MAN VS MAN - નવલકથા
Kuraso
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
રાત નો સમય હતો ....સાંજના 7 વાગ્યાં હતા દર્શન , ઉમંગ અને યશ ત્રણે મિત્રો સંધ્યાં ને નિહાળવા માટે નદીનાં કિનારે ઉંચા ટેકરા પર જઈ ને બેઠા હતા... સંધ્યા થવા આવી હતી ...... પંછીઓ હવે પોતાના માળા તરફ ફરવા ...વધુ વાંચોહતા ...મંદિર ની ઝાલર નો અવાજ સ્પષટ સંભળાતો હતો યશ : મિત્રો વિચારો અચાનક અહીં ? એલિયન્સ આવી ચડે ને આપણને સુપર પાવર આપે તો.... ઉમંગ : હવે , રેવા દેને તારી પાસે બીજી કંઈ નવીન વાત હોઈ બસ સુપર પાવર ...સુપર પાવર...મુક ને યાર... દર્શન : સાવ સાચી વાત છે ઉમંગ તારી ,આ ને તો સપના પણ સુપર

MAN VS MAN ( ભાગ 4 )દર્શન : યશ... ખોટી... જીદ..ના..કર...હવે... યશ : નઈ...એટલે...નઈ...તમને કેટલી વાર કેવાનું... ઉમંગ : હાલ, પણ હવે થી અહીં આગળ કેમ જસું આવડે છે ને..તને.. તરતા ચાલ...દર્શન ..બેસી..જા .. પીઠ પર...આ..ભાઈ..પાસે..સુપર..પાવર ..છે ..તે..મગર..બની..જસે..ને.. આપને..લઈ.. ...વધુ વાંચોચાલ... ચાલ...[ મસ્તી કરતા કહે છે ] યશ : જો ,તું એમ કરીને સુપર પાવર ની મસ્તી ના કર હો.. દર્શન : ભાઈ તારા સુપર પાવર ને તડકે મૂક તો સારી વાત છે હવે તો... યશ : મૂકી દવ પણ અત્યારે તો સાંજ છે મૂકીને પણ કંઈ ફાયદો ના થાય...( હસે છે) ઉમંગ : વાહ.. આને...અત્યારે પણ મજાક સૂઝે છે
MAN VS MAN ( ભાગ 5 )ઉમંગ : આ બધું યશ ને લીધે જ થયું છે**** યશ : ભાઈ ,અત્યારે કરવાનું હોય તે કરો ને દર્શન : પણ આપણે શું કરવું આપણા તો હાથ પણ બંધ છે અને વળી ...વધુ વાંચોનાનકડી કેબિન માંથી કેમ બર નીકળવું... ઉમંગ : યશ તારી પાછળ કંઇક પાટિયા જેવું લાગે છે એમા તું ઊભો થઈને તારા હાથ ઘસ એટલે રસ્સી છૂટી જશે... યશ: (કોશિશ કરી ને દોરી છોડે છે) પછી બંનેની દોરી ખોલે છે... ઉમંગ : તારા પોકેટમાં લાઈટ છે તે કાઢ યશ યશ : હે..મારી..પાસે..લાઈટ...ક્યારે...આવી.. ઉમંગ : જ્યારે તું વાત કરતો તો ત્યારે મે