An unknown relationship book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. An unknown relationship is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક રિશ્તા અણજાના... - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"હાથ દુઃખે છે યાર..." રોહિણી એ કહ્યું. "બતાવ તો... કોણે કીધેલું આટલા બધા કપડા ધોવાનું?!" સત્યજીતે થોડું અકળાતા કહ્યું. "કામ તો કરવું પડે ને..." એને કહ્યું અને સામેની બારીથી બહાર જોવા લાગી. કોઈ ઊંડા વિચારોમાં એ જાણે કે ખોવાઇ ગઇ! "લાવ હાથ દબાવી આપુ..." કહેતા સત્યજીતે એના હાથને દબાવવા શુરૂ કર્યા. "નેહાના હાથ પણ આમ જ દબાવતો હોઈશ ને?!" રોહિણી હજી પણ એ બારીને એકધારી જોઈ રહી હતી. "ઓ! શું મતલબ?!" સત્યજીતે અકળાતા કહ્યું. "હું જાણું છું બધું... બધા એ જ તો વાતો કરે છે!" રોહિણી જાણે કે સત્યજીત સામે પણ જોવા નહોતી માંગતી! "એક્સક્યુઝ મી! તને મારી પર ટ્રસ્ટ
"હાથ દુઃખે છે યાર..." રોહિણી એ કહ્યું. "બતાવ તો... કોણે કીધેલું આટલા બધા કપડા ધોવાનું?!" સત્યજીતે થોડું અકળાતા કહ્યું. "કામ તો કરવું પડે ને..." એને કહ્યું અને સામેની બારીથી બહાર જોવા લાગી. કોઈ ઊંડા વિચારોમાં એ જાણે કે ખોવાઇ ...વધુ વાંચો"લાવ હાથ દબાવી આપુ..." કહેતા સત્યજીતે એના હાથને દબાવવા શુરૂ કર્યા. "નેહાના હાથ પણ આમ જ દબાવતો હોઈશ ને?!" રોહિણી હજી પણ એ બારીને એકધારી જોઈ રહી હતી. "ઓ! શું મતલબ?!" સત્યજીતે અકળાતા કહ્યું. "હું જાણું છું બધું... બધા એ જ તો વાતો કરે છે!" રોહિણી જાણે કે સત્યજીત સામે પણ જોવા નહોતી માંગતી! "એક્સક્યુઝ મી! તને મારી પર ટ્રસ્ટ
"જો એવું કઈ જ નહિ! એ તો બનેલું એવું ને કે..." એ આગળ કઈ કે એ પહેલાં તો રોહિણી એ કહી દીધું, "એવું તો ના બને! તમારી ઈચ્છા ના હોય તો બધા એવું થોડી કહેતા હોય!" "હા... એ બધું ...વધુ વાંચોપણ મારી વાત તો સાંભળ... બનેલું એવું કે અમે બધા સાથે હતા તો મારી મમ્મી એ મસ્તી મસ્તીમાં કહી દીધેલું કે સત્યજીત ના લગ્ન તો નેહા સાથે કરી દઈશું તો ત્યારથી બધા લોકો અમને બંનેને એકબીજાના નામથી ચીડવે છે! ધેટ્સ ઇટ!" સત્યજીત એ કહ્યું તો રોહિણી એ પણ સ્વાભાવિક રીતે જ કહી દીધું - "ઓકે! રિલેકસ! એન્ડ થેંક યુ સો
કહાની અબ તક: રોહિણી સત્યજીત ના ભાભીની બહેન છે. ભાભીને પહેલાં જ ખોળે છોકરી થઈ હતી તો દિયરને બોલાવી લીધો હતો. પણ સત્યજીત રોહિણી પ્રત્યે મૃદુ ભાવનાનો ધરાવે છે. એ એને પ્યાર કરે છે. એક વાર એને ખબર પડે ...વધુ વાંચોકે રોહિણી હજી ભૂખી છે તો એ એને એક હોટલમાં લઈ જાય છે. રોહિણીના સ્વાભાવિક પ્રશ્નોના જવાબ સ્વાભાવિક રીતે જ સત્યજીત આપે છે પોતે એને આમ હોટલમાં એ કેમ લાવ્યો એમ પૂછતા એ એને કહી દે છે કે ભાભી એ એને કહેલું કે એની બહેનનું ધ્યાન રાખે એમ. પણ એક વાત એને હચમચાવી જાય છે. "તમારા મેરેજ તો નેહા સાથે