જીવન સંગ્રામ ફેસ 1 ના વાચકમિત્રોના પ્રતિભાવો એ મને જીવન સંગ્રામ ૨ લખવા માટે પ્રેરણા આપી છે .એ બદલ તમામ વાચક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર . આપના પ્રતિભાવો મારી કલમને વધુ વેગવંતી બનાવે છે .આશા રાખું છું કે જીવનસંગ્રામ 2 પણ તમને એટલી જ વધુ પસંદ આવશે . આપના સૂચનો હંમેશને માટે આવકાર્ય છે. કેમકે,આ મારું લેખન કાર્યમાં આ પ્રથમ પગલું હતું. આગળ પગલાં ભરવા માટે આપનો પ્રેમ, લાગણી, પ્રતિભાવ અને સૂચનો મને બળ પૂરું પાડશે . તો હવે આપણે જીવન સંગ્રામ ૨ શરૂ કરીએ.............. પ્રકરણ 1 ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પરમાનંદે રોપેલા

Full Novel

1

જીવન સંગ્રામ 2 - 1

જીવન સંગ્રામ ફેસ 1 ના વાચકમિત્રોના પ્રતિભાવો એ મને જીવન સંગ્રામ ૨ લખવા માટે પ્રેરણા આપી છે .એ બદલ વાચક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર . આપના પ્રતિભાવો મારી કલમને વધુ વેગવંતી બનાવે છે .આશા રાખું છું કે જીવનસંગ્રામ 2 પણ તમને એટલી જ વધુ પસંદ આવશે . આપના સૂચનો હંમેશને માટે આવકાર્ય છે. કેમકે,આ મારું લેખન કાર્યમાં આ પ્રથમ પગલું હતું. આગળ પગલાં ભરવા માટે આપનો પ્રેમ, લાગણી, પ્રતિભાવ અને સૂચનો મને બળ પૂરું પાડશે . તો હવે આપણે જીવન સંગ્રામ ૨ શરૂ કરીએ.............. પ્રકરણ 1 ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પરમાનંદે રોપેલા ...વધુ વાંચો

2

જીવન સંગ્રામ 2 - 2

પ્રકરણ ૨ આગળ આપણે જોયું કે જીજ્ઞા દીદી તથા રાજન અને કમલ ગગનના કેસ ચર્ચા કરતાં હતા હવે આગળ....... રાજન આપણે આ કેસની સીઆઈડી તપાસ કરાવીએ તો કેમ થાય. તેના માટે તો દીદી બેમાંથી એક , મતલબ ફરિયાદી પક્ષ અથવા આરોપી પક્ષ અરજી કરે અને અદાલત એ અરજી માન્ય રાખે તો જ આ વાત શક્ય બને . માટે હવે એ બાબતે રાજ તારે બને તેટલા પ્રયત્નો કરવાના છે . પ્રથમ ગગનને જામીન પર છોડાવ્યા બાદ આપણે તેની પાસેથી બધી વાત સાંભળીને આગળ શું કરવું તેનો વિચાર કરીએ. ઓકે તો હવે અમે રજા લઈએ..... હા ...વધુ વાંચો

3

જીવન સંગ્રામ 2 - 3

પ્રકરણ ૩ આગળ આપણે જોયું કે રાજ ગગનના જામીન મેળવવા અને કેસની મુદત પાડવા માટે પોતાની ઓફિસે જઈ બંને પ્રયત્નો કરવાની તૈયારી કરે છે આ તરફ દીદી અને રાજન કેસની મુદત કેમ પડાવવી તે બાબતે ચર્ચા કરે છે હવે આગળ........ રાજન તને ખબર છે ને હવે તારે શું કરવાનું છે . જીજ્ઞા દીદી એ પ્રશ્ન સૂચક રીતે રાજન સામે જોઈ અને પૂછ્યું..... હા દીદી બરાબર ખબર છે . બસ તમે રજા આપો એટલે સીધો જ કામે લાગી જાવ અને સવાર સુધીમાં કામ પૂરું થઈ જશે એટલો વિશ્વાસ રાખજો . મને તારા પર પૂરો વિશ્વાસ ...વધુ વાંચો

