Kharo Jivan Sangath book and story is written by Devanshi Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kharo Jivan Sangath is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખરો જીવન સંગાથ - નવલકથા
Devanshi Joshi
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું,
(ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં પણ આમ અડધી રાતે...)
અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ ધીમે પગલે વધી રહી ને મનમાં હનુમાન ચાલીસા ગણગણતી હતી.
ઝીલે પોતાની સલામતી માટે હાથમાં લાકડી પણ લઈ લીધી અને પછી બારણાં પાસે આવીને હિંમત ભેગી કરીને બોલી...કોણ છે બહાર ? અત્યારે શું કામ છે? જે પણ હોય તે કાલ સવારે આવજો.. હું અત્યારે બારણું ઉઘાડવાની નથી.
અરે ઝીલ જલદી બારણું ઉઘાડને હું આવી ઠંડીમાં બહાર જ બરફ બની જઈશ, બહાર તો જો કેટલી ઠંડી છે...બહારથી કોઈ યુવાન બોલ્યો.
અવાજ ઓળખાતા ઝીલે બારણું ઉઘાડ્યું અને બોલી... શું છે શિવા? અત્યારે પણ મને શાંતિથી ઊંઘવા નથી દેતો ને તારાથી એક કોલ નથી કરાતો કે હું આવવાનો છું....તે મને કેટલી ડરાવી મૂકી... કંઈ ભાન જ નથી..
અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું, (ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં પણ આમ અડધી રાતે...) અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ ધીમે પગલે વધી રહી ને મનમાં હનુમાન ...વધુ વાંચોગણગણતી હતી. ઝીલે પોતાની સલામતી માટે હાથમાં લાકડી પણ લઈ લીધી અને પછી બારણાં પાસે આવીને હિંમત ભેગી કરીને બોલી...કોણ છે બહાર ? અત્યારે શું કામ છે? જે પણ હોય તે કાલ સવારે આવજો.. હું અત્યારે બારણું ઉઘાડવાની નથી. અરે ઝીલ જલદી બારણું ઉઘાડને હું આવી ઠંડીમાં બહાર જ બરફ બની જઈશ, બહાર તો જો કેટલી ઠંડી છે...બહારથી કોઈ યુવાન
વીતી ગયેલી વાત.... અમાસની અંધારી રાતે એકલી રહેતી ઝીલના ઘરના બારણાં પર ટકોરા થાય છે... ઝીલ ગભરાહટમા સલામતી માટે લાકડી લઈને બારણાં પાસે આવીને પુછે છે કે કોણ છે ને બહારથી શિવાનો અવાજ આવતા તે ઘરની અંદર આવે છે ...વધુ વાંચોબંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ઝીલ શિવાને અડધી રાતે આવવાનું કારણ પૂછે છે... હવે આગળ... આમ તો આપણે હંમેશા લડતા રહીએ છીએ પણ...ઝીલ.. શિવા અચકાતા બોલ્યો.. પણ શું શિવા..? શું થયું છે..?તું ગભરાય છે શા માટે અને એ પણ મારાથી.. આ વાત હજમ નથી થઈ રહી હો.. ચાલ હવે બોલ.. તું મને ડરાવ નહિ અને બધું ઠીક તો છે
વીતી ગયેલી વાત.. અડધી રાતે શિવા ઝીલના ઘરે આવે છે બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ને શિવાને ઝીલ પોતાના ઘરે આવવાનું કારણ પુછે છે ને શિવા હિંમત ભેગી કરી ફરી વાર લગ્ન કરવાનો પ્રસ્તાવ ઝીલ સમક્ષ મૂકે છે...હવે ...વધુ વાંચોઝીલ શિવાને જતાં બે ઘડી જોઈ રહી પછી બારણું બંધ કરી ફરી પોતાના બેડ પર જઈને આડી પડી ને વિચારવા લાગે છે.... આ શિવા પણ ને...મને ચકરાવે ચડાવામા જાણે phd થઈ ગયો છે... જરાય બદલાયો નથી, પહેલા જેવો જ... મને હેરાન કર્યા કરે છે... પણ એ હંમેશા સાથે છે મારી...એ વાતની તો અવગણના શક્ય જ નથી. સાથે સાથે તેને પોતાના
વીતી ગયેલી વાત... શિવા ઝીલને ફરી લગ્ન બંધને બંધાવા કહે છે ને ઝીલ પોતાનો જવાબ વિચારીને સવાર સુધીમાં આપવા કહે છે.. ઝીલ પોતાના બેડ પર આડી પડીને ભુતકાળમાં બનેલી ઘટનાઓ યાદ કરે છે કે કેવી રીતે પોતાના અને શિવાના ...વધુ વાંચોથયા હતા ને પછી અકસ્માતમાં પોતાના પરીવારને ગુમાવી બેઠી હતી ને પછીથી તે પોતાની સાસરીમાં જ રહેતી હતી અને એ પણ કે શિવાના મમ્મીને તે વહુ તરીકે પસંદ નહોતી... હવે આગળ...ઝીલ સ્વભાવે એકદમ કહ્યાગરી પણ બાળપણથી જ દરેક પળને મોજમજા ને આનંદથી જીવી લેવા ટેવાયેલી.. પણ એકાએક એના જીવનમાં સ્વજનોની વિદાયથી એ ઘણી ગુમસુમ રહેતી પણ સાસરીમાં શિવા સાથે એ
વીતી ગયેલી વાત... ઝીલના ઘરે અડધી રાતે શિવા સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે.. ઝીલ આ પ્રસ્તાવ વિશે વિચારતા ભુતકાળમાં તેના બાળલગ્નન, પરીવારની અકસ્માતમાં અણધારી વિદાયથી શિવાના પરીવારનો સાથ જયાં તેને ખૂબ પ્રેમ અને હુંફ મળ્યા હતા ...વધુ વાંચોફક્ત ભણવામાં ધ્યાન આપવાનું સૂચન શિવાના મમ્મી તરફથી મળેલું.. શિવાના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરવાનો નિણર્ય લઈને તે ઊંઘી જાય છે... હવે આગળ.... સવારના આઠ વાગ્યે ફરી બારણું ખખડ્યું. ઝીલ સફાળી જાગી સારું કે આજ રવિવાર છે નહિ તો આજે મારે હોસ્પિટલ જવામાં મોડું જ થઈ જાત એવું વિચારી જ રહી હતી કે ફરી જોરથી બારણું ખખડાવવતા શિવા બોલ્યો, એ કુંભકર્ણ