Dilnu Maan, Premni Pahechan book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dilnu Maan, Premni Pahechan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલનું માન, પ્રેમની પહેચાન - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
હા, મારી સાથે બધાં જ હતા. ભાઈ હતો, ભાભી હતાં. ભાઈના સસરા બધાં જ હતાં. પણ મારું દિલ તો ત્યાં દૂર રહેલી મારી જાનમાં હતું. એ શું કરતી હશે?! ખુદનું ધ્યાન તો રાખતી હશે ને? હજી માંડ જ થોડી વાર પહેલાં જ એને મને કોલ કર્યો હતો તો પણ નજાણે દિલ એની જ ચિંતા કરી રહ્યું હતુ. પ્યારમાં પડેલ વ્યક્તિ બસ આખો દિવસ આવા જ વિચારો કર્યા કરતો હશે! "ચા.." ભાભી એ નજાણે કેટલી વાર કહ્યું હતું પણ હું વિચારોમાં જ હતો. હા, હું ભલે અહીં હતો, પણ દિલ તો કરતું હતું કે ભાગીને ચાલ્યો જાઉં મારી જાન પાસે.
હા, મારી સાથે બધાં જ હતા. ભાઈ હતો, ભાભી હતાં. ભાઈના સસરા બધાં જ હતાં. પણ મારું દિલ તો ત્યાં દૂર રહેલી મારી જાનમાં હતું. એ શું કરતી હશે?! ખુદનું ધ્યાન તો રાખતી હશે ને? હજી માંડ જ થોડી ...વધુ વાંચોપહેલાં જ એને મને કોલ કર્યો હતો તો પણ નજાણે દિલ એની જ ચિંતા કરી રહ્યું હતુ. પ્યારમાં પડેલ વ્યક્તિ બસ આખો દિવસ આવા જ વિચારો કર્યા કરતો હશે! "ચા.." ભાભી એ નજાણે કેટલી વાર કહ્યું હતું પણ હું વિચારોમાં જ હતો. હા, હું ભલે અહીં હતો, પણ દિલ તો કરતું હતું કે ભાગીને ચાલ્યો જાઉં મારી જાન પાસે. કહીં
દિલનું માન, પ્રેમની પહેચાન - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) "ઓય હું બીજી છોકરીઓ જેવી નહિ, હું જેને લવ કરું એની સાથે જ લગ્ન કરું અને હા, જેની સાથે લગ્ન કરવાનાં હોય એની સાથે જ પ્યાર કરું છું!" અમે ...વધુ વાંચોબીજા દિવસે ગાર્ડનમાં હતાં. એવું પણ નહોતું કે અને એકબીજાને નહોતું ઓળખી શક્યાં. પણ એકબીજાને જોઈ જાણીને જ મોટા થયાં હતાં. બસ એમ નહોતી ખબર કે આમ એકદિવસ અમારાં બંનેની વાત પુછાશે. હા, મારી ભાભીને એ બહુ જ પસંદ હતી. મને પણ એનો ખ્યાલ તો હતો, પણ મેં એની સાથે લગ્ન કરવાનું બિલકુલ નહોતું વિચાર્યું. "તને તો ખબર જ હશે