4

જીવન સંગ્રામ 2 - 4

પ્રકરણ-૪ આગળ આપણે જોયું કે ગગનના કેસ માટે રાજને થોડો સમય જોતો હતો કેસમાં મુદત પડે છે .જેમાં ફરિયાદી પક્ષ હાજર રહેતા નથી. તેથી આશ્ચર્ય સાથે રાજ તપોવનધામ આવે છે અને બધી વાત કરે છે હવે આગળ... રાજ તારા બધા આશ્ચર્યનું જવાબ આ રાજન છે .....થોડું થોડું હાસ્ય વહેરતા વહેરતા જીજ્ઞા દીદી બોલ્યા...... મતલબ કે આ કેસની મુદત પડવામાં......... એટલે કે ફરિયાદી પક્ષ હાજર ન રહે તેની પાછળ રાજન નો હાથ છે !!!!! આશ્ચર્ય સૂચક રીતે રાજે પ્રશ્ન પૂછ્યો......... હા રાજ ,ટૂંકમાં જ જીજ્ઞા દીદી એ જવાબ આપ્યો...... પણ કઈ રીતે............ એનો ...વધુ વાંચો

5

જીવન સંગ્રામ 2 - 5

પ્રકરણ ૫ આગળ આપણે જોયું કે ગગન ની સ્ટુડન્ટ અને જીજ્ઞા દીદી ચર્ચા છે ને કંઇક નવો પ્લાન જીજ્ઞા દીદી કહેવા માગે છે પણ થોડા મનમાં મુંજાય છે ....... હવે આગળ........ દીદી તમે કહો .... અમે ગગન સર માટે ગમે તે કરવા તૈયાર છીએ. નીરુ રોતા રોતા બોલી. જો નીરુ તું શા માટે આટલું બધું રડે છે. શું ગગન સરે તમને આવું જ શીખવ્યું છે કે મુશ્કેલી ના સમય માં રડીને હાર માની લેવાની........ ના ના દીદી સરે તો અમને ગમેતેવી પરિસ્થિતિ માં લડવાના પાઠ ભણાવ્યા છે.... પણ ગગન સરે મારા માટે કેટલું કર્યું ને ...વધુ વાંચો

6

જીવન સંગ્રામ 2 - 6

પ્રકરણ ૬ આગળ આપણે જોયું કે ગગન સરે જય અને નીરુ ચેતવ્યા ને જય ને કહ્યું કે નીરુ ને એક મિનિટ માટે પણ એકલી ના મૂકે....... હવે આગળ...... જય ગગન સરે આવું શા માટે કહ્યું. ????? આપણ ને શું મુશ્કેલી આવશે??? સરે શા માટે મને એકલી ન જવા દેવી ક્યાંય એવું તને કહ્યું???? પ્રશ્નનો મારો ચલાવતી નીરુ બોલવા લાગી...... નીરુ એ તો સરે મને નથી કહ્યું. પણ સરે કીધું તો કંઇક તો હશે જ ને.... આપણે તો સરે કીધું એમ જ કરવાનું છે.... સર સાથે છે , તો આપણો વાળ પણ વાકો નહિ થાય..... પછી ખોટા વિચારો ...વધુ વાંચો

