Dhudho book and story is written by Sandeep Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhudho is also popular in કંઈપણ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધુળો - નવલકથા
Sandeep Patel
દ્વારા
ગુજરાતી કંઈપણ
એક જોદાર નોટ. બીજાના ફાટેલામાં ટોટ્યો નાખવાની ટેવ ઘણી અને સેલ્લે એવું કેવાનું કે આપડે તો ચાણીયે પારકી પંચાયત ના કરીએ. આપડે બીજાની વાતમાં હું લેવા પડવાનું.
ધુળાની એક ટેવ. ટેવ તો ખરી પણ ખબર ની એને એવું ચ્યમ, હવાર હવાર માં જો હુધી બે તૈણ જણની પંચાયત ના કરલે તો હુધી એની સંતોષ ના થાય.
એની વાતો હોભળવા જેવી વોય સે. એનું ઘર મારા ઘર થી નજીક જ. ગોમ મો પેહતાની હાથે પેલું મારુ ઘર આવે, પસી ડાબા આથે વળીને ગોમ મો જઈએ એટલે પેલું જમણા આથે ભનુ રયજી, પસી અંબાલાલ સોમા, પસી જયંતિ લાલા (બોલાડો વાળા – એમની પાહે બોલેરો ગાડી સે એટલે), પસી એની બાજુમાં દેવા નોના, એનાથી આગળ ચંપક ગલ્લાવાળાનું ઘર સે. એની હોમેં ધુળા નું ઘર સે.
એક જોદાર નોટ. બીજાના ફાટેલામાં ટોટ્યો નાખવાની ટેવ ઘણી અને સેલ્લે એવું કેવાનું કે આપડે તો ચાણીયે પારકી પંચાયત ના કરીએ. આપડે બીજાની વાતમાં હું લેવા પડવાનું.ધુળાની એક ટેવ. ટેવ તો ખરી પણ ખબર ની એને એવું ચ્યમ, હવાર ...વધુ વાંચોમાં જો હુધી બે તૈણ જણની પંચાયત ના કરલે તો હુધી એની સંતોષ ના થાય. એની વાતો હોભળવા જેવી વોય સે. એનું ઘર મારા ઘર થી નજીક જ. ગોમ મો પેહતાની હાથે પેલું મારુ ઘર આવે, પસી ડાબા આથે વળીને ગોમ મો જઈએ એટલે પેલું જમણા આથે ભનુ રયજી, પસી અંબાલાલ સોમા, પસી જયંતિ લાલા (બોલાડો વાળા – એમની પાહે બોલેરો