વીરુપાક્ષ - 1 Abhishek Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરુપાક્ષ - 1

 આજ - કાલ  હમણાં  એક  ફિલ્મ  બહુ  ટ્રેડિંગ  માં  છે  . જેનું  નામ  છે  . વિરૂપાક્ષ .

ઘણા  લોકો  ને  હજી  આની  હિન્દી  ડબિંગ  નથી  મળી  .

અને  ઘણાં  લોકો  નો  સવાલ  હશે  કે  શું  આ  ફિલ્મ  જોવી  કે  ના  જોવી  .

તો  હા   આ  ફિલ્મ  જોવી  જો  તમે  તંત્ર- વિદ્યા  માં  માનો  છો  .

અથવા  તો  તેને  લગતી  ફિલ્મ  અને  સીરીઅલ  જોવી  ગમે  છે .

 

સાંઈ ધર્મ  તેજ  આમા લીડ  રોલ  માં  છે  .

અને  સાથે  સંયુકતા મેનન  હિરોઈન  ના  રોલ  માં  છે  .

અજય  તમને  આમાં  એક  વિલન  થી  હટી  ને  એક  અઘોરી  ની  ભૂમિકા  માં  જોવા  મળશે  .

જો  ખુબ  જ  બિરદાવવા લાયક  છે .

 

ફિલ્મ  ની  સરુઆત  એક  રુદ્રવન્મ  ગામ  થી  થાય  છે  .

જેમાં  ૧૯૭૯   માં  એક  ભયાનક  રોગચારો  ફાટી  નીકળે  છે .

જેમાં  ગામ  ના  ઘણા  બાળકો  ની  મૃત્યુ  થાય  છે  .

તેવા  માં  ગામ માં  વેકન્ટ ચલપતી  અને  તેનો  પરિવાર  રહેવા  આવે  છે .

તેની  પત્ની  બીમાર  હોય  છે  .  ખાસ  કઈ  ઉલેખ  નથી  કર્યો .

તેને  સ્વસ્થ  કરવા  માટે વેકન્ટ ચલપતી  તંત્ર - મંત્ર  નો સહારો  લે  છે .

તેના  શક્તિ  ના  સિધાંત  મુજબ  માણસ ના  માર્યા  પછી  પણ   શક્તિ  હોય  છે  .

જે  એનર્જી  બીજા  માં  મૂકી  બીજી  વ્યક્તિ  ને  સાજી કરી  શકાય  છે .

તે  હોસ્પિટલ  માંથી  મૃત  બાળકી  ને  લાવી  તેની  શક્તિ  તેની  પત્ની  માં  ટ્રાન્સફર  કરતો  હોય  છે  .

જેથી  તે  સાજી  થઇ  જાય . 

અને  ગામ વારા ને  એમકે  તે  લોકો  કાળો જાદુ  કરે  છે .

તેના  લીધે  ગામ  ના  બાળકો  બલી ચડે  છે .

તેમ  સમજી  તે  બંને  ને  જીવતા  ઝાડ  સાથે  બાળી  દે  છે .

મરતાં મરતાં  તેની  પત્ની  ગાવ ને  શ્રાપ  આપે છે  કે  .

આવતા  ૧૨  વર્ષ માં  આખું  ગામ  શમશાન  બની  જશે .

 

તેનો  એક  છોકરો  હોય  છે . જેને  ગામ નો  સરપંચ  હરિશ્ચંદ્ર પ્રસાદ  અનાથ  આશ્રમ  માં  મૂકી  દે છે .

 

૧૯૯૧  ની  એક  રાતે  અજાણ્યા  અને  અલૌકિક  કાગડા  ઓનો  હુમલો  થાય  છે  .

જેમાં  ગામ નો  એક  રહેવાશી  શીધૈયા   ગુમ  થઇ  જાય  છે .

એના  બીજા જ  અઠવાડિયે  હીરો  સુર્યા  અને  એની  મમ્મી  ગામ માં  સ્કૂલ  ના  નિર્માણ  માટે  જમીન  આપવા  આવે  છે .

તે  રાતે  તેની  મુલાકાત  હિરોઈન  નંદીની  સાથે  થાય છે .

જે  મુરઘો  ચોરવી ને  ભાગતી  હોય છે .

તે  લોકો  વચ્ચે  પ્રેમ થાય  છે  . 

એક સવારે  તે  સુધા અને  કુમાર ને  ચોરી  છુપે  મલાવતી  પકડી  જાય છે .

નંદીની  સુર્યા  ને  પ્રેમ  ની  નિશાની  પેટે  તેની  મમ્મી  એ  આપેલું  લોકેટ  આપે  છે .

નંદીની  એક  રોગ  થી  પીડાતી  હોય  છે . જેનું  ઇન્જેક્સ્ન  ગામ માં નથી  મળતું  હોતું .

સુર્યા  પોતાનો  પ્રેમ  નો  ઇજહાર  કરી ને  જવાબ  ની પ્રતીક્ષા  કરતો  હોય છે .

એટલા માં  ગુમ  થયેલ  શીધૈયા   આવી  ને  દેવી  મોદાંબા  ના મંદિર  ના  ગર્ભગૃહ  માં  મરી  જાય  છે .

જેથી  ઉત્સવ  સ્થગિત  કરી  નખાય  છે .

અને  ગામ ના  પંડિત  ની  સલાહ  લેવાય  છે .

જેના  માટે  એક  પુસ્તક  હોય  છે .

જેમાં  મંદિર  ના  નિયમો  લખેલા  હોય છે . 

અને  સમસ્યા  ના  સમાધાન  પણ  .

જેમાંથી  જોઈ  ને પંડિત  જી  કહે  છે કે  .

દેવી  માં મંદિર  માં  થયેલ  મૌત  થી  નારાજ  થઈને  ચાલ્યા  ગયા  છે .

જેના  માટે  આવતા  આઠ  દિવસ  માટે  ગામ માં  " અષ્ટ  વિઘ બંધન  "  કરવું  પડશે .

બાકી  નું  આગળ  ના  અંક  માં  ......