7

જીવન સંગ્રામ 2 - 7

પ્રકરણ ૭ આગળ આપણે જોયું કે તરંગ નીરુ ને ફોટા મોકલી ને ધમકી મારે છે ને વિચારે છે હવે શું કરવું...... હવે આગળ...... મારા (નીરુના ) મનમાં સતત એ જ વિચારો આવતા હતા કે જો આ ફોટા મેડમ જોશે તો ???? સર નું લગ્ન જીવન પણ ભાંગતું મને નજર આવવા લાગ્યું???? ક્યાંક મને બચાવવા જતાં સર ને ........ હવે શું કરવું???? અને મારી આંખમાંથી આંસુ ની ધારા વહેવા લાગી..... મેડમ ક્યારે મારી બાજુ મા આવી ગયા ને મોબાઈલમાં સ્ક્રીન પર દેખાતો ફોટો જોઈ લીધો એનું પણ મને ભાનના રહ્યું..... મેડમે મારા માથા પર હાથ મૂક્યો ત્યારે ...વધુ વાંચો

8

જીવન સંગ્રામ 2 - 8

પ્રકરણ - ૮ આગળ આપણે જોયું તેમ આનંદ અર્ધપાગલ જેવું જીવન જીવી રહ્યો હતો હવે આગળ એક દિવસ આનંદ કોઈ ઊંડા વિચારમાં ઘરની અંદર આછા પ્રકાશ માં ખોવાયેલો હતો. આમ તો આનંદનું આવું રોજનું હતું. મોટાભાગે આખો દિવસ ઘરમાં જ કોઈ ખૂણામાં પડ્યો રહેતો. અને જો બહાર નીકળી જાય તો આખો દિવસ બહાર જ રખડ્યા કરતો .ઘરની અંદર આછો પ્રકાશ ફેલાયો હતો નજર નાખતા સીધા કોઇ જોઇ ન શકે તેવો પ્રકાશ હતો. ત્યાં જ અવાજ આવે છે આનંદ સર............. આનંદ સર .............. આનંદના મગજમાં ઝબકારો થયો જાણે અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય અને શક્ષણ ...વધુ વાંચો

9

જીવન સંગ્રામ 2 - 9

પ્રકરણ- ૯ આગળ આપણે કે જીજ્ઞા દીદીને નીરુંની કહાની માંથી એક તથ્ય મળે છે અને રાજનને તપોવન ધામ બોલાવે છે.હવે આગળ........ "ચાલો આપણે કાર્યાલયમાં બેસીએ ત્યાં સુધીમાં રાજન આવી જશે.પછી આપણે બધી ચર્ચા કરીએ". જીજ્ઞાદીદી,નીરુ, જય,ઋતુ અને પલક કાર્યાલયમાં આવે છે.મહારાજ ચા લઈને બધાને આપે છે.અને બોલ્યા;દીદી ચિંતા જનક બન્યું છે કઈ"?ભોળા ભાવ સાથે મહારાજે જવાબની અપેક્ષા સાથે દીદી સામું જોયું. મહારાજ થોડી ચિંતા જેવું છે પણ તમે ટેન્શન ના લેતા એનું સોલ્યુશન નીકળી જશે હમણાં. અને જાણે દીદીના આ જવાબથી જ બધી ચિંતા દૂર થઈ ગઈ હોય એમ થોડા હાસ્ય સાથે બોલ્યા;"એતો ...વધુ વાંચો

10

જીવન સંગ્રામ 2 - 10

પ્રકરણ ૧૦ આગળ આપણે કે ગગનના કેસની સીઆઇડી તપાસ કરાવવા માટે જીજ્ઞા દીદી એક પ્લાન કરે છે ને એ માટે નીરુ તૈયાર થાય છે.રાજ પણ પૂર્વ તૈયારરૂપે બીજા એક વકીલને આ આખો પ્લાન સમજાવે છે. હવે બધાં કોર્ટની તારીખની રાહ જુવે છે. હવે આગળ......... "નીરુ તને બધું સમજાઈ ગયું ને કે હવે તારે કોર્ટમાં કંઈ રીતે બોલવાનું છે."એમ કહી પોતાનો મોબાઈલ કાઢી જીજ્ઞાદીદી રાજને કોલ કરે છે. સામે થી કોલ ઉપાડ્યો એટલે.. હેલ્લો રાજ..... તારે બીજા વકીલ સાથે બધી વાત થઈ ગય છે ને,મે નીરુ ને બધું સમજાવી દીધું છે.સામેથી વાત પૂરી થતાં કોલ કાપીને પાછા નીરુ ...વધુ વાંચો

