Paramour book and story is written by અક્ષર પુજારા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paramour is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પેરેમૌર - નવલકથા
અક્ષર પુજારા
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પેરેમૌર એક અંગ્રેજી શબ્દ છે. આ શબ્દનો અર્થ "પ્રેમી" તેમ થાય છે. ઘણી વાર આ શબ્દ લગ્ન પછી થતાં પ્રેમ સંબંધ કરનાર વ્યક્તિના પ્રેમી માટે વપરાય છે.
આ નવલ કથા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં સાલ ૨૦૦૮ માં થયેલ એક કેસ પર આધારિત છે. આ નવલકથા તે "ત્રણ" ભાગમાં વેચાય છે. ત્રણેય ભાગ તે આ કહાનીવાર્તા ના ત્રણ પેહલું દર્શાવે છે.
આ કેસના પાત્રો ના નામ, તેમની અટક, અને થોડાક કિસ્સા બદલવામાં આવ્યા છે, જેથી કોઈને હાનિ ન પહોંચે. ઘણા કિસ્સા તે માત્ર લેખકની કલ્પના પર આધારિત છે.
પેરેમૌર :- (અ.) પેરેમૌર એક અંગ્રેજી શબ્દ છે. આ શબ્દનો અર્થ "પ્રેમી" તેમ થાય છે. ઘણી વાર આ શબ્દ લગ્ન પછી થતાં પ્રેમ સંબંધ કરનાર વ્યક્તિના પ્રેમી માટે વપરાય છે. આ નવલ કથા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં સાલ ...વધુ વાંચોમાં થયેલ એક કેસ પર આધારિત છે. આ નવલકથા તે "ત્રણ" ભાગમાં વેચાય છે. ત્રણેય ભાગ તે આ કહાનીવાર્તા ના ત્રણ પેહલું દર્શાવે છે. આ કેસના પાત્રો ના નામ, તેમની અટક, અને થોડાક કિસ્સા બદલવામાં આવ્યા છે, જેથી કોઈને હાનિ ન પહોંચે. ઘણા કિસ્સા તે માત્ર લેખકની કલ્પના પર આધારિત છે. મેથ્યુ એવેલીન આજે વરસાદ પડતો હતો. અને મારુ મન તાંડવ કરી
અમેન્ડા એવલીન એ મેથ્યુ સમજે છે શું મને? હું એટલી બુદ્ધિ વગરની છું કે હું એલિસનો પ્લેન ન સમજુ? કે હું (હું, અમેન્ડા એવલીન) એ જુઠ્ઠીની વાતોમાં આવી જઉ? હું, તો બસ આ ફોનનીજ રાહ જોતી, હતી. ...વધુ વાંચોહવે, છે મારો વારો. મે ફોન પછાડી, મારા કેબિનના દરવાજાને ધક્કો માર્યો. ભરી બપોરે બધા કામ કરી રહ્યા હતા. વિવયેન એ મને ઈશારો આપ્યો: એ હજી ત્યાંજ છે. પછી મે એલિસની કેબિન ખખડાવી, અને બીજી બાજુ પીટર દોડતો આવી ગયો: એક નંબર નો કૂતરો છે, ખબર નથી પડતી એને કે એની ફીઓનસે તેણે ઘૂમાવી રહી છે? કે એ પણ નાટક કરે છે? દરવાજો
એલિસ કેસટેલ અમેન્ડા ચાર દિવસથી ઓફિસ નથી આવી. હું આનું કારણ જાણું છું. અમેન્ડા ઇસ ડેડ. તે મૃત્યુ પામી છે. *** ચાર દિવસ પેહલા મેથ્યુ વિવયેન પાસે ગયો હતો. અમેન્ડા વિષે કોઈ ને ખબર ન ...વધુ વાંચોતે તો જાણે હવામાં ખોવાઈ ગઈ હતી. ફ્રેયા મુજબ તે છેલ્લી વાર ઓફીસ જવા નીકળી હતી. પણ પછી દેખાઈજ નહીં. આ બધાથી અજાણ મેથ્યુ તો એક હોટેલમાં રોકાયો હતો. આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયા. પછી મેથ્યુ એ મિસિંગ કમ્પલેન દર્જ કરાઈ. એજ દિવસે, સાંજના છ વાગ્યે, એક કાળા રંગની ગાડી, 'ઓલેસ્ટ્રિયા' નામના લેક માંથી મળી આવી. આ ગાળીમાં જે મૃતદેહ હતું,