Lagniona taana vaana book and story is written by Ruchita Gabani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagniona taana vaana is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણીઓના તાણાવાણા - નવલકથા
Ruchita Gabani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
“ઓહ ગોડ, ક્યારેય નહીં ને આજે જ મોડું થવું હતું. એક તો આજે નવા બોસ આવવાના છે ઓફિસમાં અને આ મુંબઈની ટ્રાફિક, કોઈને ક્યારેય સમયસર પહોંચવા જ નહીં દે.” માધવ વિચારતા વિચારતા બાઈક ભગાવી રહ્યો હતો. 10-15 મિનિટમાં માધવ ઓફિસ પાર્કિંગમાં પહોંચી ગયો. ત્યાં એક અજાણી કાર પહેલેથી પાર્ક થઈ ગઈ હતી. મતલબ નવા બોસ આવી ગયા હતા, માધવે મનમાં વિચારતા જ છેલ્લી વાર એક નજર બાઈકના મિરરમાં કરી અને પોતાની 2-4 દિવસની વધેલી દાઢી પર અને છેલ્લે વાળમાં હાથ ફેરવીને લિફ્ટ તરફ દોટ મૂકી. ઓફિસમાં દાખલ થતાં પહેલાં બાઇક મિરરમાં જોઈને જ જવું એવી તેને રોજની ટેવ હતી. ભલે
કનિષ્કા, માધવ અને અદિતીની જિંદગીમાં અવનવા વળાંકો લેતી કહાની.
કનિષ્કા, માધવ અને અદિતીની જિંદગીમાં અવનવા વળાંકો લેતી કહાની.
માધવ કનિષ્કાના ઘરેથી નીકળીને સીધો પોતાના ઘરે પહોંચ્યો. આખા રસ્તામાં એ વિચારી રહ્યો હતો કે આ કોઈ સ્વપ્ન હતું કે ખરેખર કનિષ્કાએ એ બધું જ કહ્યું હતું જે એ સાંભળીને આવ્યો હતો. માધવ ઘરે પહોંચ્યો ત્યારે લગભગ 12 વાગવા ...વધુ વાંચોહોવાથી અદિતી ઊંઘી ગઈ હતી. માધવને એ વાતથી થોડી રાહત થઈ, ચલો એકલા વિચારવાનો સમય મળી રહેશે. કારણકે અદિતીને આ વાત કહેવી કે નહીં તેની અવઢવમાં હતો એ. આમ તો આજ સુધી એણે અદિતીથી કોઈપણ વાત ક્યારેય છુપાવી નહતી, પણ આજસુધી આવું કશું એની સાથે થયું પણ તો નહતું. “હું બીજાને પ્રેમ કરું છું અને લગ્ન પણ થઈ ગયા છે
કનિષ્કાને સમય આપવાની હા કહી, એને પણ 3-4 દિવસ વીતી ચૂક્યાં હતા. અને હજીય એવી કોઈ પર્સનલ મુલાકાત નહતી થઈ. ના તો કનિષ્કાએ મળવાનું કીધું કે ના માધવે. પાંચમાં દિવસે કનિષ્કાએ માધવને વાત કરવા પોતાની કેબીનમાં બોલાવ્યો, “આજે ઓફિસ ...વધુ વાંચોતું જો ફ્રી હોય તો આપણે એક શો જોવા જઈએ?” “ઓકે હું અદિતીને કોલ કરીને પૂછી જોઉં. જો એ હા પાડે તો જશું બધા સાથે.” પછી કાંઈક યાદ આવતા માધવે કહ્યું, “ઓહ, પણ અદિતી તો કોઈ કામથી 2 દિવસ માટે બહાર ગઈ છે. તો ફક્ત તું અને હું?” “હા. તને કાંઈ વાંધો છે?” “ઓહ..ના ના. આ તો આપણે આની પહેલા
કનિષ્કાએ માધવને કોલ લિસ્ટમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધી જ જગ્યાએ બ્લોક કરી દીધો હતો. અને આ જ કારણે માધવનો ગુસ્સાનો પારો વધી રહ્યો હતો. “અરે મને બ્લોક કરવાનો મતલબ શું છે? હું કોઈ સાયકો છું કે એને હેરાન કરત? ...વધુ વાંચોભલાઈ કરવાનો જમાનો જ નથી. આપણને એમ કે કોઈને આપણી માટે લાગણી છે તો એ જળવાઈ રહે એવી કોશિશ કરીએ. બસ પોતાને જે જોઈતું હતું એ મળી ગયું એટલે કરી દેવાના બીજાને બ્લોક. ઠીક છે. મારેપણ શું છે? જાય તેલ લેવા. આવશે સામેથી વાત કરવા એક દિવસ.”, માધવ જાત સાથે જ બબડી રહ્યો હતો. માધવને એટલો બધો ગુસ્સો આવી રહયો