VIRUPAKSHA book and story is written by Abhishek Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VIRUPAKSHA is also popular in ફિલ્મ સમીક્ષાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વીરુપાક્ષ - નવલકથા
Abhishek Joshi
દ્વારા
ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
આજ - કાલ હમણાં એક ફિલ્મ બહુ ટ્રેડિંગ માં છે . જેનું નામ છે . વિરૂપાક્ષ .
ઘણા લોકો ને હજી આની હિન્દી ડબિંગ નથી મળી .
અને ઘણાં લોકો નો સવાલ હશે કે શું આ ફિલ્મ જોવી કે ના જોવી .
તો હા આ ફિલ્મ જોવી જો તમે તંત્ર- વિદ્યા માં માનો છો .
અથવા તો તેને લગતી ફિલ્મ અને સીરીઅલ જોવી ગમે છે .
સાંઈ ધર્મ તેજ આમા લીડ રોલ માં છે .
અને સાથે સંયુકતા મેનન હિરોઈન ના રોલ માં છે .
અજય તમને આમાં એક વિલન થી હટી ને એક અઘોરી ની ભૂમિકા માં જોવા મળશે .
જો ખુબ જ બિરદાવવા લાયક છે .
આજ - કાલ હમણાં એક ફિલ્મ બહુ ટ્રેડિંગ માં છે . જેનું નામ છે . વિરૂપાક્ષ . ઘણા લોકો ને હજી આની હિન્દી ડબિંગ નથી મળી . અને ઘણાં લોકો નો સવાલ હશે કે શું આ ફિલ્મ જોવી કે ...વધુ વાંચોજોવી . તો હા આ ફિલ્મ જોવી જો તમે તંત્ર- વિદ્યા માં માનો છો . અથવા તો તેને લગતી ફિલ્મ અને સીરીઅલ જોવી ગમે છે . સાંઈ ધર્મ તેજ આમા લીડ રોલ માં છે . અને સાથે સંયુકતા મેનન હિરોઈન ના રોલ માં છે . અજય તમને આમાં એક વિલન થી હટી ને એક અઘોરી ની ભૂમિકા માં જોવા
આગળ આપણે જોયું કે , કેવી રીતે શીધૈયા આવી ને દેવી મોદાંબા ના મંદિર ના ગર્ભગૃહ માં મૃત્યુ પામે છે . જેને કારણે ગામ માં આવતા આઠ દિવસ માટે " અષ્ટ વિઘ બંધન " બાંધવા નો નિર્ણય લેવાય છે ...વધુ વાંચો હવે આગળ , અહી સુર્યા એ નંદીની ના જવાબ ની રાહ જુએ છે . પરંતુ નંદીની ને ફરી બીમારી ના લીધે દોરો પડે છે . જેથી તે જઈ શકતી નથી . તે નહિ આવે એમ સમજી સુર્યા નીકળવાની તૈયારી કરે છે . કારણ કે ત્યારબાદ ગામ આઠ દિવસ માટે " અષ્ટ વિઘ બંધન " ના લીધે બંધ રહેશે .