Urmione Umbare book and story is written by Bhanuben Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Urmione Umbare is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઊર્મિઓને ઉંબરે - નવલકથા Bhanuben Prajapati દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 50 14.6k Downloads 30.5k Views 10 Likes Writen by Bhanuben Prajapati સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન ઝળહળતી રોશની ભર્યું શહેર એટલે અમદાવાદ .જ્યાં ઓળખાતી પોળો અમદાવાદનો ભવ્ય પ્રાચીન વારસો, જે વર્ષો જૂની પ્રાચીન વર્ષથી પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ, કોઈપણ ઘરે પ્રસંગ હોય અને એને રતનપુરની ગલીમાં પગ ન મૂક્યો હોય એવું બને જ નહીં. દરેક નવોઢા સ્ત્રી ના સપનાની સાડીઓનું નગર એવું રતનપોળમાં પાનેતર માટે ઓળખાતી અવનવી દુકાનો લોકોથી ભરેલી હોય. એવા આ રતનપોળની ગલીમાં રચના નામની છોકરી પોતાના પરિવાર સાથે અડતી રાતે પોતાનું વતન છોડીને આવી ગઈ. વાત કરીએ રચનાના ગામની તો એનું ગામ ખૂબ જૂનવાણી હતું.અને ત્યાં રાજ ત્યાંના પૈસાદાર લોકોનું હતું. રચના એના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી.એનો સંબંધ રચનાના કાકાએ એક મોટી ઉંમરના પુરુષ સાથે કરી નાખ્યો હતો . રચનાના પિતા એમના ભાઈ સામે કંઈ બોલી શકે તેમ ન હતા.રચનાની હદયમાં સમાયેલી યુવાનની ઉર્મિઓ જાણે ખોવાઈ જવાની તૈયારીમાં હતી.રચના ખૂબ હિંમતવાન હતી,એના કાકા જાણતાં હતાં ,એટલે તાત્કાલિક લગ્ન ગોઠવી દીધા.રચના ખૂબ મૂંઝવણમાં હતી.એને શું કરવું! એ સૂઝતું નહી.પણ તેની સખી બેલા અમદાવાદથી આવતી ત્યારે કહેતી; રચના તું હવે મારી સાથે શહેરમાં આવી જા.રચનાની સખી બેલા રતનપોળમાં ભરતગુંથળ , સાડી વર્ક,કરતી.બીજા ઘણા કામ કરતી અને પોતાનું ભરણપોષણ કરતી હતી.એટલે એ કાયમ કહેતી; રચના તારા હદયમાં ઊર્મિઓને દરિયો છલકાઈ રહ્યો છે.અને તે ફક્ત અમદાવાદ શહેર તારી ઊર્મિઓને પૂરું કરે તેમ છે. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels ઊર્મિઓને ઉંબરે - ભાગ-1 New ઊર્મિઓને ઉંમરે ઝળહળતી રોશની ભર્યું શહેર એટલે અમદાવાદ .જ્યાં ઓળખાતી પોળો અમદાવાદનો ભવ્ય પ્રાચીન વારસો, જે વર્ષો જૂની પ્રા... Read Free Novels ઊર્મિઓને ઉંબરે - ભાગ-2 New રચનાને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી એટલે જાગી ગઈ.એને કોઈને જગાડ્યા નહિ,એ નાહી, ધોઈને તૈયાર થઇ ગઈ.અને પોળના રસ્તામાં જઈને ડ... Read Free Novels ઊર્મિઓને ઉંબરે - ભાગ-3 New રચના અને બેલા ઘેર આવે છે. ત્યારે રચનાના માતા - પિતા કહે છે કે ; બેલા ખૂબ ફરી આવ્યા .મારી રચનાને તે અમદાવાદ ફેરવી દીધી.રચ... Read Free Novels ઊર્મિઓને ઉંબરે - ભાગ-4 New બેલા ફટાફટ ડોક્ટર સાહેબને ત્યાં જાય છે.અને તેમના ઘરનું બધું કામ પતાવી દે છે. ડોક્ટર સાહેબ કહે;" બેલા "આજે તું બહુ ખુશ લા... Read Free Novels ઊર્મિઓને ઉંબરે - ભાગ-5 New "રચના અને બેલા બંને ઘરે આવી જાય છે.જમીને બધું કામ પરવારી બંને જણા પોળની વચ્ચે ખાટલો પાથરી સુઈ જાય છે." રચના કહે; બેલા આજ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>