સફળતા?? - 3 Trushna Sakshi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રઘુવંશ - ભાગ 3

    "જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર...

  • પત્ર

    વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા...

  • સફળતા?? - 3

    રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા...

  • સરકારી પ્રેમ - ભાગ 28

    પરિક્ષા ના દિવસે સવારે જ મધુકર મહેચ્છા ને બધું જ ભુલી સાવ સા...

  • પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.3

    મને એમનો વાર્તાલાપ સાંભળી જરાય હસવું નહોતું આવ્યું. હું એમને...

શ્રેણી
શેયર કરો

સફળતા?? - 3

રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા પાસે થી કશું નથી જાણવું … , સફળતા ફક્ત ને ફક્ત પૈસા જ નક્કી કરે છે લાગણી તો મળી રેહશે પરંતુ પૈસા ન હોઈ તો કયા સુધી ચાલશે??? જ્યારથી મારા પાસે પૈસા ,નામના આવી ત્યારથી માણસોની મને મળવા માટે લાઇન લાગે છે , તને શું ખબર છે .. લોકો જીવનમાં સમયની વેલ્યુ કરે છે હું સમય કરતા પહેલા ચાલુ છું એ મારી મેહનત છે મારો પરિશ્રમ છે . આ નામના , આ કંપની તને શું લાગે એમજ ઊભી થઈ ?? મને તો ક્યારેય તો ૨૪ કલાક પણ ઓછા લાગે છે !! 

મારે હવે તારા જોડે કોઈ પણ પ્રકારની વાટાઘાટ નથી કરવું !!! “

રોહને કટાક્ષભર્યા અવાજમાં ટીનાને જવાબ આપ્યો !! 

તું કરશે પણ કઈ રીતે , તારા પાસે મારા પ્રશ્નોના જવાબ છે ખરા ?!!! ટીના તું જીવનને ઊંધી રીતે સમજે છે.

હા હું જાણું છું કે તારા સાથે ભૂતકાળમાં શું થયું છે તારા પર શી વીતી છે પણ ટીના આ રીતે તું કેટલો સમય રહીશ !!! ???? 

રોહન મને તારા એડવાઇસની કોઈ પણ જરૂર નથી ,તને શું લાગે છે કે હું અને રાહુલ ખુશ નથી ???? 

જો તને આવું લાગતું હોઈ તો તું અહીં ખોટો છે , અમે ફક્ત વધુ મળી શકતા નથી બસ , બાકી અમે બંને ખૂબ જ ખુશ છીએ , 

ટીનાએ થોડા કડક અવાજે રાહુલ ને કહ્યું !!! 

ઓકે મારી માં , હું તો બસ પૂછતો હતો ,તું તો મારી ડ્રીમ ગર્લ હતી તો એ ખુશ છે કે નઈ એ તો જોવું પડે ને મારે . 

રોહને માહોલ ઠંડા પાડતા કહ્યું !!! 

ટીના શું પ્લાન છે આજે તારો ? 

ટીના એ જવાબ આપ્યો , એસ ઓલ્વેઝ મીટિંગ એન્ડ ઓલ !! 

તો ચાલને આપણે કોફી………. રોહન આગળ બોલતો જ હતો કે ટીનાની આસિસ્ટન ઓફિસમાં આવે છે , 

એક્સક્યુમી મેડમ , તમને મળવા માટે સિંઘાનિયા ગ્રુપ ના સીઈઓ આવ્યા છે તો ક્યારે મોકલું એમને ? 

ટીનાએ સરળતાથી જવાબ આપતા કહ્યું , હા એમને મીટિંગ રૂમ માં બેસાડ અને મિસ્ટર દિલીપને ટીમ સાથે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરવા કહે , આય વિલ જોઇન ધેમ આફ્ટર ૧૦ મિન્ટ્સ . 

ઓકે મેડમ થેન્ક યૂ !! આસિસ્ટન એ દરવાજો બંધ કરતા કહ્યું . 

ઓકે રોહન સો નાઇસ ટૂ સી યૂ , પણ હવે મારે જવું પડશે સોરી !!!!! હવે તારા લગ્નમાં મુલાકાત થાય આવી જ આશા ટીનાએ રોહનને સ્મિત સાથે કહ્યું ! 

હા ઓફકોર્સ!! કન્ટીન્યુ યોર વર્ક ,હોપફૂલી તારા ભાગદોડ ભર્યા જીવનમાં ફરી મુલાકાત થાય !! રોહન ઊભા થઈને જવા નીકળે છે અને દરવાજા પાસે ઊભી રહી ટીનાને જોઈને કહે છે “ટીના તું એટલો વિચાર કરજે કે શું તું ખરેખર ખુશ છે તારી આ સફળતામાં !! “રોહને દરવાજો બંધ કરી ચાલ્યો જાય છે .

રોહનનો આ સવાલ ટીનાને હચમચાવી દે છે …… અને સાંજનો સમય હતો ટીનાએ ઘડિયાળ તરફ નજર ફેરવી તો ૫.૦૦ વાગી ગયા હતા એની મીટિંગ બાદ એ એના કામ માં એટલી મશગુલ થઈ ગઈ હતી કે એના ફોન તરફ એનું ધ્યાન જ ના રહ્યું 

રાહુલના ૩ મિસકોલ જોઈ યાદ આવ્યું કે આજે રાહુલની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી .કદાચ એને વિશ કરવા માટે કોલ કર્યા હશે . 

ટીના તરત જ રાહુલ ને કોલ કરે છે પણ રાહુલનો ફોન સ્વિચ ઓફ હોઈ એવું લાગે છે , ટીના ફરીથી એના કામ માં પરોવાય છે , રાતે રાહુલનો કોલ આવે છે અને પછી .......

Part 4 Coming Soon!!!