way to love... book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. way to love... is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્યારની રાહમાં... - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"તારે અને પ્રેરણાને શું ચાલે છે?!" ધરાએ ધારદાર નજર કરતા ઋષભને કહ્યું.
"કંઈ પણ તો નહિ, હું એણે એ રીતે નથી જોતો!" ઋષભ એ બચાવ કરતા કહ્યું.
"હા... એટલે જ તો લોકો તમને બંનેને આટલા બધા ચીડવે છે!" એણે ઉદાસ અને ગુસ્સાના મળેલા ભાવથી કહ્યું.
"અરે બધા ને એવું લાગે એમાં મારી શું ભૂલ?!" ઋષભ એ કહ્યું.
"તું મારી સાથે વાત જ ના કર!" એણે કહ્યું અને બંને એ દદરથી નીચે ઉતરી ગયા.
સૌ ઋષભના ઘરે હતા. પ્રેરણા ઋષભનાં જીજુની બહેન હતી અને આજે બધા ભેગા થયા હતા. ધરાએ ઋષભ ના ભાભીની એકની એક બહેન હતી.
"તારે અને પ્રેરણાને શું ચાલે છે?!" ધરાએ ધારદાર નજર કરતા ઋષભને કહ્યું. "કંઈ પણ તો નહિ, હું એણે એ રીતે નથી જોતો!" ઋષભ એ બચાવ કરતા કહ્યું. "હા... એટલે જ તો લોકો તમને બંનેને આટલા બધા ચીડવે છે!" એણે ...વધુ વાંચોઅને ગુસ્સાના મળેલા ભાવથી કહ્યું. "અરે બધા ને એવું લાગે એમાં મારી શું ભૂલ?!" ઋષભ એ કહ્યું. "તું મારી સાથે વાત જ ના કર!" એણે કહ્યું અને બંને એ દદરથી નીચે ઉતરી ગયા. સૌ ઋષભના ઘરે હતા. પ્રેરણા ઋષભનાં જીજુની બહેન હતી અને આજે બધા ભેગા થયા હતા. ધરાએ ઋષભ ના ભાભીની એકની એક બહેન હતી. "ધરા તો મારી બીજી
કહાની અબ તક: ધરા ઋષભ ને પ્યાર કરે છે. પણ બંને એકમેકને કહી નહીં શકતા! ધરા ઋષભ ને કહે છે કે એણે અને પ્રેરણાને શું છે કે બધા એ બંનેને ચીડવ્યા કરે છે! વધુમાં જ્યારે મસ્તીમાં ઋષભનો ભાઈ એની ...વધુ વાંચોધરાને માટે કહે છે કે એ તો એની અડધી પત્ની છે તો ઋષભનાં ભાભી પણ ઋષભ માટે કહે છે કે ઋષભ પણ એનો અડધો પતિ છે! ત્યારે જ કોઈ કહે છે કે ના રે ઋષભ તો પ્રેરણાનો છે એમ! તો પ્રેરણા બહુ જ ગુસ્સે થઈ જાય છે! ચા આપતી સમયે ગુસ્સામાં ધરા ઋષભના પગ પર જોરથી ચઢી જાય છે! બિચ્ચારો