nayika, kharekhar nayika j book and story is written by Mayank Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. nayika, kharekhar nayika j is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નાયિકા, ખરેખર નાયિકા જ - નવલકથા
Mayank Trivedi
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
મેખલા બધું કામ પતાવી બેડરૂમમાં ગઇ. પોતાના કાંડે બાંધેલું ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી ચાલુ કરતા આખો રૂમ પ્રકાશથી ભરાય ગયો. ભીંત પર આખી સ્ક્રીન આવી ગઈ. મેખલાએ હુકમ કર્યો "કોલ શુભ્ર" આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં ઇન્સ્ટ્રુમેન્ટે શુભ્રને વિડીયો કોલ લગાવ્યો. સામે શુભ્ર પણ મેખલાનાં કોલની રાહ જોતો હતો. હજી 15 દિવસથી મેખલા અને શુભ્રનાં લગ્નની વાત ચાલતી હતી. બધુ જ બરાબર હતુ. બન્ને કુટુંબો પણ રાજી હતાં. અને ટૂંક સમયમાં જ સગાઈ નક્કી થવાની હતી. શરૂવાતની ઔપચારિક વાતો બાદ મેખલા મુદ્દા પર આવી. "શુભ્ર, હું તમને એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તમને પ્રેમ આપવા કમીટેડ છું, હું તમને અઢળક
મેખલા બધું કામ પતાવી બેડરૂમમાં ગઇ. પોતાના કાંડે બાંધેલું ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી ચાલુ કરતા આખો રૂમ પ્રકાશથી ભરાય ગયો. ભીંત પર આખી સ્ક્રીન આવી ગઈ. મેખલાએ હુકમ કર્યો "કોલ શુભ્ર" આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં ઇન્સ્ટ્રુમેન્ટે શુભ્રને વિડીયો કોલ લગાવ્યો. સામે શુભ્ર ...વધુ વાંચોમેખલાનાં કોલની રાહ જોતો હતો. હજી 15 દિવસથી મેખલા અને શુભ્રનાં લગ્નની વાત ચાલતી હતી. બધુ જ બરાબર હતુ. બન્ને કુટુંબો પણ રાજી હતાં. અને ટૂંક સમયમાં જ સગાઈ નક્કી થવાની હતી. શરૂવાતની ઔપચારિક વાતો બાદ મેખલા મુદ્દા પર આવી. "શુભ્ર, હું તમને એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તમને પ્રેમ આપવા કમીટેડ છું, હું તમને અઢળક
આપ સૌ એ મારી વાર્તા "નાયિકા, ખરેખર નાયિકા જ" વાંચી. એનો જ આગામી ભાગ રજુ કરું છું. જેમાં નાયિકા એની ખાસ ફ્રેન્ડ મંદાકિનીને મૂંઝવણ માંથી ઉગારે છે. તો શુ હતી એ મૂંઝવણ અને શું હતો એનો ઉકેલ.એક તરફ મેખલા ...વધુ વાંચોઘર તરફ રવાના થઈ તો અહિ ઓફિસમાં નાયિકા ભૂતકાળમાં 10 વરસ પહેલાં સરી પડી. નાયિકા તેની ખાસ ફ્રેન્ડ મંદાકિનીને કહે છે, "why you are doing such a haste to get married?" મંદાકિની ચીડ સાથે પણ સ્વસ્થતાથી બોલી,"હું એક આધ્યાત્મિક વ્યક્તિ છું. મારે મારુ કર્મ કરવું છે. મારે હવે સામાજિક જવાબદારી નિભાવવા મેરેજ કરી લેવા જોઈએ." નાયિકાએ જવાબમાં શાંત પ્રત્યુત્તર આપ્યો,