Travel to a different world book and story is written by હેતલ ગોર 'હેત' in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Travel to a different world is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. "સફર" એક અલગ દુનિયાની - નવલકથા હેતલ ગોર 'હેત' દ્વારા ગુજરાતી રોમાંચક 3.1k 3.8k Downloads 11.1k Views Writen by હેતલ ગોર 'હેત' સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પર પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી નિશ! શું ઉઠી ગયા તમે કે નહીં? " તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો." "ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો. નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું." " રહેવા દે રહેવા દે, શું હું તને ઓળખતી નથી ? કે તું ઉઠવામાં કેટલી આળસુ છો. ઠીક છે હવે ઊઠીને ફટાફટ તૈયાર થઈ જા. આપણે લોંગ ડ્રાઈવ માં જવાનું છે." રાજલે કહ્યું. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Friday Episodes Novels સફર એક અલગ દુનિયાની - 1 New પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભ... Read Free Novels સફર એક અલગ દુનિયાની - 2 New આપણે આગળ જોયું કે, [ (નિશ અને તેના બધા મિત્રો ફરવા માટે ધોળાવીરા જતા હતા અને ગાડીમાં મસ્તી મજાક તેમજ સેલ્ફી પણ લેતા હતા.... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>