Silent Love book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Silent Love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાયલંટ લવ - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સાયલંટ લવ "લોકોને પ્યાર હોય છે, તો પણ કહેતા નહી! પણ શું કરે એ લોકો એમના વિના એમને ચાલતું પણ નહિ!" ધ્રુવ એ બહુ જ ચાલાકીથી આ શબ્દો એના જીજાજી અને બહેન પર વાપર્યા હતા, પણ એના જીજુ ની બહેન ધ્વનિ માટે પણ આ કેટલું સટિક અને સાચ્ચું હતું!!! "નહિ પ્યાર, કોઈ ની પણ સાથે નહિ!" એક નિશ્વાસ નાંખતા ધ્વનિ એ જાણે કે ધ્રુવ ને જ જવાબ આપ્યો! "જો હમે સમજ ના સકા ઉસે હક હૈ બુરા કહેને કા... ક્યુકી જો મુઝે જાન લેતા હૈ, વો મુજ પે જાન દેતા હૈ!" ધ્રુવે ફરીથી એણે ડાયલોગ ની જ ભાષા માં કહ્યું!
સાયલંટ લવ લોકોને પ્યાર હોય છે, તો પણ કહેતા નહી! પણ શું કરે એ લોકો એમના વિના એમને ચાલતું પણ નહિ! ધ્રુવ એ બહુ જ ચાલાકીથી આ શબ્દો એના જીજાજી અને બહેન પર વાપર્યા હતા, પણ એના ...વધુ વાંચોની બહેન ધ્વનિ માટે પણ આ કેટલું સટિક અને સાચ્ચું હતું!!! નહિ પ્યાર, કોઈ ની પણ સાથે નહિ! એક નિશ્વાસ નાંખતા ધ્વનિ એ જાણે કે ધ્રુવ ને જ જવાબ આપ્યો! જો હમે સમજ ના સકા ઉસે હક હૈ બુરા કહેને કા... ક્યુકી જો મુઝે જાન લેતા હૈ, વો મુજ પે જાન દેતા હૈ! ધ્રુવે ફરીથી એણે ડાયલોગ ની જ ભાષા માં કહ્યું!
સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ) કહાની અબ તક: કોઈને પણ જાણવું હોય તો થોડો સમય જોઈએ. કોઈ ને પણ તુરંત તો નહિ જ જાણી શકાતું. એવી જ રીતે ભાભીની બહેન ધ્વનિ પણ હવે ધીમે ધીમે ધ્રુવની ...વધુ વાંચોઆવી રહી હતી. નોકરી માટે જીજાજીના ઘરે ધ્રુવ આવ્યો હતો ત્યારે તો પહેલાં તો ધ્વનિ ને કઈ ખાસ લાગ્યો નહોતો પણ ધીમે ધીમે ધ્વનિ એની તરફ એક ખેંચાણ અનુભવી રહી હતી. ઈન ફેકટ, ધ્વનિ ને એક રીતે તો ધ્રુવે ચેલેન્જ જ આપેલું કે પોતે એણે ગમશે જ! અને બન્યું પણ એવું જ! બંને રવિવારે ખાસ કેફેમાં કોફી પીવા જતાં. પણ