N kaheli vato book and story is written by Tapan Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. N kaheli vato is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ન કહેલી વાતો - નવલકથા
Tapan Oza
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે. અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...! ઇશાન આજે શાંત અને થોડો Sad લાગ્યો. કારમાં સોંગ્સ પણ થોડા Sad સોંગ્સ વગાડતો હતો. ગઝલ સાંભળતો હતો અને એ ગીતો સાંભળતા સાંભળતા એના ચહેરા પર થોડી વ્યાકૂળતા જણાતી હતી. જાણે ઇશાન મનમાં કંઇક દબાવીને રાખ્યુ હોય પરંતું મારી સાથે વાત શેર કરી શકતો ન હોય...! અથવા શેર કરવા માંગતો ન હોય...! અથવા તેની અંગત વાત મારી સાથે શેર કરવા માટે મને યોગ્ય વ્યક્તિ ગણતો ન હોય....!
ન કહેલી વાતો સ્ટોરી નં- ૧ – ઈશાન અને ઇશા આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી ...વધુ વાંચોલે. હસે અને લોકોને હસાવે. અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...!
ન કહેલી વાતો - ભાગ-૨ સ્ટોરી-૨ – બર્થ ડે ગીફ્ટ પહેલી નજરે આ વાર્તાનું ટાઇટલ વાંચતા એવું લાગે કે ગર્લફ્રેન્ડના જન્મ દિવસ પર તેના બોયફ્રેન્ડે કોઇ વિશેષ ગીફ્ટ આપી હશે તેવી કોઇ વાર્તા હશે. પરંતું જો તમે આવું સમજીને ...વધુ વાંચોવાર્તા વાંચતા હોવ તો તમારૂ એ અનુમાન ખોટુ છે. આ વાર્તા બે મિત્રોની છે. રાજ અને ચિરાગ. રાજ અને ચિરાગ બંને અલગ-અલગ શહેરોના નિવાસી. રાજ સી.એ. કરતો હતો અને આર્ટીકલશીપ કરવા માટે મોટા શહેર અમદાવાદમાં આવ્યો. જ્યારે ચિરાગ તો હજુ બી.કોમ. માં અભ્યાસ કરતો અને સાથે-સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. રાજ હતો જુનાગઢનો વતની જ્યારે ચિરાગ હતો