11

જીવન સંગ્રામ 2 - 11

પ્રકરણ ૧૧ આગળ આપણે જોયું કે ગગનના કે સની સીઆઇડી તપાસ કરવાનો આદેશ કોર્ટે આપ્યો.... બીજી તરફ જીજ્ઞાદીદીને ન બનાવવાનું બનશે એવો અંદેશો થાય છે......... હવે આગળ...... રાજ અને રાજન ગગનને મળવા સીધા સીઆઇડી ઓફિસે આવે છે.અને ગગન પાસે લોકઅપ રૂમમાં જાય છે. ગગન રાજ અને રાજનને જોતા જ ઉભો થઈને રડવા લાગે છે..... રાજ અને રાજનને ભેટી પડે છે..... ને બોલે છે કે" મને ખબર જ હતી કે તમે ગમે તેમ કરી ને મારા કે સની સીઆઇડી તપાસ કરાવશો જ...... પણ એમાં મને તમારી મહેનત સફળ થતી દેખાતી નથી.......હું તમારી સામે કંઈ પણ બોલી શકું તેમ ...વધુ વાંચો

12

જીવન સંગ્રામ 2 - 12

પ્રકરણ ૧૨ આગળ આપણે જોયું કે ભવ્ય પાસે એક ખાનગી પરમિશન લેવા માટે જીજ્ઞા દીદી ભવ્ય ને ધામ બોલાવે છે...... હવે આગળ...... વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ભવ્ય તપોવન ધામ પહોંચે છે. જીજ્ઞા દીદી પણ વહેલા તૈયાર થઈને યોગ સાધનામાં હતા . તેમણે મહારાજને કહ્યું હતું કે ભવ્ય આવે એટલે મને તરત જ જાણ કરજો .... એટલે ભવ્યની આવવાની જાણ થતા જ મહારાજે જિજ્ઞા દીદીને યોગ-સાધનામાંથી જગાડીને સમાચાર આપ્યા અને ભવ્ય માટે ચા-નાસ્તાની વ્યવસ્થામાં લાગી ગયા. જીજ્ઞા દીદી કાર્યાલયમાં આવ્યા.ભવ્ય પણ કાર્યાલયમાં આવીને પોતાની જગ્યા પર બેસે છે. થોડી ઔપચારિક વાતો કરી ...વધુ વાંચો

13

જીવન સંગ્રામ 2 - 13

પ્રકરણ ૧૩ આગળ આપણે જોયું કે ગગનના પત્નીની સુસાઈટ નોટ વાંચીને રાજન કમલ અને રાજને કામ ચીંધી પોતે પોસ્ટ રિપોર્ટ માટે નીકળી જાય છે ને જીજ્ઞા દીદીને ગગન પાસે મોકલે છે.... હવે આગળ.... જીજ્ઞાદીદી ગગન પાસે આવે છે. ગગનને એના પત્નીની સઘળી કહાની કહે છે.ગગન આ સાંભળી દીદીને ભેટીને ચોધાર આંસુડે રડવા લાગે છે." દીદી અંતે મને જે વાત નો ડર હતો એ જ થયું.હજુ પણ એક ગર્લ્સ એની કેદમાં છે. મને લાગે છે કે એ લોકો એને પણ..... દીદી તમે રાજ અને રાજનને કહો ને આ કેસ છોડી દે.એ લોકો સાવ હેવાન છે. એ લોકોમાં દયાનો છાંટો ...વધુ વાંચો

