Jivan ni dayri book and story is written by Dr. Rohan Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan ni dayri is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનની ડાયરી - નવલકથા
Dr. Rohan Parmar
દ્વારા
ગુજરાતી વાર્તા
જીવનની એક માત્ર શરૂઆત " જન્મ " થી થાય છે. તેનો આધ્યાત્મિક સંવાદ ભગવાન સાથે છે. "જન્મ" રડવાથી શરૂ થાય છે અને આ ઘટના પાછળ ભગવાનની જ અદભુત કળા છે જે બાળકને કહે છે કે આજથી તારા જીવન શરૂઆત થઈ રહી છે પણ તુ રડીશ નહી હું તારાથી એક ક્ષણ પણ જુદો નથી. બાળક ફરીથી રડતા રડતા કહે છે હે પરમાત્મા તમે જૂઠું ના બોલો આજથી હું પૃથ્વીલોક પર છું અને તમે આકાશ માં તો તમે મારી સાથે ક્ષણિક પણ જુદા નથી એવું કેમ બની શકે. ફરીથી ભગવાન કહે છે કે મેં તો તારી પહેલા જન્મ લઇ લીધો છે તુ રડીશ તો તને શાંત રાખવા "માં" સ્વરૂપે જન્મ લીધો છે મારુ આ સ્વરૂપ તારું ભરપૂર પોષણ ( જે પેલા તને જમાડશે પછી પોતે જમશે ) અને અને તારા દુઃખમાં ભાગ લઈને રડી પડે એવો સાથ આપશે. મારું હજી એક સ્વરૂપ "પિતા" તરીકેનું છે જે તારી મુશ્કેલીઓમાં અડીખમ ઉભા રહેશે અને તારી જરૂરિયાતો પૂરી કરવા તત્પર થશે. તારો માર્ગ તારા "પિતા" છે જે પોતે દાદરો બની તને ઉપર ચડાવશે.
જીવનની એક માત્ર શરૂઆત " જન્મ " થી થાય છે. તેનો આધ્યાત્મિક સંવાદ ભગવાન સાથે છે. "જન્મ" રડવાથી શરૂ થાય છે અને આ ઘટના પાછળ ભગવાનની જ અદભુત કળા છે જે બાળકને કહે છે કે આજથી તારા જીવન શરૂઆત ...વધુ વાંચોરહી છે પણ તુ રડીશ નહી હું તારાથી એક ક્ષણ પણ જુદો નથી. બાળક ફરીથી રડતા રડતા કહે છે હે પરમાત્મા તમે જૂઠું ના બોલો આજથી હું પૃથ્વીલોક પર છું અને તમે આકાશ માં તો તમે મારી સાથે ક્ષણિક પણ જુદા નથી એવું કેમ બની શકે. ફરીથી ભગવાન કહે છે કે મેં તો તારી પહેલા જન્મ લઇ લીધો છે તુ