VIRAL VIDEO book and story is written by PARESH MAKWANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VIRAL VIDEO is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાયરલ વીડિયો - નવલકથા
PARESH MAKWANA
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
'તનુ આ શું ચાલી રહ્યું છે..?' તનું અને વિશાલ વચ્ચે વધતી જતી નિકટતા જોઈ રાહુલથી રહેવાયું નહીં એને લાગ્યું કે આ વિશે મારે તન્વી જોડે વાત કરવી જ પડશે. એકાએક જ રાહુલ નો આવો અજીબ સવાલ સાંભળી ને તનું એની સામે જોઈ રહી એને એ નોહતું સમજાતું કે રાહુલ શુ કહી રહ્યો છે.? શેના વિશે કહી રહ્યો છે.? રાહુલે થોડી ચોખવટ કરતા કહ્યું 'માન્યું, કે તું અને વિશાલ ફ્રેન્ડ છો પણ યાર સાવ આમ તો ના જ હોય ને. મને ભૂલી અને તું આખો
'તનુ આ શું ચાલી રહ્યું છે..?' તનું અને વિશાલ વચ્ચે વધતી જતી નિકટતા જોઈ રાહુલથી રહેવાયું નહીં એને લાગ્યું કે આ વિશે મારે તન્વી જોડે વાત કરવી જ પડશે. ...વધુ વાંચો એકાએક જ રાહુલ નો આવો અજીબ સવાલ સાંભળી ને તનું એની સામે જોઈ રહી એને એ નોહતું સમજાતું કે રાહુલ શુ કહી રહ્યો છે.? શેના વિશે કહી રહ્યો છે.? રાહુલે થોડી ચોખવટ કરતા કહ્યું 'માન્યું, કે તું અને વિશાલ ફ્રેન્ડ છો પણ યાર સાવ આમ તો ના જ હોય ને. મને ભૂલી અને તું આખો
આજે તનું નો બર્થડે હતો. સવારમાં જ વિશાલ એક ગિફ્ટશોપમાં જઈ એના માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈ એ એના ઘરે જવા બસમાં નીકળ્યો. આ તરફ તનું એની રાહ જોતી બેઠી ...વધુ વાંચોરાહુલે એને કહ્યું પણ ખરે કે એ આવે કે ના આવે શુ ફરક પડે છે તું તારો કેક કાપ ને' પણ તનુંએ એને સાફ શબ્દોમાં કહી દીધું કે 'હું કેક ત્યારે જ કાપીશ જ્યારે વિશાલ આવશે. આમ એના વગર હું કોઈ સેલિબ્રેશન નથી કરતી.' એણે વિશાલ ને ફોન કર્યો. 'યાર, વિશાલ ક્યાં છે તું..? કેમ
અવિશ્વાસ જ્યારે વિશ્વાસની જગ્યા લઈ લે ને ત્યારે ભલભલા મજબૂત સબંધો ને પણ એક જ પળમાં ધરાશાયી કરી દે છે. અહીંયા પણ રાહુલે બહુ ચાલાકીથી તનું ના મનમાં વિશાલ પ્રત્યે અવિશ્વાસ પેદા કરી દીધો. કારણ કે એ જાણતો હતો ...વધુ વાંચોઆ અવિશ્વાસ એક ને એકદિવસ નફરતમાં બદલાઈ જશે. ને વિશાલ નામનો કાંટો એના ફૂલ એટલે કે તનું થી હમેંશા માટે દૂર થઈ જશે. પણ તનું ને વિશ્વાસ હતો પોતાની દોસ્તી પર એને હજુ પણ લાગતું હતું કે વિશાલ એકદમ નિર્દોષ છે. એને કોઈએ આ બધામાં ફસાવ્યો છે. એની સાથે કઈક ને કઈક
રાહુલ ને ખબર મળી કે તનું અને વિશાલ ગામડે થી રાજકોટ આવી ગયા છે. એટલે એણે નવી બાજી શરૂ કરી. એ એક રાત્રે તનું ને ચાકુ ની અણી બતાવી ઉઠાવી ગયો. ...વધુ વાંચો એને હતું જ કે તનું ને બચાવવા વિશાલ એની ખિલાફ ના બધા જ સબુતો લઈને દોડતો આવશે. અને એમ જ થયું. રાહુલે વિશાલ ને ફોન કર્યો. 'તો, બદનામ આશિક, તારી તનું ને બચાવી હોય તો હું જે કરું એ જ કરજે નહિતર..' રાહુલના શબ્દો સાંભળી વિશાલ ડરી