Shodh book and story is written by Yatin Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shodh is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શોધ (એક ખજાનાની) - નવલકથા Yatin Patel દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 274 Downloads 848 Views Writen by Yatin Patel સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટ રવિ - ઉમા નો મિત્ર પ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકાર અનામી - પ્રોફેસર ભટ્ટ ની દીકરી પ્રોફેસર રાવ - ઈતિહાસકાર પી.એસ. નાયર - પોલિટિશિયન્સ ઓય ઉમા સાંભળ! આ જો શું છે ? રવિ એક કાગળને જોઈ ને કહ્યું. જોવા દે શું છે તારી પાસે, ઉમા એ રવિ પાસેથી કાગળ લઈને જોવા લાગી. હજી તો ઉમા કાગળ જોઈ જ રહી હતી ત્યાં તો રવિ ઉમા ને કહેવા લાગ્યો કંઈક નો નકશો લાગે છે. રવિ મને શાંતી થી જોવા દે! એટલે ખબર પડે કે આ નકશો કઈ વસ્તુ નો છે. ઉમા નકશા ને ચારે બાજુ થી ફેરવી ફેરવીને જોઇ રહી હતી, જાણે કોઇ મોટી નેશનલ ટ્રેઝર હન્ટર હોય. ત્યાં જ અચાનક રવિ ની નજર એક પેટી ઉપર પડે છે પણ એ ની ઉપર ટાળું લાગેલું હતું એટલે રવિ આમતેમ ચાવી શોધવા માટે બધું સામાન ઉંચકવા લાગ્યો, ઘણું શોધ્યા પછી પણ એને ક્યાંય ચાવી મળી નહીં. રવિ એ ઉમા ને કહ્યું ઉમા આ પેટીની ચાવી ક્યાંય મળતી નથી. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of May 2026 Best Novels of June 2026 Best Novels of July 2026 Best Novels of August 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels શોધ (એક ખજાનાની) - 1 New ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટરવિ - ઉમા નો મિત્રપ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકારઅનામી - પ્રોફેસર ભટ્ટ ની દીકરીપ્રોફેસર રાવ - ઈતિહ... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>