દર્શન : પણ આપણે શું કરવું આપણા તો હાથ પણ બંધ છે અને વળી આ નાનકડી કેબિન માંથી કેમ બર નીકળવું...
ઉમંગ : યશ તારી પાછળ કંઇક પાટિયા જેવું લાગે છે એમા તું ઊભો થઈને તારા હાથ ઘસ એટલે રસ્સી છૂટી જશે...
પછી બંનેની દોરી ખોલે છે...
યશ : હે..મારી..પાસે..લાઈટ...ક્યારે...આવી..
ત્રણેય પોતપોતાના બેલ્ટ કાઠી ઉપર ચડી જાય છે..
અને .........અચાનક........ દશ્ય .....જોઈ... અટકી ... જાઈ....છે...
દૃશ્ય આંખને n game તેવું હતું
લગભગ પોણા ભાગની નદી ની પાણી મોટા સ્ટોરેજ માં ભરાતું હતું તેની બાજુમાં જૉન અને તેના સાથીદારો કંઇક પ્રવૃત્તિમાં હતાં
યશ: ઉમંગ હવે આપડે શું કરવું ,જલ્દી આપ.. ડે ...અહી..થી..ભાગી...ને..સરપંચ...ને...કહી..દાઈ...ચલ...(ગભરાયેલા સ્વરમાં બોલે છે)
ઉમંગ : નઈ આપણે જ કંઇક કરવું પડશે
દર્શન : પણ શું કરિલેવાના આપણે..
ઉમંગ : વિચારો કંઇક તો વિચારો...
દર્શન : હા ,આપણે આ સ્ટોરેજ જ તોડી નાખી તો નદીનું પાણી પાછું નદીમાં જ આવતું રહેશે
ઉમંગ : પણ આમાં બીજી નદીનું પાણી પણ સ્ટોર હસે તો ....પુર....આવશે....અને..વળી..આપનું..ગામ..પણ..નજીક..હોવાથી..ડૂબી..પણ...જશે.. આખું..ગામ..
યશ : અરે ,પણ ભગવાન પર ભરોસો રાખો....આ..આપણાથી.. જ..કદાચ..ચાલુ..કર્યું...હસે..
દર્શન : પણ આપણે આ સ્ટોરેજ તોડસુ કેમ યે તો કહો આ ખૂબ મજબૂત લાગે છે
ઉમંગ : હ.. હ...એક વાત થાય...
આપણે જો પાણીને ગરમ કરીએ અને તેના પર રેડી યે તો સ્ટોરેજ પર ગાબડું પડી જશે અને પછી તેના પર ઘણાં હથોડા મારસુ તો સ્ટોરેજ તૂટી જશે..
દર્શન : પણ યેના માટે ગરમ પાણી... અને વળી આવાજ થઈ તો જૉન ના માણસો આવિજસે તો...
ઉમંગ : તેના માટે મારી પાસે એક પ્લાન છે ...હું...અને યશ પાછળ થી સૂકા લાકડા લઈ આવી અને તું માચીસ ગોત એટલે આજનું તો થઈ ગયું....
( પ્લાનને અન જામ આપે છે)
ઉમંગ : જો ઘોબો પડી ગયો છે લોખંડ થોડું પોલું પડ્યું પણ હજી આપણે તેના પર પથ્થર મારવા પડશે...
યશ : હું પથ્થર મારું છું, ઉમંગ તું આલોકોનું
ધ્યાન બટાવ...અને દર્શન...તું પાછો જા અને અંદર જય ને કંઇક માહિતી ગોત કેમ કે બધા બહાર જ છે ...આલે આ ટોચ લેતો જા ...
(પથ્થર નો આવાજ સંભળાઈ છે ,જૉન ના માણસો તેના તરફ જાય છે ઉમંગ બધાનું ધ્યાન બદલાવે છે અને જડપથી ભાગે છે)
દર્શન : આ કયું બટન =€~€ નીચે ઇંગ્લિશ વાચે છે go.. back.. at light...speed..and..clear..here no much water
અને આ રેડ બટન ઇમરજન્સી નું છે એમને
ઉમંગ : ઝડપથી કર યશ...
દર્શન : યશ ઝડપ કર હું ઇમરજન્સી બટન દબાવું ...કે..નઈ. .
ઉમંગ : યશ ,ઝડપ કર જૉન તારા તરફ જ આવે છે
યશ : ( બળ.. થી..) .... હ...જય..બજરંગ..બલી...
તડ પડે છે અને જોતામાં જ મુઠ્ઠી જેવડું ગાબડું પડી જાય છે ત્યાંજ જૉન આવે છે અને
યશને જોરથી મૂકો મારે છે યશ નીચે પડી જાય છે અને તેનું માથું અથડાતા તે બેહોશ થઈ જાય છે
દર્શન : જોરથી બૂમ મારે છે.... યશ.....યશ...ઉમંગ...યશને બચાવ તે બેહોશ થઈ ગયો છે
બધાનું ધ્યાન દર્શન તરફ જાઈ છે બધા તેની તરફ જાઈ છે ... દર્શન ને કાઈ સુજતું નથી
બધા તેની ખુબ નજીક આવી જાઈ છે
ઉમંગ :( જોરથી બૂમ મારે છે )... દર્શન.... ઝડપથી....બટન દબાવી દે...