14

જીવન સંગ્રામ 2 - 14

પ્રકરણ ૧૪ આગળ આપણે જોયું કે રાજન એક સ્પેશિયલ ટીમ બનાવીને બધી સૂચના તપોવનધામ આવે છે પણ જીજ્ઞાદીદી ઉદાસ હોય છે.... હવે આગળ...... "દીદી હજુ કંઈ છે? કેમ હજુ ઉદાસ છો?" "રાજન તે રાજ અને કમલ પાસે જે કામ કરાવ્યું એ દ્વારા તું ક્યાં સુધી પહોંચી શકીશ... તારે જે દાદર ચડવાનો છે એના પહેલા પગથીયા સુધી પણ નહિ.આપણે આ આખા મામલાને પહોંચી વળવાનું છે... ને હજુ આપણે એક કળી સુધી પહોંચી નથી શક્યા. આમને આમ કેટલા દિવસો કાઢવાના... ભવ્યનો કોલ પણ નથી આવ્યો હજુ સુધી.... મને ડર છે હજુ કઈક અજુગતું ના બને. એટલે હવે ...વધુ વાંચો

15

જીવન સંગ્રામ 2 - 15

. પ્રકરણ ૧૫ આગળ આપણે જોયું કે રાજન અને કમલને જીજ્ઞાદીદી ખાસ સૂચના આપી એનો અમલ કરવા મોકલે છે... અને રાજેશને પોતાની પાસે બોલાવીને બીજા માણસ જેવો ફેઇસ બનાવવાનું પૂછે છે... હવે આગળ..... "હા દીદી એ બની શકે પણ બીજા માણસ જેવી સેમ ટુ સેમ ફેઇશ સ્ક્રીન બનાવીને પહેરાવવી સહેલી પડે અને ઝડપ પણ થાઈ." "ઓકે તો રાજેશ આપણે એ કરવાનું થશે... કદાચ આજે રાતે તને એક વ્યક્તિ બતાવું તો તું એના જેવીજ ફેઇશ સ્ક્રીન કેટલા સમય માં બનાવી આપે." "એ વ્યક્તિ સામે હોઈ તો આખી રાત જાગીને સવાર સુધીમાં થઈ જાય.કેમ કે સ્ક્રીનનું પ્લાસ્ટિક તો ...વધુ વાંચો

16

જીવન સંગ્રામ 2 - 16

પ્રકરણ ૧૬ આગળ જોયું રોકી અને પટાવાળાને રાજન પકડીને તપોવનધામ લાવે છે.પૂછપરછમાં જવાબ આપતો નથી.બીજી તરફ રાજેશ રોકી અને પટાવાળાના ફેઈસ સ્ક્રીન બનવા લાગે છે.વહેલી સવારે બધા છૂટા પડે છે.... હવે આગળ.... વહેલી સવારે લગભગ પાંચ વાગ્યા આસપાસ એક કાર તપોવનધામના દરવાજે ઉભી રહે છે. કારનો અવાજ આવતાં જ જીજ્ઞાદીદી તરત જ દરવાજે આવે છે.કારમાંથી પરમાનંદ અને ભવ્ય ઉતરે છે. પંચાવન સાઈઠની આસપાસ પહોંચેલા પરમાનંદનું શરીર આજે પણ કોઈ નવજુવાન જેટલું તંદુરસ્ત દેખાતું હતું.માત્ર માથાના વાળ સફેદ દેખાવા લાગ્યા હતા.આંખોમાં ચશ્માને કપાળ પર ઉંમર પ્રમાણે થોડી કરચલી દેખાતી હતી.. પરમાનંદને જોઈને જીજ્ઞા રોઈ પડે છે. "અરે ...વધુ વાંચો

