પ્રેમ - 1 Hareshsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - 1

એક વિશાળ રાજ્ય , રાજ્યનું નામ માટોર રાજ્યનું એક નાનું બજાર પણ ખરું , આખો દિવસ લોકોની આવણ - જાવણ ચાલ્યા કરે બજાર આખો દિવસ લોકોથી ભરેલી રહે , તે બજારમાં એક દિવસ બે ઘોડે સાવાર યુવાન આવે છે, બજાર આખું લોકોથી ભરેલું જોઈ બંને ત્યાથી પાછા વળે છે બજારની બહાર એક મંદિર , બંને મંદિર પાસે થી જતા હોય છે , તારે બંને નજર મંદિર ના પગથિયા પર બેઠેલા એક યુવાન પર પડે છે અને બંને તે યુવાન પાસે જાય છે

"જય માતાજી ભાઈ" ! ઘોડે સવાર એક યુવાન બોલ્યો

"જય માતાજી ભાઈ" ! તેમની તરફ જોઈને મંદીર ના પગથિયા પર બેઠેલો યુવાન બોલ્યો

મંદિરના પગથિયા પર બેઠેલ યુવાન , ઘોડે સવાર બંને યુવાનો ચહેરા પરના ભાવઓ સમજી જાય છે

"બોલો કંઈ કામ હતું મારું"! મંદીર ના પગથિયા પર બેઠેલો યુવાન બોલ્યો

"હા , ભાઈ" !

"શું કામ હતું" !

ભાઈ , અમારે અહીં બજારમા થોડુંક કામ છે પણ લોકોની એટલી ભીડ છે કે , અમે અમારા ઘોડા બજારમા નહીં લે જઈ શકો, તમને ખોટું ના લાગે તો તમે અમારા ઘોડા થોડીવાર તમારા પાસે રાખશો?

"હા , હા , જરૂર કે નહીં"

"તમારો ખુબ ખુબ આભાર , ભાઈ , મુ તમારો આ અહેસાન ક્યારે પણ નહિ ભૂલુયુ" ! ઘોડા , વાળો એક યુવાન બોલ્યો

"તમે આવા શબ્દોનો ઉપયોગ કરી' મને સરમાં ન નાખો અને તમારો પરિચય"

ઘોડા,વાળો એક યુવાન બોલ્યો : "મારું નામ મોહનજી અને આ મારા સાથી મિત્ર હમીરજી અમે બંને આઈથી 25 ગામ દુર એક રારણપુર નામનુ ગામ છે અમે ત્યાં'ના વતની છીએ અને તમારો પરિચય"

"મુ આઇનો જ રેવાશી છુ , અને આ મંદીર પાછળ જ મુ રહ્યુ છુ , તમે તમારું કામ પટાવીને જયારે પણ આવશે , એટલે મુ ત્યાજ હ્છુ , તમે તમારા ઘોડા ત્યાથી જ લિજાજો."


"સારુ અમે ત્યા જ આવી જશું.? ! મોહનજી કહ્યુ

"અને બંને યુવાનો બજાર તરફ જાવા નીકળે છે , બજારમાં પ્રવેશે છે , ધીમે ધીમે બંને બજારની દુકાનો જોતા જોતા બજારની છેલ્લી દુકાને પહોંચે છે , બંને દુકાનની અંદર ગયા
અંદર એક બુઢઢો ખાટલાની અંદર બેઠેલો હતો , બંને તેની પાસે ગયા "

"જય માતાજી કાકા" : મોહનજી બોલ્યા

"આવો , આવો શેઠ આવો"! તેમની તરફ જોઈને , ઊભો થઈ ને બુઢઢો બોલ્યો

હમીરજી એક લુગડાની પોટકી બુઢઢો ને આપે છે?

"આ શુ છે" ! બુઢઢો બોલ્યો

"તમે પોતે જ જોઈ લો ને કે શું છુ" ! મોહનજી કહ્યુ

બુઢઢો લુગડાની પોટકી બોધેલું હતી તે ખોલે છે પોટકી અંદર બે સોના કડા જોને બુઢઢો કહે : આ, શુ ,છે આ સોના કડા કેમ આપો છો તમે મને

"આ કડા અમારા કાકા મફાજીએ તને આપવાનું કહ્યું છે"? હમીરજી કહ્યુ

બુઢઢો કહે ! "મફાજીએ"

મોહનજી બોલ્યા : હા

"અરે , એ , મફાજી તુ મારી મિત્રતાને ના સમજી શકાય મારા , ભાઈ "બુઢઢોની આખો માંથી આશુંઓની ધાર થવા લાગી

"પણ કાકા એમાં રૂઓ કેમ " ! મોહનજી કહ્યુ


બુઢઢો કહે : "મારો મિત્ર મારો નાનપણ નો સાથી , એને એના ઘરના ગરેણેના મને આપવા પડે છે , તો એની પરિસ્થિતિ કેવી હશે"

મોહનજી : "કાકા તમે વિચારો છો એવું કંઈ નથી , કાકા તો એને ગામે મોજની જિંદગી જીવે છે"

"તો , પછી , શું , છે , આ બધું" ! સોના કડા વતાડતા?બુઢઢો બોલ્યો

મોહનજી કહે : "કાકા પાસે અટાળે પૈસા નો તા એટલે તમને આ કડા આપી આવવાનું કહ્યુ".

"પૈસા , નોતા તો રેવાદેવી હતુંને." !બુઢઢો કહ્યુ

મોહનજી કહે : "તો , તો , તમેને આપેલી જુબાન ખોટી પડે ને".

બુઢઢો બોલ્યો : "જુબાન ખોટી પડે, તો ભલે પડી જતી"

હમીરજી કહે : "તમને ખોટું ના લાગોત"

બુઢઢો કહે : "મિત્રનું ખોટું લાગે તો અમે મિત્ર શાના"

મોહનજી બોલિયા : "કાકા , અમારે અટાળે ને , અટાળે ને , ગામે પહોંચવું જરૂરી છે , એટલે અમને જવાની રજા આપો"

બુઢઢો કહે : "મારા , ભાઈ બસ એટલી કે જો કે તુ મને પારકો સમજો એને ખોટી લાગી."

મોહનજી કહે : "સારું , જય માતાજી કાકા"

"જય માતાજી" ! બુઢઢો બોલ્યો

મોહનજી અને હમીરજી બંને દુકાની બહાર નીકળીને પાછા બજારના રસ્તે જવા લાગે છે.