Prem book and story is written by Hareshsinh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ.. - નવલકથા
Hareshsinh
દ્વારા
ગુજરાતી વાર્તા
એક વિશાળ રાજ્ય , રાજ્યનું નામ માટોર રાજ્યનું એક નાનું બજાર પણ ખરું , આખો દિવસ લોકોની આવણ - જાવણ ચાલ્યા કરે બજાર આખો દિવસ લોકોથી ભરેલી રહે , તે બજારમાં એક દિવસ બે ઘોડે સાવાર યુવાન આવે છે, બજાર આખું લોકોથી ભરેલું જોઈ બંને ત્યાથી પાછા વળે છે બજારની બહાર એક મંદિર , બંને મંદિર પાસે થી જતા હોય છે , તારે બંને નજર મંદિર ના પગથિયા પર બેઠેલા એક યુવાન પર પડે છે અને બંને તે યુવાન પાસે જાય છે
"જય માતાજી ભાઈ" ! ઘોડે સવાર એક યુવાન બોલ્યો
"જય માતાજી ભાઈ" ! તેમની તરફ જોઈને મંદીર ના પગથિયા પર બેઠેલો યુવાન બોલ્યો
મંદિરના પગથિયા પર બેઠેલ યુવાન , ઘોડે સવાર બંને યુવાનો ચહેરા પરના ભાવઓ સમજી જાય છે
"બોલો કંઈ કામ હતું મારું"! મંદીર ના પગથિયા પર બેઠેલો યુવાન બોલ્યો
"હા , ભાઈ" !
"શું કામ હતું" !
ભાઈ , અમારે અહીં બજારમા થોડુંક કામ છે પણ લોકોની એટલી ભીડ છે કે , અમે અમારા ઘોડા બજારમા નહીં લે જઈ શકો, તમને ખોટું ના લાગે તો તમે અમારા ઘોડા થોડીવાર તમારા પાસે રાખશો?
એક વિશાળ રાજ્ય , રાજ્યનું નામ માટોર રાજ્યનું એક નાનું બજાર પણ ખરું , આખો દિવસ લોકોની આવણ - જાવણ ચાલ્યા કરે બજાર આખો દિવસ લોકોથી ભરેલી રહે , તે બજારમાં એક દિવસ બે ઘોડે સાવાર યુવાન આવે છે, ...વધુ વાંચોઆખું લોકોથી ભરેલું જોઈ બંને ત્યાથી પાછા વળે છે બજારની બહાર એક મંદિર , બંને મંદિર પાસે થી જતા હોય છે , તારે બંને નજર મંદિર ના પગથિયા પર બેઠેલા એક યુવાન પર પડે છે અને બંને તે યુવાન પાસે જાય છે જય માતાજી ભાઈ ! ઘોડે સવાર એક યુવાન બોલ્યો જય માતાજી ભાઈ ! તેમની તરફ જોઈને મંદીર ના પગથિયા પર
મોહનજી અને હમીરજી બંને બજારના રસ્તે જતા હતા ત્યારે બજાર આખું ખાલી હતું બજાર કઈ પણ માણસ ન તું દુકાન'દાર પોતાની દુકાનો માં નીચા મોઢે ઉભેલા આ બધી જોતા - જોતા મોહનજી અને હમીરજી જઇ રહા હતા ત્યારે એક ...વધુ વાંચોતેમન જોઈને તેણી પાસે બોલાવે છે બંને યુવાન તે દુકાન'દાર પાસે ગયા."મરવું છે કે શું" ! દુકાન'દારે કહ્યુમોહનજી :- "કેમ ભાઈ""તેમને ખબર નથી બાદશાહ ( શહેશાહ) ની દિકરી અહીં બજારના બહાર ના કિષ્ણ ભગવાન ના મંદિર માં ગઈ છે" !!!! દુકાન'દારે બોલ્યો હમીરજી કહે :- તો શુંદુકાન'દાર :- "તો એમ કે તમને આમ જતા તેમના સિપાઈ જોઈ જશે તો તમારી