The unfull feeling of love book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The unfull feeling of love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનો અધૂરો અહેસાસ - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ગયા!
"શું બોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું.
"ચાલ આપને માર્કેટમાં સામાન લેવા જવાનું છે.." એટલી બધી પબ્લિકમાં પણ સાગર તો જાણે કે એક અલગ હકથી જ સ્પૃહા ને લઈ આવ્યો હતો.
"હા, બસ એક થોડી જ વાર, હું નેહા ને કહી ને આવું કે શાક જુએ.." એણે ફટાફટ કહ્યું અને નેહાને કહેવા ચાલી ગઈ.
"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ...વધુ વાંચો"શું બોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું. "ચાલ આપને માર્કેટમાં સામાન લેવા જવાનું છે.." એટલી બધી પબ્લિકમાં પણ સાગર તો જાણે કે એક અલગ હકથી જ સ્પૃહા ને લઈ આવ્યો હતો. "હા, બસ એક થોડી જ વાર, હું નેહા ને કહી ને
કહાની અબ તક: સ્પૃહા ને સાગર ઈશારા કરી કરીને માંડ એના કામ વચ્ચે પણ એણે શાકભાજી લાવવા લઈ આવે છે. એ એણે કહે છે કે પોતે એણે એ ભૂલી ગઈ છે. સ્પૃહા એણે સમજાવવા ચાહે છે પણ એ કોઈ ...વધુ વાંચોપોલીસની જેમ આજે બસ એણે સજા જ આપવા માંગતો હતો! પાછળ રહેલી સ્પૃહા ના આંસુઓ જોઈ નહી શકતો. છેક શાકભાજી લાવી ને પાછા વળ્યા ત્યારે એ માંડ કહે છે કે એની આટલી નાનકડી વાત માટે એ એની પર ગુસ્સે થઈ રહ્યો છે તો સાગર એણે વાતને નાનકડી ના હોવાનું કહે છે. ખરેખર આજે સાગર એની પર વધારે જ ગુસ્સે હતો!