17

જીવન સંગ્રામ 2 - 17

પ્રકરણ૧૭ આગળ આપણે જોયું કે રાજન પોતાનો પ્લાન આર્મી ચીફને કહે છે આર્મી ચીફ તપોવન આવવા નીકળે છે... હવે આગળ..... વહેલી સવારે રાજન,કમલ અને તેની પૂરી ટીમ રોકી બનીને ગયેલ ઇન્સ્પેક્ટરે આપેલી માહિતી મુજબ તૈયારી કરવા લાગી. "સર આજે બપોર બાદ આ લોકો અહીંયાથી વીસ છોકરીઓને સપ્લાઈ કરવાના છે, એવી માહિતી મને સાંજે મળી, માટે આશિર્વાદ આપો કે બધી છોકરીઓને હેમખેમ છોડાવી લાવી અને ગુનેગારોને પકડી પાડીએ". રાજન ઉતાવળ ન કરો.થોડી રાહ જુઓ. હમણાં આર્મી ચીફ આવી જશે. તમે છોકરીઓને અત્યારે છોડાવી લાવશો તો છોકરીઓને પકડનાર સુધી જ તમે પહોંચી શકશો પણ, છોકરીઓને તેમના મૂળ ઠેકાણા સુધી પહોંચવા દેશો ...વધુ વાંચો

18

જીવન સંગ્રામ 2 - 18

પ્રકરણ ૧૮ આગળ આપણે જોયું કે 19 મહિલા પોલીસ અને જીજ્ઞાદીદી બનીને જવા તૈયાર થાય છે.ટ્રાન્સમીટર જીજ્ઞાદીદીની પીઠ પર લગાડવા માટે રાજેશની હોસ્પિટલ જવાની તૈયારી થાય છે. હવે આગળ.... રાત્રે એક વાગ્યાની આસપાસ બંધી બનાવેલ છોકરીઓને છોડાવી એની જગ્યા પર ૧૯ મહિલા પોલીસને રાખી દેવામાં આવે છે. ત્યાં ચોકીદારી કરી રહેલા છ વ્યક્તિને પકડી એમના ફેઈશ સ્ક્રીન બનાવવાનું કામ રાજેશને સોંપી દેવામાં આવે છે. બધી છોકરીઓને તપોવનધામ લાવવામાં આવે છે. રાજેશની હોસ્પિટલમાં બધા ડોક્ટરની 24 કલાકની ડ્યુટી કરી દેવામાં આવી છે. બધા જ ડોક્ટરો પૂરા દિલથી સોંપવામાં આવેલી ફરજ પૂર્ણ કરવા અથાગ પ્રયત્નો કરે છે. ગુરવિન્દરજી અને પરમાનંદ ...વધુ વાંચો

19

જીવન સંગ્રામ 2 - 19

પ્રકરણ 19 આગળ આપણે જોયું કે બધા મિશન પર જવાની તૈયારી કરી લીધી લોકેશન આવે એટલે નીકળવા માટે બધા રાહે છે... હવે આગળ.... ચાર વાગ્યે રોકીને કચ્છના જખોબંદરથી ૨૫ કિલોમીટર દૂર કચ્છના અખાતનું લોકેશન આવે છે. એટલે નક્કી થયા મુજબ ટેક્સીઓમાં ગર્લ્સ બેસાડવા લાગ્યા. પાંચ ટેક્સીઓ પંદર પંદર મીનીટના અંતરે રવાના કરવામાં આવી. અંદર બેઠેલી બધી ગર્લ્સને ક્લોરોફોર્મ સુંઘાડ્યું હોવાનું નાટક કરવામાં આવ્યું અને બધી મહિલા પોલીસ કે જે ગર્લ્સ બનીને જાય છે તે બેહોશ બની ગયા હોય એમ ટેક્સીની સીટ પર પડી રહી. બધી ટેક્સી પાછળ રોકીના માણસો જે રાજનની ટીમના સભ્યો છે એ બાઈક લઈને રવાના થાય ...વધુ વાંચો

