Travel to a different world book and story is written by હેતલ ગોર 'હેત' in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Travel to a different world is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
"સફર" એક અલગ દુનિયાની - નવલકથા
હેતલ ગોર 'હેત'
દ્વારા
ગુજરાતી રોમાંચક
પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પર પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી નિશ! શું ઉઠી ગયા તમે કે નહીં? "
તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો."
"ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો.
નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું."
" રહેવા દે રહેવા દે, શું હું તને ઓળખતી નથી ? કે તું ઉઠવામાં કેટલી આળસુ છો. ઠીક છે હવે ઊઠીને ફટાફટ તૈયાર થઈ જા. આપણે લોંગ ડ્રાઈવ માં જવાનું છે." રાજલે કહ્યું.
પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પર પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી ...વધુ વાંચોશું ઉઠી ગયા તમે કે નહીં? "તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો.""ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો.નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું."" રહેવા
આપણે આગળ જોયું કે, [ (નિશ અને તેના બધા મિત્રો ફરવા માટે ધોળાવીરા જતા હતા અને ગાડીમાં મસ્તી મજાક તેમજ સેલ્ફી પણ લેતા હતા.) "હવે આપણે ત્રીસ ચાલીસ મિનિટમાં ધોળાવીરા પહોંચીશું." લક્ષે જણાવ્યું. ...વધુ વાંચો અને બધા ખુશ થઈ ગયા અને ગાડીમાં મસ્તી કરવા લાગ્યા તેમજ સેલ્ફી લેવા લાગ્યા. અચાનક ગાડી થોભી ગઈ. બધા ચોંકી ગયા કે અચાનક શું થયું? ] હવે આગળ, "અરે ! લક્ષ શું થયું ગાડીમાં ? અચાનક કેમ ઊભી રહી ગઈ." રાજલ બોલી. "યાર મને શું ખબર શું થયું? એ તો નીચે ઉતરીને જોઉં પછી ખબર પડે કઈ." લક્ષ બોલ્યો. અને બધા ગાડીમાંથી નીચે ઉતર્યા અને જોવા