Pret sathe Preet book and story is written by Kamejaliya Dipak in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pret sathe Preet is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - નવલકથા Kamejaliya Dipak દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 38.3k 13.2k Downloads 27.3k Views 4 Likes Writen by Kamejaliya Dipak સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી. નિશા શહેરના નામી બિઝનેસમેન અરુણ સક્સેના ની દીકરી હતી. તેના ઘરે એટલે કે તેના બંગલામાં તેના મમ્મી-પપ્પા સહિત 13 જણા જોઇન્ટ ફેમિલી માં રહે છે. તેમાં નિશા સૌથી નાની અને બધા ની લાડકી છે. નિશા નો બર્થડે હતો એટલે આજે તે સફેદ કલરના ડ્રેસમાં એકદમ પરી જેવી લાગતી હતી. કાજલ કરેલી નમણી આંખો, એકદમ વ્યવસ્થિત રીતે ઓળાવીને રાખેલા વાળ, લિપસ્ટિક કરેલા ગુલાબી હોઠ, તેના ડ્રેસ સાથે મેચ થતા નાક, કાન અને ગળામાં પહેરેલા ઘરેણા સાથે તે બહુ જ ક્યુટ લાગતી હતી. આજ સુધીમાં તેના દરેક બર્થડે પર તેના મમ્મી પપ્પા તેને કોઈને કોઈ સ્પેશ્યલ ગિફ્ટ આપતા, પરંતુ આ બર્થડે માટે તેના મનમાં કંઈક અલગ જ પ્લાનિંગ હતી. તેના માટે તેણીએ બધીજ તૈયારીઓ કરી રાખી હતી. આ વખતે બર્થડે ભલે નિશાનો હતો પરંતુ સરપ્રાઇઝ તેના મમ્મી પપ્પાને મળવાનું હતું. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 1 New આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈ... Read Free Novels પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 2 New જય અને વિરાટ બંને ખૂબ પાક્કા મિત્રો છે. વિરાટ 23 વર્ષનો, પાતળું પણ મજબૂત શરીર, ચહેરા ઉપર ક્યાંક ક્યાંક દાઢીના વાળ ઉગ્યા... Read Free Novels પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 3 New આપણે આગળના ભાગમાં જોયું કે G.K. Institute ના અમુક ફ્રેન્ડસ કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા માટે જાય છે. ત્યાં તેમને એક દાદા... Read Free Novels પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 4 New કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા ગયેલા અમુક મિત્રો જ્યારે મેકઅપ રૂમમાં જ રોમાન્સ કરવા લાગ્યા ત્યારે, બહાર સ્ટેજ ઉપર ચાલુ ગેમ... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>