તો ફક્ત એ જ આપી સકે છે કરણ." "આપણે સુ કરીશું હવે .. એ આપણે ને બાહર જવા દેતી નથી... હરેશ ને ...વધુ વાંચો

7

ભૂતિયો બગીચો ભાગ - ૭

(આગળ જોયું કે.... સમર ને ,મુકેશ રેખા ની આત્મા વિશે જાણ કરે છે... એની તપાસ માટે સમર અને રેખા ના ઘરે જાય છે...કરણ, હરેશ અને નાથુ કાકા હજી બગીચા માં જ ફસાયેલા છે) ઘર ની લાઈટ જેવી ચાલુ થઈ ને સામે રેખા નો હાર ચડેલો ફોટો જોઈ રમણભાઈ ના પગ નીચે થી જમીન ખસી ગઈ... " આ, આ તમારી રેખા નો ફોટો છે?" શાંતા માસી - "હા, રમણભાઈ આ મારી રેખુડી છે.... એને ગયે અઢી વરસ થવા આયા....બઉ ડાહી હતી મારી રેખુડી....પણ તમે આમ મોડી રાતે કેમ આયા?" રમણભાઈ બોલવા જ જતા હતા... ને વચ્ચે સમર એ વાત કાપતા ...વધુ વાંચો

8

ભૂતિયો બગીચો - ૮

(આગળ જોયું કે કરણ અને હરેશ ને.. રેખા ની આત્મા બાહર જવા દે છે... બીજી બાજુ સમર અને રમણભાઈ ..રેખા ની આપવીતી ખબર પડે છે.. અને રમણભાઈ સમર ને કોઈ પાસે લઈ જવાનું કહે છે... હવે આગળ) કરણ હરેશ ને દવાખાને લઈ જાય છે.... દવાખાને જતા જ મુકેશ ના માતા પિતા મળે છે.... કરણ - " અરે અવિનાશ કાકા તમે અહીંયા?" અવિનાશ કાકા - " આ હરેશ ને સુ થયું? ને તમે ક્યાં હતા? સમર તમારું પૂછતો હતો.. એ તમને મળ્યો કે નહિ?" હરેશ ને મુકેશ ની બાજુ માં ખાટલા માં જ સુવાડ્યો... હરેશ ને જોતા જ મુકેશ બોલ્યો... ...વધુ વાંચો

9

ભૂતિયો બગીચો - ૯

(આગળ જોયું કે કરણ સમર ને શોધે છે.... અને સમર ને રમણભાઈ પોલીસ સ્ટેશન માં અજીત ને લાવવાની રાહ રહ્યા છે) કરણ ચિંતા કરતો રમણભાઈ ના ઘરે પોહોંચે છે... દરવાજો ખટખટાવે છે.... રમણભાઈ નો છોકરો કાંતિ દરવાજો ખોલે છે.... સમર - "કાંતિ રમણભાઈ ક્યાં છે?" કાંતિ - "ખબર નઈ એ તો... સમર આયો તો.. એમની જોડે ક્યાંક ગયા." સમર - "કઈ કહીને ગયા તા કોઈ અંદાજ ખરો કે ક્યાં હોય?.....એમના કોઈ મિત્ર સંબંધી જેમના ઘરે બેસવા કરવા જતાં હોય ?" કાંતિ - " ના રે ના પપ્પા ને તો એવું કોઇ છે નઈ...... હા કેશવલાલ છે એમના ખાસ મિત્ર....પાસે ...વધુ વાંચો

10

ભૂતિયો બગીચો - ૧૦ ( સંપૂર્ણ )

(આગળ જોયું કે હરેશ એની સાથે સુ બન્યું હતું એ સમર ને જણાવે છે... કેશવલાલ,કરણ અને રમણભાઈ ત્રણે અજીત લઈ બગીચે પોહોંચે છે) બગીચે જતા જ બગીચા નો જાપો એકદમ થી ખુલી જાય છે... જાણે કોઈ રાહ જોઈ ને બેઠું હોય જાપો ખોલવા માટે.... કરણ - " રેખાબેન જોવો હુ તમારા ગુનેગાર ને લઈ આયો છું... તમને મે વચન આપ્યું તું એ પૂરું કર્યું....." કોઈ અવાજ આવતો નથી..... રમણભાઈ ને કેશવલાલ થોડાક ડરતા ડરતા બગીચા ની અંદર ચાલતા જાય છે..... બગીચા માં એકદમ સન્નાટો છવાયેલો હોય છે.... ઝીણો ઝીણો તમરા નો અવાજ આવી રહ્યો હોય છે...... રમણભાઈ - " ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો