The Ooty.... book and story is written by Rahul Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Ooty.... is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ ઊટી.... - નવલકથા
Rahul Makwana
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
1.સમય - સવારના 11 કલાકસ્થળ - વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ. અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, તેની ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને વોર્ડબોય વગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં. અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક
1.સમય - સવારના 11 કલાકસ્થળ - વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ. અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, તેની ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને ...વધુ વાંચોવગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં. અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક
2. અખિલેશ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, અખિલેશ નાનપણથી ભણવામાં હોશિયાર હતો,નાનપણથી તેને ગણિત વિષયમાં ખુબજ રસ હતો.અખિલેશ એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો, અખિલેશનાં પિતા જયેશભાઇ દરજીકામ કરતાં હતાં, જેમાંથી પોતાનું ગુજરાન રોળવી શકે એટલું માંડ ...વધુ વાંચોહતાં. અખિલેશ જ્યારે 10 ધોરણમાં 89 % લાવ્યો ત્યારે તેના ઘરનાં બધાં જ સભ્યો ખુશ હતાં, પરંતુ અખિલેશનના પિતા જયેશભાઇ થોડાક મૂંઝવણમાં હતાં, જેનું કારણ હતું પોતાના પરિવારની આર્થિક સ્થિતિ.ત્યારબાદ
3.સ્થળ - કોલેજ કેમ્પસનું ગ્રાઉન્ડસમય - રાત્રીના 8 કલાક. અખિલેશે કોમ્પ્યુટર એન્જીનીયરનું સેકન્ડ યર ડીસ્ટિંગશન સાથે પાસ કર્યું, અને યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, ત્યારબાદ કોલેજની મેનેજમેન્ટ ટિમ દ્વારા રીલિવ થતાં વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પ્રોગ્રામ અને ફ્રેશર વિદ્યાર્થીઓ માટે વેલકમ પ્રોગ્રામનું ...વધુ વાંચોકરવામાં આવ્યું. બધા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આ પ્રોગ્રામમાં આનંદ કર્યો, અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો, જેમાં અખિલેશે સિગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો. જેમાં અખિલેશે બરકલ અલી વિરાણી સાહેબ દ્વારા લખાયેલ ગઝલ.."થાય સરખામણી તો એ ઉતરતા છીએ.." ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં, અખિલેશનો સુરીલો અને ભારે અવાજ ઘણાં યુવા હૈયાઓને છેદીને આરપાર નીકળી ગયો. જેમાં અખિલેશને આ ગઝલ
4.ઊટી….(Part - 4) અખિલેશે પોતાના જીવનમાં ઘણાં તડકા- છાંયડા જોયા, અને તેને સમજાય ગયું કે આ જ જીવનની રીત છે, જેમાં હાર પછી જીત, અને રાત પછી દિવસ અને તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે જ છે, પરંતુ ...વધુ વાંચોકહેવાય છે કે, "ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં હે." એવી જ રીતે અભિષેકે દુઃખ તો ઘણાં જોયા હવે તેના જીવનમાં સુખ આવવાનું હતું, પણ અભિષેક એ બાબતથી તદ્દન અજાણ હતો કે આ સુખ તો માત્ર થોડાક જ સમય પૂરતું
5. અખિલેશ કોલેજથી પોતે જે કાર બુક કરી હતી તે કાર મારફતે ઘરે પહોંચ્યો, ઘરે પહોંચ્યો એ દરમિયાન અખિલેશનાં મનમાં વિચારોનું એક વંટોળ જાગ્યું હતું, એક તરફ તે ખુબ ખુશ હતો કારણ કે તેણે સફળતાપૂર્વક કોમ્પ્યુટર એન્જીનીયર પૂર્ણ ...વધુ વાંચોહતું, ને ડિજિટેક જેવી નામાંકિત કંપનીમાં(મુંબઈ) સારી એવી જોબ પણ મળી ગઈ, બીજી બાજુ તેના પર આખા પરીવારની જવાબદારી પણ આવી પડી હતી, પોતાની બહેન સોનલનાં લગ્ન, તેના મમ્મી વર્ષાબેનની સંભાળ, કુટુંબનું ગુજરાન ચલાવવું વગેરેની ચિંતાઓ અખિલેશને અંદરથી સતાવી રહી હતી….! અખિલેશ પોતાના ઘરે પહોંચ્યો અને તેને આવતો જોઈ, જાણે વર્ષોથી આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહેલ તેની માતા વર્ષાબેનની આંખોમાં એકાએક