20

જીવન સંગ્રામ 2 - 20

પ્રકરણ 20 આગળ આપણે પરમાનંદ ધ્યાનમાં જીજ્ઞા સાથે વાત કરવા આહવાન કરે છે.. . હવે આગળ..... "જીજ્ઞા ધ્યાનમાં જોડા... પરસ્થીતીથી મને વાકેફ કર.ત્યાં કેવી વાતો થાય છે.આગળ આ લોકોનો શું પ્લાન છે.જીજ્ઞા ઝડપ રાખ.આપણી પાસે સમય નથી.અમે બધાને એકસાથે ખતમ કરી શકીએ એટલા નથી.માટે આગળ શું ચર્ચા થાય છે એ જણાવ." થોડી વાર શાંતિ છવાઈ ગઈ.પરમાનંદ પોતાના હોઠ ફફડાવતા હતા એટલે સામે જીજ્ઞાદીદી કઈ બોલી રહી છે એવું લાગ્યું. લગભગ અડધા કલાક બાદ પરમાનંદ પોતાની આંખો ખોલે છે.સામે રાજન અને ગુરવિંદરજીને ઉભેલા જોયા."માફ કરશો,પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.એટલે આ રસ્તેથી તમને જણાવ્યા વિના જ માહિતી મેળવવી પડી." ...વધુ વાંચો

21

જીવન સંગ્રામ 2 - 21

પ્રકરણ 21 આગળ આપણે જોયું કે રાજન અને આર્મી ટીમે આંતકવાદીઓના ગામનો ખાત્મો બોલાવી દીધો.જ્યારે પરમાનંદ અને એમની ટીમને આર્મીના જવાનો પકડે છે.... હવે આગળ..... (પાકિસ્તાની આર્મીની ભાષા હિન્દી હોય છે.પણ અહીંયા સરળતા ખાતર એમની અને ગુરવિંદરજીની ભાષા ગુજરાતીમાં જ લખું છું.) "તમે ક્યાંથી આવી ચડ્યા.અમે આજુબાજુ જોઈને જ ચાલતા હતા.તમે ક્યાંય દેખાતા તો ન હતા." કમલે પાકિસ્તાની આર્મીના જવાનોને વાતોમાં ફસાવવાનું ચાલુ કર્યું. "તમને જણાવવું જરૂરી નથી સમજતા.. જો તમારા જેવા બધા આમ છૂપી રીતે અમારા મલકમાં આવી જાય તો અમે શું માખીઓ મારવા અહીંયા આંટા મારીએ છીએ." "હા એ સાચું પણ તમારી કામગીરી કાબિલેદાદ માંગી લે તેવી છે.અમે ...વધુ વાંચો

22

જીવન સંગ્રામ 2 - 22 - અંતિમ ભાગ

પ્રકરણ 22 આગળ આપણે જોયું કે પરમાનંદ ને ગોળી વાગે છે.ગુરવિંદરજી એમને રેતીના ઢગલા પાછળ લઈ જાય છે.રાજન,કમલ અને ટીમ થોડી નિરાશ થાય છે.આ મોકાનો લાભ લઈને આંતકવાદીઓ બધાને ઘેરી લ્યે છે.... હવે આગળ..... આંતકવાદીઓ ગુરવિંદરજીને ઓળખતા હોવાથી એમને જોઈને બોલ્યા, આ આર્મીના ઓફિસરને તો અમે અમારી કેદમાં રાખીશું. ભારતમાં દહેશત ફેલાવવા માટે ઘણાં ઉપયોગી થશે. બાકી બધાને અહીંયા જ ખતમ કરી નાખીશું. ચાલો સૌના હથિયાર લઈ લો. બીજો એક આંતકવાદી યુવાન હથિયાર લેવા જતો હતો ત્યાં જ દૂરથી ફાયરિંગ થયું, ને એ આતંકવાદી ત્યાં જ ઠાર મરાયો. બીજા બધા સાવધાન થયા પણ ત્યાં સુધીમાં તો મહિલા ટીમના ફાયરિંગ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો