Blind love book and story is written by P. Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Blind love is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આંધળો પ્રેમ - નવલકથા
P. Rathod
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
ઉનાળાની શરૂઆતના સાંજ ના 6:30 કલાક .. વડોદરા રોડ ઉપર આવેલી હોટેલ હાઇવે નજીક આવેલા અજાણ્યા ગામ તરફ ગભરાયેલો અને મૂંઝાયેલો તેજસ મોટા ડગ ભરી આગળ વધી રહ્યો હતો.. અને અચાનક ઠંભી જાય છે. ગામની નજીક હાઇવે ઉપર પરચુરણ ની દુકાન ચલાવતો શિરાજ મકરાની અને તેની નજીક માં ચા ની કીટલી ચલાવતો અશરફ બંને ધંધો વધાવવાની ઉતાવળ માં હતા, આજે આઇપીએલ ની પહેલી મેચ હતી, શિરાજ ક્રિકેટ નો ભારે રસિયો, બંને ભણેલા હતા શિરાજ સિવિલ એન્જીનીયર અને અશરફ એમ એ બીએડ કરેલું પણ નોકરી ક્યાંય મળતી ન હતી, એટલે બંને ને પારિવારિક જવાબદારી માથા ઉપર આવતા પરાણે આ નાનો વ્યવસાય
ઉનાળાની શરૂઆતના સાંજ ના 6:30 કલાક .. વડોદરા રોડ ઉપર આવેલી હોટેલ હાઇવે નજીક આવેલા અજાણ્યા ગામ તરફ ગભરાયેલો અને મૂંઝાયેલો તેજસ મોટા ડગ ભરી આગળ વધી રહ્યો હતો.. અને અચાનક ઠંભી જાય છે. ગામની નજીક હાઇવે ઉપર પરચુરણ ...વધુ વાંચોદુકાન ચલાવતો શિરાજ મકરાની અને તેની નજીક માં ચા ની કીટલી ચલાવતો અશરફ બંને ધંધો વધાવવાની ઉતાવળ માં હતા, આજે આઇપીએલ ની પહેલી મેચ હતી, શિરાજ ક્રિકેટ નો ભારે રસિયો, બંને ભણેલા હતા શિરાજ સિવિલ એન્જીનીયર અને અશરફ એમ એ બીએડ કરેલું પણ નોકરી ક્યાંય મળતી ન હતી, એટલે બંને ને પારિવારિક જવાબદારી માથા ઉપર આવતા પરાણે આ નાનો વ્યવસાય
( બે મિત્રો વચ્ચે ભાગીદારી ના ધંધામાં પત્ની ની ભાગીદારી કરવાનું પરિણામ કેટલું ભયંકર આવી જાય છે, આગળ વાંચો ભાગ - 2 )---------એક તરફ જમાયેલ ધંધા ની પરેશાની થી હેરાન તેજસ એક બપોરે કેટલાક કાગળો લેવા ઘરે જાય છે. ...વધુ વાંચોનો દરવાજો ખોલી તેજસ અંદર પ્રવેશે છે અને પોતાના કાગળો લઈ બહાર જ નીકળે છે ત્યાં તેને ઉપરના બેડરૂમ માં પૂનમ ની સિસકીઓ નો અવાજ સંભળાય છે. તે દબાતા પગલે ઉપર જાય છે, બેડરૂમના ખુલ્લા દરવાજા માંથી તે જે દ્રશ્ય જુએ છે, એ જોઈ તેના પગ નીચે થી જમીન ખસી જાય છે. પૂનમ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ કલ્પીતના નિર્વસ્ત્ર શરીર ઉપર