Dejavu - Ankhono Gunho book and story is written by Pooja Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dejavu - Ankhono Gunho is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દેજાવુ - આંખોનો ગુન્હો - નવલકથા
Pooja Raval
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ ઈચ્છા કરી હોય અને એ પૂરી ન થઈ શકી હોય? અથવા ક્યારેક કોઈ એવી ઘટના ઘટી છે જાણે કે એ પહેલાં પણ હુબહુ એમ જ ઘટી ગઈ હોય? અથવા કોઈ એવી વસ્તુ ઘરમાં આવી હોય જેનાં આવતા જ તમને લાભ કે નુકસાન થવાનું ચાલુ થયું હોય? જો હા તો આ વાર્તા કદાચ તમારી જ છે... જરા વાંચી જુઓ...
શરુ થાય છે...
અને પહેલી જ નજરે તમે એ અરીસાના પ્રેમમાં પડી ગયા. તમને પણ ખબર ન રહી કે ક્યારે તમે એ ભંગારવાળાને એનાં મોં માંગ્યા દામ આપીને એ અરીસો તમારાં સ્કૂટીની આગળ સાચવીને મૂકાવ્યો. આ પહેલાં ક્યારેય તમારી સાથે આવું બન્યું નહોતું.
તમે એક કંપનીમાં રિસેપ્શનીસ્ટની જોબ કરતાં હતાં નવ્યા. તમારાં માટે એ જોબ ખૂબ જ અગત્યની હતી. અને એનાથી પણ અગત્યનું હતું ઘરનાં તમામ માણસોને સાચવવાનું. તમારી જિંદગીમાં ફક્ત એક જ મહત્વનું ધ્યેય હતું. તમારી જિંદગીને બને એટલી સરળ રાખવી અને પરેશાનીઓથી પરે રાખવી. કાચની બંગડીઓ, કાચનો ડિનરસેટ, કાચનાં વિવિધ આકારનાં પ્યાલાઓ અને આવી તો કંઈ કેટલીયે વસ્તુઓ લેવાની તમારી ઈચ્છા મનમાં જ રહી જતી.
તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ ઈચ્છા કરી હોય અને એ પૂરી ન થઈ શકી હોય? અથવા ક્યારેક કોઈ એવી ઘટના ઘટી છે જાણે કે એ પહેલાં પણ હુબહુ એમ જ ઘટી ગઈ હોય? અથવા કોઈ ...વધુ વાંચોવસ્તુ ઘરમાં આવી હોય જેનાં આવતા જ તમને લાભ કે નુકસાન થવાનું ચાલુ થયું હોય? જો હા તો આ વાર્તા કદાચ તમારી જ છે... જરા વાંચી જુઓ... શરુ થાય છે... અને પહેલી જ નજરે તમે એ અરીસાના પ્રેમમાં પડી ગયા. તમને પણ ખબર ન રહી કે ક્યારે તમે એ ભંગારવાળાને એનાં મોં માંગ્યા દામ આપીને એ અરીસો તમારાં સ્કૂટીની આગળ
તમે અસમંજસમાં હતાં. મધુને લેવાં જતાં પણ તમે વિચારોમાં ખોવાયેલાં હતાં. 'આ બધું શું થઈ રહ્યું છે? શું મારી સાથે કશું અજુગતું બનશે? આમ મમ્મી મને ભાવ પૂછ્યા વગર પૈસા આપે અને મારી લાવેલી વસ્તુ જોઈ ખુશ થઈ જાય ...વધુ વાંચોઆટલાં વર્ષોમાં ક્યારેય બન્યું જ નથી. તો શું આ ચમત્કાર અરીસાના લીધે....? ના, ના... મને લાગે છે કે હું વધારે પડતું જ વિચારું છું. પણ આવું બન્યું છે ને મારી સાથે...! આઉચ... ' તમારો હાથ જરા બાજુની દિવાલ પર ઘસાયો અને તમારા મોંમાંથી હલકી ચીસ નીકળી ગઈ. 'એનો અર્થ એ કે આ જે કંઈ પણ થયેલું એ હકીકતમાં બન્યું હતું...
અચાનક સ્થિર થઈ ગયેલી ક્ષણોમાં એને પોતાનાં હાથ પર એક ઠંડી ફૂંક અનુભવાઈ. તમે ફરી એકવાર આંખો બંધ કરી. તમને આરામ થયો. તમે આંખો ખોલી અને ઘા ગાયબ જોઈ તમે હરખાયા. તમે અરીસાની ચારે તરફ જોયું અને આભારવશ નજરથી ...વધુ વાંચોજોઈ રહ્યા. આજુબાજુનું વાતાવરણ બદલાઈ ગયું હતું. "નવ્યા, શું બનાવે છે આજે જમવામાં?" અશેષનો અવાજ સાંભળી તમારાં જીવમાં જીવ આવ્યો. અશેષ અંદર આવ્યા અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહેલાં તમને પાછળથી વળગી પડ્યા. "તું મારાં વિશે જ વિચારતી હતી ને?" અશેષે પ્રેમથી કહ્યું. "આ બધું કંઈ સારું લાગે છે? આમ ગાંડપણ છોડ અશેષ અને જલ્દી જમવાનું બનાવ નવ્યા... તારાં પપ્પાને