Megha ni dayari book and story is written by Krishvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Megha ni dayari is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેઘાની ડાયરી - નવલકથા
Krishvi
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
હું અને મારી સખી, મિત્ર, સથવારો જીવનનો કહી શકાય કદાચ, કેમ કે સંબંધ લોહીનાં નહીં મનનાં હતાં. અમે બંને એમની બિલ્ડિંગના ત્રીજા માળે બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. વૈશાખનો વંટોળિયો અચાનક એવો આવ્યો કે અભરાઇ પરનાં છાપાંનો ઢગલો નીચે પડી વેર વિખરાઈ, આંખી રૂમમાં પેપર પેપર થઈ ગયા. મેઘા રૂમમાં અસ્તવ્યસ્ત પેપરો સમેટી રહી હતી. એટલામાં મારી નજર એક ટૂટેલી ફાટેલી પેપર સાથે ડાયરી વેરવિખેર હાલતમાં હતી તેનાં પર પડી.અચાનક મેઘાના ફોનની રીંગ વાગી અને મેઘા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મે તે ડાયરી હાથમાં લીધી અને જોયું કે ડાયરી ના કવર પેજ પર લખ્યું હતું કે "મેધની ડાયરી"
હું અને મારી સખી, મિત્ર, સથવારો જીવનનો કહી શકાય કદાચ, કેમ કે સંબંધ લોહીનાં નહીં મનનાં હતાં. અમે બંને એમની બિલ્ડિંગના ત્રીજા માળે બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. વૈશાખનો વંટોળિયો અચાનક એવો આવ્યો કે અભરાઇ પરનાં છાપાંનો ઢગલો નીચે પડી ...વધુ વાંચોવિખરાઈ, આંખી રૂમમાં પેપર પેપર થઈ ગયા. મેઘા રૂમમાં અસ્તવ્યસ્ત પેપરો સમેટી રહી હતી. એટલામાં મારી નજર એક ટૂટેલી ફાટેલી પેપર સાથે ડાયરી વેરવિખેર હાલતમાં હતી તેનાં પર પડી.અચાનક મેઘાના ફોનની રીંગ વાગી અને મેઘા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મે તે ડાયરી હાથમાં લીધી અને જોયું કે ડાયરી ના કવર પેજ પર લખ્યું હતું કે "મેધની ડાયરી"
મારા પ્રેમ પ્રકરણને લઇને આજે ઘણા વિઘ્ન આવ્યા. મારી મરજી વિરુદ્ધ મને પરણાવી દીધી મારી ઈચ્છાઓ સપનાંઓ, ઓરતાઓ અધૂરા રહી ગઈ. મારાં જીવનનો અંત હોય એવો અહેસાસ થયો. શું એક સ્ત્રીની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી હશે ખરી..? શું પ્રેમ ...વધુ વાંચોકોઈ ગૂનો છે..? કોઈ આભડછેટ છે? તો કેમ લોકો પ્રેમને લફરુંનુ નામ આપી પ્રેમીઓને છૂટાં પડે છે? મેં પાનું ફેરવ્યું હું નવપલ્લવિત પ્રભુતાના પગલાં પડી સાસરીની ઘરની શોભા, લક્ષ્મી બની. કબૂતરનાં પગ નવ દિવસ રાતાં. પછી એક સાથે, સ્ત્રીને જેમ મા દુર્ગાને નવ હાથ હોય એમ સાસુ પોતાની રૂમ માંથી બૂમ પડે મેઘા ચા લાવજો સાડા સાત વાગી ગયા છે