Prem Vedna book and story is written by Falguni Dost in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Vedna is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ વેદના - નવલકથા
Falguni Dost
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
અંતરની મારી ખેવના પુરી થઈ હતી,પારણે જયારે રોશની ઝૂલી રહી હતી!!ચાર દાયકા પેલાની આ વાત છે. એક સામાન્ય પરિવારમાં એક લક્ષ્મીની ખેવના ધરાવતા દંપતીના આંગણે લક્ષ્મીએ પગલાં પાડ્યા હતા. હા, જયેશભાઇ ને ત્યાં એક પુત્રના જન્મ બાદ ૩ વર્ષે પુત્રીનો આજ જન્મ થયો હતો. પુત્રીના જન્મથી આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. ઘર જાણે તેના અવતારથી પ્રકાશિત થઈ ગયું હતું. આજ જયેશભાઈની ઈચ્છા પુરી થઈ હતી. એમને પોતાના પુત્ર પ્રત્યે પણ એટલી જ લાગણી પણ એમને દીકરીની ખેવના હતી જે પુરી થવાથી એ ખુબ જ ખુશ થયા હતા. દીકરી પણ આ આંગણે આવી એટલી જ ખુશ હોય એમ એના ચહેરા
અંતરની મારી ખેવના પુરી થઈ હતી,પારણે જયારે રોશની ઝૂલી રહી હતી!!ચાર દાયકા પેલાની આ વાત છે. એક સામાન્ય પરિવારમાં એક લક્ષ્મીની ખેવના ધરાવતા દંપતીના આંગણે લક્ષ્મીએ પગલાં પાડ્યા હતા. હા, જયેશભાઇ ને ત્યાં એક પુત્રના જન્મ બાદ ૩ વર્ષે ...વધુ વાંચોઆજ જન્મ થયો હતો. પુત્રીના જન્મથી આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. ઘર જાણે તેના અવતારથી પ્રકાશિત થઈ ગયું હતું. આજ જયેશભાઈની ઈચ્છા પુરી થઈ હતી. એમને પોતાના પુત્ર પ્રત્યે પણ એટલી જ લાગણી પણ એમને દીકરીની ખેવના હતી જે પુરી થવાથી એ ખુબ જ ખુશ થયા હતા. દીકરી પણ આ આંગણે આવી એટલી જ ખુશ હોય એમ એના ચહેરા
અત્યાર સુધી આપણે જોયું કે રોશનીના લગ્નની ચર્ચા થઈ રહી હતી, પણ રોશનીને યોગ્ય કોઈ પ્રસ્તાવ આવ્યો નહોતો, રોશની જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેનો સહકર્મી રાજ રોશનીથી પ્રભાવિત હતો. હવે આગળ...આંખ બંધ કરું તો તું નઝર આવે,ખુલી આંખે ...વધુ વાંચોતું નઝર આવે,ઘડીક વિચારું કે ખરી કોણ તું?પણ જે ચહેરે હૃદય પણ ધબકાર ચુકે એ સમયે નઝર સામે તું આવે.રાજના મનમાં રોશની નામ જ ગુંજતું હતું. રોશની રાજની અવગણના કરતી હતી, આથી રાજ માટે રોશની એક જીદ બની ગઈ હતી. એ જીદ રાજને પુરી જ કરવી હતી. રાજનો પ્રેમ ક્યારે જીદમાં રૂપાંતર થઈ ગયો એનો એને પણ ખ્યાલ ન હતો.
આપણે જોયું કે રાજ પોતાના મનની વાત રીટાબેન દ્વારા રોશની સુધી પહોંચાડવામાં સફળ થાય છે. પણ રોશની દ્વારા કોઈ જ પ્રતિભાવ ન મળતાં રાજ આવેશમાં આવી જાય છે. હવે આગળ....ચાહત ના સફરમાં પડાવ આવે છે ઘણા,ઘવાય છે, છીનવાય છે, ...વધુ વાંચોતાંતણા ઘણા,મુંજાઈ જાય જીવ એવા બને છે બનાવ ઘણા,છતાં અતૂટ રહે સત્યપ્રેમ એવા છે દાખલા ઘણા!!રાજ હજુ પણ આશા રાખીને બેઠો હતો કે રોશની એની વાતને જરૂર વિચારતી હશે. એ થોડા દિવસ સુધી રોશનીનું વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું કે નહીં એ જ જોયા કરતો હતો. પણ રોશની તરફથી કોઈ જ પ્રતિભાવ હજુ સુધી રાજને મળ્યો નહતો. રોશનીએ બધું જ કિસ્મત પર
આપણે જોયું કે રોશનીની વિચારધારા રાજ માટે થોડી બદલાઈ હતી. હવે આગળ...મનને જવાબ આપી ગયા એક પ્રેમભરી નજરથી,મગજને અનેક પ્રશ્નો કરી ગયા એક પ્રેમભરી નજરથી.રાજના મનમાં અનેક ઉથલપાથલ રોશનીએ રાજ સાથે વાત કરી તેથી થવા લાગી હતી. ...વધુ વાંચોમન હિલોળા ખાતું હતું. એ વિચારતો હતો કે રોશની પણ મને પસંદ જ કરે છે.. વળી રાજે લગ્નનો પ્રસ્તાવ રોશની સમક્ષ મુક્યો એને ઘણા મહિનાઓ થઈ ગયા હતા, છતાં રોશનીએ કોઈ પ્રતિભાવ તો નહોતો આપ્યો, તો શું હું કંઈક ખોટી ગાંઠ બાંધી રહ્યો છું? એવા વિચાર પણ રાજને વિવશ કરી રહ્યા હતા. રોશનીથી અજાણતા જ રાજને મૂક અનુમતિ અપાઈ ચુકી હતી આથી
આપણે જોયું કે રોશનીએ રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. પણ રોશની એના પપ્પાને આ વાત કેવી રીતે જણાવે એ ઉપાધિમાં હતી. હવે આગળ...બોલવા જતા મન ખચકાય છે,કહેવા જતા જીભ અચકાય છે,મનમાં ખુબ વલોપાત થાય છે,દોસ્ત! કેમ રજુ કરું ...વધુ વાંચોવાત?શબ્દ મન અને મગજ વચ્ચે અથડાય છે!!!હંમેશા આજ્ઞાકિંત રહેનાર રોશની આજ કોઈ જ વિચાર કર્યા વગર ફક્ત લાગણીવશ થઈને રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરીને આવી હતી. રોશની હજુ અમુક જ કલાકોની વાતચીતમાં આ મોટું ડગલું ભરીને આવી હતી. રોશની રાજની સામે રાજમય બની ગઈ હતી, પણ ઘરે પહોંચતા જ અનેક વિચારોમાં સપડાય ગઈ હતી. તેણે પોતે લીધેલ નિર્ણય પર રોશનીને