Yakshgatha book and story is written by Siddharth Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yakshgatha is also popular in હાસ્ય કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યક્ષગાથા - નવલકથા
Siddharth Rathod
દ્વારા
ગુજરાતી હાસ્ય કથાઓ
તે યક્ષ હતો, બહુ શક્તિશાળી, સંગીતનો વિશારદ પણ તેનું ભાગ્ય એવું કે પૃથ્વી પર ભ્રમણ કરતી વખતે એ રીલ બનાવતી કન્યાના પ્રેમમાં પડી ગયો. તે કન્યાએ તેની સાથે એક રીલ પણ બનાવી પ્રેમગીત પર અને યક્ષ એવું સમજ્યો કે તે તેને પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં ઇન્દ્રનો રોષ સહીને પણ તે પોતાનો પ્રેમ પામવાની હઠ મૂકવા તૈયાર ન થયો. છેવટે ઈન્દ્રએ તેને પૃથ્વી પર માનવ સ્વરૂપે રહેવાનો શ્રાપ આપ્યો. યક્ષને તો એ શ્રાપ વરદાન જેવો લાગ્યો પણ જ્યારે તે પાછો પૃથ્વી પર પહોચ્યો ત્યારે તેને સરસ મજાનો ઝટકો લાગ્યો. તે પૃથ્વી પર વિહરતી ત્યારે સામાન્ય લોકો જેવો જ પહેરવેશ ધારણ કરતો તેમજ તે તે પ્રદેશની ભાષા બોલી શકતો.
તે યક્ષ હતો, બહુ શક્તિશાળી, સંગીતનો વિશારદ પણ તેનું ભાગ્ય એવું કે પૃથ્વી પર ભ્રમણ કરતી વખતે એ રીલ બનાવતી કન્યાના પ્રેમમાં પડી ગયો. તે કન્યાએ તેની સાથે એક રીલ પણ બનાવી પ્રેમગીત પર અને યક્ષ એવું સમજ્યો કે ...વધુ વાંચોતેને પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં ઇન્દ્રનો રોષ સહીને પણ તે પોતાનો પ્રેમ પામવાની હઠ મૂકવા તૈયાર ન થયો. છેવટે ઈન્દ્રએ તેને પૃથ્વી પર માનવ સ્વરૂપે રહેવાનો શ્રાપ આપ્યો. યક્ષને તો એ શ્રાપ વરદાન જેવો લાગ્યો પણ જ્યારે તે પાછો પૃથ્વી પર પહોચ્યો ત્યારે તેને સરસ મજાનો ઝટકો લાગ્યો. તે પૃથ્વી પર વિહરતી ત્યારે સામાન્ય લોકો જેવો જ પહેરવેશ ધારણ