Cha Ni Chahat book and story is written by Rayththa Viral in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Cha Ni Chahat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચા ની ચાહત - નવલકથા
Rayththa Viral
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
“ ભાઈ પાસ નો મેળ પડ્યો..?? “ જીગરએ કરણને ફોન પર પૂછ્યું. “ ના ભાઈ પણ તું ચિંતા ના કરીશ , એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ કરણએ કહ્યું. “ ના ભાઈ પછી પેલી રાત જેવુ થશે , જો નવરાત્રિ માં પહેલા થી જ પાસ નું નક્કી હોય તો જ જવું છે.નહિતર તમે લોકો જાઓ મારે નથી આવું. ” જીગરએ કરણ ને ચેતવતા કહ્યું. “ થઈ જશે પાસ નું , તું સમય પર કર્ણાવતી ક્લબ પોહચી જજે. અને હાં રાજવીર ને પણ લેતો આવજે ”. કરણએ કહ્યું. “ એ લેખક ને ક્યાં
“ ભાઈ પાસ નો મેળ પડ્યો..?? “ જીગરએ કરણને ફોન પર પૂછ્યું. “ ના ભાઈ પણ તું ચિંતા ના કરીશ , એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ કરણએ કહ્યું. “ ના ...વધુ વાંચોપછી પેલી રાત જેવુ થશે , જો નવરાત્રિ માં પહેલા થી જ પાસ નું નક્કી હોય તો જ જવું છે.નહિતર તમે લોકો જાઓ મારે નથી આવું. ” જીગરએ કરણ ને ચેતવતા કહ્યું. “ થઈ જશે પાસ નું , તું સમય પર કર્ણાવતી ક્લબ પોહચી જજે. અને હાં રાજવીર ને પણ લેતો આવજે ”. કરણએ કહ્યું. “ એ લેખક ને ક્યાં
આપણે અત્યાર સુધી “ ચા ની ચાહત ” માં જોયું કે રાજવીર તેના મિત્રો સાથે નવરાત્રિ જોવા જાય છે ,ત્યાં તે લોકોની અપાર ભીડ માં જોવે છે અને વિચારે છે કે બધા લોકો ગરબા રમવા માટે થઈને ગાંડાતુર થયા ...વધુ વાંચોજાણે આજ પછી ક્યારે નવરાત્રિ આવવાની જ ના હોય.રાજવીર ને ગરબા રમતા નહતા ફાવતા એટલે તે પ્રેક્ષકો ની ભીડ માં પ્રેક્ષક બની ને બેસે છે , અને ગરબા રમી રહેલા લોકો ને જોવે છે.એ દરમ્યાન ત્યાં ગરબા રમી રહેલા હજારો લોકોની ભીડ માં તેને એક પીળા રંગ ની ચણિયાચોળી વાળી છોકરી જોવા મળે છે.જે બિન્દાસ અને પૂર્ણ આત્મવિશ્વાસ ની સાથે