Motivational stories book and story is written by Ashish in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Motivational stories is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બોધદાયક વાર્તાઓ - નવલકથા
Ashish
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
વાર્તાઓ વાંચ્યા પછી પોતાના મોબાઈલ માં લખજો કે શું શીખવા જેવું હતું, મને ખબર હતી પણ હું એમ કેમ નથી કરતો...1.*"જરૂરત"*એકવાર એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. *તેણે એક યુવાન છોકરાને મોટેથી બોલતો સાંભળ્યો - પાણીની બોટલ? કોઈને પાણીની બોટલ જોઈએ છે?* પેલા માણસે તેને બોલાવ્યો અને પૂછ્યું - પાણીની બોટલનો ભાવ કેટલો છે? *તેણે કહ્યું કે રૂ. 20/-. અને તે છોકરાએ જવાબની રાહ ન જોઈ અને આગળ ચાલવા લાગ્યો.*એક વ્યક્તિ આ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે તે વ્યક્તિને પાણીની બોટલ આપવા મા
વાર્તાઓ વાંચ્યા પછી પોતાના મોબાઈલ માં લખજો કે શું શીખવા જેવું હતું, મને ખબર હતી પણ હું એમ કેમ નથી કરતો...1. જરૂરત એકવાર એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. ...વધુ વાંચોએક યુવાન છોકરાને મોટેથી બોલતો સાંભળ્યો - પાણીની બોટલ? કોઈને પાણીની બોટલ જોઈએ છે? પેલા માણસે તેને બોલાવ્યો અને પૂછ્યું - પાણીની બોટલનો ભાવ કેટલો છે? તેણે કહ્યું કે રૂ. 20 -. અને તે છોકરાએ જવાબની રાહ ન જોઈ અને આગળ ચાલવા લાગ્યો. એક વ્યક્તિ આ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે તે વ્યક્તિને પાણીની બોટલ આપવા માટે કેમ રાહ ન જોઈ? શું તને પાણીની બોટલ વેચવામાં
જો રવિવારે સાંજે આ વાર્તા ઓ, પ્રેરક પ્રસંગ વાંચવા માં આવે તો આખું અઠવાડિયું સરસ જાય, આખો મહિનો સરસ જાય, અરે બીમારીઓ આપણા શરીર માં પ્રેવેશે જ નહીં..3 વાર્તા દર રવિવારે સાંજે વાંચવાની ટેવ પાડીએ તો પરિવાર પ્રસન્ન, ગુસ્સો ...વધુ વાંચોપરિવાર માં પ્રેમભર્યું વાતાવરણ રહે... તમે શું કહો છો તે વાંચીને ને કેહજો...1.વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?ગમી જઈએ છીએ આપણે ઘણાનેએ પણ ગમતું નથી ઘણાને....દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!જિંદગી ત્યારે સફળ ગણાયજયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથીએકબીજાના
રવિવાર ની મજા માન્ય પછી, સોમવાર એવો હોવો જોઈએ કે આખું અઠવાડિયું નિર્વિઘ્ન અને સુખરૂપ પસાર થાય. એ માટે વાર્તાઓ વાંચવી પડે...1. *"વાત-ચીત"*રવિવારની રજા હતી. કમનસીબે, મારા ઘરમાં વીજળી નહોતી. T.V. કામ કરશે નહિ. Wi-Fi બંધ હતું. લેપટોપ સંપૂર્ણપણે ...વધુ વાંચોથઈ ગયું હતું. *હું મોબાઈલ ચાર્જ કરવાનું ભૂલી ગયો. માત્ર 10% બેટરી હતી જે મારે ઈમરજન્સી કોલના કિસ્સામાં સાચવવાની હતી. મને શું કરવું તે ખબર ન પડી...*થોડા સમય પછી, હું મારા બાજુના પાડોશી ને ત્યાં ગયો જે 5 વર્ષથી રહેતો હતો, પણ તેની સાથે વાત-ચીત કરવાનો સમય મળતો ન હતો, *તેથી મેં તેની સાથે વાત કરવાનું વિચાર્યું. તે પણ એ
સોમવાર ની વાર્તાઓ વાંચીને લીધી હોય તો મંગળવારે વાર્તાઓ વાંચીએ અને દેવદર્શન કરવા જઇયે. અરે વાર્તા યાદ રાખી કે નહીં, મારાં એક માતૃભારતી મિત્રે એક special નોટબુક બનાવી છે, તેમાં વાર્તા વાંચીને ને જે સાર હોય તે લખે છે ...વધુ વાંચોદર ગુરુવારે વાંચે છે. તમે શું કરો છો, કોઈ મેહનત કરે, અંગૂઠા type કરવામાં ઘસી નાંખે, creativity લાવે, વિચારોના વમળ માં ખોવાઈ જાય, ખાવાનું ધ્યાન ના રહે તેના માટે comments તો કરો 9825219458 પર અથવા a9825219458@gmail.com પર mail કરો.... ચાલો વાર્તા વાંચીયે... *"મફત"*એક વખત 6 પુખ્ત વયના લોકોનું કુટુંબ ગામડાના એક મકાનમાં સાથે રહેતું હતું. *માત્ર 1 વ્યક્તિ રોજી રોટી
સાચું કહું તો વાર્તા લખવાં કરતા વાંચવાની મઝા બહુ જ આવે પણ પછી comments અચૂક કરવી તે પણ આપણી ફરજ છે, લખનાર ને motivation મળે કારણકે વાચવાની મજા કઈંક ઓર જ છે... તો મંડો વાંચવા...1.*"સાયકલ"* *જ્હોન નામનો એક યુવાન ...વધુ વાંચોછોકરો હતો. તે દરરોજ 5 કિલોમીટર ચાલીને શાળાએ જતો હતો.* તે હંમેશા પોતાની સાયકલ લેવાનું સપનું જોતો હતો, પરંતુ તે જાણતો હતો કે તેના પિતા ગરીબ હોવાથી તે સાયકલ અપાવી શકશે નહીં.એકવાર મોડું થવાથી તે શાળા તરફ ઝડપથી ચાલતો હતો. *રસ્તામાં તેણે અન્ય એક મોટા છોકરાને જોયો કે જે સાયકલ ચલાવતો જતો હતો તે વળાંક પર લપસી ગયો અને તેના