Premni ae Raat book and story is written by Tejas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni ae Raat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની એ રાત - નવલકથા
Tejas
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
તારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને આખા દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને પોતાના પપ્પા નાં મિત્રો તથા સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાં નાણાં લઇ ને શહેર નાં એક પોશ વિસ્તાર નાં ફૂટપાથ પર આ શિયાળા ની કડકડતી ઠંડી માં બાજરી નાં રોટલા અને ડુંગરીયું ની લારી ચાલુ કરી.જેનું મુર્હત તેને તેની મમ્મી નાં કહેવાથી 22 મી જાન્યુઆરી, 2024 રાખ્યું.
પહેલો ઓર્ડર તારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને આખા દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા ...વધુ વાંચોનિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની
પહેલી મુલાકાત "અરે વાહ, આ બાજરી નાં રોટલા અને ડુંગરીયા નાં શાક નો ટેસ્ટ જોરદાર છે. હો.."મહેમાનો સાથે બપોર નું ભોજન લેતા લેતા રમેશભાઈ બોલ્યા. "હા, હો બાકી દેશી એ દેશી બાકી આવી મજા આ બર્ગર કે ...વધુ વાંચોચાઈનીઝ માં પણ જોવા નાં મળે! બાજરી નો રોટલો, ડુંગરિયું, આથેલા મરચા, લીલા લસણ ની ચટણી અને સાથે સાથ આપતી એવી આ ઠંડી ની મોસમ... જલસો પડી ગયો બાકી" રમેશભાઈ ની વાત ને ટેકો આપતા બીજા આવેલા મહેમાન બોલ્યા. ત્રિસેક જેટલાં મહેમાનો પોશ વિસ્તાર માં જાનવી