Success ?? book and story is written by Trushna Sakshi Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Success ?? is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફળતા ?? - નવલકથા
Trushna Sakshi Patel
દ્વારા
ગુજરાતી વાર્તા
સામન્ય્ માણસો સમય સાથે ચાલે છે જયારે ટીનાના સાથે સમયે ચાલવું પડે છે .. રોજ ની જેમ આજે પણ ટીના સમયસર ઓફિસે આવી ગઈ હતી.. ના એક મિનિટ વ્હેલી કે ના એક પણ મિનિટ મોડી..
ટીના એટલે “multi national company “ ની માલિક. જે દુનિયાની ઉચ્ચતમ દસ કંપનીમાની એક કંપની. ટીના ઍ શુન્યથી શરૂઆત કરી હતી અને આજે ઍ અને એની કંપની ખૂબ જ્ ઉચ્ચા સ્થાને છે .. ટીના ની રાત દિવસની મહેનત જોઈ ને તો ભગવાન પણ એની મનગમતી ઈચ્છા પૂરી કરવા મજબુર હતા ..
સામન્ય્ માણસો સમય સાથે ચાલે છે જયારે ટીનાના સાથે સમયે ચાલવું પડે છે .. રોજ ની જેમ આજે પણ ટીના સમયસર ઓફિસે આવી ગઈ હતી.. ના એક મિનિટ વ્હેલી કે ના એક પણ મિનિટ મોડી.. ...વધુ વાંચો ટીના એટલે multi national company ની માલિક . જે દુનિયાની ઉચ્ચતમ દસ કંપનીમાંથી એક કંપની છે .. ટીના ઍ શુન્યથી શરૂઆત કરી હતી અને આજે ઍ અને એની કંપની ખૂબ જ્ ઉચ્ચા સ્થાને છે .. ટીના ની રાત દિવસની મહેનત જોઈ ને તો ભગવાન પણ એની મનગમતી ઈચ્છા પૂરી કરવા મજબુર હતા .... ટીના ખૂબ જ્ નાની હતી ત્યારે એના પિતા અવસાન
રાહુલ એ પણ દિલ્હીમાં સેટ છે .. એ એમના બીઝનેસ મા ધ્યાન આપે છે .. વાત થાય છે અમારી .. બસ હવે નેકસ્ટ મન્થમા આવશે .. .. રોહન ખૂબ જ હાસ્ય જનક અંદાજમાં અને ટીનાને ચીડવતા " હા હા ...વધુ વાંચોતો યે પતા નહીં ચલ રહા કી જિસકે પાસ કોહીનૂર હે વો ચંદ નોટ કે લિયે પસીના બહા રહા હે , વો જનાબ આપસે મોહબ્બત નહિ કરતે ક્યાં ? યા ફિર આપકી તરહ હી મોહબ્બત ઓર પૈસે મેસે રૂપે ને બાઝી મારલી ?? ટીના એના જ એક અલગ સ્વભાવ માં રોહન ને જવાબ આપે છે .. પૈસે હે તો જિંદગી