Jarjrit Mahal book and story is written by Binal Jay Thumbar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jarjrit Mahal is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જર્જરિત મહેલ - નવલકથા Binal Jay Thumbar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 17.7k 4.5k Downloads 11.1k Views 1 Likes Writen by Binal Jay Thumbar સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન ઐતિહાસિક રાજય રાજસ્થાન અને રાજસ્થાન ના ઉદયપુર પાસે આવેલ શિવરાજગઢ નગર. પ્રાચીન સમયથી જ સમૃધ્ધ આ નગરની ભવ્યતા આજે પણ અકબંધ છે. ચારે તરફ લીલોતરીથી ઘેરાયેલું એક સુંદર નગર અને આ સુંદર નગર ની અંદર આવેલું એક એવું રહસ્ય શોધવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો પરંતુ આ રહસ્ય પરથી હજુ પણ પડદો ઉપાડ્યો નથી. ચારે તરફ લીલા ઝાડવા સુંદર ડુંગરાઓ અને કુદરતી વાતાવરણથી ભરપૂર એવું આ નગર પોતાનામાં એક અનોખું રહસ્ય દબાવીને બેઠું છે. પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ એવા આ નગરમાં મહારાજા જયસિંહ રાજ્ય કરતા હતા. પ્રજા ખૂબ સુખી હતી. નગર ઘણી બધી વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, દૂર-દૂરથી વ્યાપાર કરવા માટે લોકો શિવરાજગઢ માં આવતા હતા અને પોતાનું ભાગ્ય અને ભવિષ્ય ઉજ્જવળ બનાવતા હતા. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Thursday Episodes Novels જર્જરિત મહેલ - 1 New ઐતિહાસિક રાજય રાજસ્થાન અને રાજસ્થાન ના ઉદયપુર પાસે આવેલ શિવરાજગઢ નગર. પ્રાચીન સમયથી જ સમૃધ્ધ આ નગરની ભવ્યતા આજે પણ અકબં... Read Free Novels જર્જરિત મહેલ - 2 New આગળના ભાગમાં આપણે જોયું કે, નવયુવાન ટીમ બહાદુર ના સભ્યો શિવરાજગઢ પહોંચી ગયા છે.હવે આગળ...શિવરાજગઢ ના પાદર માં બસ ઊભી રહી... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>