દર્શન : (સ્ટોરેજ તરફ જોવે છે પાણી સ્ટોરેજ માંથી...મોટા પ્રમાણમાં નીકળવા માંડે છે પાણી ના પ્રવાહ ને લીધે ગાબડું વિશાળ થઈ જાઈ છે )
ઉમંગ : ( યશ પાસે જઈ ને પાણી તેના મો પર મારે છે પણ યશ હોશ માં ના આવતા તેને પીઠ પર ઊંચકી ઉંચા ટેકરા તરફ લઈ જવા પ્રયાસ કરે છે
દર્શન ઝડપથી બટન દબાવવા જાય છે ત્યાંજ
બધા જૉન સહિત તેના માણસો ઉપર આવી જાય છે અને ગન તેના પર તાકે છે
જૉન : સુનો હમ તુમ્હે જાને દેનગે લેકિન ઉષ બટન તો પ્રેસ મત કરના
દર્શન : થેંક્યું જૉન મને ખબર ન હતી કે આ કાળુ બટન પણ પ્રેસ કરવાનું છે
( ફટાફટ ...કાળુ..બટન..પ્રેસ..કરે..છે.અને =€ ~€ બટન ની સાથે રેડ ઈમરજન્સી બટન દબાવે છે તેની સાથે જ આવાજ આવે છે
you select imergency so after three second special window off and redy to go at light speed
દર્શન : ( ની. ..બાજુમાં નાની વિન્ડો ખુલે અને સાથે . થ્રી... ટુ...) ત્યાંજ દર્શન તેમાંથી કૂદી જાઈ છે...પણ એટલામાં જૉન તેનો હાથ પકડી લે છે અને દર્શન બૂમ મારે છે... ઉમંગ બચાવ.....
એની સાથેજ ઉડવાની ત્યારી થાય છે ત્યાંજ
ઉમંગ : ( વગર વિચાર્યે ...યશ ના હાથ માંથી પથ્થર લઈ ઉંચા ટેકરા પરથી છલાંગ લગાવે છે અને સીધો જૉન ના હાથમાં પથ્થર મારે છે જૉન હાથ મૂકી દે છે અને ત્યાંજ થોડી ઉચાય પર સ્પેસ સટ્ટલ પહોંચી ગયું હોવાથી બને જન સીધા પાણીમાં પડ્યા
હવે તો... જૉન..નું.. સ્પશેસટ્ટલ ક્યાંય પહોંચી ગયું હતું એક 🌟 સ્ટાર ની જેમ તે થોડીક સેકંડોમાં ગાયબ થઈ ગયું.....
સ્ટોરેજ માંથી પાણી નીકળી ગયું હોવાને લીધે નદીમાં પાણી પાછું આવી ગયું હતું
દર્શન અને ઉમંગ બને પાણી માં ડૂબવા આવ્યા હતા અને જોર જોર થી યશ....બચા. વ...બચાવ
...બચાવ...ની બૂમ મારતા હતા...
યશ : (અચાનક , ઉભો થાય છે અને તેની પાસે પડેલું લાકડું ઉમંગ દર્શન તરફ ફેકે છે અને કહે છે...) આને પકડીલો ....
ઉમંગ અને દર્શન બને તરફ થી લાકડું પકડી ને કીનારે પહોંચે છે ત્યાં યશ પણ આવી જાય છે....
બધા થોડીવાર તો એક બીજાના મોં જોવે છે અને પછી ભેટી પડે છે
યશ : ખરેખર આપણને આજે સુપર પાવરે જ બચાવ્યા છે
ઉમંગ : હા આજે તે સાચી વાત કરી હો...
બધા ખડખડાટ હસે છે એટલામાં એક બાપા ત્યાં આવેછે અને કહે છે
બાપા : એલા,. છોકરાવ...તમે....ચાર... વાગ્યામાં અહી શું કરો છો...કેમ આજે વેળા નહિતર તો છેક સાત વાગે ઉઠો છો
યશ : હે આખી રાત વળી ક્યારે વય ગઈ....બધા વિચારમાં પડે છે
ઉમંગ : હા ..હા..મને ખબર પડી ગઈ...કે..રાત..ક્યાં... ચાલી ગઈ..
યશ : બોલ ક્યાં.....
દર્શન : બોલાવતો દે તેને
ઉમંગ : હવે , તે હું પાછો સુવા જાઈ સ..ત્યારે કૈસ ઓકે...
બધા ગામમાં જાઈ છે.....
પણ....હજી..... મન માં ને મનમાં થોડો.. ડર... હતો...અને એક પ્રશ્ન ભમતો હતો....રાત...આખી...ક્યાં... ગય.....
ઉમંગ : મિત્રો,મને એક વાત નથી સમજાતી એટલા અંધારામાં પણ હું યશ ને ઉપર કેમ લય ગયો અને વળી એવા અંધારામાં પણ મે છલાંગ કેવી રીતે લગાવી...
યશ : બચ્ચાં ...સુપર.. પાવર....
માહોલ ખુશીથી સર્જાઈ છે....
...... ..THE END..... ..