Pink Purse book and story is written by Jaydeepsinh Vaghela in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pink Purse is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પિંક પર્સ - નવલકથા
Jaydeepsinh Vaghela
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
વાર્તા નું ટાઇટલ જોઈ ને ખબર પડી ગઈ હશે કે... આ એક પર્સ ની વાર્તા છે એટલે કે એક આલિયા નામની છોકરી નાં પર્સ ની વાર્તા જે કંઈ જેવું તેવું પર્સ નથી ..તે પર્સ જાદુઈ એટલે કે એક અલગ પ્રકારનું પર્સ છે...તો આ પર્સ આલિયા ને કેવી રીતે મળે છે અને એના લાઈફ માં શું શું થાય છે એની આ સ્ટોરી માં વાત કરીશું...તો ચાલો મિત્રો આ સ્ટોરી માં આગળ વધીએ....
તો વાર્તા છે એક નાના ગામ ની જે ગામ માં એક મિડલ ક્લાસ ફેમિલી રેહતું હતું..અને એ ફેમિલી માં એક આલિયા નામની છોકરી રેહતી હતી...તે ધોરણ 5 માં ભણતી હતી...સ્કૂલ શરૂ થવાની હતી...ધોરણ 4 એને સારા માર્ક એ પાસ કરી લીધું હતું....
પણ હવે ધોરણ 5 માં એને સ્કૂલ માં લખવા માં પેન્સિલ માંથી પેન નો ઉપયોગ કરે એટલી મોટી થઈ ગઈ હતી...
સ્કૂલ નો પેલો દિવસ....અને આલિયા જલ્દી જલદી સ્કૂલ જવા તૈયાર થઈ ગઈ ...એની સ્કૂલ બાજુમાં આવેલા શહેર માં હતી એટલે ... એ તેના પાપા સાથે જવા માટે જલ્દી જલદી તૈયાર થઈ ગઈ...
એના પપ્પા એને તૈયાર કરી ને ગાડી માં બેસાડી ને સ્કૂલ એ જવા નીકળ્યા...એના પપ્પા નું નામ વિજયભાઈ છે...અને આલિયા ની મમ્મી નું નામે રીટાબેન છે. બંને જણા આલિયા ને ખુબ પ્રેમ કરતા...
વાર્તા નું ટાઇટલ જોઈ ને ખબર પડી ગઈ હશે કે... આ એક પર્સ ની વાર્તા છે એટલે કે એક આલિયા નામની છોકરી નાં પર્સ ની વાર્તા જે કંઈ જેવું તેવું પર્સ નથી ..તે પર્સ જાદુઈ એટલે કે એક અલગ ...વધુ વાંચોપર્સ છે...તો આ પર્સ આલિયા ને કેવી રીતે મળે છે અને એના લાઈફ માં શું શું થાય છે એની આ સ્ટોરી માં વાત કરીશું...તો ચાલો મિત્રો આ સ્ટોરી માં આગળ વધીએ.... તો વાર્તા છે એક નાના ગામ ની જે ગામ માં એક મિડલ ક્લાસ ફેમિલી રેહતું હતું..અને એ ફેમિલી માં એક આલિયા નામની છોકરી રેહતી હતી...તે ધોરણ 5 માં ભણતી
"ઓ મારી ચીકુ તો ટેન્શન ના લઈશ તું ખાલી ભણવામાં ધ્યાન રાખ નોકરી તો મારે બીજી શોધી લઉં છું બીજી મળી જશે પણ અત્યારે તું હવે સ્કૂલ જાવ નહીં તો તારે લેટ થઈ જશે" "હા પપ્પા તમે વહેલા લેવા ...વધુ વાંચોભૂલતા નહિ" "ઓકે બેટા" આલિયા સ્કૂલમાં જતી રહી અને એના પપ્પા ઘરે ચાલ્યા ગયા જ્યારે એના પપ્પા ઘરે જતા હતા ત્યારે તે વિચારતા હતા કે "મારે નોકરી તો જતી રહી પરંતુ હવે મારે બીજી નોકરી ની વ્યવસ્થા કરવી પડશે કારણ કે મારું ઘર જે છે એ મારા ઉપર જ ચાલે છે અને આ આલિયા ને ભણાવવાનો ખર્ચ અને ઘરમાં બધી
પછી આલિયા અને એના પપ્પા ઘરે ચાલ્યા ગયા અને ઘરે જઈને જમ્યા પછી આલિયા તેના રૂમમાં ચાલી ગઈ અને પછી વિજયભાઈ એ તેમની વાઈફને વાત કરે કે "બે દિવસ પછી આલિયા નો બર્થ ડે આવે છે તો હવે તેના ...વધુ વાંચોશું કરવું જોઈએ" તો તેમના વાઇફે કીધું કે "આ વખતે કાંઈ વાંધો નહીં એનો પ્રોગ્રામ કેન્સલ રાખો એનો બર્થ ડે નહીં ઉજવીએ પણ કોઈ નાની હોટેલ માં જમવા જઈશું...તો આલિયા ખુશ થઈ જશે...." વિજયભાઈ કંઈ બોલ્યા નહીં. પછી બંને જણા તેમના રૂમ માં ચાલ્યા ગયા.એમ ને એમ 2 દિવસ થઈ ગયા...પણ વિજય ભાઈ ને કોઈ નોકરી મળી નહિ. પણ એમને
એટલું કહી ને આલિયા સ્કૂલ માં ચાલી ગઈ અને વિજયભાઈ ઘરે ચાલ્યા ગયા... ઘરે જઈ ને વિજયભાઈ એ બધીજ વાત એમની વાઇફ ને કરી..તો રીટાબેન એ કીધું કે કાંઈ વાંધો નહીં એ સાંજે જઈને આવે એટલે એને જમવા માટે ...વધુ વાંચોજઈશું અને આપણે જ્યાં જમવા જઈએ ત્યાં જઈને કેક કાપી સેલિબ્રેશન કરી દઈશું... એમ નાં એમ આલિયા ને છૂટવા નો સમય થયો અને વિજયભાઈ ઉપર ફોન આવ્યો...અને અને કીધું કે હું કોમલ નાં ઘરે છું....અને હું અહીં જમીશ અને સાંજે આવીશ... વિજય ભાઈ : સારું બેટા... પછી સાંજ પડી અને .....આલિયા ને લેવા માટે એના પપ્પા એની ફ્રેન્ડ નાં ઘરે
સવારે જ્યારે આલિયા ઉઠી તો તે તૈયાર થઈ ગઈ સ્કૂલ એ જવા માટે...અને તે અને તેના પાપા બંને જણા ગાડી માં સ્કૂલ એ જવા નીકળી પડ્યા.. રસ્તા માં તેના પાપા એ આલિયા ને કીધું કે " આલિયા તે આ ...વધુ વાંચોકઈ ગિફ્ટ માં કઈ માંગ્યું નાઈ? " " નાં પાપા કઈ નથી જોઈતું અત્યારે..મારા જોડે બધું જ છે.." " નાં પણ કઈ તો ગિફ્ટ લેવી પડે ને ?, કાલે એમાંય તારો બર્થ ડે પણ ઉજવવા નાં દીધો એને ગિફ્ટ માં પણ નાં પડે છે? " નાં નાં પાપા પણ અત્યારે કઈ નથી જોઈતું" એવું કહી ને આલિયા એ વાત બદલી