Aaheli book and story is written by Vishwa Palejiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aaheli is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આહેલી - નવલકથા Vishwa Palejiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 28.1k 11k Downloads 24.6k Views 1 Likes Writen by Vishwa Palejiya સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન " એ એડે , કાઈ રે દિસાત નાહી કા તુલા, કસા ચાલ્તોયસ તે, ઇડિયટ " અંદાજિત બાવીસેક વર્ષ ની એક યુવતી એની સાથે ટકરાયેલા વ્યક્તિ પર ગુસ્સે થઇ રહી હતી. જમીન પર પડી ગયેલ એનો સામાન લેતા લેતા એ મરાઠીમાં પેલી વ્યક્તિ ને સંભળાવી રહી હતી, પણ એ જેને કહી રહી હતી એ વ્યક્તિ તો એની ધૂન માં ક્યારનો ત્યાંથી આગળ નીકળી ગયો હતો. સામાન લઈને ઉભી થયેલી એ છોકરી પેલા વ્યક્તિને ના જોતા મોં મચકોડતી પોતાનો સામાન લઇ ગુસ્સામાં બડબડ કરતી ત્યાંથી ચાલી ગઈ. પેલો વ્યક્તિ પોતાના બંને હાથ એના જિન્સનાં પૉકેટ માં નાખી પોતાની ધૂન માં જ જઈ રહ્યો હતો. કદાચ 24 -25 આસપાસ ની ઉંમર હશે. 5'10", ગ્રે ટી-શર્ટ , ડાર્ક બ્લૂ શેડ નું જિન્સ અને ટી-શર્ટ પર પહેરેલ બ્રાઉન કલર નું ચેકસ વાળું ખુલ્લું શર્ટ અને એક હાથ માં ટાઈટન ની ઘડિયાળ. શ્યામ વર્ણી પણ નમણાશ એટલી કે જોતા જ આંખોમાં વસી જાય. એની ખડતલ કાયા પરથી ફિટનેસ ફ્રીક હતો એ સાફ વર્તાઈ રહ્યું હતું. થોડું ચાલીને બસ સ્ટેશન પરનાં એક બાંકડા પર એ બેસી ગયો. એની આસપાસ થઇ રહેલ હલચલ થી જાણે એનાં પર કંઈ જ અસર નહોતી થઇ રહી. એની કથ્થાઈ આંખો બસ એની સામે ની બાજુ એકદમ સીધી જ દિશામાં એકીટસે જોઈ રહી હતી. એના મગજ માં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ચેહરા પર કોઈ પણ પ્રકાર નાં હાવભાવ નો અભાવ હતો. તોફાન પેહલાં ની શાંતિ હતી આ. એનાં મગજ માં ચાલતા તોફાન થી કેટલી જિંદગીઓ ઉથલ-પાથલ થવાની હતી એની જાણ તો આવનારા સમય ને જ હતી. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Monday,Wednesday,Friday Episodes Novels આહેલી - 1 New સસ્પેન્સ, થ્રિલ, રોમાંચ, રહસ્યથી ભરપૂર ગુજરાતી નવલકથા Read Free Novels આહેલી - 2 New પ્રકરણ - 2 આગળનાં ભાગ માં આપણે જોયું કે કચ્છનાં નાનકડા તાલુકા મુંદ્રા માં બે સ્... Read Free Novels આહેલી - 3 New પ્રકરણ - 3 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે વિકાસ ઠક્કર નામનો કૉલેજ યુવાન 2... Read Free Novels આહેલી - 4 New પ્રકરણ - 4 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે કચ્છનાં મુન્દ્રા ગામ માં ઈન્સ્પેક્ટ... Read Free Novels આહેલી - 5 New પ્રકરણ - 5 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે શકીલ અને અજાણી યુવતી ની લાશ પાસેથી મળેલા... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>