Aatmani Daheshat book and story is written by Margi Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatmani Daheshat is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આત્માની દહેશત - નવલકથા
Margi Patel
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
રાતના 2 વાગ્યા હોય છે. સરસ એવો પવન લહેરાઈ રહ્યો હતો. હાઇવે ની સાઈડમાં એક સુંદર એવી છોકરી ઉભી હતી. એની આંખો જાણે જામ હોય. તેના બદનમાંથી મધુશાલા ટપકતી હોય એવી જવાની નિખારી આવી રહી હતી. વાળ તો મખમલ ના કપડાં ની જેમ લહેરાતા હતાં. શરીર પર કાળી એવી પારદર્શક સાડી વીંટાયેલી. કમર પર રહેલું ટેટુ તેની કમર પર જ નજર ટકાવી રાખે. જાણે બસ એને જ દેખતા રહીયે. ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાન ની નજર તે છોકરી પર પડી. તેને દેખી ને એ
રાતના 2 વાગ્યા હોય છે. સરસ એવો પવન લહેરાઈ રહ્યો હતો. હાઇવે ની સાઈડમાં એક સુંદર એવી છોકરી ઉભી હતી. એની આંખો જાણે જામ હોય. તેના બદનમાંથી મધુશાલા ટપકતી હોય એવી જવાની નિખારી આવી રહી હતી. વાળ ...વધુ વાંચોમખમલ ના કપડાં ની જેમ લહેરાતા હતાં. શરીર પર કાળી એવી પારદર્શક સાડી વીંટાયેલી. કમર પર રહેલું ટેટુ તેની કમર પર જ નજર ટકાવી રાખે. જાણે બસ એને જ દેખતા રહીયે. ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાન ની નજર તે છોકરી પર પડી. તેને દેખી ને એ
રાજીવ આંખો બંધ કરી દે છે ને કોલેજ ના સમય માં જતો રહે છે. નીતા અને રાજીવ બન્ને કોલેજ ...વધુ વાંચોસાથે ભણતા હતાં. સાથે ભણતા ભણતા રાજીવ અને નીતા બંન્ને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા. નીતા તો રાજીવ પર પોતાનો જીવ ન્યોછાવર કરતી હતી. બંન્ને એકબીજા ને એટલો પ્રેમ કરતાં કે એકબીજા વગર ના રહી શકે. કોલેજ માં બંન્ને પ્રેમી પંખીડા કરીને જ ઓળખતા. રાજીવ અને નીતા ત્રણ વર્ષથી સાથે હતાં.