Khoff book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khoff is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખોફ - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. પપ્પાની એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી.
હસતી-ખેલતી, રમતી-કૂદતી માસૂમ બાળકીને અચાનક આ શું થઈ ગયું...?? ખબર જ ન પડી. ચાર તાવ, પાંચ તાવ થઈ જતો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી જતાં કે અચાનક મીનુને આમ આટલો બધો તાવ કેમ આવી જાય છે...??
ઘણાં દિવસ સુધી આમ ચાલ્યું પણ કંઈ ખબર પડતી નહિ. ડૉકટર પણ વિચારમાં પડી જતાં કે આટલી બધી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં આ છોકરીને કંઈ ફરક કેમ પડતો નથી...?? દવાની અસર હોય ત્યાં સુધી જ સારું રહે પછી પાછો થર્મોમીટરનો પારો ઉંચે ચઢી જાય છે અને ચાર કે પાંચ તાવ મીનુને હોય જ.
ડૉકટર સાહેબના કહેવા પ્રમાણે મીનુના પપ્પા દર્શનભાઈએ મીનુના બધાજ રિપોર્ટ કરાવી લીધા હતાં પરંતુ રિપોર્ટ પણ બધાં નોર્મલ જ આવ્યા હતાં..!!
" ખોફ " પ્રકરણ-1ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. પપ્પાની એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી.હસતી-ખેલતી, રમતી-કૂદતી માસૂમ બાળકીને અચાનક આ શું ...વધુ વાંચોગયું...?? ખબર જ ન પડી. ચાર તાવ, પાંચ તાવ થઈ જતો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી જતાં કે અચાનક મીનુને આમ આટલો બધો તાવ કેમ આવી જાય છે...?? ઘણાં દિવસ સુધી આમ ચાલ્યું પણ કંઈ ખબર પડતી નહિ. ડૉકટર પણ વિચારમાં પડી જતાં કે આટલી બધી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં આ છોકરીને કંઈ ફરક કેમ પડતો નથી...?? દવાની અસર હોય ત્યાં સુધી
મીનુએ પોતાની ફ્લેટની સામેના ફ્લેટના દશમા માળેથી એક સ્ત્રીને છેક નીચે પડતાં અને " બચાવો... બચાવો... " તેમ બૂમો પાડતાં જોઈ. છેક નીચે પડતાંની સાથે જ તે સ્ત્રીનું માથું ફાટી ગયું હતું અને તે લોહી-લુહાણ થઈ જમીન ઉપર ...વધુ વાંચોહતી. જ્યારથી મીનુએ આ દ્રશ્ય જોયું હતું ત્યારથી તે એટલી બધી તો ડરી ગઈ હતી કે, ન તો તે આ વાત કોઈને કહી શકતી કે ન તો તેના મનમાંથી આ વાતનો ડર ખસતો હતો અને આ દ્રશ્ય મીનુએ જોયું ત્યારથી તેને તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો. આવું કંઈપણ બની શકે તેવી તો મીનુના ઘરમાં કોઈને કલ્પના માત્ર ન હતી.
રાત્રે મીનુની મમ્મી મીનુને પોતાની સાથે પોતાના બેડરૂમમાં લઈને સૂઈ ગયા પણ અડધી રાત થતાં જ તે ઘસઘસાટ ઉંઘી ગયા ત્યારે મીનુ પથારીમાંથી ઊભી થઈ ગઈ અને જાણે તેને કોઈ બોલાવી રહ્યું હોય તેમ બાલ્કનીમાં આવીને ઉભી રહી ગઈ ...વધુ વાંચોઆજે તેણે ફરીથી એક ખોફનાક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી બે ઘર સામ સામે હતાં તેમાં એક ઘરથી બીજા ઘર જોડે જોરથી અફડાય છે અને ચીસો પાડતી પાડતી નીચે જમીન ઉપર પડે છે અને એ જ પરિસ્થિતિમાં પડે છે જે પેલી ફ્લેટ વાળી સ્ત્રી પડી હોય છે, લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલી..!! અને તેને ફ્લેટના ધાબા ઉપરથી આ રીતે કોઈ ફેંકી
મીનુએ જે દ્રશ્ય જોયું હતું તેમાંનું કશું જ તેના મમ્મી કે પપ્પાને દેખાયું ન હતું કે ન તો તેમને કોઈ બચાવો બચાવો ની બૂમો સંભળાઈ હતી. તેથી તે વિચારવા લાગ્યા કે મીનુએ એવું તો શું જોયું કે જે જોઈને ...વધુ વાંચોરડવા લાગી અને અમને જણાવી રહી નથી અને તે જોયા પછી તેને બીજે દિવસે સવારે સખત તાવ પણ આવી જાય છે. હવે આ વાત તો મીનુ જાતે જણાવે ત્યારે જ ખબર પડે કે તેની સાથે કંઈ ભૂતકાળમાં બન્યું છે? અથવા તો તેને આવી કોઈ સ્ત્રી દરરોજ મરતાં દેખાઈ રહી છે જેની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર છે..! મીનુના મમ્મી-પપ્પા
હવે ડૉક્ટર સાહેબને મીનુનો કેસ સમજાઈ ગયો હતો કે, મીનુએ આ વાર્તાનું પુસ્તક વાંચી લીધું લાગે છે જેની અસર તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી પડી છે અને જેને કારણે તે હદથી વધારે ડરી ગઈ છે અને તેને તાવ આવી ...વધુ વાંચોછે.આવું ક્રીમીનલ પુસ્તક મીનુના હાથમાં ક્યાંથી આવ્યું તે પણ એક પ્રશ્ન છે.તેને માટે ડૉક્ટર સાહેબે મીનુના મમ્મી-પપ્પાની થોડી પૂછપરછ કરી પરંતુ તેમને તો આ પુસ્તક વિશે કંઈજ માહિતી ન હતી.તેથી મીનુની બંને ફ્રેન્ડસને બોલાવવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.મીનુની ફ્રેન્ડ રુજુતાને આ વાતની કંઈજ ખબર ન હતી પરંતુ આર્યાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, હા, એક વખત અમને અમારી